Ahmedabad News

26 October 2019 09:48 AM
તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા

તહેવાર નજીક આવતા ખાનગી બસોના ભાડા બેથી ત્રણ ગણા વધ્યા

રાજકોટ: હીરા ઉદ્યોગમાં કામ કરતા અમદાવાદના રત્નકલાકારોને 25 ઓક્ટોબરથી 25 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. મોટા ભાગે રત્નકલાકારો સૌરાષ્ટ્રમાંથી આવીને સુરતમાં કે, અમદાવાદમાં જઈને કામ કરતા હોય છે. દિવાળી...

26 October 2019 09:06 AM
દિવાળી પહેલાં અમદાવાદને મળશે 800 કરોડ રૂ.ની ભેટ, ગૃહ મંત્રી શાહના હસ્તે થશે લોકાર્પણ

દિવાળી પહેલાં અમદાવાદને મળશે 800 કરોડ રૂ.ની ભેટ, ગૃહ મંત્રી શાહના હસ્તે થશે લોકાર્પણ

અમદાવાદ: દિવાળી પહેલાં જ અમદાવાદ શહેરને રૂપિયા 800 કરોડની ભેટ મળશે. દેશના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધયક્ષ અમિત શાહના વરદ હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. અમદાવાદ શહેરમાં આજે જુદ...

25 October 2019 07:57 PM
અમદાવાદના પોલીસ કમિશ્ર્નર તરીકે આશિષ ભાટીયાને વધારાનો ચાર્જ

અમદાવાદના પોલીસ કમિશ્ર્નર તરીકે આશિષ ભાટીયાને વધારાનો ચાર્જ

રાજકોટ તા.25અમદાવાદના પોલીસ કમિશ્ર્નર તરીકે રાજયના સીઆઈડી ક્રાઈમના વડા આશીષ ભાટીયાને હાલ વધારાનો ચાર્જ સોંપાયો છે. હાલ અમદાવાદના પોલીસ કમિશ્ર્નર એ.કે.સિંઘ દિલ્હીમાં એનર્જીના ડીજી તરીકે નિયુક્ત થયા બાદ...

25 October 2019 07:19 PM
ધનતેરસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને 100 કરોડનો શણગાર!

ધનતેરસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને 100 કરોડનો શણગાર!

સામાન્ય રીતે ધનતેરસના દિવશે લોકો સોનાની ખરીદી પોતાના માટે કરતાં હોય છે. પણ આજે અહી વાત કરવાના છીએ ધાર્મિક સ્થળોની કે જ્યાં ભક્તો પોતાની પાસેની સૌથી કિંમતી ચીજ-વસ્તુ ભગવાનના ચરણે ચઢાવી દેતા ખચકાતા નથી....

25 October 2019 06:43 PM
અમિત શાહની ખુશામત કરવા નીતિન પટેલ વરસી પડયા : ગૃહમંત્રીએ કહ્યું કે મારો મત વિસ્તાર જ પ્રથમ!

અમિત શાહની ખુશામત કરવા નીતિન પટેલ વરસી પડયા : ગૃહમંત્રીએ કહ્યું કે મારો મત વિસ્તાર જ પ્રથમ!

ગાંધીનગર તા.25મારો મત વિસ્તાર મારી પ્રાયોરિટી છે અને એટલે જ મારો સંસદીય વિસ્તાર ઉત્તમ બને તેવા પ્રયાસો ચોક્કસથી કરીશ તેવી જાહેર સ્પષ્ટતા અમિત શાહે આજે કરી હતી.ગાંધીનગર અમદાવાદના સાંસદ તરીકે ગાંધીનગરની...

25 October 2019 06:39 PM
આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને ઘર આંગણે સારવાર  માટે સ્થાનિક હોસ્પિટલો સાથે ટાઇઅપ : અમિત શાહ

આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને ઘર આંગણે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલો સાથે ટાઇઅપ : અમિત શાહ

ગાંધીનગર તા.25દેશના ના ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા ,ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના લાભાર્થીઓને વિવિધ લાભો આપવા અને અન્ય વિકાસકામોના ખાતમુહૂર્ત ના આયોજિત કાર્યક્રમમા...

25 October 2019 06:12 PM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તાશ્કંદમાં વર્લ્ડ સેલિબ્રીટી સિંગર કાખ્રમોનના કંઠે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળી થયા મંત્રમુગ્ધ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તાશ્કંદમાં વર્લ્ડ સેલિબ્રીટી સિંગર કાખ્રમોનના કંઠે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળી થયા મંત્રમુગ્ધ

રાજકોટ તા.25તાજેતરમાં ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ ખાતે ભારતીય એમ્બેસી દ્વારા આયોજીત ગાંધીજીના જીવન પર આધારિત એક પ્રદર્શન...

25 October 2019 02:43 PM
128 દિવસ શાસન કરનારા પુર્વ મુખ્યપ્રધાન પરીખનું નિધન

128 દિવસ શાસન કરનારા પુર્વ મુખ્યપ્રધાન પરીખનું નિધન

ગાંધીનગર તા.25ગુજરાતના 13મા મુખ્યપ્રધાન તરીકે 28 ઓકટોબર 1997 થી 4 માર્ચ 1998 સુધીનો 128 દિવસનો સૌથી ટુંકો કાર્યકાળ ભોગવનારા દિલીપ પરીખનું નિધન થયું છે.1990ના દસકામાં તે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ ...

25 October 2019 12:25 PM
અલ્પેશ ઠાકોરને તેનું જ ગુમાન અને રાજકીય લાલસાએ ‘પાઠ’ ભણાવ્યો

અલ્પેશ ઠાકોરને તેનું જ ગુમાન અને રાજકીય લાલસાએ ‘પાઠ’ ભણાવ્યો

રાજકોટ: ગુજરાતમાં સ્વર્ણિમ સંકુલ-1માં મુખ્યમંત્રીની બાજુમાંજ મારી ચેમ્બર્સ હશે અને હું હવે લીલી શાહીથી સહી કરીશ તેવા વિધાનો કરીને પેટાચૂંટણી બાદ રૂપાણી સરકારમાં મંત્રીપદ માટે થનગની રહેલા ઠાકોર નેતા અલ...

25 October 2019 12:20 PM
અમિત શાહ ગુજરાતમાં: રાજકીય ઉતેજના: આજે કેવડીયા કોલોની જશે

અમિત શાહ ગુજરાતમાં: રાજકીય ઉતેજના: આજે કેવડીયા કોલોની જશે

રાજકોટ: મહારાષ્ટ્ર-હરિયાણાના ચૂંટણી પરિણામોની સમીક્ષા બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિપાવલી મનાવવા ગુજરાત આવી પહોંચ્યા હતા અને વિમાની મથકે તેમનુંસ્વાગત કરાયું હતું. ...

25 October 2019 11:59 AM
પોલીસકર્મીની ધરપકડ મામલે ગુજરાત મોખરે: દર બીજા દિવસે એક વર્દીધારી પકડાયો: NCRB

પોલીસકર્મીની ધરપકડ મામલે ગુજરાત મોખરે: દર બીજા દિવસે એક વર્દીધારી પકડાયો: NCRB

અમદાવાદ તા.25નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) રિપોર્ટ મુજબ ગુજરાતમાં 2017માં 178 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આંકડો ભારતમાં સૌથી વધુ છે. એ પછી આંધ્રપ્રદેશ (103) અને ઉતરપ્રદેશ (88)નો નં...

25 October 2019 11:12 AM
જુગલ હંસરાજનો વેબ-સિરીઝમાં ડેબ્યુ

જુગલ હંસરાજનો વેબ-સિરીઝમાં ડેબ્યુ

અમદાવાદ: નસીરુદીન શાહ અને શબાના આઝમીની ‘માસૂમ’ ફિલ્મમાં બાળકનું પાત્ર ભજવનાર જુગલ હંસરાજ ત્યાર પછી પાપા કહેતે હૈ, મહોબ્બતે, સલામ નમસ્તે અને છેલ્લે કહાની 2માં દેખાયો હતો. ઓલમોસ્ટ ત્રણ વર્ષ ...

24 October 2019 07:06 PM
અમદાવાદમાં બોલેરો નરોડા AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદમાં બોલેરો નરોડા AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદમાં બોલેરો નરોડા AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી...

24 October 2019 06:15 PM
અમદાવાદની અમરાઈવાડી બેઠકે આખરે ભાજપની આબરૂ રાખી

અમદાવાદની અમરાઈવાડી બેઠકે આખરે ભાજપની આબરૂ રાખી

ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે ત્રણ બેઠકો ગુમાવી છે અને ત્રણ જીતી છે. અમરાઈવાડી બેઠક અત્યંત રસાકસી ભરી બની રહી હતી. જેમાં ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલની ટકકર હતી. ...

24 October 2019 06:06 PM
પરાજય માટે જાતિવાદને જવાબદાર ઠેરવતા અલ્પેશ ઠાકોર

પરાજય માટે જાતિવાદને જવાબદાર ઠેરવતા અલ્પેશ ઠાકોર

ગાંધીનગર તા.24 ધારાસભાની રાધનપુર બેઠકની પેટા ચૂંટણીમાં પરાજય માટે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે જાતિવાદને જવાબદાર ઠેરવ્યો હતો.તેમણે પરાજય પછી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઠાકોર સમાજે મને ખોબલા મોઢે મત ...