Ahmedabad News

14 September 2020 04:40 PM
ગુજરાતમાં બોર્ડ-નિગમની નિમણુંક પર ઠંડુ પાણી  રેડી દેવાયું

ગુજરાતમાં બોર્ડ-નિગમની નિમણુંક પર ઠંડુ પાણી રેડી દેવાયું

ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખના આગમન સાથે એક તરફ સંગઠની પુન:રચનાની અટકળોમાં હજુ કઇ આગળ વધી શક્યું નથી અને બીજી તરફની મંત્રી મંડળની પુન: રચના અંગે સતત ચર્ચા ચાલુ છે. પરંતુ સરકાર તરફથી કોઇ સંકેતો મળતા નથી...

14 September 2020 04:39 PM
પાટીલ પાવર : સુરતના ડીઇઓની બદલીનો આદેશ કર્યો

પાટીલ પાવર : સુરતના ડીઇઓની બદલીનો આદેશ કર્યો

સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.એમ. રાજ્યગુરુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ખફગીનો ભોગ બન્યા છે અને તેણે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને રાજ્યગુરુની બદલી કરવા જણાવ્યું હતું. પાટીલનુ...

14 September 2020 04:39 PM
વિજયભાઈ રૂપાણીનો રીપોર્ટ નેગેટીવ ટેસ્ટ-ઈઝ-બેસ્ટનો મંત્ર આપતા મુખ્યમંત્રી

વિજયભાઈ રૂપાણીનો રીપોર્ટ નેગેટીવ ટેસ્ટ-ઈઝ-બેસ્ટનો મંત્ર આપતા મુખ્યમંત્રી

રાજકોટ તા.14ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયનાં દરેક લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરીને ટેસ્ટ-ઈઝ-બેસ્ટનું નવુ સૂત્ર આપ્યું હતું.રૂપાણીએ આજે તેમનો એન્ટીજ...

14 September 2020 04:37 PM
સી.આર.એ વળતું આક્રમણ કર્યું : સુપર સ્પ્રેડર કહેનારા ત્યારે ક્યાં હતાં ?

સી.આર.એ વળતું આક્રમણ કર્યું : સુપર સ્પ્રેડર કહેનારા ત્યારે ક્યાં હતાં ?

ગુજરાતમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તેમની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન કોરોનાની ચિંતા ન કરી અને જે રીતે રેલી અને સરઘસ તથા અન્ય કાર્યક્રમો યોજ્યા તેના કારણે સૌરાષ્ટ્રમાં કોરોના પ્રસર્યો. ભાજપના અનેક આગેવાન...

14 September 2020 02:26 PM
ગુજરાતમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન : હજુ છ મહિના વાઈરસ રહેશે

ગુજરાતમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન : હજુ છ મહિના વાઈરસ રહેશે

રાજકોટ, તા. 14ગુજરાતમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસ તથા હવે જે રીતે તમામ વિસ્તારોમાંથી નવા પોઝીટીવ મળે છે તે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો પ્રભાવ હોવાનો નિષ્ણાંત તબીબોએ મંતવ્ય વ્યકત કર્યું ...

14 September 2020 01:08 PM
ભાવનગરમાં શફિન હસન, અમરેલીમાં અભય સોની સહિત રાજ્યના 8 પ્રોબેશનર Dysp ની કરાઇ નિમણુંક

ભાવનગરમાં શફિન હસન, અમરેલીમાં અભય સોની સહિત રાજ્યના 8 પ્રોબેશનર Dysp ની કરાઇ નિમણુંક

રાજકોટ, તા. 14રાજ્ય સરકારે ગુજરાત કેડરના 2016-2017 અને 2018 બેંચના 8 પ્રોબેશનર આઇપીએસને ડીવાયએસપી તરીકે પોસ્ટીંગ આપવા ઓર્ડર કર્યા છે. તેમજ 15 ડીવાયએસપીની આંતરીક બદલી પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ડી...

14 September 2020 12:05 PM
ટીવીનો ઘટતો ક્રેઝ; ગુજરાતમાં મોટા ભાગના ઘરોમાં સ્માર્ટ ફોન

ટીવીનો ઘટતો ક્રેઝ; ગુજરાતમાં મોટા ભાગના ઘરોમાં સ્માર્ટ ફોન

અમદાવાદ,તા. 1491.58 લાખ વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા શૈક્ષણિક માધ્યમનાં સાધનો અંગે સર્વે કરવામાં આવતાં ગુજરાત શિક્ષણ વિભાગને માલુમ પડ્યું હતું કે મોટાભાગના ઘરોમાં ટીવીની જગ્યાએ સ્માર્ટ ફોન...

13 September 2020 02:13 PM
અમદાવાદમાં પોલીસમેનને સાથે રાખી થતી હતી ડ્રગ્સની હેરાફેરી : ASI અને ડીલર સહિત 5 દબોચાયા : 1 કરોડનું  MD જપ્ત

અમદાવાદમાં પોલીસમેનને સાથે રાખી થતી હતી ડ્રગ્સની હેરાફેરી : ASI અને ડીલર સહિત 5 દબોચાયા : 1 કરોડનું MD જપ્ત

અમદાવાદ : એક તરફ મુંબઈમાં NCB ડ્રગ્સ પેડલરો અને બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસ ચલાવી રહી છે તો બીજી તરફ અમદાવાદમાં ચાલતા ડ્રગ્સ રેકેટમાં પોલીસના જ ASI ડીલર સાથે ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ...

12 September 2020 05:44 PM
કતાર એરવેઝની અમદાવાદ ઓફીસ રાબેતા મુજબ ચાલુ: ગ્રાહકોને સેવા મળતી રહેશે

કતાર એરવેઝની અમદાવાદ ઓફીસ રાબેતા મુજબ ચાલુ: ગ્રાહકોને સેવા મળતી રહેશે

અમદાવાદ તા.12કતાર એરવેઝના અમદાવાદના કોલ સેન્ટરનું કામકાજ થોડા કલાકો માટે ખોરવાઈ ગયું હતું. એરવેઝે ગ્રાહકોને પહેલી તકલીફ બદલ માફી માંગી છે.કતાર એરવેઝની યાદી જણાવે છે કે સ્થાનિક સતાવાળાઓએ તમામ કર્મચારીઓ...

12 September 2020 11:38 AM
વેપાર ઉદ્યોગો શરૂ થઈ ગયા હોવા છતાં રાજયમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ 30% ઓછું

વેપાર ઉદ્યોગો શરૂ થઈ ગયા હોવા છતાં રાજયમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ 30% ઓછું

અમદાવાદ તા.12લોકડાઉન પુર્વેની સપાટી કરતાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હજુ 30% જેટલું ઓછું છે. કામગીરી શરુ કરવા રાજય સરકારે મોટાભાગના વેપાર-ઉદ્યોગોને છૂટ આપી હોવા છતાં ઈંધણની ખપત ઝડપથી સુધરી નથ...

12 September 2020 11:26 AM
ગુજરાતમાં ઓકસીજન ઉત્પાદનનાં 50% મેડીકલ સપ્લાય માટે અનામત

ગુજરાતમાં ઓકસીજન ઉત્પાદનનાં 50% મેડીકલ સપ્લાય માટે અનામત

રાજકોટગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા જ મૃત્યુઆંક પણ ઉંચો જતા કોરોનાની સારવાર માટે આવી રહેલા દર્દીઓને ઓકસીજન સપ્લાયની સતત જરૂર રહે છે અને હાલ જે રીતે સ્થિતિ બની રહી છે તેમાં ઓકિસજન સપ્લાયને આંચ આવે નહી ...

12 September 2020 10:59 AM
અર્ધા ગુજરાતમાં વરસાદ : ખેડૂતોના જીવ અધ્ધર

અર્ધા ગુજરાતમાં વરસાદ : ખેડૂતોના જીવ અધ્ધર

રાજકોટ,તા. 12ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થતાની સાથે જ ખેડૂતોના જીવ ઉંચા થયા છે. સામાન્ય-હળવા વરસાદમાં વાંધો નહીં આવે પરંતુ જોર વધુ રહે તો ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ છે. મગફળી ઉપરાંત કપા...

11 September 2020 07:19 PM
માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ મુદ્દે અમિત ચાવડા અને હાર્દિકની પણ ગેંગેંફેંગેં

માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ મુદ્દે અમિત ચાવડા અને હાર્દિકની પણ ગેંગેંફેંગેં

ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ નેતાઓ પોતાના રાજકીય એજન્ડાઓને સુનિશ્ર્ચિત કરવાનું ચૂકતા નથી પછી તે ભાજપના હોય કે કોંગ્રેસમાં તેમાં કોઇ પ્રજાની ચિંતા કર્યા વગર સભાઓ તથા રેલીઓ યોજતા રહે છે. હાલમાં ભાજ...

11 September 2020 07:14 PM
જમણવારના નિયમોનો પણ ભંગ : કોંગ્રેસના કાર્યક્રમમાં થાળીઓ ઉડી

જમણવારના નિયમોનો પણ ભંગ : કોંગ્રેસના કાર્યક્રમમાં થાળીઓ ઉડી

વલસાડમાં કોંગ્રેસના આ કાર્યક્રમ સમયે જમણવાર પણ રખાયો હતો. હાલ કોરોનાના કાળમાં સામાન્ય લોકો માટે લગ્ન કે અન્ય સમારોહમાં પણ કેટલા વ્યક્તિઓને જમવા બોલાવવા તે અંગે નિયમ છે પરંતુ વલસાડના કોંગ્રેસના કાર્યક્...

11 September 2020 07:13 PM
સી.આર. પાટીલ કોરોના યોધ્ધા ? પુરૂષોત્તમ રુપાલાનું ટવીટ વાઈરલ

સી.આર. પાટીલ કોરોના યોધ્ધા ? પુરૂષોત્તમ રુપાલાનું ટવીટ વાઈરલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોરોનાને આમંત્રણ મળે તેવી રીતે રેલી અને સભા યોજ્યા હતા તેની તો ટીકા ચાલુ જ છે. તે વચ્ચે પાટીલ સંક્રમીત બનતા હાલ તેઓ અમદાવાદની અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તે સમય...

Advertisement
Advertisement