Ahmedabad News

11 May 2020 05:00 PM
મનિલાથી ભારતીયોને લઈ ફલાઈટનું અમદાવાદ આગમન

મનિલાથી ભારતીયોને લઈ ફલાઈટનું અમદાવાદ આગમન

અમદાવાદ: આજે ફિલીપાઈન્સના મનિલાથી ભારતીયોને લઈ એરઈન્ડીયાની ફલાઈટ એઆઈ 1675 અમદાવાદ આવી પહોંચી હતી. આ તમામને વંદેભારત મિશન હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા છે, ફલાઈટમાં બેસતા પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવા...

11 May 2020 04:58 PM
૨ાજકોટ પાસ થવા ત૨ફ : ૭૪.૬% દર્દી કો૨ોનામુક્ત

૨ાજકોટ પાસ થવા ત૨ફ : ૭૪.૬% દર્દી કો૨ોનામુક્ત

સૌ૨ાષ્ટ્રભ૨માં અમદાવાદ સહિતના નગ૨ોમાંથી આવતા લોકોના કા૨ણે ચિંતા વધી છે ત્યા૨ે છેલ્લા ત્રણ દિવસથી ૨ાજકોટમાં નવા કેસ નોંધાયા નથી. તેવામાં આજે સિવિલ હોસ્પિટલમાં એક સાથે ૧૭ દર્દીને આ૨ોગ્ય મંત્રાલયની નવી ગ...

11 May 2020 04:25 PM
ગુજરાતમાંથી 3 લાખ શ્રમિકોની વતન વાપસી : મનરેગા-સુજલામ યોજનામાં 3.75 મજુરો કામે ચડયા

ગુજરાતમાંથી 3 લાખ શ્રમિકોની વતન વાપસી : મનરેગા-સુજલામ યોજનામાં 3.75 મજુરો કામે ચડયા

ગુજરાતમાંથી પરપ્રાંતીયો અને તેમના વતન પહોંચાડવાની કામગીરી અંગેની વિગતો આપતા મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સંકલનથી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ અમદાવાદ સુરત અને...

11 May 2020 03:57 PM
તા.15થી અમદાવાદમાં ઓનલાઈન ડીલીવરી શરુ થશે: 17000 દુકાનોમા ઓનલાઈન પેમેન્ટ એપ ફરજીયાત : કોર્પોરેશન ખુદ ફરજ પાડશે

તા.15થી અમદાવાદમાં ઓનલાઈન ડીલીવરી શરુ થશે: 17000 દુકાનોમા ઓનલાઈન પેમેન્ટ એપ ફરજીયાત : કોર્પોરેશન ખુદ ફરજ પાડશે

કોરોનાગ્રસ્ત અમદાવાદમાં લોકોને લાંબો સમય આવશ્યક ચીજોથી વંચિત રાખી શકાય નહી. જેથી હવે ઓનલાઈન ઉપરાંત બંધ ડી માર્ટ ઓરીસા હાયપર માર્કેટ, બીગ માર્કેટ, બીગ બાઝાર, ઝોમેટો, સ્વીગી ઉપરાંત જે દુકાનો ઓનલાઈન ડીલી...

11 May 2020 03:33 PM
અશ્વિનીકુમારની હેરકટ આઈએએસ વર્તુળમાં આકર્ષણ બની ગઇ

અશ્વિનીકુમારની હેરકટ આઈએએસ વર્તુળમાં આકર્ષણ બની ગઇ

રાજકોટ : મુખ્યમંત્રી વિજય રુપાણીના અગ્રસચિવ હાલ અશ્વિનીકુમાર ટીવી ફેસ બની ગયા છે. તેઓ રોજ સ્ક્રીન ઉપર નજરે પડે છે. આ સમય દરમિયાન તેમના જે વાળ કપાયેલા હતા તેનાથી તેમના સાથી આઈએએસ અધિકારીઓ પણ આફરીન થઇ ગ...

11 May 2020 03:30 PM
અમદાવાદમાં અધિકારીઓના ફતવાનો વિવાદ હાઈકોર્ટમાં

અમદાવાદમાં અધિકારીઓના ફતવાનો વિવાદ હાઈકોર્ટમાં

રાજકોટ : ગુજરાતમાં અમદાવાદ રેડઝોનમાં આવે છે અહીં કોરોનાને કાબૂમાં લેવા માટે અધિકારીઓ જે નિયુક્ત થયા છે તેઓ જે રીતે એક બાદ એક ફતવા બહાર પાડે છે અને લોકોને ઘરમાંથી રોડ ઉપર આવી જવા માટે દોટ લગાવી પડે તેવ...

11 May 2020 03:29 PM
નહેરા રિટર્ન : ફરી કંટ્રોલ સંભાળશે ?

નહેરા રિટર્ન : ફરી કંટ્રોલ સંભાળશે ?

રાજકોટ : અમદાવાદમાં કોરોનાની સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સેલ્ફ કવોરન્ટાઈન થયા તો પ્રશ્નો સર્જાયા હતા અને હવે તેમનો રિપોર્ટ નેગેટીવ આવી ગયો છે અને નહેરાએ ખુદે ટવીટ કર્યું છે. પરંતુ માનવામાં ...

11 May 2020 03:20 PM
ઓહ.. આના કરતા તો ગુજરાત સારૂ હતું : પરપ્રાંતિય મજૂરોને હવે અહેસાસ થાય છે

ઓહ.. આના કરતા તો ગુજરાત સારૂ હતું : પરપ્રાંતિય મજૂરોને હવે અહેસાસ થાય છે

અમદાવાદ,તા. 11ગુજરાતમાંથી દરરોજ દેશભરમાં ઓછામાં ઓછી એક ડઝન ટ્રેનો દોડી રહી છે અને પરપ્રાંતિયોને તેમના વતન પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો દોડાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે...

11 May 2020 12:23 PM
ડિસ્ચાર્જના નિયમો બદલાતા કોરોનામુકત દર્દીઓની સંખ્યા ઘણી વધશે

ડિસ્ચાર્જના નિયમો બદલાતા કોરોનામુકત દર્દીઓની સંખ્યા ઘણી વધશે

અમદાવાદ, તા. 11ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં કોઇ રાહત નથી પરંતુ પ્રથમ વખત ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ થઇ છે. કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓની સારવાર અને ડિસ્ચાર્જના નિયમનોમાં બદલા...

11 May 2020 11:49 AM
લોકડાઉન ઉઠાવી લો, નહીં તો નાણાકીય સિસ્ટમ ભાંગી પડશે: તજજ્ઞની ચેતવણી

લોકડાઉન ઉઠાવી લો, નહીં તો નાણાકીય સિસ્ટમ ભાંગી પડશે: તજજ્ઞની ચેતવણી

અમદાવાદ તા.11કોવિડ-19ની કટોકટીના પગલે તીવ્ર બનેલી પ્રવાહીતતાની તંગીને અને સુસ્ત પડી રહેલા આર્થિક વિકાસ દરને ટાંકી અમદાવાદના ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમએ)ના પ્રોફેસર સેબેશ્ચીયન મોરિસે દેશ...

11 May 2020 11:47 AM
ખેડૂતો માર્કેટીંગ યાર્ડના નિયંત્રણોમાંથી મુક્ત: વટહુકમ જારી

ખેડૂતો માર્કેટીંગ યાર્ડના નિયંત્રણોમાંથી મુક્ત: વટહુકમ જારી

ગાંધીનગર તા.11લોકડાઉન હેઠળ રાજયના ખેડૂતો ભીંસાઈ રહ્યા છે ત્યારે રાજય સરકારે વટહુકમ જારી કરી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટીંગ કમીટી (એપીએમસી) એકટમાં સુધારો કરી ખેડૂતોને તેમની જણસના વેચાણના તમામ પ્રતિબંધ...

11 May 2020 11:31 AM
લોકડાઉન તબકકાવાર ખોલવા સાથે વધુ છૂટછાટો: રાજયો માંગ કરશે

લોકડાઉન તબકકાવાર ખોલવા સાથે વધુ છૂટછાટો: રાજયો માંગ કરશે

અમદાવાદ તા.11કોરોના સામેના લોકડાઉનનો ત્રીજો તબકકો 17મીએ પૂર્ણ થવાના છે તે પુર્વે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યપ્રધાનો સાથે બેઠક રાખી છે તેમાં તમામ રાજયોના મ...

09 May 2020 07:07 PM
ગેસ વાપરતા ઉદ્યોગોને બીલ ભરવામાં મુદત-રાહત

ગેસ વાપરતા ઉદ્યોગોને બીલ ભરવામાં મુદત-રાહત

રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે. આ અંગેની વિગતો આપતાં મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં મોરબ...

09 May 2020 07:03 PM
ગાંધીનગરમાં એક જ સોસાયટીમાં 6 લોકોને કોરોનાનો ચેપ: બપોર સુધીમાં કુલ 11 નવા કેસ

ગાંધીનગરમાં એક જ સોસાયટીમાં 6 લોકોને કોરોનાનો ચેપ: બપોર સુધીમાં કુલ 11 નવા કેસ

ગુજરાતમાં કોરોનાના કહેરમાંથી કોઈ રાહત મળતી નથી. આજે બપોર સુધીમાં અર્ધો ડઝનથી વધુ જીલ્લાઓમાંથી નવા કેસો જાહેર થયા છે. પાટનગર ગાંધીનગરમાં કોરોના કાળોકેર વર્તાવી રહ્યો હોય તેમ એક જ સોસાયટીમાં 6 સહીત નવા ...

09 May 2020 07:01 PM
છોટા ઉદેપુરમાં હવે કોરોનાના 14 દર્દી: 14 દિવસથી કોઈ પોઝીટીવ કેસ નથી

છોટા ઉદેપુરમાં હવે કોરોનાના 14 દર્દી: 14 દિવસથી કોઈ પોઝીટીવ કેસ નથી

ગુજરાતનો છોટા ઉદેપુર જીલ્લો એક-બે દિવસમાં કોરોના મુક્ત થઈ જશે. અહી 14 દિવસથી એક પણ કેસ નોંધાયો નથી અને કુલ 14 કેસમાંથી 13 સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. એક મહીને પણ બે દિવસમાં મુક્તિ અપાશે....

Advertisement
Advertisement