Ahmedabad News

01 July 2020 03:39 PM
હોસ્પીટલે દાખલ થયા વગર અમદાવાદમાં 4789 લોકોએ ઘેર બેઠા કોરોનાને મ્હાત આપી

હોસ્પીટલે દાખલ થયા વગર અમદાવાદમાં 4789 લોકોએ ઘેર બેઠા કોરોનાને મ્હાત આપી

અમદાવાદ તા.1અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.પરંતુ અમદાવાદમાં કુલ 4789 લોકોએ હોસ્પીટલે દાખલા થયા વિના ઘરે બેસીને કોરોનાને હરાવ્યો છે. કોરોના મામલે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે રાહતના સમાચાર...

01 July 2020 03:34 PM
રાજયની તમામ યુનિ.ઓમાં અટકેલી અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

રાજયની તમામ યુનિ.ઓમાં અટકેલી અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

ગાંધીનગર તા.1રાજ્યની તમામ કોલેજોમા નક્કી કરેલા સમયપત્રક મુજબ સરકારી યુનિવર્સિટીઓ દ્વારા હાલ માત્ર છેલ્લા વર્ષ ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાન...

01 July 2020 11:58 AM
જુલાઈના અંતમાં પેટાચૂંટણી જાહેરનામું : ભાજપને હવે અસંતુષ્ઠની ચિંતા વળગી

જુલાઈના અંતમાં પેટાચૂંટણી જાહેરનામું : ભાજપને હવે અસંતુષ્ઠની ચિંતા વળગી

રાજકોટ,તા. 1ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીની તૈયારી શરુ થઇ ગઇ છે. ભારતીય જનતા પક્ષે તમામ 8 બેઠકો માટે એક મંત્રી સહિતના નિરીક્ષકોની નિયુક્તિ કરી દીધી છે અને તેઓ હવે બે થી ત્રણ માસ આ બેઠકોમાં સતત પ્રવાસ...

01 July 2020 11:44 AM
ફી- ઓનલાઈન શિક્ષણ માટે વાલીઓ ડીઈઓ સમક્ષ ફરિયાદ કરે: રાજય સરકાર

ફી- ઓનલાઈન શિક્ષણ માટે વાલીઓ ડીઈઓ સમક્ષ ફરિયાદ કરે: રાજય સરકાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં જે શાળામાં વાલીઓને ફી ભરવા માટે દબાણ લાવતી હોય કે પછી બાળકોના ઓનલાઈન શિક્ષણમાં અભ્યાસક્રમ આપવામાં ફીના મુદે અટકાવતી હોય તો આ પ્રકારની શાળાઓ સામે પગલા લેવા આદેશ આપ્...

30 June 2020 06:52 PM
ખુશખબરી: તારક મહેતા... નો સેટ ફરી ગાજતો થશે!

ખુશખબરી: તારક મહેતા... નો સેટ ફરી ગાજતો થશે!

અમદાવાદ: સિરિયલના શુટીંગને મંજુરી મળતાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ગાડી ધીમે-ધીમે પાટે ચડી રહી છે. ‘કસોટી ઝીંદગી કી’, ‘નાગીન’, ‘છોટી સરદારની’, ‘યે રિશ્તા કયા...

30 June 2020 05:31 PM
૨ાજયના GAS  કેડ૨ના પાંચ અધિકા૨ીઓ નિવૃત થતા અન્યને વધા૨ાનો ચાર્જ અપાયો

૨ાજયના GAS કેડ૨ના પાંચ અધિકા૨ીઓ નિવૃત થતા અન્યને વધા૨ાનો ચાર્જ અપાયો

૨ાજયમાં GAS કેડ૨ના વી.એલ.પટેલ, એડી.કલેકટ૨ સાબ૨કાંઠા નિવૃત થતા તેનો ચાર્જ ડીડીઓ આ૨.એમ઼ડામો૨ને સોંપાયો છે. જયા૨ે કલાસ-૧ અધિકા૨ી પી.આ૨.ચૌધ૨ી નિવૃત થતા તેમનો ચાર્જ ડીડીઓ સી.ડી.૨ાઠવાને સોંપાયો છે. આ જ ૨ીતે...

30 June 2020 05:28 PM
એસીબીના ડી.બી.વાઘેલા નિવૃત: કેશવકુમારને ચાર્જ

એસીબીના ડી.બી.વાઘેલા નિવૃત: કેશવકુમારને ચાર્જ

ગાંધીનગર તા.30લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદના અધિક નિયામક ડી.બી.વાઘેલા વય નિવૃત થતા તેમની ખાલી પડેલી જગ્યાની જવાબદારી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અમદાવાદના ખાસ નિયામક કેશવકુમારને સોંપવામાં આવ્યો છે...

30 June 2020 05:15 PM
પરીક્ષા ન આપવા માંગતા સીએનાં વિદ્યાર્થીઓ માટે ‘ઓપ્ટ આઉટ’ વિકલ્પ

પરીક્ષા ન આપવા માંગતા સીએનાં વિદ્યાર્થીઓ માટે ‘ઓપ્ટ આઉટ’ વિકલ્પ

અમદાવાદ તા.30સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને સુપ્રિમ કોર્ટે રાહતનાં સમાચાર આપ્યા છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપી ન શકે તો તેમને ‘ઓપ્ટ આઉટ’ (પડતા મુકવા) શ્રેણી...

30 June 2020 11:58 AM
ગુજરાત અનલૉક 2 : દુકાનો-હોટલ-રેસ્ટોરાં હવે આ સમય સુધી ખુલ્લા રહી શકશે

ગુજરાત અનલૉક 2 : દુકાનો-હોટલ-રેસ્ટોરાં હવે આ સમય સુધી ખુલ્લા રહી શકશે

રાજકોટ,તા. 30કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2ની જાહેરાતને પગલે ગુજરાતમાં પણ હવે દુકાનો તથા રેસ્ટોરા સહિત વેપારમાં વધુ રાહત જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ એક તાત્કાલીક નિર્ણયમાં અનલોક-...

30 June 2020 11:29 AM
અનલોક-2: ગુજરાતમાં વેપાર-ધંધાનો સમય વધશે

અનલોક-2: ગુજરાતમાં વેપાર-ધંધાનો સમય વધશે

અમદાવાદ તા.30દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે કરફયુમાં એક કલાકની વધારાની છૂટ્ટ આપવા સિવાય અનલોક-2માં કોઈ મોટી છુટછાટો આપી નથી ત્યારે ગુજરાત સરકાર રાજય માટે લાગુ થનારી અ...

30 June 2020 12:21 AM
કોરોના : કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત લથડી, વડોદરાથી અમદાવાદ ખસેડાયા

કોરોના : કોંગ્રેસ નેતા ભરતસિંહની તબિયત લથડી, વડોદરાથી અમદાવાદ ખસેડાયા

અમદાવાદ:કોરોનાગ્રસ્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયત લથડી છે. વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો કોરોના રિપોર્ટ ...

29 June 2020 05:21 PM
કોરોનાના ડિસ્ચાર્જ દર્દીઓ નબળાઈ, સ્નાયુના દુખાવા, થકાવટ મહેસૂસ કરે છે

કોરોનાના ડિસ્ચાર્જ દર્દીઓ નબળાઈ, સ્નાયુના દુખાવા, થકાવટ મહેસૂસ કરે છે

અમદાવાદ તા.29શહેર અને રાજયમાંથી ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે ત્યારે સાજા થયેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં એક મહિનામાં જોરદાર વધારો થયો છે. પરંતુ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં થકાવટ અને સ્નાયુના દુખાવાની સમ...

29 June 2020 05:19 PM
નીચલી અદાલતોમાં 3 મહિનાનું વેકેશન પૂરું: અગત્યના ન હોય તેવા કેસોની પણ સુનાવણી કરો: હાઈકોર્ટ

નીચલી અદાલતોમાં 3 મહિનાનું વેકેશન પૂરું: અગત્યના ન હોય તેવા કેસોની પણ સુનાવણી કરો: હાઈકોર્ટ

અમદાવાદ તા.29કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન લાગુ કરાતા નીચલી અદાલતોમાં 6 મહિનાનું વેકેશન પડયું હતું. 1 જુલાઈએ એ પુરું થઈ રહ્યું હોય, ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટોના પ્રિન્સીપાલ જજોને મહતમ શકય કામકાજ કરવ...

29 June 2020 05:17 PM
અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘમાં મુનિશ્રી નયશેખર વિ.મ.આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘમાં મુનિશ્રી નયશેખર વિ.મ.આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

રાજકોટ તા.29ગુજરાત ની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘ ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમ ના ઉપક્રમે જંગમરત્ન તીર...

29 June 2020 05:13 PM
અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ ઝડપાયું: સુત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરાઈ

અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટ ઝડપાયું: સુત્રધાર યુવતી સહિત બેની ધરપકડ કરાઈ

અમદાવાદ તા.29અહીંના સેટેલાઈટ વિસ્તારમાં દંપતિ દ્વારા ચલાવવામા આવતા હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટનો પર્દાફાસ અમદાવાદની મહિલા ક્રાઈમ બ્રાંચે કર્યો છે. પોલીસે સુત્રધાર યુવતી સહિંત બેની ધરપકડ કરી છે, જયારે એક આ...

Advertisement
Advertisement