Surat News

25 March 2021 05:53 PM
ભાજપ નેતાની પુત્રીના લગ્નમાં લોકો ડીજેના તાલે
ઝુમ્યા : નિયમોના ધજાગરા : સ્થાનિક PSI સસ્પેન્ડ

ભાજપ નેતાની પુત્રીના લગ્નમાં લોકો ડીજેના તાલે ઝુમ્યા : નિયમોના ધજાગરા : સ્થાનિક PSI સસ્પેન્ડ

સુરત, તા.25સુરતમાં કોરોના બોકાસા બોલાવી રહ્યો છે ત્યારે જ માંગરોળમાં ભાજપ નેતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ડીજેના તાલે જૂમ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થતા સ્થાનિક પીએસ...

25 March 2021 05:49 PM
સુરતમાં બપોર સુધીમાં નવા 403 પોઝીટીવ કેસ

સુરતમાં બપોર સુધીમાં નવા 403 પોઝીટીવ કેસ

સમગ્ર રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મેટ્રો શહેરોમાં કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે. ગુજરાતમાં બીજા ક્રમના સુરતમાં કોરોનાની રફતાર વધી રહી છે. આજે બપોર સુધીમાં નવા 403 પોઝીટીવ કેસ નોંધાયેલા જાહે...

25 March 2021 02:51 PM
સુરતમાં રસી લીધાના 24  કલાકમાં જ વૃઘ્ધ મહિલાનું મોત

સુરતમાં રસી લીધાના 24 કલાકમાં જ વૃઘ્ધ મહિલાનું મોત

સુરત તા.25સુરતના કામરેજના મોરથાણ ગામમાં ગઇકાલે કોરોનાની રસી લીધાના 24 કલાક બાદ વૃઘ્ધાનું મોત થતા તંત્ર દોડતુ થયુ હતું. વૃઘ્ધાના મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો છે. મંગળ...

24 March 2021 04:10 PM
સુરતમાં કોરોના બોંબ: બપોર
સુધીમાં જ 345 કેસ નોંધાયા

સુરતમાં કોરોના બોંબ: બપોર સુધીમાં જ 345 કેસ નોંધાયા

ગુજરાતમાં કેટલાંક દિવસોથી કોરોના કેસની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. અમદાવાદ તથા સુરતમાં વિસ્ફોટ હોય તેમ સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. સુરતમાં આજે કોરોના બોંબ ફૂટયો હોય તેમ બપોર સુધીમાં જ 345 કેસ નોંધાય...

23 March 2021 09:58 PM
રામ રાખે તેને કોણ ચાખે : સુરતની દુર્ઘટનામાં શ્રમિક યુવાન ત્રણ કલાક માટીમાં દટાયેલો રહ્યા બાદ ચમત્કારીક બચાવ

રામ રાખે તેને કોણ ચાખે : સુરતની દુર્ઘટનામાં શ્રમિક યુવાન ત્રણ કલાક માટીમાં દટાયેલો રહ્યા બાદ ચમત્કારીક બચાવ

સુરત:સુરતના મોટા વરાછામાં આવેલી સિલ્વર પેરેડાઈઝ કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નિર્માણાધીન બિલ્ડીંગ ખાતે દીવાલ ધસી પડતાં ત્યાં કામ કરતાં આઠેક જેટલા શ્રમિકો દટાઈ ગયા હતાં. જેમાં ચાર હત...

23 March 2021 05:06 PM
સુરતમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં સ્લેબ તૂટી પડતા દટાઈ જવાથી બે મજુરોના મોત

સુરતમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં સ્લેબ તૂટી પડતા દટાઈ જવાથી બે મજુરોના મોત

સુરત તા.23અહીના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવ નિર્મિત બિલ્ડીંગના અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગમાં ખોદકામ થઈ રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા આઠ જેટલા શ્રમિકો દબાઈ ગયા હતા ...

23 March 2021 04:12 PM
સુરત:રોજની 12 બસો યુપી-બિહાર તરફ ઉપડવા લાગી

સુરત:રોજની 12 બસો યુપી-બિહાર તરફ ઉપડવા લાગી

સુરત તા.23 સમગ્ર સુરતમાં કોરોના કેસો વધતાં સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર થવા લાગતાં લોકડાઉનની અફવાના પગલે પરપ્રાંતિય શ્રમીકો પોતાના પરિવારનાં સભ્યો સાથે યુપી-બિહાર વતન તરફ સા...

23 March 2021 03:42 PM
સુરતીઓને ઘરવેરામાં રાહત: થેન્કસ ટુ આમ આદમી પાર્ટી!

સુરતીઓને ઘરવેરામાં રાહત: થેન્કસ ટુ આમ આદમી પાર્ટી!

સુરત તા.23અત્રે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેટલીક સીટો પર જીત મેળવી ગુજરાતનાં રાજકારણમાં પ્રવેશ કરતા તેનો ફાયદો સુરતવાસીઓને થયો છે. સુરતીઓને સતારૂઢ ભાજપે ઘરવેરામાં રાહત આપવાની શરૂઆત કરી ...

21 March 2021 04:09 PM
સુરતમાં તંત્ર એલર્ટ : યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો ખતરો, અમદાવાદની SVP હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડતા બંધ કરાયેલો વોર્ડ ફરી ખોલાયો

સુરતમાં તંત્ર એલર્ટ : યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો ખતરો, અમદાવાદની SVP હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડતા બંધ કરાયેલો વોર્ડ ફરી ખોલાયો

સુરત:કોરોનાના વધતા કેસોથી સુરત, અમદાવાદમાં તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાથી હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. જેથી અગાઉ પાંચમા માળે બંધ કરાયેલો વોર્ડ ફરી શરૂ કરાયો છે. તો બીજી...

20 March 2021 11:11 AM
રાજકોટ-સુરતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ: દૈનિક કેસમાં ગુજરાત દેશમાં 5 માં ક્રમે આવી ગયુ

રાજકોટ-સુરતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ: દૈનિક કેસમાં ગુજરાત દેશમાં 5 માં ક્રમે આવી ગયુ

અમદાવાદ તા.20ગુજરાતમાં છેલ્લા એક પખવાડીયાથી વધી રહેલા કોરોના કેસોએ ચેતવણીની આલબેલ વગાડી જ દીધી છે. રોજેરોજ નવા કેસોમાં વધારાથી કોરોનાનો પંજો નવેસરથી વિકરાળ બનવા લાગ્યા છે. રાજયના બે મહાનગરો સુરત અને ર...

19 March 2021 05:38 PM
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ: 8 કલાકમાં 226 કેસ

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ: 8 કલાકમાં 226 કેસ

રાજકોટ: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને તેમાં ખાસ સુરતના રાંદેર- અઠવા તથા લીંબાપત વિસ્તારોમાં કોરોનાના એક સાથે જથ્થાબંધ કેસ વધતા ચોકી ઉઠેલા મહાપાલિકા કમિશ્ર્નરે આ ક્ષેત્રમાં...

19 March 2021 02:20 PM
સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ

સુરતમાં વેકસીન લેનાર સાત પોલીસ જવાનો કોરોના પોઝીટીવ

સુરત: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એક તરફ વેકસીનેશન જ એકમાત્ર વિકલ્પ છે તે સમયે વેકસીનની અસરકારકતા અંગે પણ એક નવો વિવાદ સર્જાયો છે. સુરતમાં વેકસીનેશન હેઠળ આવરી લેવાયેલા પોલીસ દળના જવાનોમાંથી ...

18 March 2021 05:43 PM
ચૂંટણીમાં માસ્ક વગર ફરતા સુરતના મેયરે રાત્રીના પ્રજાને જાહેરમાં ધમકાવી

ચૂંટણીમાં માસ્ક વગર ફરતા સુરતના મેયરે રાત્રીના પ્રજાને જાહેરમાં ધમકાવી

રાજકોટ તા. 18 : સુરતના નવ નિયુકત મેયર હેમાલી બોઘાવાલા પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે. ચુંટણી દરમ્યાન માસ્ક વગર પ્રચાર કરી મેયર બનતા જ લોકોને ધમકાવી રહયા છે અને રસ્તા પર ઉતરીને લોકોને માસ્ક પહેરવા...

17 March 2021 11:16 AM
સુરતના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સિટી BRTS બસ સેવા બંધ

સુરતના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સિટી BRTS બસ સેવા બંધ

સુરત, તા.17સુરતમાં મનપાની ચૂંટણી બાદ કોરોના ફરી એકવાર વકર્યો છે ત્યારે તંત્ર કડક પાબંધી લગાવવાનું શરૂ કરી દીધું છે. સુરત સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમયગાળો વધારી રાત્રીના 10થી સવારના ...

16 March 2021 03:18 PM
સુરત: ડીસ્ટ્રીકટ કોર્ટના જજનો રિપોર્ટ પોઝીટીવ

સુરત: ડીસ્ટ્રીકટ કોર્ટના જજનો રિપોર્ટ પોઝીટીવ

સુરત તા.16ગુજરાતમાં રોજ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ વધતા લોકોમાં ચિંતા પણ વધી છે ત્યારે સુરતમાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતના ડીસ્ટ્રીકટ કોર્ટના જજનો રિપોર્ટ પોઝીટીવ આવ...

Advertisement
Advertisement