Ahmedabad News

11 July 2020 04:26 PM
કોરોનાના ઈન્જેકશન લેવા અમદાવાદમાં લાગી લાઈન

કોરોનાના ઈન્જેકશન લેવા અમદાવાદમાં લાગી લાઈન

અમદાવાદ તા.11કોરોનાના ટોસીલીજોમેબ ઈન્જેકશન ખરીદવા માટે અત્રેના ધ્રુવી ફાર્મા પર લોકોની લાઈન લાગી હતી.કોરોનાના લોકોમાં એટલી હદે ડર છે કે આજે અમદાવાદમાં ધ્રુવી ફાર્મા ખાતે રૂા.40 હજારની કિંમત ધરાવતા કોર...

11 July 2020 04:24 PM
માસ્કના દંડને વ્યાજબી ઠેરવતી પત્રકાર પરિષદમાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમનો ખુલ્લેઆમ ભંગ

માસ્કના દંડને વ્યાજબી ઠેરવતી પત્રકાર પરિષદમાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમનો ખુલ્લેઆમ ભંગ

ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે પરંતુ રાજ્ય સરકારે ન્યુનોર્મલ ને અગ્રતા આપવા સાથે તેના રાજકીય એજન્ડાઓને પણ આગળ કરી દીધા છે અને આજે રાજકોટમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ તથા ભાજપના પ્રવક્તા આઈ....

11 July 2020 04:18 PM
લઘુ ઉદ્યોગો માટેના આત્મનિર્ભર પેકેજ ધીરાણમાં ગુજરાત નંબર વન : સૌરભ પટેલ

લઘુ ઉદ્યોગો માટેના આત્મનિર્ભર પેકેજ ધીરાણમાં ગુજરાત નંબર વન : સૌરભ પટેલ

રાજકોટ,તા. 11કોરોના કાળમાં સમગ્ર દેશમાં લોકડાઉન અને તેના પછીના સમયમાં વ્યાપાર-ઉદ્યોગોને જે નુકસાન થયું છે તેમાં અર્થતંત્રને ફરી ધમધમતુ કરવા અને લોકોને રાહત આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આર્થિ...

11 July 2020 03:14 PM
આઈ કવીટ: આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીની તથા સુરતમાં ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ યુવતિનો આપઘાત

આઈ કવીટ: આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીની તથા સુરતમાં ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ યુવતિનો આપઘાત

અમદાવાદ તા.11આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતાં પશ્ચીમ બંગાળની 32 વર્ષીય યુવતીએ ‘આઈ કવીટ’ લખતી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેના આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે...

11 July 2020 11:19 AM
હવે બીગલ શ્વાન દારૂનો પતો મેળવવા પોલીસને મદદ કરશે

હવે બીગલ શ્વાન દારૂનો પતો મેળવવા પોલીસને મદદ કરશે

અમદાવાદ તા.11દારુનો છુપાયેલો જથ્થો શોધી કાઢવા ગુજરાત પોલીસ તેમના નાના રૂંવાટીવાળા ઓપરેટીવ્સ છૂટા મુકશે. દેશની પ્રથમ આલ્કોહોલ હન્ટીંગ ડોગ સ્કવોડમાં પાંચ બીગલ પપ્પી (શ્વાન) સામેલ કરવામાં આવશે.અમદાવાદ અન...

11 July 2020 11:17 AM
કોરોનાનું વધતુ સંક્રમણ છતાં પબ્લીક બેફીકર...

કોરોનાનું વધતુ સંક્રમણ છતાં પબ્લીક બેફીકર...

કોરોનાના વધતા કહેર વચ્ચે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોનું કડક પાલન કરાવવાના પ્રયત્નો છતાં પબ્લીક બેફીકર હોવાની સાબીતી આ તસવીર આપી રહી છે. ધાર્મિક કાર્યક્રમો મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં પાટનગર ...

11 July 2020 11:11 AM
ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન! ચીફ સેક્રેટરીની બેઠકમાં ચર્ચા

ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન! ચીફ સેક્રેટરીની બેઠકમાં ચર્ચા

રાજકોટ: ગુજરાતમાં એક તબકકે કોરોના અંકુશમાં છે તેવા ખ્યાલ સાથે જે રીતે અનલોક-વન તથા ટુમાં વ્યાપક છૂટછાટ બાદ જે રીતે કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે તેનાથી ફરી એક વખત આકરા પગલા તોળાઈ રહ્યા છે. એક તરફ ક...

11 July 2020 11:06 AM
ગુજરાતમાં માત્ર 15 દિવસમાં કોરોનાના કેસો 30,000થી 40,000એ પહોચ્યા

ગુજરાતમાં માત્ર 15 દિવસમાં કોરોનાના કેસો 30,000થી 40,000એ પહોચ્યા

અમદાવાદ,તા.11ગુજરાતમાં શુક્રવાર કોરોનાના કેસોનુંં નવું શિખર બનાવવામાં સતત 10મો દિવસ છે. રાજ્યમાં 24 કલાકમાં 875 કેસો નોંધાતા આગલા દિવસનો 868 કેસોનો રેકોર્ડ તૂટ્યો છે. વધારાના નવા કેસોથી રાજ્યનો કોવિડ-...

11 July 2020 10:36 AM
ગુજરાતમાં માસ્કનો દંડ 200માંથી રૂ. 1000 કરવા વિચારણા

ગુજરાતમાં માસ્કનો દંડ 200માંથી રૂ. 1000 કરવા વિચારણા

રાજકોટઃરાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના કેસો વધતા સરકાર પણ ચિંતિત છે. લોકડાઉન બાદ અનલોકમાં કેસો વધ્યા છે. જેમાં મુખ્યત્વે લોકોની બેદરકારી સામે આવી છે. સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ...

10 July 2020 08:02 PM
તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

અમદાવાદ:રેપ કેસ તોડ કાંડમાં અમદાવાદના મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. આરોપી PSI શ્વેતા જાડેજાને ગુનો નોંધાયા અને ધરપકડના 7 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દીપન ભદ્રને સસ્પેન્ડ કર્યા છે. ...

10 July 2020 07:30 PM
ગુજરાતમાં સતત બીજા દિવસે 800 ઉપર કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 875 કેસો : 14 દર્દીઓના મૃત્યુ

ગુજરાતમાં સતત બીજા દિવસે 800 ઉપર કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 875 કેસો : 14 દર્દીઓના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં સુરત 269, અમદાવાદ 167, વડોદરા 69, ભાવનગર 71, નવસારી 27, રાજકોટ 39, સુરેન્દ્રનગર 23, ગાંધીનગર 31, મહેસાણા 21, ખેડા 17, જામનગર 23, બનાસકાંઠા-ભરૂચ 14, જૂનાગઢ 18, ગીર સોમનાથ 11, દાહોદ- સ...

10 July 2020 05:47 PM
વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં કોંગ્રેસની રજૂઆત માન્ય રાખતી રાજય સરકાર

વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં કોંગ્રેસની રજૂઆત માન્ય રાખતી રાજય સરકાર

રાજકોટ તા.10રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મંત્રી મહેશભાઇ રાજપૂતની યાદી જણાવે છે કે તેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજયના મુખ્યમંત્રી વિજયભા...

10 July 2020 05:45 PM
હાઇકોર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ બંધ રહેલી કામગીરીના ઘેરા પડઘા

હાઇકોર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ બંધ રહેલી કામગીરીના ઘેરા પડઘા

રાજકોટ તા.10ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રી વિભાગના 6 વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા ત્રણ દિવસ સમગ્ર હાઇકોર્ટ સજ્જડ બંધ કરી દેવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટ હજારો વારમાં આવેલી છે. અસંખ્ય કર્મચારીઓ છે. હાલ હા...

10 July 2020 04:07 PM
ગુજરાતએ કોરોના પોઝીટીવમાં હવે 800 પ્લસ કેસ નોંધાવ્યા

ગુજરાતએ કોરોના પોઝીટીવમાં હવે 800 પ્લસ કેસ નોંધાવ્યા

રાજકોટ તા.10ગુજરાતમાં અનલોક-વન પછી એક તરફ આર્થિક પરિસ્થિતિ થાળે પાડવા માટે પ્રયત્નો ચાલુ છે તો બીજી તરફ કોરોનાના સતત વધી રહેલા કેસથી ચિંતા પણ વધી છે. રાજયમાં લોકડાઉન સમયે રોજના 300થી500 કેસ નોંધાતા હત...

10 July 2020 03:14 PM
નાગરિકતા વિરોધી તોફાનોમાં લુંટની કલમ દૂર કરવા હાઈકોર્ટનો ઈન્કાર

નાગરિકતા વિરોધી તોફાનોમાં લુંટની કલમ દૂર કરવા હાઈકોર્ટનો ઈન્કાર

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજયમાં નાગરિકતા વિરોધી આંદોલન સમયે જે હિંસા તથા તોડફોડ થઈ હતી. તેના આરોપીઓ સામેની લુંટ સહિતની જે ભારતીય ફોજદારી ધારાની કલમ 395 લગાવાઈ છે તે દૂર કરવાનો ઈન્કાર કર્યો હતો.બનાસક...

Advertisement
Advertisement