Ahmedabad News

12 May 2020 06:06 PM
રાજકોટમાં 14 મે થી ઉધ્યોગ-ધંધા ચાલુ કરવાની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે - અશ્વિની કુમાર

રાજકોટમાં 14 મે થી ઉધ્યોગ-ધંધા ચાલુ કરવાની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે - અશ્વિની કુમાર

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે...

12 May 2020 05:39 PM
અમદાવાદમાં ઓનલાઈન ફૂડ-હોમ ડિલીવરી સ્ટાફનું સ્ક્રીનીંગ શરૂ

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ-હોમ ડિલીવરી સ્ટાફનું સ્ક્રીનીંગ શરૂ

લોકડાઉનને 50 જેટલા દિવસો વીતિ જવા છતાં હજુ અત્રે કાબુમાં આવ્યો નથી અને શહેરમાં 15 મે થી ઓનલાઈન ફૂડ અને હોમ ડીલીવરી શરૂ કરવામાં આવનાર છે ત્યારે મુખ્ય રિટેલ અને હોમ ડીલીવરી એજન્સીઓના 500થી વધુ ડિલીવરી સ...

12 May 2020 05:34 PM
રિટર્નિંગ ઓફિસરના ગલ્લાતલ્લા અને ગફલતનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો ત્યારે જ ચુડાસમાનું ભાવિ ઘડાઈ ગયું હતું

રિટર્નિંગ ઓફિસરના ગલ્લાતલ્લા અને ગફલતનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો ત્યારે જ ચુડાસમાનું ભાવિ ઘડાઈ ગયું હતું

રાજયમાં શિક્ષણ અને કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 2017માં યોજાયેલી ચૂંટણી ગેરરીતિઓ અને ઘાલમેલના આધારે રદ કરાતાં રૂપાણી સરકાર અને રાજય ભાજપને આંચકો લાગ્યો છે. એ ઉપરાંત નિર્વિવાદ અને સૌમ્ય વ્યક્તિ...

12 May 2020 05:27 PM
ફિલિપિન્સના મનીલામાં ફસાયેલા ભા૨તીય વિદ્યાર્થીઓ સહિતના નાગ૨ીકો અમદાવાદ પહોંચ્યા

ફિલિપિન્સના મનીલામાં ફસાયેલા ભા૨તીય વિદ્યાર્થીઓ સહિતના નાગ૨ીકો અમદાવાદ પહોંચ્યા

લોકડાઉનના કા૨ણે વિદેશમાં ફસાયેલા ભા૨તીયોને સ્વદેશ પ૨ત લાવવા મોદી સ૨કા૨ે જે અભિયાન છેડયુ છે તેના ભાગરૂપે ફિલિપિન્સના મનીલામાં ૧૩૯ વિદ્યાર્થીઓ જે ફસાયા હતા તેમાં ગુજ૨ાતના વિદ્યાર્થીઓ મુખ્યત્વે હતા અને ત...

12 May 2020 05:00 PM
જેતપુરના કોરોના પોઝીટીવ યુવકનું મોત: રાજયના અનેક જીલ્લામાં નવા કેસ

જેતપુરના કોરોના પોઝીટીવ યુવકનું મોત: રાજયના અનેક જીલ્લામાં નવા કેસ

રાજકોટ તા.12રાજકોટ જીલ્લાનાં જેતપુરના કોરોનાગ્રસ્ત યુવકનું આજે મોત નિપજયુ હતું. કોરોનાથી રાજકોટ જીલ્લાનો મૃત્યુઆંક બે પર થયો છે.બીજી તરફ ભાવનગર-કચ્છ ઉપરાંત અમદાવાદ, મહેસાણા, સહીત અર્ધો ડઝન જીલ્લાઓમાં ...

12 May 2020 04:45 PM
કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ૨દ ક૨તી હાઈકોર્ટ

કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી ૨દ ક૨તી હાઈકોર્ટ

અમદાવાદ, તા. ૧૨ગુજ૨ાત હાઈકોર્ટે આજે ૨ાજયના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૦૧૭ની ધોળકા મત વિસ્તા૨ની ચૂંટણી ૨દ ક૨ી છે. આ બેઠક આ સાથે ખાલી જાહે૨ થઈ ગઈ છે. કોંગ્રેસના પ૨ાજિત ઉમેદવા૨ દ્વા૨ા આ ચૂંટ...

12 May 2020 04:11 PM
૨ાજયમાં તા. ૧૭ મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેંચી શકાશે

૨ાજયમાં તા. ૧૭ મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેંચી શકાશે

ગુજ૨ાતમાં લોકડાઉન હળવું થઈ ૨હ્યું છે તેનો પ્રથમ સંકેત મળી ગયો છે. ૨ાજયમાં તા.૧૭થી આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચી શકાશે. આ ખાદ્ય પદાર્થથી કો૨ોના ફેલાતો નથી તેવું નિશ્ચિત થયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્ર...

12 May 2020 12:30 PM
કો૨ોનાને ૨ોક્વા માટે હવે અમદાવાદ કેશલેસ બનશે

કો૨ોનાને ૨ોક્વા માટે હવે અમદાવાદ કેશલેસ બનશે

અમદાવાદ : કો૨ોનાની મહામા૨ી વચ્ચે હવે અમદાવાદમાં જીવન જરૂ૨ીયાતની ચીજ વસ્તુઓની ખ૨ીદી કેશલેશ બનવા જઈ ૨હી છે. ચલણી નોટ દ્વા૨ા કો૨ોનાનો ચેપ ફેલાઈ શક્તો હોવાથી તેને અટકાવવા માટે હવે અમદાવાદ કેશલેસ બનશે. અમદ...

12 May 2020 12:10 PM
ગુજરાતમાં કોરોનાનો ઉંચો મૃત્યુ આંક ચિંતાજનક: હવે મૃતકની ઓટોપ્સી થશે

ગુજરાતમાં કોરોનાનો ઉંચો મૃત્યુ આંક ચિંતાજનક: હવે મૃતકની ઓટોપ્સી થશે

રાજકોટ: ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન કરવા માટે અમદાવાદમાં પેથોલોજી એન્ડ ડીસીસી પ્રોગેશન ...

12 May 2020 12:06 PM
ગુજરાતમાં મે માસના પ્રથમ 11 દિવસ ઘાતક: 290 લોકોના કોરોનાથી મોત થયા

ગુજરાતમાં મે માસના પ્રથમ 11 દિવસ ઘાતક: 290 લોકોના કોરોનાથી મોત થયા

રાજકોટ તા.12ગુજરાતમાં કોરોનાના વધતા કેસ સાથે મૃત્યુનુ પ્રમાણ જે રીતે વધ્યુ છે તે ચિંતાજનક છે. મે માસનું પ્રથમ સપ્તાહ રાજય માટે "ઘાતક” પુરવાર થયુ છે રાજયમાં તા.1 થી 7 વચ્ચે કુલ 211 લોકો મૃત્યુ પા...

12 May 2020 11:16 AM
માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોન પૂરતા લોકડાઉનની તરફેણ કરતું ગુજરાત: વેકેશન પછી શાળા-કોલેજો શરૂ કરવા રૂપાણીની હિમાયત

માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોન પૂરતા લોકડાઉનની તરફેણ કરતું ગુજરાત: વેકેશન પછી શાળા-કોલેજો શરૂ કરવા રૂપાણીની હિમાયત

અમદાવાદ તા.12વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજયોના મુખ્યપ્રધાનોની વિડીયો કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજયની કોરોના વાયરસની સ્થિતિ અને રાજય સરકારે ફેલાવો રોકવા લીધેલાં પગલાંની વાકેફ કર્યા હતા...

12 May 2020 11:04 AM
Lockdown Effect: ગુજરાતમાં ‘બેરોજગારી દર’ ત્રણ ગણો વધી ગયો

Lockdown Effect: ગુજરાતમાં ‘બેરોજગારી દર’ ત્રણ ગણો વધી ગયો

ગાંધીનગર તા.12કોરોના સામેનો જંગ જીતવા માટે દોઢ મહિના કરતા વધુ સમયથી દેશવ્યાપી લોકડાઉન આર્થિક સંકટ તોળાય રહ્યું છે ત્યારે ગુજરાતમાં માત્ર એક જ મહિનામાં બેરોજગારીનો દર ત્રણ ગણો થઈ ગયાનો ચોંકાવનારો રીપોર...

12 May 2020 10:48 AM
ગરીબોને કોરાનાથી નહિં ભૂખમરાથી મોતનો ભય છે: ગુજરાત હાઈકોર્ટ

ગરીબોને કોરાનાથી નહિં ભૂખમરાથી મોતનો ભય છે: ગુજરાત હાઈકોર્ટ

રાજકોટ: ગુજરાતમાં કોરોના મહામારીને હેન્ડલ કરવામાં ગુજરાત સરકારની કામગીરીની આકરી ટીકા કરતાં હાઈકોર્ટે અત્યંત ગંભીર શબ્દો સાથે જણાવ્યું કે, પરિસ્થિતિ અંકુશ બહાર જતી હોય તેવું જણાય છે અને કયાંક કંઈક ખોટુ...

11 May 2020 05:47 PM
અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રા ભકતો વિના નીકળવાની સંભાવના

અમદાવાદમાં પ્રથમવાર રથયાત્રા ભકતો વિના નીકળવાની સંભાવના

અમદાવાદ તા.11દર વર્ષે અષાઢી બીજે ભકતોના પહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા નીકળે છે પણ આ વર્ષે કોરોના મહામારી સંકટ અને તેના પગલે લોકડાઉનના કારણે આ રથયાત્રા ભાવિકો-ભકતોના સમુદાય વિના માત્ર ...

11 May 2020 05:44 PM
લોકડાઉનનો કડક અમલ કરાવો : ડીજીપી ઝાની પોલીસ અધિકારીઓને સૂચના

લોકડાઉનનો કડક અમલ કરાવો : ડીજીપી ઝાની પોલીસ અધિકારીઓને સૂચના

રાજ્યમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીઓ તેમના વતન જવા ઉતાવળ કરીને પોલીસ સામે ઘર્ષણ કરી રહ્યા છે તેવા બનાવના પગલે રાજ્ય પોલીસ વડાએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને શ્રમિકો મજૂરો અને કામદારોની વસાહતમાં જઈને ધી...

Advertisement
Advertisement