Ahmedabad News

27 May 2020 04:39 PM
હાઇકોર્ટના જજીસ સિવિલમાં તપાસ કરે તે પૂર્વે રાજય સરકાર હરકતમાં : સીએમએ વ્યવસ્થાઓ નિહાળી

હાઇકોર્ટના જજીસ સિવિલમાં તપાસ કરે તે પૂર્વે રાજય સરકાર હરકતમાં : સીએમએ વ્યવસ્થાઓ નિહાળી

રાજકોટ તા.27અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર ઉપરાંત રઝળતા મૃતદેહોના અહેવાલો બાદ ગુજરાત હાઇકોર્ટ સુઓ મોટો કરી અરજી પર સુનાવણી કરી સરકારને ઝાટકી નાંખી છે. સરકારે બચાવ કરતા મારેલા...

27 May 2020 04:07 PM
કોરોનાના પગલે ઉત્તરવહી અવલોકન ‘ફી’માં અડધોઅડધ ઘટાડો કરતું શિક્ષણ બોર્ડ

કોરોનાના પગલે ઉત્તરવહી અવલોકન ‘ફી’માં અડધોઅડધ ઘટાડો કરતું શિક્ષણ બોર્ડ

રાજકોટ,તા. 27કોરોના વાઈરસની મહામારીએ મારેલા ફૂંફાડાના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉતરવહી અવલોકન ફીમાં અડધોઅડધ ઘટાડો કરેલ છે. આ અંગે શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણ...

27 May 2020 03:52 PM
રાજયના કર્મચારીઓને તો બે વર્ષના મોંઘવારી ભથ્થા વધારાનો ડામ લાગશે!

રાજયના કર્મચારીઓને તો બે વર્ષના મોંઘવારી ભથ્થા વધારાનો ડામ લાગશે!

રાજકોટ: ગુજરાતમાં રાજય સરકારના કર્મચારીઓના પગાર મોડા થવાનો ભય છે તેની સાથે રાજયના કર્મચારીઓ માટે તેમનું ગત જુલાઈથી જે મોંઘવારી ભથ્થુ બાકી છે તે પણ કયારે ચૂકવાશે તેની ચિંતા છે. કેન્દ્ર દ્વારા જાહેર થયે...

27 May 2020 03:47 PM
આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે

આવતા મહીને રાજયના કર્મચારીઓને પગાર ચૂકવવા સરકારને ફાંફા પડી શકે છે

ગાંધીનગર તા.26કોરોનાને રોકવા લાવવામાં આવેલા બે મહિનાના લોકડાઉનથી ગુજરાત સરકારની નાણાકીય હાલત પર ગંભીર અસર પડી છે. રાજય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂા.1500 કરોડનો ઉપાડ કર્યો છે, અને આ સપ્તાહે વધુ 10...

27 May 2020 03:32 PM
આગામી મહીનેથી રાજયને ધમધમતું કરવાની તૈયારી

આગામી મહીનેથી રાજયને ધમધમતું કરવાની તૈયારી

રાજકોટ: ગુજરાતમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા હવે જનજીવન તથા વહીવટીતંત્રને પણ સામાન્ય બનાવવા તૈયારી કરી છે અને આ મુદે આજે વધેલી કેબીનેટ બેઠકમાં આ અંગે ઔપચારીક ચર્ચા થઈ હતી.ટો...

27 May 2020 12:26 PM
રાજયમાં કોરોનાના વધુ 361 કેસ: હવે 15000 પોઝીટીવ ભણી "આગેકુચ”

રાજયમાં કોરોનાના વધુ 361 કેસ: હવે 15000 પોઝીટીવ ભણી "આગેકુચ”

રાજકોટ: ગુજરાતમાં કહેર વર્તાવી રહેલા કોરોનામાં ગઈકાલે વધુ 361 નવા કેસ નોંધાતા રાજય હવે કુલ પોઝીટીવનાં 15000 ની નજીક પહોંચી ગયુ છે અને છેલ્લા 24 કલાકમાં હજુ વધુ મૃત્યુ નોંધાતા રાજયમાં કુલ મૃત્યુ આંક પણ...

27 May 2020 12:16 PM
કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

કોરોનાને મહાત કરવા ગુજરાત આપશે પંચગવ્યમાંથી બનેલી દવા

રાજકોટ તા.27ગૌમૂત્ર અને ગાયના છાણથી કેટલીક બીમારીઓની સારવારની અસરકારકતા આયુર્વેદમાં વર્ણાવાઈ છે. ગામમાંથી મળતા પાંચ પદાર્થો-દૂધ, માખણ, ઘી, છાણ અને મૂત્રનો વેદોમાં પંચગમ્ય તરીકે ઉલ્લેખ થયો છે અને ભારતમ...

27 May 2020 11:54 AM
લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

લોકડાઉનમાં છુટછાટનાં આઠ જ દિવસમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટ ! 3 હજારથી વધુ કેસો

અમદાવાદ, તા. ર7ગુજરાતમાં લોકડાઉનમાં છુટછાટો અપાયાનાં માત્ર આઠ જ દિવસમાં કોરોના બોમ્બ બનીને ફુટયો છે અને વધુ 3083 કેસો નોંધાયા છે. અને 221 મોત નિપજયા છે તથા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌથી વધુ 2158 કેસો નો...

27 May 2020 11:42 AM
ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

ગુજરાતમાં કોરોના હવે ફલેટ રેટ ભણી: જુન અંતે કેસ ઘટશે

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં સતત વધતા કેસ અને મૃત્યુ આંક પણ 1000 ની નજીક પહોચશે તેવા સંકેત વચ્ચે હજુ જુન માસમાં રાજયમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેશે અને ત્યારબાદ ...

26 May 2020 05:49 PM
ચુંદડીવાળા માતાજી (પ્રહલાદભાઈ જાની)નું મહાપ્રયાણ...જુઓ વિડિઓ...

ચુંદડીવાળા માતાજી (પ્રહલાદભાઈ જાની)નું મહાપ્રયાણ...જુઓ વિડિઓ...

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે...

26 May 2020 05:18 PM
અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

અમદાવાદમાં કોરોનાનો કોપ: નરોડા-સરદારનગરમાં જ નવા 47 કેસ

રાજકોટ તા.26ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. હોટસ્પોટ અમદાવાદમાં નવા કેસોનો ઢગલો થઈ રહ્યો છે. આજે બપોર સુધીમાં નરોડા તથા સરદારનગરમાં જ નવા 47 કેસ નોંધાયા છે. આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડની એક સોસાયટીમા...

26 May 2020 04:09 PM
કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

કોરોના મુદે ભાજપ સરકારને ભીંસમાં લેનારી ગુજરાત હાઈકોર્ટે બે માસમાં બે ડઝન ચૂકાદા આપ્યા

અમદાવાદ તા.26અમદાવાદની સિવિલ હોસ્પિટલની દયનીય સ્થિતિ વિષે રાજય સરકારનો ઉધડો લેનારી ગુજરાત હાઈકોર્ટ આજકાલ સમગ્ર દેશમાં મથાળામાં ચમકી રહી છે.બે મહિના પહેલાં ભારતમાં કોરોના આવ્યો એ પછી પહેલીવાર હાઈકોર્ટે...

26 May 2020 03:56 PM
રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની જબરી ચર્ચા

રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીની બદલીની જબરી ચર્ચા

ગુજરાતમાં જે રીતે કોરોના સતત આગળ વધી રહ્યો છે તેમાં હવે રાજય સરકારે અમદાવાદની ટીમ ફેરવ્યા બાદ હવે રાજયમાં એકંદરે જે રીતે કોરોનાને કંટ્રોલ કરવાનો છે તેમાં આરોગ્ય સચિવ જયંતિ રવીના સ્થાને વધુ કોઇ સિનિયર ...

26 May 2020 03:35 PM
ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

ગુજરાતના ચામાચીડીયામાં કોરોના સર્જાતા વાયરસ જોવા ન મળ્યા

અમદાવાદ તા.26માણસમાં પણ બીમારી ફેલાવી શકવાની શકયતા ધરાવતા કેટલાક સહિત ઘણાં વાયરસ ભરીને બેઠેલાં ચામાચીડીયાની વિજ્ઞાનીઓ હંમેશા દિગ્મૂઢ રહ્યો છે. કોવિડ-19 સર્જનારા તાજેતરના સાર્સ-કોવ-2 કોરોના વાયરસ પણ આ ...

26 May 2020 03:33 PM
#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

#Stop Targeting Gujarat ભાજપના નેતાઓની ટવીટર ઝુંબેશ બુમરેંગ થઈ

રાજકોટ તા.26ગુજરાતમાં કોરોના કટોકટી સમયે સર્જાયેલા વિવાદ અંગે રાજયના મિડીયાએ જે સત્ય રજુ કરતા અને પ્રજાલક્ષી અહેવાલ આપ્યા તેનાથી સરકાર માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ થઈ હોય તેવા સંકેત છે. ખાસ કરીને રાજયમા...

Advertisement
Advertisement