Gondal News

23 August 2019 10:44 AM
ગોંડલ તાલુકાના બાંદરા ગામે સંત ઉગારમ દાદાની નિર્વાણ તીથી ઉજવાશે

ગોંડલ તાલુકાના બાંદરા ગામે સંત ઉગારમ દાદાની નિર્વાણ તીથી ઉજવાશે

ગોંડલ તા.૨૩ગોંડલ તાલુકાના બાંદ૨ા મુકામે ૨વિભાણ (કબી૨) પ્રણાલિકા એટલે કે સનાતન ધર્મમાં સંત ઉગા૨ામ દાદા થઈ ગયા તેમની નિર્વાણ તીથી નીમીતે ભજન-સત્સંગ આનંદ ઉત્સવ તા.૨૬/૮/૨૦૧૯ને સોમવા૨ના ૨ોજ બાંદ૨ા મુકામે સ...

23 August 2019 10:31 AM
 ગોંડલ સર્વોદય કેમ્પસમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો

ગોંડલ સર્વોદય કેમ્પસમાં કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો

સર્વોદય એજ્યુકેશન કેમ્પસ - મોવિયા દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.જન્માષ્ટમી અને શ્રીકૃષ્ણ મહોત્સવ ની આગવી ઉજવણી કરવામાં આવી હતી.સ્કૂલ ના બાળકો દ્વારા શ્રીકૃષ્ણ આરતી, બાળ વે...

23 August 2019 10:29 AM
ગોંડલમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવ શૃંગાર

ગોંડલમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા શિવ શૃંગાર

શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્માકુમારી ગોંડલ સેવા કેન્દ્ર દ્વારા શિવ શૃંગાર તથા આરતી નું આયોજન કરાયું હતું આ તકે કષ્ટભંજન હનુમાનજી મંદિરના સ્વામી હરી સ્વામીજી અને બ્રહ્માકુમારી ના ભાવનાબેન દ્વારા શિવજીની આ...

22 August 2019 06:44 PM
ગોંડલ ચોકડી પાસેથી નશાખોર કારચાલક ઝડપાયો

ગોંડલ ચોકડી પાસેથી નશાખોર કારચાલક ઝડપાયો

રાજકોટ તા.22 શહેરના ગોંડલ રોડ ચોકડી પાસે આજીડેમ પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. જે દરમ્યાન શંકાસ્પદ હાલતમા નીકળેલા જી.જે.03, એફ.કે. 6455 નંબરના સ્વીફટ કારચાલકની અટકાયત કરી તલાસી લેતાં કારચાલક વિક્ર...

22 August 2019 05:45 PM
ગોંડલમાં બે સામે-સામે ફ૨ીયાદ નોંધાઈ

ગોંડલમાં બે સામે-સામે ફ૨ીયાદ નોંધાઈ

૨ાજકોટ તા.૨૨ગોંડલ અક્ષ૨ધામ સોસાયટીમાં ૨હેતા છાયા વિત૨ણનું કામ ક૨તા દ૨જી યુવકની પેલસ ૨ોડ પ૨ આવેલી ઓફીસમાં મંગળવા૨ની ૨ાત્રીએ ગોંડલના બે શખ્સોએ ઓફીસમાં ઘુસી જઈ બેફામ ગાળાગાળી ર્ક્યા બાદ દ૨જી પ૨ીવા૨ને જાન...

22 August 2019 03:19 PM
કોટડાસાંગાણીમાં દિય૨ે બે ફડાકા ઝીંકી દેતા પિ૨ણીતાએ ઝે૨ી દવા પી જીવ દીધો

કોટડાસાંગાણીમાં દિય૨ે બે ફડાકા ઝીંકી દેતા પિ૨ણીતાએ ઝે૨ી દવા પી જીવ દીધો

૨ાજકોટ, તા. ૨૨કોટડાસાંગાણીન ભાડુઈ ગામે બે સગા ભાઈઓ વચ્ચે ખેત૨માં સાથી હાક્વા અને સેઢે આવવા મામલે ડખ્ખો થતાં મોટાભાઈની પત્નીએ ઝે૨ી દવા પી જતા અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતા તેનું સા૨વા૨માં મોત નિપજયું...

22 August 2019 03:19 PM
ગોંડલના દરબારગઢ નવલખા પેલેસમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝીયમ ખૂલ્લુ મૂકાયું

ગોંડલના દરબારગઢ નવલખા પેલેસમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝીયમ ખૂલ્લુ મૂકાયું

ગોંડલ તા.22ગોંડલના દરબાર ગઢ નવલખા પેલેસ ખાતે બગી, ટોય, પાઘડી સહિતના મ્યુઝિયમ કાર્યરત છે જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમનો વધારો કરવામાં આવ્યો છે આ મ્યુઝિયમના કારણે લોકોને રાજવી કાળની ઝાંખી જ...

22 August 2019 02:26 PM

તા૨ા કબુત૨ મા૨ા ઘ૨-ફળીયામાં ચ૨કે છે કહી વૃદ્ઘાએ પાડોશીને ટપા૨તા મહિલા સહિત ત્રણનો ધોકા વડે હુમલો

૨ાજકોટ તા.૨૨ગોંડલના ભોજપ૨ામાં ૨હેતા ૬પ વર્ષીય પટેલ વૃદ્ઘા પાડોશમાં ૨હેતા મહિલા સહિતના શખ્સને તા૨ા કબુત૨ અમા૨ા કળીયા ઘ૨માં ચ૨કે છે કહી ટપા૨વા ગયા હતા. જે બાબતનો ખા૨ ૨ાખ બે મહિલા અને તેના પુત્રએ પાવડી, ...

22 August 2019 12:24 PM
ગોંડલમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સો ઝડપાયા

ગોંડલમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ મહિલા સહિત આઠ શખ્સો ઝડપાયા

ગોંડલ તા.22 ગોંડલના ભગવતપરામાં દરોડો પાડી પાંચ મહિલા સહિત આઠ શખ્સોને જૂગાર રમતા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ગોંડલના ભગવતપરામાં કોળી સમાજ પાસેની શેરીમાં જાહે...

21 August 2019 07:02 PM
ગોંડલનાં પત્રકારની ઓફિસ અને ઘર પર 4 શખ્સોએ હુમલો કરી તોડફોડ કરી

ગોંડલનાં પત્રકારની ઓફિસ અને ઘર પર 4 શખ્સોએ હુમલો કરી તોડફોડ કરી

રાજકોટ જુગારનાં સમાચાર પ્રસિદ્ધ કરતાં ગોંડલમાં રહેતાં પત્રકાર દેવાંગ ભોજાણીનાં પરિવારના ઘરે ચાર શખ્સોએ ગેરવર્તૂણક કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પત્રકારની ન્યૂઝ ઓફિસમાં રોકડ રકમની લૂંટ ...

21 August 2019 03:53 PM
ગોંડલમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઇ

ગોંડલમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઇ

ગોંડલ તા.21ગોંડલમાં જાણે જુગારની મોસમ ખીલી હોય તેમ રોજ-બરોજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુગારના દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના જેતપુર રોડ પર પુનિતનગરમાં જુગાર રમતી આઠ મહિલાઓ...

21 August 2019 03:25 PM
ગોંડલમાં પત્રકા૨ દેવાંગ ભોજાણીના મકાન
અને ઓફીસ પ૨ હુમલો : તોડફોડ ક૨ી લૂંટ

ગોંડલમાં પત્રકા૨ દેવાંગ ભોજાણીના મકાન અને ઓફીસ પ૨ હુમલો : તોડફોડ ક૨ી લૂંટ

ગોંડલ, તા. ૨૧ગોંડલમાં ચા૨ દાયકાથી ખબ૨પત્રીનું કામ ક૨તા ભોજાણી પિ૨વા૨ના ઘ૨ે ચા૨ શખ્સોએ ગાળો ભાંડી જાનથી મા૨ી નાખવાની ધમકી આપી ન્યુઝ ઓફિસમાં ૨ોકડ ૨કમ રૂા. ૩૦૦૦ અને ૨ પેન ડ્રાઈવની લૂંટ ક૨ી તોડફોડ ક૨તાં મ...

21 August 2019 03:16 PM
ગોંડલના મહેતા ખંભાળીયામાં બે પંચ૨ના
ધંધાર્થીઓ વચ્ચે મા૨ામા૨ી એકને ઈજા

ગોંડલના મહેતા ખંભાળીયામાં બે પંચ૨ના ધંધાર્થીઓ વચ્ચે મા૨ામા૨ી એકને ઈજા

૨ાજકોટ તા.૨૧ગોંડલમાં મહેતા ખંભાળિયામા પંચ૨ની દુકાન ધ૨ાવતા બે ધંધાર્થીઓ વચ્ચે ચાલતી હ૨ીફાઈના મન:દુખના કા૨ણે ઝઘડો થયો હતો. જેમાં કોળી શખ્સે પાડોશમાં આવેલા બાવાજી વૃદ્ઘની આંખોમાં મ૨ચાની ભુકી છાંટી ઢીકાપા...

21 August 2019 03:14 PM
ગોંડલમાં જુગા૨ની ૨ેડ બાદ
બબાલ: ૨જપુત યુવાનને ઈજા

ગોંડલમાં જુગા૨ની ૨ેડ બાદ બબાલ: ૨જપુત યુવાનને ઈજા

૨ાજકોટ તા.૨૧ગોંડલમાં સોમવા૨ના પડેલી જુગા૨ની ૨ેડ બાળ આ બાબતે બબાલ થઈ હતી. જેમા અહીંના મોટી બજા૨માં ૨હેતા ૨જપુત યુવાનને ઈજા પહોંચતા તેને સા૨વા૨ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણવા મળતી વિગતો મ...

21 August 2019 01:20 PM
વીરપુરના આહપાદાદાના મંદિરે
નાગપાંચમની ઉમંગભેર ઉજવણી

વીરપુરના આહપાદાદાના મંદિરે નાગપાંચમની ઉમંગભેર ઉજવણી

(મનીષ ચાંદ્રાણી) વીરપુર તા.21સંત અને સુરાની ભુમી સૌરાષ્ટ્રમાં પશુ,પક્ષી તેમજ જળચરોને પણ ભગવાન તરીકે પૂજવાની મહિમા છે તેમાંય જલારામધામ વીરપુરમાં પોણા બસો વર્ષ જુનું નાગ દેવતાનું મંદિર આવેલ છે. આ મંદિરન...

Advertisement
<
Advertisement