Ahmedabad News

10 February 2021 11:37 AM
ત્રણ વર્ષમાં 532 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી; વિદેશમાં વસવાટ પસંદ કર્યો

ત્રણ વર્ષમાં 532 ગુજરાતીઓએ ભારતીય નાગરિકતા છોડી; વિદેશમાં વસવાટ પસંદ કર્યો

અમદાવાદ તા.10વિકસીત દેશોમાં આરામદાયક અને વૈભવી જીવન જીવવા માટે ભારતીય નાગરિકોનો વિદેશ વસવાટનો મોહ વધતો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 6.76 લાખ લોકોએ ભારતીય નાગરિકતા પરત સોંપીને વિદેશી નાગરિકતા મેળવી છે...

10 February 2021 11:31 AM
રસી લીધાના 3 સપ્તાહ બાદ ગાંધીધામના તબીબ કોરોના પોઝીટીવ

રસી લીધાના 3 સપ્તાહ બાદ ગાંધીધામના તબીબ કોરોના પોઝીટીવ

અમદાવાદ તા.10ગાંધીધામમાં રામબાગ સરકારી હોસ્પીટલના મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ કોરોના રસી લીધાના ત્રણ સપ્તહ પછી કોરોના સંક્રમીત બન્યા છે. રેપીડ ટેસ્ટમાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હવે આરટી પીસીઆર ટેસ્ટ કરાવવ...

10 February 2021 10:56 AM
મતદાન પહેલા જ ભાજપની પ્રથમ જીત : અમદાવાદના મહિલા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા

મતદાન પહેલા જ ભાજપની પ્રથમ જીત : અમદાવાદના મહિલા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા

અમદાવાદ, તા. 102021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જીતમાં નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બ્રિંદા સુરતી બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદા...

09 February 2021 05:58 PM
ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા તા.15 એપ્રિલથી ત્રણ દિ’લેવાશે

ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા તા.15 એપ્રિલથી ત્રણ દિ’લેવાશે

રાજકોટ તા.9ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે 2021 માં લેવાનારી ધો.10 અને 12 ની પરીક્ષા પૂર્વે ધો.10 ની પ્રાયોગીક પરીક્ષા આગામી તા.15 થી 17 એપ્રિલ દરમ્યાન લેવાની જાહેરાત ...

09 February 2021 05:10 PM
પોલીસ વિભાગમાં 80 ટકા કોરોના રસીકરણ પૂર્ણ : ત્રણ દિ’માં તમામને આવરી લેવાશે

પોલીસ વિભાગમાં 80 ટકા કોરોના રસીકરણ પૂર્ણ : ત્રણ દિ’માં તમામને આવરી લેવાશે

ગાંધીનગર તા.9રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ વિભાગના તમામ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ કામગીરી 80 ટકા પૂરી ...

09 February 2021 05:01 PM
ઓવૈસીનું ગુજરાત આગમન ભાજપે મુસ્લિમ કોર્પોરેટરોની ટીકીટ કાપી : જોગાનુજોગ કે ષડયંત્ર !?!

ઓવૈસીનું ગુજરાત આગમન ભાજપે મુસ્લિમ કોર્પોરેટરોની ટીકીટ કાપી : જોગાનુજોગ કે ષડયંત્ર !?!

રાજકોટ, તા. 9ગુજરાતમાં 6 કોર્પોરેશનની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ ગયુ છે અને ભાજપ-કોંગ્રેસમાં ઠેર ઠેર અસંતોષ વચ્ચે કોંગ્રેસના તો અમુક ઉમેદવારોના ફોર્મ રદ થવા કે પાછા ખેંચાવાથી પ્રથમ ગ્રાસે મક્ષીકા જ...

08 February 2021 06:50 PM
ઇમરાન ખેડાવાલા ન માન્યા : ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધુ

ઇમરાન ખેડાવાલા ન માન્યા : ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધુ

અમદાવાદમાં જમાલપુર-ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મનાવવાના કોંગ્રેસના ટોચના નેતાઓના પ્રયાસ નિષ્ફળ ગયા છે અને આજે તેઓએ ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામુ પક્ષ પ્રમુખ અમિત ચાવડાને સોંપી દીધુ...

08 February 2021 06:12 PM
ગુજરાત મકકમ ભાજપ સાથે અડીખમ ગરબા સોંગ્સ : પક્ષનો પ્રચાર લોગો-શોર્ટ ફિલ્મ લોન્ચ કરતા પાટીલ

ગુજરાત મકકમ ભાજપ સાથે અડીખમ ગરબા સોંગ્સ : પક્ષનો પ્રચાર લોગો-શોર્ટ ફિલ્મ લોન્ચ કરતા પાટીલ

ગાંધીનગર, તા. 8સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષનો લોગો, થીમ સોંગ અને એડ ફિલ્મ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમના સૂત્ર સાથે ભાજપ પ્રદેશ અધ્યક...

08 February 2021 06:05 PM
રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, સંયુકત સચિવ અને તિજોરી અધિકારીઓને નોટીસ ફટકારતી ગુજરાત હાઇકોર્ટ

રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, સંયુકત સચિવ અને તિજોરી અધિકારીઓને નોટીસ ફટકારતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ તા.8નિવૃત અઘ્યાપકોના પેન્શનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર શિક્ષણ વિભાગના સંયુકત સચિવ અને તિજોરી અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.આ અંગે અઘ્યાપક પેન્શનર્સ સમાજ રાજ...

08 February 2021 05:49 PM
પુત્રને ભાજપની ટીકીટ નહીં મળતા ઉશ્કેરાયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડીયા કર્મીને ધમકી આપી

પુત્રને ભાજપની ટીકીટ નહીં મળતા ઉશ્કેરાયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડીયા કર્મીને ધમકી આપી

ગાંધીનગર, તા. 8સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાઘોડિયા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મી ને મારી નાખવાની ધમકી આપીને ફરી વિવાદમાં સપડાયા છે. જોકે આ અંગે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે સંગઠન દ્વ...

08 February 2021 05:43 PM
અમદાવાદ કોંગ્રેસમાં પણ ભડકો: રાજીનામુ આપવા જઈ રહેલા ધારાસભ્ય ખેડાવાલા હાઈજેક થયા

અમદાવાદ કોંગ્રેસમાં પણ ભડકો: રાજીનામુ આપવા જઈ રહેલા ધારાસભ્ય ખેડાવાલા હાઈજેક થયા

રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કોંગ્રેસનું ઘર સળગ્યું છે અને રાજકોટમાં પક્ષના એક ઉમેદવારનું ફોર્મ રદ થયાની સાથે પક્ષે તેની પ્રતિષ્ઠા તો ગુમાવી જ છે. સાથોસાથ હવે અમદાવાદમાં પક્ષના લઘ...

08 February 2021 10:39 AM
વિશ્વભરના દાઉદી સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ
ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) કાલે અમદાવાદમાં

વિશ્વભરના દાઉદી સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ) કાલે અમદાવાદમાં

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુંસ્સ સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) ગુજરાતના અમદાવાદ શહેર ખાતે કાલે ઉર્ષમુબારક અનુસંધાને પધારતા હોવા...

06 February 2021 05:20 PM
ન્યાય પ્રણાલીના ભરોસાથી લોકોમાં આત્મ વિશ્વાસ વઘ્યો : વડાપ્રધાન

ન્યાય પ્રણાલીના ભરોસાથી લોકોમાં આત્મ વિશ્વાસ વઘ્યો : વડાપ્રધાન

ગાંધીનગર તા.6ગુજરાત હાઇકોર્ટે સત્ય અને ન્યાય માટે કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક કામ કરી ન્યાય પ્રણાલીને વધુ મજબુત બનાવી છે. ન્યાય પ્રણાલીના ભરોસાથી લોકોના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે. તેવુ ઉદબોધન વડાપ્રધા...

05 February 2021 05:38 PM
મહાપાલિકા ચૂંટણી લડવા મોદીના ભત્રીજીને પણ ટિકીટ ન અપાઈ

મહાપાલિકા ચૂંટણી લડવા મોદીના ભત્રીજીને પણ ટિકીટ ન અપાઈ

અમદાવાદ તા.5 અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીને પણ ટિકીટ આપવાનો ભાજપે ઈન્કાર કર્યો હતો. આ ઈન્કાર નવા નિયમોનો હવાલો આપીને કરાયો હતો.આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ મ...

05 February 2021 12:17 PM
ઉમેદવારો માટેની ગાઇડ લાઇન વાતોના વડા જેવી!

ઉમેદવારો માટેની ગાઇડ લાઇન વાતોના વડા જેવી!

અમદાવાદ તા.5અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે 192 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાંથી માત્ર 42 કોર્પોરેટરોને જ રીપિટ કરવામાં આવ્યા છે. એકમાત્ર બોડકદેવ વોર્ડ એવો છે જેમાં 2015ના ચારેય ચાર ઉ...

Advertisement
Advertisement