Surat News

25 February 2021 06:07 PM
ફેસબુકમાં પ્રેમ થયા બાદ યુગલ સાથે રહેતુ : હવે  યુવતી સાથે ઝઘડો થતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

ફેસબુકમાં પ્રેમ થયા બાદ યુગલ સાથે રહેતુ : હવે યુવતી સાથે ઝઘડો થતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

રાજકોટ તા.25સોશ્યલ મીડિયા મારફતે યુવક-યુવતીઓ પ્રેમમાં પડી રહ્યાનાં કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળે છે. તેમજ તેમાં છેતરપીંડીના બનાવો અને આપઘાતનાં પ્રયાસનાં બનાવો પણ સામે આવે છે. બંને સોશ્યલ મીડિયા જેમ કે...

25 February 2021 05:32 PM
સુરત પાલિકાની ચૂંટણી પૂરી થતા જ આપના કોર્પોરેટરોને તોડવાનો ગંભીર આરોપ

સુરત પાલિકાની ચૂંટણી પૂરી થતા જ આપના કોર્પોરેટરોને તોડવાનો ગંભીર આરોપ

સુરત તા.25ભાજપના કેટલાક નેતાઓએ આપના કોર્પોરેટરોને મળવા બોલાવ્યા હોવાનો આક્ષેપસુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ બાદ આપના કોર્પોરેટરોની તોડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આપણા કેટલાક કોર્પોરે...

25 February 2021 05:26 PM
તમને મત ન આપે તે કુતરા બિલાડા! પાટીલને ‘આપ’નો પ્રશ્ન

તમને મત ન આપે તે કુતરા બિલાડા! પાટીલને ‘આપ’નો પ્રશ્ન

સુરત: મહાપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીના સારા દેખાવ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે રીતે કુતરા (કોંગ્રેસ)ને કાઢવા જતા બિલાડુ (આપ)પેસી ગયું તેવા વિધાનો કર્યા તેના પર ‘આપ&rsquo...

25 February 2021 04:58 PM
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  કાલે સુરતમાં : વરાછામાં રોડ-શો

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે સુરતમાં : વરાછામાં રોડ-શો

સુરત તા.25દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કાલે તા.26ને શુક્રવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે.કાલે સવારે 8:00 કલાકે સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સીધા એરપોર...

25 February 2021 04:02 PM
આવું તો વિપક્ષ પાસેથી શિખાય હો! સુરતના નગરસેવક જેવી હિંમત છે?

આવું તો વિપક્ષ પાસેથી શિખાય હો! સુરતના નગરસેવક જેવી હિંમત છે?

રાજકોટ, તા. 25સુરત મહાપાલિકામાં મુખ્ય વિપક્ષ તરીકે ચૂંટાઇ આવેલ ‘આપ’ના નગરસેવક અને સંભવિત વિપક્ષી નેતા ડો.કિશોર રૂપારેલીયાએ પ્રજાની તિજોરીમાંથી પગાર વેતન કે ભથ્થા નહીં લેવા જાહેરાત કરી...

24 February 2021 12:04 PM
સુરતની ‘આપ’ ઈફેકટ- સૌરાષ્ટ્રના પાટીદારો પર પડશે!

સુરતની ‘આપ’ ઈફેકટ- સૌરાષ્ટ્રના પાટીદારો પર પડશે!

રાજકોટ: ગુજરાતમાં ગઈકાલે આવેલા મહાપાલિકાના પરિણામો હવે દૂરગામી અને 2022ના ડિસેમ્બર સુધીના રાજયના રાજકારણ પર અસર પાડશે તે નિશ્ર્ચિત છે. 2017ની ધારાસભા ચૂંટણીમાં આ મહાનગરોએ ભાજપને મોટા પરાજયથી બચાવ્યો હ...

23 February 2021 07:24 PM
સુરતમાં કોંગ્રેસના કાર્યકરોનો ગુસ્સો આસમાને, પોતાના જ નેતાઓના પૂતળા સળગાવ્યા

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોનો ગુસ્સો આસમાને, પોતાના જ નેતાઓના પૂતળા સળગાવ્યા

સુરત:સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસનો સફાયો થયો છે. એક પણ સીટ મળી નથી. જેથી કોંગી કાર્યકરો ગુસ્સે ભરાયા હતા અને શહેર કોંગ્રેસના આગેવાનોના પૂતળા કોંગ્રેસ કાર્યાલયની સામે જ સળગાવ્યા હતા. અને અગ્ર હરોળના ને...

23 February 2021 06:33 PM
કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો

કેજરીવાલે ટ્વીટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો

સુરત: સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો કરી ગુજરાતના લોકોનો આભાર માનશે.સુરતમાં આમ આદ...

23 February 2021 12:26 PM
સુરતમાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ કરતા ‘આપ’ને વધુ બેઠકોમાં લીડ: જામનગરમાં પણ એક વોર્ડમાં ‘આપ’ આગળ

સુરતમાં પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ કરતા ‘આપ’ને વધુ બેઠકોમાં લીડ: જામનગરમાં પણ એક વોર્ડમાં ‘આપ’ આગળ

સુરત તા.23સુરત મ્યુનીસીપલ કોર્પોરેશનની 120 બેઠકો માટે સવારથી મતગણતરી શરુ થઈ હતી તેમાં એક રસપ્રદ સંકેતો ઉઠયા હતા કે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો વધુ બેઠકોમાં સરસાઈ ધરાવતા હતા.પ્રથમ બે કલાકની...

22 February 2021 04:11 PM
કોરોનાનું સંક્રમણ વધવાના ભયે અમદાવાદ-સુરતમાં એલર્ટ: ટેસ્ટીંગ સેન્ટરના તંબુ નંખાયા

કોરોનાનું સંક્રમણ વધવાના ભયે અમદાવાદ-સુરતમાં એલર્ટ: ટેસ્ટીંગ સેન્ટરના તંબુ નંખાયા

રાજકોટ: દેશના મહારાષ્ટ્ર તથા દિલ્હી સહિતના રાજયોમાં ફરી એક વખત વધી રહેલા કોરોના સંક્રમણ કેસમાં હવે ગુજરાતમાં પણ ચિંતા વધી છે અને ખાસ કરીને અમદાવાદ-સુરતમાં ઘટેલા સંક્રમણ તથા પોઝીટીવ કેસમાં ઘટાડા બાદ છે...

19 February 2021 06:46 PM
સુરતમાં રવિવારે ટ્રસ્ટો અંગે
કાયદાકીય માર્ગદર્શનનો કાર્યક્રમ

સુરતમાં રવિવારે ટ્રસ્ટો અંગે કાયદાકીય માર્ગદર્શનનો કાર્યક્રમ

રાજકોટ, તા. 19સુરતમાં દયાળજી આશ્રમ, મજુરા ગેટ ખાતે અધ્યાત્મ નગરીમાં ધાર્મિક, ચેરીટેબલ ટ્રસ્ટો અંગેનો વિચાર વિમર્શનો કાર્યક્રમ તા. ર1ના રવિવારે બપોરે 11 કલાકે ગુરૂજિન સ્મરણોત્સવમાં બિરાજમાન પૂ. ગુરૂ ભગ...

12 February 2021 11:22 PM
સુરત: AAPના મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ફ્રૂટની લારીવાળાનો પુત્ર બન્યો ઉમેદવાર

સુરત: AAPના મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા ફ્રૂટની લારીવાળાનો પુત્ર બન્યો ઉમેદવાર

સુરત:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપંખીયો જંગ ચાલી થયો છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાને ઉતરી છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી 120 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. જો કે...

12 February 2021 11:46 AM
સોનગઢના અધ્યાપન મંદિરો 4 લાખ લીટર પાણીની ટાંકીનું ભૂમિપૂજન કરાયુ

સોનગઢના અધ્યાપન મંદિરો 4 લાખ લીટર પાણીની ટાંકીનું ભૂમિપૂજન કરાયુ

સોનગઢ તા.12સોનગઢની પરંપરા મુજબ સોનગઢ ગોકુળીયુ આદર્શ સ્વચ્છ ગામમાં લોકશાહી પ્રજાસતાક 72મો દિવસ ઉજવાયો હતો. 30 જાન્યુઆરીએ પૂ. યુગપુરૂષ યુગ દ્રષ્ટા નિર્માણ દિવસે માતંગી શૈક્ષણિક અને આરોગ્ય ધામના ટ્રસ્ટીઓ...

11 February 2021 06:31 PM
સુરતની માત્ર 11 વર્ષિય બાળ કથાકારે 4 રામકથા કરી અયોઘ્યા મંદિર માટે રૂા.50 લાખ એકત્રીત કર્યા

સુરતની માત્ર 11 વર્ષિય બાળ કથાકારે 4 રામકથા કરી અયોઘ્યા મંદિર માટે રૂા.50 લાખ એકત્રીત કર્યા

રાજકોટ તા.11સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામભક્તિની જે મિશાલ કાયમ કરી છે એ ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્...

11 February 2021 11:17 AM
પોર્ન ફિલ્મોના શૂટિંગનું કેન્દ્ર બનતું સુરત: મુંબઈથી મોડેલ્સ બોલાવી ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ !

પોર્ન ફિલ્મોના શૂટિંગનું કેન્દ્ર બનતું સુરત: મુંબઈથી મોડેલ્સ બોલાવી ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ !

સુરત, તા.11ગુજરાતનું સુરત શહેર પોર્ન ફિલ્મોનું નવું કેન્દ્ર બની ચૂક્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આ ચોંકાવનારો ખુલાસો તનવીર હાશમી નામના આરોપીએ કર્યો છે. તનવીરને સુરતમાંથી જ પકડવામાં આવ્યો છે ત્યા...

Advertisement
Advertisement