Ahmedabad News

27 May 2020 12:16 PM
કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

રાજકોટ તા.27ગૌમૂત્ર અને ગાયના છાણથી કેટલીક બીમારીઓની સારવારની અસરકારકતા આયુર્વેદમાં વર્ણાવાઈ છે. ગામમાંથી મળતા પાંચ પદાર્થો-દૂધ, માખણ, ઘી, છાણ અને મૂત્રનો વેદોમાં પંચગમ્ય તરીકે ઉલ્લેખ થયો છે અને ભારતમ...

27 May 2020 11:54 AM
લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

અમદાવાદ, તા. ર7ગુજરાતમાં લોકડાઉનમાં છુટછાટો અપાયાનાં માત્ર આઠ જ દિવસમાં કોરોના બોમ્બ બનીને ફુટયો છે અને વધુ 3083 કેસો નોંધાયા છે. અને 221 મોત નિપજયા છે તથા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌથી વધુ 2158 કેસો નો...

27 May 2020 11:42 AM
ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સતત વધતા કેસ અને મૃત્યુ આંક પણ 1000 ની નજીક પહોચશે તેવા સંકેત વચ્ચે હજુ જુન માસમાં રાજયમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેશે અને ત્યારબાદ ...

26 May 2020 05:49 PM
ચુંદડીવાળા માતાજી (પ્રહલાદભાઈ જાની)નું મહાપ્રયાણ...જુઓ વિડિઓ...

ચુંદડીવાળા માતાજી (પ્રહલાદભાઈ જાની)નું મહાપ્રયાણ...જુઓ વિડિઓ...

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે...

26 May 2020 05:18 PM
અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

રાજકોટ તા.26ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. હોટસ્પોટ અમદાવાદમાં નવા કેસોનો ઢગલો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં નરોડા તથા સરદારનગરમાં જ નવા 47 કેસ નોંધાયા છે. આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડની એક સોસાયટીમા...

26 May 2020 04:09 PM
કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

અમદાવાદ તા.26અમદાવાદની સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ વિષે રાજય સરકારનો ઉધડો લેનારી ગુજરાત હાઈકોર્ટ આજકાલ સમગ્ર દેશમાં મથાળામાં ચમકી રહી છે.બે મહિના પહેલાં ભારતમાં કોરોના આવ્યો એ પછી પહેલીવાર હાઈકોર્ટે...

26 May 2020 03:56 PM
રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની જબરી ચર્ચા

રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની જબરી ચર્ચા

ગુજરાતમાં જે રીતે કોરોના સતત આગળ વધી રહ્યો છે તેમાં હવે રાજય સરકારે અમદાવાદની ટીમ ફેરવ્યા બાદ હવે રાજયમાં એકંદરે જે રીતે કોરોનાને કંટ્રોલ કરવાનો છે તેમાં આરોગ્ય સચિવ જયંતિ રવીના સ્થાને વધુ કોઇ સિનિયર ...

26 May 2020 03:35 PM
ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

અમદાવાદ તા.26માણસમાં પણ બીમારી ફેલાવી શકવાની શકયતા ધરાવતા કેટલાક સહિત ઘણાં વાયરસ ભરીને બેઠેલાં ચામાચીડીયાની વિજ્ઞાનીઓ હંમેશા દિગ્મૂઢ રહ્યો છે. કોવિડ-19 સર્જનારા તાજેતરના સાર્સ-કોવ-2 કોરોના વાયરસ પણ આ ...

26 May 2020 03:33 PM
#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

રાજકોટ તા.26ગુજરાતમાં કોરોના કટોકટી સમયે સર્જાયેલા વિવાદ અંગે રાજયના મિડીયાએ જે સત્ય રજુ કરતા અને પ્રજાલક્ષી અહેવાલ આપ્યા તેનાથી સરકાર માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ થઈ હોય તેવા સંકેત છે. ખાસ કરીને રાજયમા...

26 May 2020 03:33 PM
બેદરકારીના લીધે ગુજરાતમાં કોરોનાના કેસ અને મોતના બનાવ વધ્યા છે: કોંગ્રેસ

બેદરકારીના લીધે ગુજરાતમાં કોરોનાના કેસ અને મોતના બનાવ વધ્યા છે: કોંગ્રેસ

અમદાવાદ તા.26ગુજરાતમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈને કોંગ્રેસના નેતાઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દરમિયાન કોંગ્રેસના નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે બેદરકારીના કારણે અમદાવાદમાં કોરોનાના કેસમાં વ...

26 May 2020 03:17 PM
પારૂલબેનનું અમદાવાદમાં કો૨ોનાથી નિધન

પારૂલબેનનું અમદાવાદમાં કો૨ોનાથી નિધન

૨ાજકોટ, તા.26ગુજ૨ાતી સાહિત્યના મુર્ઘન્ય સાહિત્યકા૨ ૨ઘુવી૨ભાઈ ચૌધ૨ીના પત્ની પારૂલબેનનું અમદાવાદ ખાતે આજે સવા૨ે કો૨ોનાથી નિધન થયું છે. જાણવા મળતી વિગતો અનુસા૨ ગત તા.20મીના તેમને તાવ વધતા એપોલો હોસ્પિટલમ...

26 May 2020 03:12 PM
ગ્રામીણ ક્ષેત્રમાં કોરોના રોકવાની જવાબદારી નહેરાને!

ગ્રામીણ ક્ષેત્રમાં કોરોના રોકવાની જવાબદારી નહેરાને!

રાજકોટ: ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં સતત વધતા જતા કેસ અને 8 લાખથી વધુ પોઝીટીવ થઈ શકે છે તેની જાહેરાત કરીને રાજય સરકાર જ નહી કેન્દ્રને પણ ભડકાવનાર અમદાવાદના પુર્વ કમિશ્નર વિજય નેહર...

26 May 2020 12:00 PM
ગુજરાતમાં 20 દિવસ પછી ફરી સિંગલ-ડે કોરોના પોઝીટીવ: 400થી વધુ: વેન્ટીલેટર પર પ્રથમ વખત ત્રણ આંકડામાં દર્દી

ગુજરાતમાં 20 દિવસ પછી ફરી સિંગલ-ડે કોરોના પોઝીટીવ: 400થી વધુ: વેન્ટીલેટર પર પ્રથમ વખત ત્રણ આંકડામાં દર્દી

રાજકોટ: ગુજરાતમાં કોરોના પોઝીટીવમાં ગઈકાલે 405 નવા કેસ નોંધાતા મે માસમાં 20 દિવસ પછી બીજી વખત એક જ દિવસમાં 400 કે તેથી વધુ કેસનો રેકોર્ડ બની જશે. રાજયમાં કોરોના પોઝીટીવના કુલ 14468 કેસ નોંધાયા છે અને ...

26 May 2020 11:39 AM
ગુજરાતમાં મનરેગા હેઠળ કામ માગનારા લોકોની સંખ્યા એક વર્ષમાં બમણી થઇ

ગુજરાતમાં મનરેગા હેઠળ કામ માગનારા લોકોની સંખ્યા એક વર્ષમાં બમણી થઇ

ગાંધીનગર,તા. 26કોરોનાના કારણે શહેરોથી ગામોમાં રિવર્સ માઈગ્રેશન થઇ રહ્યું છે. એથી મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) હેઠળ કામ માગતા લોકોની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. ટોચન...

26 May 2020 11:30 AM
જૂનમાં નવી ઉદ્યોગનીતિ: વિદેશી કંપની-રોકાણ માટે લાલજાજમ હશે

જૂનમાં નવી ઉદ્યોગનીતિ: વિદેશી કંપની-રોકાણ માટે લાલજાજમ હશે

ગાંધીનગર તા.26કોરોના સંકટ વચ્ચે વેપાર ઉદ્યોગ તથા અર્થતંત્રને ઝડપભેર નોર્મલ સ્થિતિમાં મુકી દેશનાં સરકારના પ્રયાસો રહ્યા છે, જયારે નવી ઔદ્યોગીક નિતી જાહેર કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે....

Advertisement
Advertisement