Surat News

06 April 2021 04:44 PM
અ...ર.....ર! સુરત માટે વલસાડથી કચરાની ગાડીમાં વેન્ટીલેટર મોકલાયા: તપાસનો હુકમ

અ...ર.....ર! સુરત માટે વલસાડથી કચરાની ગાડીમાં વેન્ટીલેટર મોકલાયા: તપાસનો હુકમ

સુરત તા.6 રાજયમાં હાલ કોરોના એટલી હદે વકર્યો છે કે આરોગ્ય તંત્રને શરમજનક સ્થિતિમાં મુકાવું પડી રહ્યું છે. આવોજ એક કિસ્સો સુરતમાંથી બહાર આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગં...

06 April 2021 11:00 AM
સુરતમાં 13 વર્ષના બાળકનો પાંચ કલાકમાં જ ભોગ લેતો કોરોના

સુરતમાં 13 વર્ષના બાળકનો પાંચ કલાકમાં જ ભોગ લેતો કોરોના

સુરત, તા.6છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક લોકોને પોતાના ખપ્પરમાં હોમી નાખનાર કોરોનાએ અત્યાર સુધી બાળકો ઉપર ઘણે ખરે અંશે ‘દયા’ રાખી હતી પરંતુ અત્યારે હાહાકાર મચાવી રહેલો બીજો સ્ટ્રેન બાળકો માટે...

05 April 2021 11:10 PM
સુરતની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ વધ્યો, ક્વોટા વધારવા ભાજપ MLA હર્ષ સંઘવીની માંગ

સુરતની કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો વપરાશ વધ્યો, ક્વોટા વધારવા ભાજપ MLA હર્ષ સંઘવીની માંગ

સુરત:શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવા સાથે જ ઓક્સિજનના સિલિન્ડરની માંગ પણ વધી છે. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરનારના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસમાં શહેરમ...

05 April 2021 04:44 PM
સુરતમાં પતરા લાગવા લાગ્યા

સુરતમાં પતરા લાગવા લાગ્યા

રાજયમાં વધી રહેલા કોરોના કેસમાં સુરતમાં સતત સંક્રમણનો આંકડો વધતો રહે છે તે વચ્ચે હવે અહી ફરી એક વખત અનેક માર્ગો પર પતરા લાગવા લાગ્યા છે અને જયાં કેસ વધુ હોય ત્યાં આ પ્રકારની આડચ ઉભી કરીને લોકોની અવરજવ...

03 April 2021 12:55 PM
સુરતમાં રસીનો બીજો ડોઝ લીધાના 35 દિવસ બાદ ત્રણ તબીબોને કોરોના વળગ્યો

સુરતમાં રસીનો બીજો ડોઝ લીધાના 35 દિવસ બાદ ત્રણ તબીબોને કોરોના વળગ્યો

કોરોના સામેની રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું હોવા છતાં રસી લેનાર વ્યકિત મહામારીની ઝપટે નહીં ચડે તેની કોઇ ગેરેંટી ન હોય તેમ સુરતમાં ત્રણ તબીબોને રસીના બંને ડોઝ લીધા પછી પણ સંક્રમણ વળગ્યું હોવાનું પણ ...

02 April 2021 06:13 PM
સુરતમાં કોરોના તરખાટ: 15 દિવસમાં 65 પોલીસ કર્મચારી સંક્રમિત

સુરતમાં કોરોના તરખાટ: 15 દિવસમાં 65 પોલીસ કર્મચારી સંક્રમિત

સુરત તા.2સુરત શહેરમાં કોરોના બીજી લહેર ખતરનાક સાબીત થઈ રહી છે. વેપાર-ધંધા-રોજગાર પર માઠી અસર સાથે ફ્રન્ટ લાઈન વોરીયર પોલીસ માટે ખતરનાક સાબીત થયો છે. કોરોનાના બીજા રાઉન્ડમાં 15 દિવસમાં 65 પોલીસ કર્મચાર...

02 April 2021 04:41 PM
સુરત : BAPS  મંદિરના 15 મહંત કોરોના સંક્રમિત

સુરત : BAPS મંદિરના 15 મહંત કોરોના સંક્રમિત

રાજકોટ, તા. 2ગુજરાતમાં કોરોના કેસમાં રોજ વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાં અડાજણ સ્થિત બીએપીએસ મંદિરમાં પણ કોરોના કેસ સામે આવ્યા છે. બીએપીએસ મંદિરના 15  જેટલા સ્વામી કોરોના સંક્રમિત બન્યા છે....

01 April 2021 10:58 AM
હજીરા-દીવ ક્રુઝ શરૂ : પોરબંદર, દ્વારકાને પણ જોડાશે

હજીરા-દીવ ક્રુઝ શરૂ : પોરબંદર, દ્વારકાને પણ જોડાશે

રાજકોટ તા.1સુરતમાં નવી ક્રુઝ સેવા શરૂ થઇ ગઇ છે. હજીરા-દીવ વચ્ચે આ નવી સેવાનો ગઇકાલે કેન્દ્રીય શીપીંગ પોર્ટ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. આ સાથે જ તેમણે સુરતના દરિયામાં ક્રુઝ ...

31 March 2021 10:59 AM
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે સુરતમાં: દાંડીયાત્રામાં જોડાશે

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે સુરતમાં: દાંડીયાત્રામાં જોડાશે

સુરત તા.31 આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગત તા.12 ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત થઈ હતી. હવે આ આઝાદીનાં અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાશે અન...

30 March 2021 02:52 PM
કાલથી સુરત-દિવ વચ્ચે ક્રુઝ સેવાનો થશે પ્રારંભ

કાલથી સુરત-દિવ વચ્ચે ક્રુઝ સેવાનો થશે પ્રારંભ

રાજકોટ તા.30હજીરા-ધોધા વચ્ચે કેન્દ્ર સરકારે શરૂ કરેલ રો-પેકસ સર્વિસની સફળતા બાદ હવે સુરત (હજીરા)થી દિવ સુધીની ક્રુઝ સેવાનો આવતીકાલ તા.31 ને બુધવારના સાંજના 4-30 કલાકે કેન્દ્રીય પોર્ટસ અને શીપીંગ મંત્ર...

29 March 2021 02:18 PM
સુરત પર કોરોનાનો પ્રકોપ વરસી રહ્યો છે : 8 દિવસમાં 5 હજાર કેસ

સુરત પર કોરોનાનો પ્રકોપ વરસી રહ્યો છે : 8 દિવસમાં 5 હજાર કેસ

સુરત:સુરત ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. અહીં છેલ્લા 8 દિવસમાં 5000થી વધુ નવા કેસોનો ઉમેરો થયો છે. ગઈકાલે નવા 775 કેસ નોંધાયા હતા. શનિવારે મેયર હેમાલીબેન બોઘાવાલા કોરોના સંક્રમિત થયા બ...

29 March 2021 12:03 AM
ચૂંટણીમાં રેલીઓ - સભાઓ કરી સુરતને કોરોનામાં નંબર વન બનાવવા બદલ આભાર : પોસ્ટર લાગ્યા

ચૂંટણીમાં રેલીઓ - સભાઓ કરી સુરતને કોરોનામાં નંબર વન બનાવવા બદલ આભાર : પોસ્ટર લાગ્યા

સુરત:હાલ રાજ્યમાં કોરોના પ્રકોપ વધી ગયો છે. દૈનિક કેસોમાં વિક્રમજનક વધારો નોંધાયો છે. તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સંક્રમણ કાબુ બહાર થયો છે. સૌથી વધુ કેસો સુરતમાંથી સામે આવી રહ્યા છે ત્યારે શહ...

27 March 2021 05:47 PM
સુરતમાં કોરોના બેફામ: બપોર સુધીમાં 386 કેસ

સુરતમાં કોરોના બેફામ: બપોર સુધીમાં 386 કેસ

સુરત, તા. 27સુરતમાં કોરોનાનો ભરડો છે અને સંક્રમણ સતત વધતી રહ્યું છે આજે બપોર સુધીમાં જ 386 કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 321 તથા જીલ્લામાં 65 કેસ નોંધાયા હતા. શુક્રવારે શહેર જીલ્લામાં 700થી વધુ કેસ થય...

27 March 2021 11:17 AM
સુરતમાં પ્રવેશ માટે નેગેટીવ રીપોર્ટ ફરજીયાત: સ્થળ પર જ ટેસ્ટીંગ

સુરતમાં પ્રવેશ માટે નેગેટીવ રીપોર્ટ ફરજીયાત: સ્થળ પર જ ટેસ્ટીંગ

સુરત તા.27 ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં હાલત વધુ ખરાબ બની રહી છે ત્યારે શહેરમાં બહારથી આવતા તમામ લોકોનાં કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યા છે. બહારથી આવતા લોકો માટે કોરોના નેગેટીવ ...

25 March 2021 09:51 PM
પિતાએ બે માસની દિકરીના નામે ચંદ્ર પર જમીન ખરીદી : વિશ્ર્વનો પ્રથમ કિસ્સો

પિતાએ બે માસની દિકરીના નામે ચંદ્ર પર જમીન ખરીદી : વિશ્ર્વનો પ્રથમ કિસ્સો

સુરત, તા. રપવિશ્ર્વમાં સૌપ્રથમ વખત સૌથી નાની ઉંમરની દિકરી ચંદ્ર પર જમીનની માલિક બની છે. તેમના પિતાએ એક એકર જમીન ચંદ્ર પર ખરીદી દિકરીના નામે દસ્તાવેજો કરાવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મુળ...

Advertisement
Advertisement