Ahmedabad News

09 May 2020 05:02 PM
ગુજરાતમાં કોરોનાની હાલત કેવી ? તમામ જિલ્લાઓ માટે રિવ્યુ અધિકારી નિમાયા; બે દિ’માં રિપોર્ટ કરશે

ગુજરાતમાં કોરોનાની હાલત કેવી ? તમામ જિલ્લાઓ માટે રિવ્યુ અધિકારી નિમાયા; બે દિ’માં રિપોર્ટ કરશે

ગાંધીનગર,તા. 9રાજ્યમાં ફેલાયેલા કોરોના રોગચાળાને નિયંત્રણમાં લેવાના વિવિધ પગલાંના ભાગરુપે રાજ્યનાં આરોગ્ય વિભાગે 14 ઉચ્ચ અધિકારીઓને જુદા જુદા જિલ્લામાં રિવ્યુ અધિકારી તરીકે નિયુક્તિ કરી છે.જેમાં જે.ડી...

09 May 2020 04:42 PM
ગોધરામાં કોરોનામુકત દર્દીને આવકારવા ટોળુ ભેગુ થતા જાહેરનામા ભંગનો ગુનો

ગોધરામાં કોરોનામુકત દર્દીને આવકારવા ટોળુ ભેગુ થતા જાહેરનામા ભંગનો ગુનો

કોરોનામુકત થયેલા દર્દીને આવકારવા હરખઘેલુ ટોળુ એકત્ર થતા પોલીસે સાજા થયેલ દર્દી સહિત 50 થી 60 લોકોના ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ગોધરાના કોરોનાગ્રસ્ત દર્દી ઈકબાલ યુસુફ બડ...

09 May 2020 03:47 PM
ગુજરાતમાં કોરોનાના કેસો મોડા ડીટેકટ થવાથી મૃત્યુ દર વધુ: ડો. ગુલેરિયા

ગુજરાતમાં કોરોનાના કેસો મોડા ડીટેકટ થવાથી મૃત્યુ દર વધુ: ડો. ગુલેરિયા

અમદાવાદ તા.9ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ (એઈમ્સ) દિલ્હીના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલનાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ડોકટરો અને અન્ય પેરામેડીકલ સ્ટાફ તથા આરોગ...

09 May 2020 03:41 PM
હવે ગાંધીનગર પણ સાંજથી સંપૂર્ણ લોકડાઉન..

હવે ગાંધીનગર પણ સાંજથી સંપૂર્ણ લોકડાઉન..

ગાંધીનગર તા.9રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત સમગ્ર જિલ્લાને સમગ્ર લોક ડાઉન કરવાની તૈયારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં સંક્રમિત કોરોનાવાયરસના કેસ કૂદકે ને ભૂસકે વધી ર...

09 May 2020 12:27 PM
હવે ડો. સ્વામિનું ટવીટ! આગમાં ઘી નહી પાણી રેડાઈ ગયાની ચર્ચા

હવે ડો. સ્વામિનું ટવીટ! આગમાં ઘી નહી પાણી રેડાઈ ગયાની ચર્ચા

રાજકોટ: ગુજરાતમાં કોરોના જયારે તેની ‘હાઈટ’ પર આગળ વધી રહ્યા છે તે સમયે રાજયના રાજકારણમાં પણ જે નવા તરંગો સર્જાયા છે તેમાં હવે વિજય રૂપાણી કેમ્પ પણ સાબદૂ થઈ ગયુ છે. અગાઉ કેન્દ્રીય મંત્રી મન...

09 May 2020 11:47 AM
અમદાવાદ-મુંબઇથી સૌરાષ્ટ્ર તરફ આવતું સંક્રમણ : જિલ્લાઓમાં એલર્ટ

અમદાવાદ-મુંબઇથી સૌરાષ્ટ્ર તરફ આવતું સંક્રમણ : જિલ્લાઓમાં એલર્ટ

રાજકોટ તા.9સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ચાર દિવસમાં બહાર ગામથી આવતા લોકોએ કોરોનાનું જોખમ વધારી દેતા હવે સરકારી તંત્રો ઉંધે માથે થવા લાગ્યા છે. રાજકોટ, જામનગર જેવા જિલ્લામાં તો પ્રવેશબંધી ફરમાવાઇ ગઇ છે. ભા...

09 May 2020 11:44 AM
ગુજરાતમાં કોરોનાની હાલત કેવી ? તમામ જિલ્લાઓ માટે રિવ્યુ અધિકારી નિમાયા; બે દિ’માં રિપોર્ટ કરશે

ગુજરાતમાં કોરોનાની હાલત કેવી ? તમામ જિલ્લાઓ માટે રિવ્યુ અધિકારી નિમાયા; બે દિ’માં રિપોર્ટ કરશે

ગાંધીનગર,તા. 9રાજ્યમાં ફેલાયેલા કોરોના રોગચાળાને નિયંત્રણમાં લેવાના વિવિધ પગલાંના ભાગરુપે રાજ્યનાં આરોગ્ય વિભાગે 14 ઉચ્ચ અધિકારીઓને જુદા જુદા જિલ્લામાં રિવ્યુ અધિકારી તરીકે નિયુક્તિ કરી છે.જેમાં જે.ડી...

09 May 2020 11:27 AM
ગુજરાતમાં કોરોના મૃત્યુદર દેશ કરતાં ડબલ: કેન્દ્રીય ટીમ પહોંચી

ગુજરાતમાં કોરોના મૃત્યુદર દેશ કરતાં ડબલ: કેન્દ્રીય ટીમ પહોંચી

અમદાવાદ તા.9ગુજરાતમાં કોરોના વાયરસનાં સતત વધતા જતાં સંક્રમણમાં ગઈકાલે વધુ 390 પોઝીટીવ અને 24 લોકોના મૃત્યુ નોંધાયા છે. રાજયમાં આ સાથે કોરોના પોઝીટીવના કુલ દર્દીઓ 7403 અને મૃત્યુ 499 થયા છે અને જે લોકડ...

09 May 2020 10:34 AM
ગુજરાતમાં 1200 દિવસ રોજગારી આપનાર નવા એકમોને લેબર લોમાંથી મુકિત મળશે

ગુજરાતમાં 1200 દિવસ રોજગારી આપનાર નવા એકમોને લેબર લોમાંથી મુકિત મળશે

ગાંધીનગર તા.9કોરોના મહામારીના કારણે ઉભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના શ્રમ કાયદાઓમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય શુક્રવારે કર્યો છે. મુખ્ય પ્રધા...

08 May 2020 05:54 PM
કોરાના સામેના જંગમાં ખાનગી ડોકટરોને તમામ સુવિધા આપશે અમદાવાદ કોર્પોરેશન

કોરાના સામેના જંગમાં ખાનગી ડોકટરોને તમામ સુવિધા આપશે અમદાવાદ કોર્પોરેશન

અમદાવાદ તા.8અમદાવાદમાં કોવિડ-19ની સ્થિતિની આજે સમીક્ષા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવાયો હતો કે ખાનગી તબીબી અને પેરામેડીકલ સ્ટાફની અવરજવર માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મે...

08 May 2020 05:44 PM
આંત૨ જિલ્લા પ્રવાસમાં માન્ય પાસ વગ૨ પ્રવાસ ક૨ના૨ની ધ૨પકડ ક૨ાશે : શિવાનંદ ઝા

આંત૨ જિલ્લા પ્રવાસમાં માન્ય પાસ વગ૨ પ્રવાસ ક૨ના૨ની ધ૨પકડ ક૨ાશે : શિવાનંદ ઝા

રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર સામે પોલીસ હવે કડક કાર્યવાહી કરશે રાજકોટ ની અંદર દૂધ કેનમાં પાન મસાલા ફાકી ,તમાકુ અને ગુટકા વેચતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અમર...

08 May 2020 04:54 PM
પરપ્રાંતીયોને વતન પહોંચાડવાનો ખર્ચ આપવાનો પડકાર કોંગ્રેસે ઉપાડી લીધો: 3 ટ્રેનનું ભાડું ભર્યું

પરપ્રાંતીયોને વતન પહોંચાડવાનો ખર્ચ આપવાનો પડકાર કોંગ્રેસે ઉપાડી લીધો: 3 ટ્રેનનું ભાડું ભર્યું

અમદાવાદ તા.8પરપ્રાંતીય મજુરો પાસેથી રેલવે-બસ ભાડું લેવાતા હોવાના આક્ષેપ મામલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રદેશ એકમોને શ્રમિક...

08 May 2020 04:50 PM
અમદાવાદથી ૨ાજકોટ મંજૂ૨ી વગ૨ આવના૨ કો૨ોના પોઝીટીવ યુવાન સહિત ત્રણે સામે ગુનો નોંધાયો

અમદાવાદથી ૨ાજકોટ મંજૂ૨ી વગ૨ આવના૨ કો૨ોના પોઝીટીવ યુવાન સહિત ત્રણે સામે ગુનો નોંધાયો

૨ાજકોટ, તા. ૮લોકડાઉન દ૨મિયાન તમામ વિસ્તા૨ો તેમજ હાઈવે અને ચેકપોસ્ટ પ૨ વાહન ચેકીંગ વધા૨ી દેવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાં ફસાયેલા લોકો પ૨મીશન મેળવી તેના વતન ફ૨ી ૨હ્યા છે ત્યા૨ે તે લોકોએ પોલીસને ૧૦૦ નં...

08 May 2020 04:34 PM
અમદાવાદ 5000: સીવિલના કેન્સર વિભાગના 14 કર્મચારી પોઝીટીવ: સુરતમાં શાકભાજીવાળા કોરોનાગ્રસ્ત

અમદાવાદ 5000: સીવિલના કેન્સર વિભાગના 14 કર્મચારી પોઝીટીવ: સુરતમાં શાકભાજીવાળા કોરોનાગ્રસ્ત

રાજકોટ: ગુજરાતમાં કોરોના કેસોનો વધારો યથાવત રહ્યો છે. ગઈકાલે વિખ્યાત કેડીલા ફાર્માના ધોળકા પ્લોટમાં 21 કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ આજે વધુ કર્મચારીઓની ચકાસણી થઈ હતી અને વધુ 10 કર્મચારીઓના ર...

08 May 2020 04:05 PM
ગુજ૨ાતમાં સ્થપાતા એકમોને લેબ૨ લોમાં મોટી છુટછાટ અપાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજ૨ાતમાં સ્થપાતા એકમોને લેબ૨ લોમાં મોટી છુટછાટ અપાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

૨ાજકોટ, તા. ૮ગુજ૨ાતમાં કો૨ોના અને લોકડાઉનની સ્થિતિમાં વ્યાપા૨ ઉદ્યોગને જે બ્રેક લાગી ગઈ છે ૨ોજગા૨ી સામે જે અભુતપૂર્વ પડકા૨ ઉભો થયો છે તેને આગામી દિવસોમાં સ્થાનિક ઉદ્યોગોને ફ૨ી એક વખત બેઠા ક૨વાના ભગી૨થ...

Advertisement
Advertisement