kutch News

23 April 2019 07:28 PM

ગાંધીધામ ઝોનની ગોલાઇ પાસે ટ્રેલરની ઠોકરે મુસ્લિમ દંપતિનું મોત : પરિવારમાં શોક

ભૂજ તા.23કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. તે વચ્ચે આજે સવારે ગાંધીધામની ઝોન ગોલાઈ પાસે ગોઝારા માર્ગ અકસ્માતમાં કંડલાના મુસ્લિમ દંપતિનું મોત નીપજતાં અરેરાટી છવાઈ...

23 April 2019 06:44 PM

કચ્છ લોકસભા બેઠકમાં બપોરે બે કલાક સુધીમાં 36 ટકા મતદાન

(ઉત્સવ વૈદ્ય) ભૂજ તા.23સમગ્ર રાજ્યની લોકસભાની 26 બેઠકો પર આજે ચાલી રહેલા મતદાનના પ્રથમ સાત કલાકમાં કચ્છમાં સરેરાશ 36 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળે છે.ગરમીના પ્રકોપને કારણે વહેલી સવારે 7 વાગ્...

23 April 2019 02:32 PM
કચ્છમાં પ્રથમ ચાર કલાકમાં માત્ર 13 ટકા મતદાન

કચ્છમાં પ્રથમ ચાર કલાકમાં માત્ર 13 ટકા મતદાન

ભૂજ તા.23સમગ્ર રાજ્યની લોકસભાની 26 બેઠકો પર આજે ચાલી રહેલા મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં કચ્છમાં સરેરાશ 13 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળે છે.ગરમીના પ્રકોપને કારણે વહેલી સવારે 7 વાગ્યાથી 11 વાગ્ય...

23 April 2019 01:13 PM

ભચાઉ બસ સ્ટેશન ગંધારૂ-ગોબરૂ : સ્વચ્છ ભારત મિશનના ધજીયા : મુસાફરો હેરાન-પરેશાન

ભચાઉૈ તા.23બસ સ્ટેશન ના કર્મચારીઓ અઘોર નીંદરમાં મુસાફર બસ ની પૂછપરછ માટે આવે છે તો કહેવામાં આવે છે કે હવે આવશે ત્યારે મોબાઇલ એપ જીપીએસ માં ભચાઉ સ્ટેશન પાર કરી ગયેલ હોય છે તેવું જોવા મળી રહ્યું છે અને ...

23 April 2019 12:59 PM

અંજા૨માં ૬૦૦ બોટલ વિદેશી દારૂનો ઝડપી લેતી ભુજ પોલીસ

અંજા૨ તા.૨૩અંજા૨ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો કુલ ક઼િ રૂા.૨,૧૦,૦૦૦/-ના મુદામાલ આ૨.આ૨.સેલ ટીમ ભુજે ઝડપી લીધો હતો.પોલીસ મહાનિ૨ીક્ષ્ાક ડી.બી.વાઘેલા સ૨હદી ૨ેન્જ ભુજ, કચ્છનાઓની ૨ેન્જ ભુજ વિસ્...

23 April 2019 11:49 AM
પતિને આપઘાત કરવા મજબુર કરનાર પત્ની-સાસુ-સસરાને ત્રણ વર્ષની જેલ સજા

પતિને આપઘાત કરવા મજબુર કરનાર પત્ની-સાસુ-સસરાને ત્રણ વર્ષની જેલ સજા

ભૂજ તા.23પતિ અને સાસરિયાઓથી પરેશાન પત્નીઓને મારકૂટ, મહેણાં ટોણા અને આપઘાત કરવાના બનાવો બનતા રહે છે, પરંતુ દામ્પત્યજીવનમાં આપસી સમજણના અભાવે બનતા આવા કિસ્સાઓ વચ્ચે ઘણીવાર પત્ની પીડિત પતિઓની વ્યથા મોટાભ...

22 April 2019 03:27 PM

ભુજમાં પ્રિન્ટીંગ પ્રેસના વિપ્ર માલિકનો ફાંસો ખાઈ આપઘાત

ભુજ તા.22 ભુજમાં વર્ષો જુની વ્યાપારી પેઢી ધરાવતા પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાયીએ પોતાને ઘેર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા વ્યાપારી વર્તુળોમાં શેકનું મોજું ફરી વળ્યું છે. ભુજમાં હાર્દસમા નાગરચકલામાં આવેલ...

22 April 2019 03:15 PM
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો પર કમળ ખીલશે : મતદારો સ્વયભું ભાજપને વિજયી બનવવા આતુર : રાષ્ટ્રહિતમાં મતદાન કરવાની ભાજપ અગ્રણી  રાજુભાઈ ધ્રુવની અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો પર કમળ ખીલશે : મતદારો સ્વયભું ભાજપને વિજયી બનવવા આતુર : રાષ્ટ્રહિતમાં મતદાન કરવાની ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવની અપીલ

ભૂલો ભલે બીજું બધું મતદાન કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર તરફથી મળેલા સરકારી શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત, ખેડૂતોનાં ખાતામાં 6-6 હજાર રૂપિયા, ટેકાના ભાવે ખરીદી અને સ...

22 April 2019 01:21 PM

જેટ એરવેઝની તમામ ફલાઇટ બંધ થતા મુંબઇ રહેતા કચ્છી માડુઓને હવે માત્ર ટ્રેનનો સાથ

ભૂજ તા.22ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના આદેશથી 11 એપ્રિલની મધરાતથી જેટ એરવેઝની તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ હોઈ તેની અસર સરહદી કચ્છ જિલ્લામાં પણ જોવા મળી છે. અગાઉ ભુજ - મુંબઈ વચ્ચે સપ્તાહની ર1...

20 April 2019 03:53 PM

ભચાઉમાં ૯૩૮ બોટલ વિદેશી દારૂ અને વાહન સાથે ત્રણ બુટલેગ૨ો ઝડપાયા

ભચાઉ તા.૨૦ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો,ના મુદામાલ સાથે ત્રણ આ૨ોપીઓને આ૨.આ૨.સેલ ટીમ ભુજે ઝડપી લીધા હતા.પોલીસ મહાનિ૨ીક્ષ્ાક ડી.બી.વાઘેલા સ૨હદી ૨ેન્જ ભુજ, કચ્છનાઓની ૨ેન્જ ભુજ વિસ્તા૨મા...

20 April 2019 03:07 PM
સ્કૂલ વેનના ચાલકે 7 વર્ષની બાળકીને અડપલા કરતા બાળાને ઇજા : આરોપી ઝડપાયો

સ્કૂલ વેનના ચાલકે 7 વર્ષની બાળકીને અડપલા કરતા બાળાને ઇજા : આરોપી ઝડપાયો

ભૂજ તા.20ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામે રહેતી અને બીજા ધોરણમાં ભણતી સાડા સાત વર્ષની બાળકી સાથે 60 વર્ષના વૃધ્ધ સ્કુલવેન ચાલકે શારીરિક અડપલાં કર્યાં હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.આ ઘટનાએ ડ્...

20 April 2019 01:26 PM
કોંગ્રેસની ન્યાય યોજના ગરીબી પરની સર્જીકલ સ્ટ્રાઇક

કોંગ્રેસની ન્યાય યોજના ગરીબી પરની સર્જીકલ સ્ટ્રાઇક

ભૂજ તા.20આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારની વિવિધ મુદ્દે ઝાટકણી કાઢી કોંગ્રેસની ન્યાય ...

20 April 2019 11:42 AM

ભૂજ નજીક કલેકટર કચેરીના કર્મચારીની કાર પલટી જતા કારકુનનું મોત : બે ઘાયલ

ભૂજ તા.20ભુજ-માધાપર વચ્ચેના ધોરીમાર્ગ પર ગત રાત્રે સર્જાયેલાં જીવલેણ માર્ગ અકસ્માતમાં ભુજની કલેક્ટર કચેરીની મેજિસ્ટેરીયલ શાખાના યુવાન ક્લાર્ક રવિરાજસિંહ જગદીશસિંહ રાણાનું અકાળે મોત નીપજ્યું હતું, જ્યા...

19 April 2019 03:18 PM
ભચાઉના જુના કટારીયા ગામે પીર સૈયદ સુલતાનશાહ બાપુના ઉર્ષની શ્રઘ્ધાભેર થઇ ઉજવણી

ભચાઉના જુના કટારીયા ગામે પીર સૈયદ સુલતાનશાહ બાપુના ઉર્ષની શ્રઘ્ધાભેર થઇ ઉજવણી

ભચાઉના જુના કટારીયા ગામે પીર સૈયદ સુલતાનશાહ બાપુના ઉર્ષની શ્રઘ્ધાભેર થઇ ઉજવણી (ગની કુંભાર) ભચાઉ તા.19ભચાઉ તાલુકાના જુના કટારીયા મધ્યે પીર સૈયદ સુલતાન શાહ બાપુનો ઉર્સ ઉજવાયો હતો તારીખ 17 4 2019 અને બુધ...

18 April 2019 12:12 PM
ભચાઉમાં સુન્ની મુસ્લિમ સમાજના સમુહ શાદી સમારોહની ભારે જમાવટ

ભચાઉમાં સુન્ની મુસ્લિમ સમાજના સમુહ શાદી સમારોહની ભારે જમાવટ

(ગની કુંભાર) ભચાઉ તા.18સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ભચાઉ ખાતે સમૂહ લગ્ન યોજાયા ગૌષીયા કમિટીનાની ચિરઈ તથા અજવા ફાઉન્ડેશન ભચાઉ દ્વારા ભચાઉ મધ્ય મનસોર ગાઉનમાં છઠ્ઠો અખિલ કચ્છ મુસ્લિમ સમૂહ લગ્ન નું આયોજન કર...