Ahmedabad News

02 April 2020 02:21 PM
લોકડાઉનમાં બોટાદમાં ગરીબો માટે ઘેર ટીફીન વ્યવસ્થા કરતા ઉર્જામંત્રી પટેલ

લોકડાઉનમાં બોટાદમાં ગરીબો માટે ઘેર ટીફીન વ્યવસ્થા કરતા ઉર્જામંત્રી પટેલ

ગાંધીનગર તા.2સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે બોટાદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા બોટાદના ગરીબ પરિવારોને પોતાના ઘરે જ ગરમ ટિફિન મળી રહે ...

02 April 2020 11:13 AM
ગુજરાત: આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નહિ, વડોદરામાં ૧નું મોત : સુરતમાં ડી માર્ટ સીલ

ગુજરાત: આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ નહિ, વડોદરામાં ૧નું મોત : સુરતમાં ડી માર્ટ સીલ

ગાંધીનગર : આજે ગુજરાતમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી . ગઈ સાંજે પોરબંદરના બે વ્યક્તિનો રિપોર્ટ જામનગર ની જી.જી. હોસ્પિટલમાં પોઝિટિવ આવ્યા બાદ આજે કોઈ પણ અન્ય રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. ગાં...

02 April 2020 11:06 AM
૨ાજયમાં એક જ દિવસમાં 9 લાખ પરિવા૨ોને મફત ૨ાશનનું વિત૨ણ

૨ાજયમાં એક જ દિવસમાં 9 લાખ પરિવા૨ોને મફત ૨ાશનનું વિત૨ણ

ગાંધીનગ૨, તા. ૨કો૨ોના વાઈ૨સની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં ૨ાખીને લોકડાઉનના પગલે ૨ાજય સ૨કા૨ે સંવેદનશીલ નિર્ણય ક૨ી ૨ાજયના અંત્યોદય અને પી.એચ.એચ.ના ૬પ.૪૦ લાખ કુટુંબો માટે ફુડ બાસ્કેટ યોજના જાહે૨ ક૨ી ...

02 April 2020 10:44 AM
લોકડાઉન કાયદામાં હળવાશ ન રાખો: રાજયોને કેન્દ્રનો આદેશ

લોકડાઉન કાયદામાં હળવાશ ન રાખો: રાજયોને કેન્દ્રનો આદેશ

નવીદિલ્હી, તા. 2દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પણ અમુક રાજયો-કેન્દ્ર શાસિત પ્રદેશો તેનુ કડક પાલન કરાવતા નથી ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજયોને કોઈ છુટછાટો નહીં આપવા તથા લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવાનો આદેશ...

01 April 2020 05:50 PM
વિડીયો કોન્ફરન્સ કેબીનેટ : સોશ્યલ ડિસ્ટન્સનો અદભૂત પ્રયોગ!

વિડીયો કોન્ફરન્સ કેબીનેટ : સોશ્યલ ડિસ્ટન્સનો અદભૂત પ્રયોગ!

ગાંધીનગર તા.1મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી રાજયના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં હાલ રાજય મંત્રી મંડળના મંત્રીઓ સાથે વિડીયો ક...

01 April 2020 05:34 PM
બપોર સુધીમાં 4.62 લાખ પરિવારોને મફત અનાજ મળી ગયું

બપોર સુધીમાં 4.62 લાખ પરિવારોને મફત અનાજ મળી ગયું

રાજ્યમાં નોંધાયેલા અગ્રતા ધરાવતા કાર્ડ ધારકો કે જે નિયમિત સસ્તા અનાજની દુકાનમાંથી કરિયાણું મેળવે છે તેવા તમામ કાર્ડ ધારકોને એક મહિના માટે નું મફત અનાજ સરકાર દ્વારા આપવાની શરૂઆત આજથી કરવામાં આવી છે. લો...

01 April 2020 05:02 PM
લોકડાઉનમાં લોકો સંયમ ગુમાવવા લાગ્યા ! અમદાવાદમાં ગોમતીપુરામાં પોલીસ પર પથ્થરમારો

લોકડાઉનમાં લોકો સંયમ ગુમાવવા લાગ્યા ! અમદાવાદમાં ગોમતીપુરામાં પોલીસ પર પથ્થરમારો

રાજકોટ: ગુજરાતમાં લોકડાઉન હવે 8માં દિવસમાં પ્રવેશ્યુ છે અને હજુ તા.14 સુધીનો સમય પસાર કરવાનો છે. તે વચ્ચે લોકો હવે લોકડાઉનના કારણે સંયમ ગુમાવવા લાગ્યો છે. ખાસ કરીને અત્યાર સુધી લોકડાઉનના અમલમાં કિરાના...

01 April 2020 02:25 PM
લોકડાઉન કાયદાનું પાલન કરાવવામાં પોલીસ ‘ખૂબ સંયમ-મગજ ઠંડો’ રાખે : પોલીસવડાની તાકિદ

લોકડાઉન કાયદાનું પાલન કરાવવામાં પોલીસ ‘ખૂબ સંયમ-મગજ ઠંડો’ રાખે : પોલીસવડાની તાકિદ

લોકડાઉન માટે પોલીસ દ્વારા સખત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલીક પોલીસ પોતાનો રોભ જમાવવા ગરીબ મજુર વર્ગોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. હાલ સોશ્યલ મીડિયામાં અમદાવાદના પીઆઈ શાક વેચનારાઓને ...

01 April 2020 11:42 AM
ગુજરાતના ડઝન દર્દીને કોરોના ચેપ કયાંથી લાગ્યો? સ્પષ્ટ થતુ નથી

ગુજરાતના ડઝન દર્દીને કોરોના ચેપ કયાંથી લાગ્યો? સ્પષ્ટ થતુ નથી

અમદાવાદ તા.1ગુજરાતમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે રાજય સરકારે સંભવિત તમામ પગલા લીધા છે ત્યારે ગુજરાતના કેટલાંક પોઝીટવ કેસોમાં દર્દીને ચેપ કયાંથી અને કેવી રીતે લાગ્યો છે તેની ખબર પડી શકી ન હોવાથી ...

01 April 2020 10:53 AM
ગુજ૨ાતમાં નવા 8 કો૨ોના પોઝીટીવ કેસ : તમામ અમદાવાદના

ગુજ૨ાતમાં નવા 8 કો૨ોના પોઝીટીવ કેસ : તમામ અમદાવાદના

ગાંધીનગ૨, તા. ૧ગુજ૨ાતમાં કો૨ોનાનો કહે૨ વધવા લાગ્યો હોય તેમ આજે વધુ ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને આ તમામે તમામ અમદાવાદના હોવાનું જાહે૨ ક૨વામાં આવ્યું છે. ૮માંથી ૩ને લોકલ ચેપ લાગ્યો હતો જયા૨ે બાકીનાએ વિ...

01 April 2020 10:47 AM
માનો યા ના માનો! ગુજરાતમાં 6.15 કરોડ લોકો ‘ડોર-ટુ-ડોર’ સર્વે પૂર્ણ

માનો યા ના માનો! ગુજરાતમાં 6.15 કરોડ લોકો ‘ડોર-ટુ-ડોર’ સર્વે પૂર્ણ

અમદાવાદ તા.1ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય સરકારે તેના પર કાબુ મેળવવા તથા તેનો ફેલાવો રોકવા માટે ‘ડોર-ટુ-ડોર’ સર્વેની વિરાટ કામગીરી શરૂ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે સરકારે સવા છ કરોડ...

31 March 2020 05:20 PM
સતત 20-20 કલાક કામ કરી રાજ્યમાં કોરોના સંકટ સામે ફાઈટ આપતા સનદી અધિકારી જયંતી રવિ

સતત 20-20 કલાક કામ કરી રાજ્યમાં કોરોના સંકટ સામે ફાઈટ આપતા સનદી અધિકારી જયંતી રવિ

અમદાવાદ : ગુજરાત હાલ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ટીવી પર સતત એક ચહેરો સૌનું ધ્યાન ખેંચે છે-એ છે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ. આ મહિલા અધિકારી છેલ્લા 10 દિવસથી સતત 20-20 કલાક કામ કરી ક...

31 March 2020 04:22 PM
બબ્બે વાર નેગેટીવ રિપોર્ટ બાદ અમદાવાદના યુવકને 17મા દિવસે કોરોના પોઝીટીવ

બબ્બે વાર નેગેટીવ રિપોર્ટ બાદ અમદાવાદના યુવકને 17મા દિવસે કોરોના પોઝીટીવ

કોરોના વાઈરસના ઇન્ક્યુબેશન પિરિયડ સામે હવે સવાલરો પેદા થયા છે, 14 દિવસના ઇન્ક્યુબેશન પિરિયડ બાદ કોરોના પોઝીટીવનો વધુ એક કેસ બહાર આવ્યો છે. એટલાન્ટાથી આવેલા અમદાવાદનાં યુવકના કોરોના રિપોર્ટ બે વાર નેગે...

31 March 2020 04:09 PM
પોલીસ દળની ફરજ નિષ્ઠાને બિરદાવતા મુખ્યમંત્રી

પોલીસ દળની ફરજ નિષ્ઠાને બિરદાવતા મુખ્યમંત્રી

રાજયમાં લોકડાઉનનો અમલ પૂર્ણ રીતે થાય અને લોકોની કોરોના સામે સલામતી જળવાઈ રહે તે હેતુ ઉપરાંત લોકડાઉન દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજય પોલીસ દળ દ્વારા જે રીતે રાત દિવસ સતત લોકડાઉનના અમલ અને...

31 March 2020 03:55 PM
66 લાખ પરિવારોને આવતીકાલથી મફત રાશનનું વિતરણ : શ્રમિકો માટે 40 કરોડ ફાળવ્યા

66 લાખ પરિવારોને આવતીકાલથી મફત રાશનનું વિતરણ : શ્રમિકો માટે 40 કરોડ ફાળવ્યા

સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આવતીકાલ થી ગુજરાત સરકાર દ્વારા એ.પી.એલ. , અંત્યોદય સહિત અન્ય ગરીબી રેખાના કાર્ડ ધરાવતા તમામ 66 લાખ પરિવારોને રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાન ઉપરથી ઘઉં , ચોખા, ...

Advertisement
Advertisement