Surat News

15 March 2021 06:06 PM
સુરતમાં શાસન સમ્રાટ સમુદાયના મુનિશ્રી નિરાગચંદ્રજી મ. કાળધર્મ પામ્યા

સુરતમાં શાસન સમ્રાટ સમુદાયના મુનિશ્રી નિરાગચંદ્રજી મ. કાળધર્મ પામ્યા

રાજકોટ તા.15પૂજય દાદાગુરૂદેવ આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્ર્વરજી મહારાજના છઠ્ઠા શિષ્ય મુનિ શ્રી નિરાગચંદ્રવિજયજી મહારાજ (ઉ.વ.86) ફાગણ શુદ એકમ (સં.2077)ની ગઇરાતે 1:30 વાગે સુરતમાં કાળધર્મ પામ્યા છે....

15 March 2021 12:25 PM
સુરતના પટેલ દંપતી પર અમેરીકામાં ફાયરીંગ:
પેટમાં ગોળી વાગી છતાં પત્નિએ પતિને બચાવ્યા

સુરતના પટેલ દંપતી પર અમેરીકામાં ફાયરીંગ: પેટમાં ગોળી વાગી છતાં પત્નિએ પતિને બચાવ્યા

અમેરીકા તા.15 અમેરીકામાં રહેતા પટેલ દંપતી પર સપ્તાહ પહેલા મોટેલમાં ફાયરીંગ થયુ હતું. જેમાં પત્નિનું મોત થયુ હતું. જયારે પત્નિએ પતિને બચાવી લીધો હતો. પેટમાં ગોળી વાગતા છતા પત્નિએ પતિને બચાવવા કિચન તરફ ...

15 March 2021 12:20 PM
સુરત અને અમદાવાદ ફરી કોરોનાનું 
હોટસ્પોટ, રાજ્યમાં નવા 810 કેસ

સુરત અને અમદાવાદ ફરી કોરોનાનું હોટસ્પોટ, રાજ્યમાં નવા 810 કેસ

રાજકોટ, તા.13ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ફુફાળો માર્યો છે. નવા કેસો વધી રહ્યા છે. શનિવારે 700થી વધુ કેસ નોંધાયા હતા. જેની સામે રવિવારે 800થી વધુ કેસ સામે આવતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. એક્ટિવ કેસ વ...

12 March 2021 03:55 PM
સુરત મનપાનું જનરલ બોર્ડ તોફાની બનાવતું ‘આપ’: અનેક નગરસેવકોની ટીંગાટોળી

સુરત મનપાનું જનરલ બોર્ડ તોફાની બનાવતું ‘આપ’: અનેક નગરસેવકોની ટીંગાટોળી

રાજકોટ, તા.12સુરત મહાનગરપાલિકા માટે આજે ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવા માટે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જો કે પદાધિકારીઓના નામની જાહેરાત થતાંની સાથે જ નગરસેવકોએ હ...

12 March 2021 03:12 PM
સુરતના નવા મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલા, સ્ટે.ચેરમેન પદ પરેશભાઇ પટેલને સોંપાયુ

સુરતના નવા મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલા, સ્ટે.ચેરમેન પદ પરેશભાઇ પટેલને સોંપાયુ

સુરત તા.12સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને ભાજપ દ્વારા આગામી અઢી વર્ષ માટે સુરત મહાનગરપાલિકાનું સુકાન એક મહિલાને સોંપવામાં આવ્યું છે અને હેમાલીબેન બોઘાવાલાને મેયર...

11 March 2021 06:24 PM
સુરતમાં યુવતીને બાઈક સ્ટંટ કરવાનું ભારે પડ્યું, પોલીસે ધરપકડ કરી ગુનો નોંધ્યોે

સુરતમાં યુવતીને બાઈક સ્ટંટ કરવાનું ભારે પડ્યું, પોલીસે ધરપકડ કરી ગુનો નોંધ્યોે

સુરત, તા.11આપણે ધૂમ સ્ટાઇલ બાઈક પર સ્ટંટ કરતા યુવકો તો ઘણા જોયા હશે. જાહેર રોડ પર હાઈસ્પીડ મોટર સાઇકલ પર કરાતા આવા કરતબો અનેક વખત બાઈક ચાલક અથવા તો સામેવાળાનો જીવ જોખમમાં મૂકતાં હોય છે. અનેક વખત આવા ય...

06 March 2021 06:25 PM
સુરતના બહુચર્ચીત 20 વર્ષ જુના કેસમાં સીમીના 124 કાર્યકરોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ

સુરતના બહુચર્ચીત 20 વર્ષ જુના કેસમાં સીમીના 124 કાર્યકરોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ

સુરત તા.6લઘુમતી શિક્ષણના ઓઠા હેઠળ દેશવિરોધી પ્રવૃતિ થતી હોવાના ગુનાસર 20 વર્ષ પુર્વે પોલીસે પકડેલા સીમીના 124 કાર્યકરોને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો આદેશ કર્યો હતો. સુરતના સગરામપુરા ખાતેના રાજશ્ર...

06 March 2021 03:20 PM
સુરતમાં કાલે આ.શ્રી હર્ષવર્ધનસૂરીજી મ.ના સંયમ  સ્વીકારનો 50મા વર્ષમાં પ્રવેશ : ગુરૂભકિત મહોત્સવ

સુરતમાં કાલે આ.શ્રી હર્ષવર્ધનસૂરીજી મ.ના સંયમ સ્વીકારનો 50મા વર્ષમાં પ્રવેશ : ગુરૂભકિત મહોત્સવ

રાજકોટ, તા. 6સુરતમાં વેસુ-કલ્યાણ મંદિર શ્રી સંઘના આંગણે સૂરીરામકૃપાપાત્ર સૌજન્ય નિધિ પૂ. આ.ભ.શ્રીમદ વિજય હર્ષવર્ધનસૂરીશ્ર્વરજી મ.ના સંયમ સ્વીકારના પ0 વર્ષના સુવર્ણોત્સવે આવતીકાલ તા.7ના રવિવારે આ. શ્રી...

05 March 2021 05:49 PM
સુરતમાં યુવાનને તલવારના ઘા મારી હથોડાથી હાથ-પગ તોડી નાખી હત્યા

સુરતમાં યુવાનને તલવારના ઘા મારી હથોડાથી હાથ-પગ તોડી નાખી હત્યા

સુરત, તા.5સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગત રાતે એક યુવાનને ઘરમાં ઘૂસી કેટલાક હુમલાખોરોએ માથામાં તલવારના ઘા મારી હથોડાથી હાથ-પગ ભાંગી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવતા પોલીસ દોડી ગઈ હતી. વતન ઓરિસ્સામાં જુગ...

04 March 2021 05:36 PM
સુરત-વડોદરાની સ્કુલમાં 10 છાત્રો કોરોનાની ઝપટમાં : વાલીઓમાં ચિંતા

સુરત-વડોદરાની સ્કુલમાં 10 છાત્રો કોરોનાની ઝપટમાં : વાલીઓમાં ચિંતા

સુરત તા. 4 સુરત-વડોદરા જેવા મેટ્રો શહેરમાં કોરોના સંક્રમણ વધી રહયુ છે તો બીજી તરફ શાળાઓમાં વર્ગો શરૂ થતા વિધાર્થીઓ શાળાએ આવવા લાગ્યા છે. તેવા સમયે સુરત-વડોદરાની શાળાઓમાં 10 જેટલા વિધાર્થીઓ કોરોના સંક્...

04 March 2021 03:46 PM
સુરત મનપામાં 27 બેઠકો મળતા ‘આપ’માં જોર આવ્યુ! ‘યોગી’ ગાર્ડનનું નામ રાતો રાત બદલી નંખાયુ

સુરત મનપામાં 27 બેઠકો મળતા ‘આપ’માં જોર આવ્યુ! ‘યોગી’ ગાર્ડનનું નામ રાતો રાત બદલી નંખાયુ

સુરત તા.4સુરત મહાનગરપાલિકાની નવી બોડી ચૂંટાયા બાદ ‘નામ’ અંગેનું રાજકારણ ગરમાયુ છે. ‘આપ’નાં કોર્પોરેટરો અને કાર્યકરોએ વોર્ડ નં.17માં આવેલ યોગી ગાર્ડનનું નામ રાતો-રાત મહાનગરપાલિક...

01 March 2021 06:17 PM
સુરતની ઈમારતમાં આગથી અફડાતફડી: જીવ બચાવવા લોકોએ જીવ જોખમમાં મુકયો

સુરતની ઈમારતમાં આગથી અફડાતફડી: જીવ બચાવવા લોકોએ જીવ જોખમમાં મુકયો

સુરત તા.1સુરતના સગરામપુર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. રહીશો બચવા માટે ચોથા માળની બારીઓમાં બહાર આવ્યા હતા.કેટલાંક બાજુની ઈમારતોમાં ઠેકડા માર્યા હતા.રમીઝ એ...

27 February 2021 05:48 PM
સુરતમાં સવારે ધરતી ધ્રુજી: 3.1 તીવ્રતાનો આંચકો

સુરતમાં સવારે ધરતી ધ્રુજી: 3.1 તીવ્રતાનો આંચકો

સુરત તા. 27 : સુરતમાં આજે સવારે ધરતીનાં પેટાળમાં સળવળાટ સાથે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 3.1 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમાં 33 જેટલા...

27 February 2021 05:46 PM
સુરતના કડોદરામાં પતિને ટેમ્પો પાછળ બાંધીને પત્ની અને સાળાએ ઘસેડયો

સુરતના કડોદરામાં પતિને ટેમ્પો પાછળ બાંધીને પત્ની અને સાળાએ ઘસેડયો

સુરત, તા.27સુરતના કડોદરામાં ભલભલાને વ્યક્તિને કંપાવી નાંખે તેવી ઘટના બની છે. જેમાં એક મહિલાએ તેના ભાઈ સાથે મળી તેના જ પતિને ટેમ્પો પાછળ બાંધીને ઘસેડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઘવાયેલા પીડિત ...

26 February 2021 05:41 PM
શાસકોને ઉભા પગે રાખજો : ઘરમાં પણ કાર્યાલય ખોલજો : કેજરીવાલ

શાસકોને ઉભા પગે રાખજો : ઘરમાં પણ કાર્યાલય ખોલજો : કેજરીવાલ

રાજકોટ તા.26સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થતાં આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુશ થઇ સુરતની મુલાકાતે આજરોજ આવી પહોંચ...

Advertisement
Advertisement