Ahmedabad News

17 August 2019 07:51 PM
પાલનપુરના 3 મકાનો પાસે શ્રાવણ મહિનામાં 100 જેટલા જીવતા શંખ આવી ચડે છે

પાલનપુરના 3 મકાનો પાસે શ્રાવણ મહિનામાં 100 જેટલા જીવતા શંખ આવી ચડે છે

હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણમાં ભારત જ નહીં પરંતુ જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં આખો માસ શિવજીની પૂજા સાથે અન્ય તહેવારોમાં ઉજવાય છે. ત્યારે માત્ર માસમાં જ ઉત્તર ગુજરાતમાં આવ...

17 August 2019 07:47 PM
દર્દીના સગાએ બાઉન્સરને લાકડીથી ફટકાર્યો : મારામારી CCTVમાં કેદ

દર્દીના સગાએ બાઉન્સરને લાકડીથી ફટકાર્યો : મારામારી CCTVમાં કેદ

750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. ગઇકાલે હોસ્પિટલમાં દર્દીના સગાએ બાઉન્સરો સાથે મારામારી કરી હતી. દર્દી પાસે બેથી વધુ સગાને રહેવા દેવામાં આવતા નથી. જેને કારણે ...

17 August 2019 01:27 PM
ગુજરાતના પ્રવાસનમાં વધુ એક આકર્ષણ: કેવડીયામાં રીવર રાફટીંગ; ઝુ

ગુજરાતના પ્રવાસનમાં વધુ એક આકર્ષણ: કેવડીયામાં રીવર રાફટીંગ; ઝુ

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણથી રાજય પ્રવાસનના ક્ષેત્રે વધુ એક આકર્ષણ ધરાવતું થયું છે અને હવે કેવડીયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અનેક સુવિધાઓ અને આકર્ષણને ખુલ્લા મુકયા હતા અન...

17 August 2019 12:31 PM
નર્મદા ડેમની સપાટી 132 મીટર : સંપૂર્ણ ભરવામાં કોઈની મંજુરીની જરૂર નથી : રૂપાણી

નર્મદા ડેમની સપાટી 132 મીટર : સંપૂર્ણ ભરવામાં કોઈની મંજુરીની જરૂર નથી : રૂપાણી

ગાંધીનગ૨, તા. ૧૭ગુજ૨ાતની જીવાદો૨ી સમા નર્મદા ડેમની સપાટી ૧૩૨ મીટ૨ થઈ છે. નર્મદા ડેમનું બાંધકામ પૂર્ણ થઈ ગયુ છે. ૧૩૮ મીટ૨ની ઉંચાઈ ધ૨ાવતા ડેમમાં સંપૂર્ણ પાણી ભ૨વામાં નર્મદા ઓથો૨ીટીની મંજુ૨ીની જરૂ૨ નથી છ...

17 August 2019 12:26 PM
અમદાવાદમાં વિમાન સાથે પક્ષી અથડાવવાનું જોખમ દેશમાં સૌથી વધુ

અમદાવાદમાં વિમાન સાથે પક્ષી અથડાવવાનું જોખમ દેશમાં સૌથી વધુ

મુંબઈ, તા. ૧૭અમદાવાદ એ૨પોર્ટ પ૨ ઉત૨તા અને ઉડાન ભ૨તા મુસાફ૨ વિમાનો સામે પક્ષી અથડાવવાની અને બંને એન્જિનને નુક્સાન થવાનું જોખમ સૌથી વધુ છે. યુએસ એ૨વેઝના હડસન નહી લેન્ડીંગ અથવા તાજેત૨માં મોસ્કો એ૨પોર્ટ ન...

17 August 2019 12:16 PM
ગુજરાતના દરિયાકાંઠે હેરોઈન પકડાવાની ઘટનામાં પડદા પાછળ ‘ત્રાસવાદ ફંડીંગ’?

ગુજરાતના દરિયાકાંઠે હેરોઈન પકડાવાની ઘટનામાં પડદા પાછળ ‘ત્રાસવાદ ફંડીંગ’?

ગાંધીનગર તા.17ગુજરાતમાંથી છેલ્લા મહિનાઓમાં પકડાયેલા કરોડો રૂપિયાના કેફી દ્રવ્યોના કેસમાં હવે સંભવિત ‘ત્રાસવાદ’ના પાસા તરફ પણ તપાસ શરુ થઈ છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ પણ આ દિશામાં ધ્યાન કેન...

17 August 2019 10:21 AM
અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સરો સાથે મારામારી,સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સરો સાથે મારામારી,સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ નજીક 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ ગણાવી રહી છે. પરંતુ, આ હોસ્પિટલ...

16 August 2019 07:30 PM
૨ાજકોટ ઈન્ટ૨નેશનલ સ્કુલનું ગૌ૨વ

૨ાજકોટ ઈન્ટ૨નેશનલ સ્કુલનું ગૌ૨વ

ખેલ મહાકુંભ ૨મતોત્સવમાં ૨ાજકોટ ઈન્ટ૨નેશનલ સ્કુલના ધો૨ણ ૭માં અભ્યાસ ક૨તા વિદ્યાર્થીઓ દેવાંશી ચુડાસમા અને કાંધલ ઝાપડાએ એથ્લેટીકમાં દોડમાં અને ટેક્વાન્ડો માર્શલ આર્ટમાં જીલ્લા કક્ષ્ાાએ અવ્વલ આવીને ૨ાજય ક...

16 August 2019 02:50 PM
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અમરેલી ખાતે સરપ્રાઈઝ મુલાકાત

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અમરેલી ખાતે સરપ્રાઈઝ મુલાકાત

(મિલાપ રૂપા૨ેલ)અમ૨ેલી, તા. ૧૬ગઈકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભ૨માં થઈ ૨હી હતી ત્યા૨ે ગુજ૨ાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢ જિલ્લાનાં વિસાવદ૨ ખાતે જિલ્લા કક્ષ્ાાનાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો ...

16 August 2019 11:40 AM
‘ડાઇ ફોર ધ નેશન’ હવે ‘લિવ ફોર ધ નેશન’નો મંત્ર ગુંજતો થયો છે : મુખ્યમંત્રી

‘ડાઇ ફોર ધ નેશન’ હવે ‘લિવ ફોર ધ નેશન’નો મંત્ર ગુંજતો થયો છે : મુખ્યમંત્રી

છોટાઉદેપુર તા.16વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નયા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા જનશક્તિને મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને 73મા...

16 August 2019 10:11 AM
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

અમદાવાદ: ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજર...

14 August 2019 08:03 PM
સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી 300 બહેનો સાથે જતા હાર્દિક પટેલની અટકાયત

સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી 300 બહેનો સાથે જતા હાર્દિક પટેલની અટકાયત

અમદાવાદથી 300 બહેનોની સાથે હાર્દિક પટેલ જેલમાં બંધ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતા. ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટ...

14 August 2019 08:02 PM
ધોળા દિવસે રિવોલ્વર બતાવી 6.64 લાખની લૂંટ

ધોળા દિવસે રિવોલ્વર બતાવી 6.64 લાખની લૂંટ

પાટણમાં મંગળવારે બપોરે સાડા ત્રણ કલાકના સુમારે રેલવે ગરનાળા નીચે આંગડીયા કર્મચારીની આંખમાં મરચું નાખીને રીવોલ્વરની નાળીએ તેની પાસેનો રૂ. 6.64 લાખના હીરા અને રોકડ રકમ ભરેલા થેલાની બાઇક પર આવેલા બે શખ્સ...

14 August 2019 08:00 PM
CP ઓફિસ સામે ખાડામાં લકઝરી બસ ફસાઈ, અડધો રસ્તો બંધ

CP ઓફિસ સામે ખાડામાં લકઝરી બસ ફસાઈ, અડધો રસ્તો બંધ

ચોમાસામાં શહેરમાં ઠેરઠેર ભુવા પડવાના બનાવ સામે આવે છે. ભુવા પડવાને પડલે વાહન વ્યવહારને અસર થાય છે. ત્યારે શહેરમાં પોલીસ કમિશનરની ઓફિસ સામે જ રોડ પર ખાડામાં લકઝરી બસ ફસાઈ ગઈ હતી. જેને પગલે ટ્રાફિક જામ ...

14 August 2019 07:59 PM
MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન : 99 ઉમેદવારો મેદાનમાં

MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન : 99 ઉમેદવારો મેદાનમાં

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટ્સ ભારે ...

Advertisement
<
Advertisement