Ahmedabad News

25 May 2020 05:34 PM
હાઈકોર્ટના નિરીક્ષણને નિતીન પટેલે ખુદ પર પ્રહાર તરીકે જોયા ? જબરી ચર્ચા

હાઈકોર્ટના નિરીક્ષણને નિતીન પટેલે ખુદ પર પ્રહાર તરીકે જોયા ? જબરી ચર્ચા

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ અને સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંક અંગે ગુજરાત હાઈકોર્ટે જે રીતે રાજ્ય સરકારને ભીંસમાં લીધી છે તેમાં હવે રાજ્યનું રાજકારણ ભળી ગયું હોવાના સંકેત...

25 May 2020 04:15 PM
અમદાવાદ: વેજલપુરની એક જ સોસાયટીમાં 13 પોઝીટીવ: ઓઢવના ફોજદાર પણ કોરોનાની ઝપટે

અમદાવાદ: વેજલપુરની એક જ સોસાયટીમાં 13 પોઝીટીવ: ઓઢવના ફોજદાર પણ કોરોનાની ઝપટે

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ કાબુમાં આવતો નથી. ખાસ કરીને હોટસ્પોટ અમદાવાદમાં નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વેજલપુરની એક જ સોસાયટીમાં 13 લોકો એક સાથે પોઝીટીવ જાહેર થતાં આરોગ્ય વિભાગે સ...

25 May 2020 12:37 PM
N-95 માસ્ક વિવાદમાં: રૂા.65માં સરકાર વેચે છે: કેમીસ્ટો 50માં વેચશે

N-95 માસ્ક વિવાદમાં: રૂા.65માં સરકાર વેચે છે: કેમીસ્ટો 50માં વેચશે

અમદાવાદ તા.25 કોરોના સંકટમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે ત્યારે તેની નવા વેચાણ ફોર્મ્યુલાથી વિવાદ ઉભો થયો છે. રાજય સરકારે અમુલ પાર્લરો પરથી રૂા.65 માં એન-95 માસ્ક વેચવાનું શરૂ કર્યું છે. ...

25 May 2020 11:59 AM
અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય: હાઈકોર્ટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય: હાઈકોર્ટ

અમદાવાદ તા.25રાજયમાં કોરોનાનો મૃત્યુદર વધી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત દયનીય ગણાવી છે.અદાલતે અવલોકન કર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આજની તારીખે જે સ્થિતિ છે તે દયન...

25 May 2020 11:54 AM
ગુજરાતમાં કોરોનાનું બે મહિનાનું સરવૈયુ: દર 108 મીનીટે એક મોત

ગુજરાતમાં કોરોનાનું બે મહિનાનું સરવૈયુ: દર 108 મીનીટે એક મોત

અમદાવાદ તા.25દેશમાં કોરોના કેસોની સંખ્યાની દ્દષ્ટિએ ગુજરાત બીજા અને મૃત્યુની રીતે બીજા સ્થાને છે. ગુજરાતમાં અમદાવાદ કેસો અને મરણની દ્દષ્ટિએ રાજયમાં મોખરે છે. રવિવારે રાજયમાં કોવિડ 19થી 29 મૃત્યુ થયા એ...

25 May 2020 11:18 AM
રાજકોટ: કલેકટર ઓફિસના ઉચ્ચ અધિકારીના મામલતદાર પુત્રીને કોરોના પોઝિટિવ : અમદાવાદથી પરત આવ્યા હતા

રાજકોટ: કલેકટર ઓફિસના ઉચ્ચ અધિકારીના મામલતદાર પુત્રીને કોરોના પોઝિટિવ : અમદાવાદથી પરત આવ્યા હતા

રાજકોટ તા.25 રાજકોટમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે.રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ડાયરેકટર (અધિક કલેકટર) જે.કે.પટેલની મામલતદાર પુત્રી જાનકી પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સનસનાટી મચી છ...

25 May 2020 10:51 AM
22 ખરિફ જણસીના ટેકાના ભાવ વધારવા દરખાસ્ત: મગફળીમાં 185; કપાસમાં 260 વધવાની શકયતા

22 ખરિફ જણસીના ટેકાના ભાવ વધારવા દરખાસ્ત: મગફળીમાં 185; કપાસમાં 260 વધવાની શકયતા

અમદાવાદ તા.24ખરીફ પાકોની સિઝન નજીક આવી રહી છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ અને પ્રાઈઝ (સીએસીપી-કૃષિ કમિશને) કેન્દ્ર સરકારને આગામી ખરીફ સીઝનમાં ...

25 May 2020 10:32 AM
ડોકટરો સુપર સ્પ્રેડર્સ બની શકે છે: હાઈકોર્ટને પત્ર લખતા સિવિલના તબીબ

ડોકટરો સુપર સ્પ્રેડર્સ બની શકે છે: હાઈકોર્ટને પત્ર લખતા સિવિલના તબીબ

અમદાવાદ તા.251200 પથારીની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા રેસીડેન્ટ ડોકટરોની ખરાબ હાલતનો મુદો ફરી ઉભો થયો છે, અને ગુજરાત હાઈકોર્ટે તેની નોંધ લીધી છે.એક રેસીડેન્ટ ડોકટરે અજ્ઞાત રહી ગત સપ્તાહે હાઈકોર્ટને...

23 May 2020 06:06 PM
ધો.12ના પરિણામનો ખોટો મેસેજ વાઇરલ કરનાર સગીર વિદ્યાર્થી નિકળ્યો

ધો.12ના પરિણામનો ખોટો મેસેજ વાઇરલ કરનાર સગીર વિદ્યાર્થી નિકળ્યો

ગાંધીનગર તા.23માધ્યમિક શિક્ષણ બોર્ડની ખોટી અખબારી યાદી ઇન્સ્ટાગ્રામ સોશ્યિલ મીડિયામાં ફરતી કરવા બદલ એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 1...

23 May 2020 06:02 PM
‘સેલ્ફી વીથ માસ્ક’ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીનું આહવાન

‘સેલ્ફી વીથ માસ્ક’ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીનું આહવાન

કોરોના સાથે જીવતા શીખો વિષય અંતર્ગત આજે પ્રસિદ્ધ મ્યુઝીક કમ્પોઝર સચીન જીગરનું સાંજે 6 કલાકે પ્રવચન કરવામાં આવશે. આ ઉપરાંત વિજયભાઈ રૂપાણી અપીલ કરી છે કે આવતીકાલથી સેલ્ફી વિથ માસ્કના અભિયાનમાં સૌ નાગરિક...

23 May 2020 06:00 PM
આત્મનિર્ભર લોન ‘પ્રમાણિક’ લોકોને જ મળશે: કોને કેટલી રકમ આપવી તે બેન્ક નકકી કરશે: નિતિન પટેલ

આત્મનિર્ભર લોન ‘પ્રમાણિક’ લોકોને જ મળશે: કોને કેટલી રકમ આપવી તે બેન્ક નકકી કરશે: નિતિન પટેલ

ગાંધીનગર તા.23રાજય સરકારે જાહેર કરેલી આત્મ નિર્ભર ગુજરાત 1 લાખની સહાય યોજનામાં બે પરિચિત વ્યક્તિના જામીન ફરજીયાત લેવામાં આવશે . સાથે સાથે આ લોન તારણ વિના ની એટલે કે ગીરો વીનાની લોન છે . અને ઓળખાણ વિના...

23 May 2020 05:07 PM
અમદાવાદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ : ફફડાટ

અમદાવાદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ : ફફડાટ

અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતાં 8 પોલીસ જવાનોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ફફડાટ ફેલાયો છે. 8 પોલીસ જવાનો એક જ શિફટમાં ફરજ બજાવતા હતા : આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોડ 8 પોલીસ...

23 May 2020 05:07 PM
કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ત્રણ કર્મચારીઓના કોરોનાથી મોત

કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ત્રણ કર્મચારીઓના કોરોનાથી મોત

અમદાવાદ તા.23જાણીતી કંપની કેડીલા ફાર્માસ્યુટીકલ્સ પ્રાઈવેટ લિમિટેડનાં ધોળકા ખાતે મેન્યુફેકચરીંગ યુનિટ ખાતે 26 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમીત બન્યા હતા તે પૈકી 3 કર્મચારીના મોત થયા છે.કંપનીના અમદાવાદ ...

23 May 2020 04:49 PM
કોરોનાએ વેપારધંધાને મોટો ફટકો માર્યો: યાર્ન-ગાર્મેન્ટની નિકાસ એપ્રિલમાં 91% ઘટી

કોરોનાએ વેપારધંધાને મોટો ફટકો માર્યો: યાર્ન-ગાર્મેન્ટની નિકાસ એપ્રિલમાં 91% ઘટી

અમદાવાદ તા.23કોટન યાર્ન અને રેડીમેઈડ ગાર્મેન્ટની ભારતમાંથી નિકાસને એપ્રિલમાં કોરોના મહામારીને કારણે સરહદો બંધ કરાતાં મોટો ફટકો લાગ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસીલે જણાવ્યું હતું કે સમગ્રતયા ભારતની યાર્ન ...

23 May 2020 04:30 PM
‘સૌની’ યોજનાથી 25 જળાશયો, 120 તળાવો તથા 400 ચેકડેમ ભરાશે: સરકારનો નિર્ણય

‘સૌની’ યોજનાથી 25 જળાશયો, 120 તળાવો તથા 400 ચેકડેમ ભરાશે: સરકારનો નિર્ણય

ગાંધીનગર તા.23રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે સૌની યોજના હેઠળ આવતા 25 થી વધુ જળાશયો 120થી વધુ તળાવો અને 400 થી વધુ ચેકડેમો લીંક કરીને ભરવાનો નિર્ણય વિજયભ...

Advertisement
Advertisement