અમદાવાદ તા.5 ડીજીટલ યુગમાં હવે નવા-નવા ક્ષેત્રોમાં ટેકનોલોજી દાખલ કરવામાં આવી રહી છે.રેલવેમાં પણ ચાલુ ટ્રેને ટીટીઈ (ટ્રાવેલીંગ ટીકીટ એકઝામીનરને) વધારાના પૈસા રોકડમાં જ આપવાની પ્રથાનો અંત આવ્યો છે.ટીટી...
સ્વીડનના કાઉન્સલ જનરલ યુત અન્ના લેકવલ મુંબઇથી ગાંધીનગરની શુભેચ્છા મુલાકાતે આવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમનુ સ્મૃતિ ચિન્હની ભેટ આપી સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે અગ્ર સચિવ કે. કૈલાસ નાથન, સચિવ એમ.ક...
રાજકોટ તા.3આજી વસાહતમાં ખોડીયારપરામાં રહેતા નિવૃત પીઆઈ પોતાના ઘરે અચાનક બેભાન થઈ જતાં તેને સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજીવસાહત ખોડીયરાપરા ...
રાજયમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે ત્યારે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મેરેથોન બેઠક યોજાઇ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ અમદાવાદના એક વોર્ડમાં રીક્ષા ચાલકને ટીકીટ આપ...
રાજકોટ તા. 3 : રાજકોટ શહેરમાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત એવું BNI (બીઝનેસ નેટવર્કિંગ ઇંટરનેશનલ) કે જે તેની આગવી કાર્ય પધ્ધતિ, સંકલન અને અનુશાસન દ્વારા તેમના મેમ્બર્સના ઉત્કર્ષ અને ઉન્નતી માટે કાર્ય કરે છ...
અમદાવાદ તા.3અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્ષમાં સમોસાની દુકાનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરા તફરી સર્જાઇ હતી. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ...
ગાંધીનગર, તા.2રાજ્યમાં ટેકા ના ભાવે તુવેર ની ખરીદી શરૂ થઈ ચૂકી છે. રાજ્યના 115 ખરીદ કેન્દ્રો (એપીએમસી) ઉપરથી ટેકા ના ભાવે તુવેરની ખરીદી અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખન...
ગાંધીનગર, તા.2સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હોવાથી રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આવતીકાલે રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા મા...
રાજકોટ તા.1સૌરાષ્ટ્રના ગીર જંગલ આસપાસના ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં દીપડા આવી ચડતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરમાં દીપડો આવી ચડ્યો હોવાની ઘટના સામે આવી છે. સરખેજ અને આસપાસના...
રાજકોટ, તા. 1અમદાવાદ સ્થિત અને દેશભરમાં લોકપ્રિય બનેલ લગ્ન બ્યુરો સંસ્થા સમસ્ત વિશ્ર્વકર્મા મેરેજ બ્યુરો દ્વારા આગામી દિવસોમાં દેશભરના વિશ્ર્વકર્મા વંશજો માટે સમસ્ત વિશ્ર્વકર્મા જીવન સાથી સંમેલનનું આય...
અમદાવાદઃરાજયમાં આજે ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન આપવાના કાર્યક્રમનો સવારથી જ શુભારંભ થયો જેમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રથમ વૅક્સીન લઈને અભિયાનની શરૂઆત કરાવી હતી. અમદાવાદ ખાતેથી પોલીસ કમિશ્નર...
અમદાવાદ:અમદાવાદના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી સામે પાસા હેઠળની કાર્યવાહી ન કરવા બાબતે 35 લાખ રૂપિયા લાંચ માંગી હોવાના આક્ષેપ હેઠળ નોંધાયેલી ફરિયાદ બાદ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે...
રાજકોટ, તા. 30રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી તેમજ કારોબારી સભ્ય સહિતના હોદેદારોએ આગામી 2 ફેબ્રુઆરીનારોજ હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં ફિઝીકલ કામ શરૂ કરવામાં આવતુ નહોય સવારે 11 થી 2 દરમ્યાન તમામ જ...
અમદાવાદ તા.30સરકારી કામગીરીની પારદર્શિકા તથા લોકોની માહિતી મળે તે હેતુસર દેશમાં લાગુ માહિતી અધિકાર કાયદા મામલે ગુજરાતના માહિતી કમિશ્ર્નરે અમરેલીના આરટીઆઈ એકટીવીસ્ટ પર આજીવન પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ ...
રાજકોટ તા.30સીઆઇડી ક્રાઇમ-ગાંધીનગરની ટીમ દ્વારા કલોલની બે દુકાનોમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ વેચતા ત્રણ વેપારીઓને દબોચી લીધા હતા અને કપડા, બુટ, પર્સ, બેલ્ટ ...