Ahmedabad News

01 June 2020 07:46 PM
રાજ્યની તમામ RTO કચેરીઓ ૪ જૂનથી શરૂ થશે : વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઇન્ટમેંટ ફરિજયાત : RTOની કામગીરીને લઇને મહત્વની વિગતો વાંચો

રાજ્યની તમામ RTO કચેરીઓ ૪ જૂનથી શરૂ થશે : વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઇન્ટમેંટ ફરિજયાત : RTOની કામગીરીને લઇને મહત્વની વિગતો વાંચો

ગાંધીનગર :- રાજયની આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે નાગરિક સંબંધિત કામગીરી તા. ૦૪.૦૬.૨૦૨૦ના રોજ શરૂ થશે. - અરજદાર જયારે આરટીઓ કચેરી ખાતે આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરેલ હોવું જોઇશે અને સોશીયલ ડીસ્ટન્સના નિયમોન...

01 June 2020 07:38 PM
મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ કોરોનાથી દિવંગત થયેલાઓને મૌન પાળી શ્રદ્ધાંજલી આપી

મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ કોરોનાથી દિવંગત થયેલાઓને મૌન પાળી શ્રદ્ધાંજલી આપી

ગાંધીનગર તા.1આજે લોકડાઉનમાં હળવાશને પગલે સચિવાલય ધમધમતું થયું હતું, વિધાનસભા ભવનમાં મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ ગુજરાતમાં અને દેશમાં કોરોનાથી દિવંગત થયેલાઓને શ્રદ્ધાંજલી પાઠવી હતી.આ અંગે જાણવા મળતી વિગ...

01 June 2020 06:59 PM
અઢીયા સમિતિની ભલામણ  પર મુખ્યમંત્રી દ્વારા ચર્ચા શરૂ

અઢીયા સમિતિની ભલામણ પર મુખ્યમંત્રી દ્વારા ચર્ચા શરૂ

ગાંધીનગર તા.1કોરોના કોવિડ-19ની પરિસ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓમાં સુધારના પગલાં-આયોજનો માટે રચાયેલી ડો.હસમુખ અઢિયા કમિટિએ ઇકોનોમીક રિવાઇવલ માટેનો ઇન્ટ્રિમ રિપોર્ટ વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને ...

01 June 2020 06:58 PM
ગાંધીનગરમાં સચિવાલય ધમધમ્યા :  બસોમાં પાંખી હાજરી : થર્મલ સ્કેનીંગ થયું

ગાંધીનગરમાં સચિવાલય ધમધમ્યા : બસોમાં પાંખી હાજરી : થર્મલ સ્કેનીંગ થયું

ગાંધીનગર તા.1સમગ્ર ગુજરાતમાં આજથી જન જીવન ફરીથી ધધમતું થવા જઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરેલા નિર્ણય બાદ આજથી રાજ્યનું વહીવટી તંત્ર વેગવંતુ બન્યું છે જેના પગલે નવા તેમજ જુના ...

01 June 2020 06:49 PM
નિસર્ગ વાવાઝોડા સામે તંત્ર સાબદુ: ભાવનગર-અમરેલીમાં ખાસ એલર્ટ

નિસર્ગ વાવાઝોડા સામે તંત્ર સાબદુ: ભાવનગર-અમરેલીમાં ખાસ એલર્ટ

ગાંધીનગર તા.1રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લાઓ સહિત ગુજરાતના 6 જિલ્લામાં આ વાવાઝોડું અસર થવાની સંભવિત સ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને મહેસુલ પ્રધાન ક...

01 June 2020 06:46 PM
ગુજરાતમાં સૌથી લાંબા સી.એમ. આવાસ શાસનનો અંત આવ્યો

ગુજરાતમાં સૌથી લાંબા સી.એમ. આવાસ શાસનનો અંત આવ્યો

ગુજરાતમાં છેલ્લા બે માસથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના આવાસથી જ રાજયનું શાસન ચલાવતા હતા. વિહીયો કોન્ફરન્સથી બેઠકો યોજતા હતા અને સી.એમ. ડેસ્ક બોર્ડથી સમગ્ર રાજયના સંપર્કમાં રહ્યા હતા. તા.23 માર્ચથી...

01 June 2020 06:18 PM
ટોપ કોપ એ.કે. સુરોલીયા નિવૃત : અસલી એન્કાઉન્ટરનું છેલ્લુ પાનુ પણ બંધ

ટોપ કોપ એ.કે. સુરોલીયા નિવૃત : અસલી એન્કાઉન્ટરનું છેલ્લુ પાનુ પણ બંધ

ગુજરાતમાં 1980થી 1990 દરમિયાન જો ક્રિમીનલો કોઇપણથી પણ સૌથી વધુ ફફડ્યા હોય તો તે આઈપીએસ અધિકારી એ કે સુરોલીયા જેઓ 31 તારીખના રોજ નિવૃત થયા છે. બાદમાં તેઓ એટીએસમાં પણ કામ કર્યું અને ગુજરાતના અનેક એન્કાઉ...

01 June 2020 06:17 PM
નવા પોલીસ વડા માટે નામ હજુ સસ્પેન્સ જ

નવા પોલીસ વડા માટે નામ હજુ સસ્પેન્સ જ

ગત અઠવાડિયે એવી અફવા ફેલાઈ હતી કે રાજ્યના નવા પોલીસ વડા તરીકે 1982 બેંચનાં આઈપીએસ અધિકારી વિવેક શ્રીવાસ્તવ નિશ્ર્ચિત બની ગયા છે અને શિવાનંદ ઝા જેને હાલમાં ત્રણ માસનું એક્સસ્ટેશન અપાયું છે તેમની વિદાય ...

01 June 2020 06:16 PM
કડીનો શરાબકાંડ પોલીસ ભવનમાં લીંક ધરાવતો હતો ?

કડીનો શરાબકાંડ પોલીસ ભવનમાં લીંક ધરાવતો હતો ?

હાલમાં ગુજરાતમાં જે આઈપીએસ અધિકારીઓની તાત્કાલીક બદલીનું કારણ બન્યું તેમાં કડીનો શરાબકાંડ પણ કામ કરી ગયો હોવાનું મનાય છે અને મહેસાણાના એસપીને રાતોરાત બદલવા પડ્યાં પરંતુ ચર્ચા એ છે કે વાત ફક્ત મહેસાણા સ...

01 June 2020 06:15 PM
જે.એન.સિંઘ ફરી ચર્ચામાં

જે.એન.સિંઘ ફરી ચર્ચામાં

રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ જે.એન. સિંઘને સરકાર શું વિજીલન્સ કમિશનર તરીકે નિયુક્ત કરશે. રાજ્યમાં આ પદ છેલ્લા એક વર્ષથી ખાલી છે અને હાલમાં નિવૃત થયેલા અથવા તો થનારા અનેક અધિકારીઓ આ પદ પર નજર રાખી રહ્યા છે...

01 June 2020 06:14 PM
વિજય નેહરાની સીએમ હાઉસ વિઝીટ ડેમેજ કંટ્રોલ હતી ?

વિજય નેહરાની સીએમ હાઉસ વિઝીટ ડેમેજ કંટ્રોલ હતી ?

ગાંધીનગરમાં હજી પણ એ ચર્ચા છે કે અમદાવાદમાંથી ઓચિંતા બદલી કરાયેલા આઈએએસ અધિકારી વિજય નહેરાને સરળતાથી મુખ્યમંત્રીની મુલાકાત મળી ગઇ અને તેઓ ટવીટ કરતાં કરતાં નવી જવાબદારીમાં કામે લાગી ગયા છે. પરંતુ ચર્ચા...

01 June 2020 06:13 PM
જયંતિ રવિ હવે હાઈકોર્ટના નિશાન પર

જયંતિ રવિ હવે હાઈકોર્ટના નિશાન પર

ગુજરાતના હેલ્થ સેક્રેટરી કે જેમની પ્રેસ કોન્ફરન્સ સૌને ફરજીયાત જોવી પડે તેવી સ્થિતિ બની હતી. તેઓ હવે વીડિયો મેસેજ પણ મોકલતા નથી તે વાસ્તવિકતા છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં સિવિલમાં જે પરિસ્થિ...

01 June 2020 06:12 PM
ગુજરાતમાં ન્યૂ નોર્મલમાં હવે બંધ પડેલી ભરતી પ્રક્રિયા શરૂ થશે ?

ગુજરાતમાં ન્યૂ નોર્મલમાં હવે બંધ પડેલી ભરતી પ્રક્રિયા શરૂ થશે ?

રાજ્યમાં સરકારે બધુ ઓલવેલ છે તેવું દર્શાવવા હવે લોકડાઉન સહિતમાં ઘણી છૂટછાટ આપી દીધી છે અને સચિવાલય પણ ધમધમવા લાગ્યું છે પરંતુ નવી ભરતી અથવા તો જે અગાઉ પરીક્ષા લેવાઈ ગઇ છે અને ઓર્ડર કાઢવાના બાકી છે તેમ...

01 June 2020 06:10 PM
ગુજરાતના નવા મુખ્ય સચિવની સ્પર્ધામાં હાઈકોર્ટનું નિરીક્ષણ કામ લાગશે ?

ગુજરાતના નવા મુખ્ય સચિવની સ્પર્ધામાં હાઈકોર્ટનું નિરીક્ષણ કામ લાગશે ?

ગુજરાતમાં હવે એક તરફ ન્યૂ નોર્મલ ભણી આગળ વધવાનો નિર્ણય લેવાયો છે અને આજથી ગાંધીનગરમાં સચિવાલય પણ ધમધમતું થઇ ગયું છે તેની સાથે હવે રાજ્યમાં મુખ્ય સચિવ તથા નવા પોલીસ વડા બંને નિવૃત થઇ રહ્યા હોવાથી નવા ગ...

01 June 2020 05:39 PM
અમદાવાદમાં 23 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા: માત્ર મંદિરના પુજારીઓ જોડાશે

અમદાવાદમાં 23 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા: માત્ર મંદિરના પુજારીઓ જોડાશે

અમદાવાદ તા.1કોરોના મહામારીના કારણે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે નીકળશે. તા.23મી જૂને યોજાનારી આ રથયાત્રામાં ફકત 3 રથ હશે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે....

Advertisement
Advertisement