Gondal News

07 January 2020 12:25 PM
ગોંડલ પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો

ગોંડલ પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.7ગોંડલ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી આવારા તત્વો અને અસામાજીક પ્રવૃતિઓને લઈ આવેદનોનો સિલસિલો શરૂ થયો હોય જે અંગે સિટી પોલીસ મથકે ડીવાયએસપી, વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં લોક...

06 January 2020 03:54 PM
મોવીયામાં પુત્રનું ઢીમ ઢાળી દેનાર પિતાની અટકાયત કરતી પોલીસ

મોવીયામાં પુત્રનું ઢીમ ઢાળી દેનાર પિતાની અટકાયત કરતી પોલીસ

ગોંડલ તા.6માઁ બાપ સંતાનો માટે દિવસ રાત એક કરી તેનું લાલન પાલન અને માવજત સાથે ઉછેર કરતાં હોયછે.એ આશા અપેક્ષા એ કે સંતાન ઘડપણ નો સહારો બને.પરંતુ એજ સંતાન માતપિતા માટે ત્રાસરૂપ બોજ બને ત્યારે પરીવાર નો મ...

06 January 2020 03:11 PM
ગોંડલમાં પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ થયા બાદ અસામાજીક તત્વોને મોકળુ મેદાન

ગોંડલમાં પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ થયા બાદ અસામાજીક તત્વોને મોકળુ મેદાન

ગોંડલ તા.6ગોંડલ નું પોલીસ સ્ટેશન તાજેતરમાં પી.આઇ.અને પી.એસ.આઇ.સસ્પેન્ડ થતાં માત્ર એક પી.એસ.આઇ.થી ચાલતું હોઈ અસામાજીક તત્વો ને મોકળું મેદાન મળી જવાં પામ્યું છે.હાઇવે પર દારું ભરેલો ટ્રક પસાર થતાં તેનાં...

04 January 2020 01:53 PM
ગોંડલ: ગોંડલી નદીના પટમાં  શ્રમિકનું ઝૂપડું આગમાં બળીને ખાખ

ગોંડલ: ગોંડલી નદીના પટમાં શ્રમિકનું ઝૂપડું આગમાં બળીને ખાખ

ગોંડલ તા.4કુદરત ક્યારેક ક્રૂર બની જતો હોય છે શહેરમાં છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મનીષ ભનુભાઇ સોલંકીની ગોંડલી નદીના પટમાં આવેલી ઝૂંપડીમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા બળીને ખાખ થઇ જવા પામી ...

03 January 2020 07:17 PM
ગોંડલમાં દુષ્કર્મનો ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપ્યો

ગોંડલમાં દુષ્કર્મનો ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપ્યો

ગોંડલમાં દુષ્કર્મનો ભોગ બનનાર 14 વર્ષની સગીરાએ પુત્રને જન્મ આપ્યો...

03 January 2020 02:59 PM
ગોંડલના વોરાકોટડા રોડ આવાસ વિસ્તારમાં ગાંજો નશીલા પાવડરના બેરોકટોક વેચાણની ફરિયાદ

ગોંડલના વોરાકોટડા રોડ આવાસ વિસ્તારમાં ગાંજો નશીલા પાવડરના બેરોકટોક વેચાણની ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંંડલ તા.3છેલ્લા બે દિવસથી ચર્ચા માં રહેલ વોરાકોટડા રોડ આવાસ વિસ્તાર ગોંડલ ની ગુન્હાખોરી નું મથક બનવાં પામ્યું છે.તંત્ર દ્વારા આ ગુનહાખોરી ને હળવાશ થી લેવાની ભુલ અસામાજીક પ્રવૃતિ ન...

03 January 2020 12:17 PM
ગોંડલમાં એડવોકેટને ફ૨ીયાદ પાછી ખેંચી લેવાનું કહી ચા૨ શખ્સોની ધમકી

ગોંડલમાં એડવોકેટને ફ૨ીયાદ પાછી ખેંચી લેવાનું કહી ચા૨ શખ્સોની ધમકી

૨ાજકોટ, તા. ૩ગોંડલના ભગવતપ૨ામાં ૨હેતા વકીલાતનો વ્યવસાય ક૨તા કડીયા યુવક સહિત સિનીય૨ વકીલને જુના ઝઘડાનો ખા૨ ૨ાખી તુ ફ૨ીયાદ પાછી ખેંચી લેજે ૨મેશ ૨ાખોલીયા અમા૨ો માણસ છે, જો તું પૈસા નહી આપ તો જોઈ લેશું કહ...

02 January 2020 07:54 PM
14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના:આરોપીની ધરપકડ

14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના:આરોપીની ધરપકડ

ગોંડલ શહેરમાં ૨૦ દિવસ પૂર્વે ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના સામે આવી હતી. ત્યારે આજરોજ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સગીરા એક પુત્રને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોંડલ સિટી પોલીસ સ...

02 January 2020 02:24 PM
ગોંડલના વોરાકોટડા રોડ આવાસ યોજના વિસ્તારમાં અસામાજીક તત્વો સામે પગલા ભરો

ગોંડલના વોરાકોટડા રોડ આવાસ યોજના વિસ્તારમાં અસામાજીક તત્વો સામે પગલા ભરો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.2શહેર નાં વોરાકોટડા રોડ આવાસ યોજના વિસ્તાર માં ફુલીફાલી રહેલી આવારા અને ગુંડાગર્દી સામે યુદ્ધ એજ કલ્યાણ ગૃપ તથાં શહેરની વિવિધ સંગઠનો દ્વારા તિવઁ આક્રોશ સાથે રેલી કાઢી મામલત...

02 January 2020 01:53 PM
ગોંડલ: પાલક પિતાના જ દુષ્કર્મનો ભોગ બનેલી સગીર પુત્રીએ બાળકને જન્મ આપ્યો

ગોંડલ: પાલક પિતાના જ દુષ્કર્મનો ભોગ બનેલી સગીર પુત્રીએ બાળકને જન્મ આપ્યો

રાજકોટ તા.2 ગોંડલના વોરાકોટડામાં રહેતી પરપ્રાંતિય મહીલાની સગીર પુત્રી પર પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા તેને અત્રેની સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે સગીરાએ પ્રસુતિ દરમિયાન પુત...

02 January 2020 10:56 AM
ગોંડલમાં સગીર પર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરનારને સાત વર્ષની સજા

ગોંડલમાં સગીર પર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય કરનારને સાત વર્ષની સજા

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.2ગોંડલ શહેરમાં બે વર્ષ પહેલા રાત્રે 9 વાગ્યે કરિયાણાની દુકાને બિસ્કીટ લેવા ગયેલ સગીર બાળક ને દિલાવરખાન સુલતાનખાન પઠાણ (રહે ભાણવડ વાળા)એ મોઢે ડૂચો દઈ અંધારામાં અવાવરૂ જગ્યાએ...

01 January 2020 07:39 PM
યુપીના એક સોફટવેર ઈજનેરે વિદેશમાં લોકોને રોજગારી અપાવીને માલામાલ કરી દીધા!

યુપીના એક સોફટવેર ઈજનેરે વિદેશમાં લોકોને રોજગારી અપાવીને માલામાલ કરી દીધા!

ગોંડા તા.1એક સમય હતો જયારે ઉતરપ્રદેશના ગોંડા જિલ્લાના વજીરગંજ ક્ષેત્રના લોકો પૈસાની ખનક સાંભળવા માટે તરસતા હતા પણ તેમની આંગળીઓ ડોલર, દિનાર, યેન અને રિયાલ ગણવા લાગી છે! વિદેશી મુદાનો અહીં એટલો તો વરસાદ...

01 January 2020 01:47 PM
ગોંડલમાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યના ગુનામાં ભાણવડના શખ્સને સાત વર્ષની સજા

ગોંડલમાં સગીર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યના ગુનામાં ભાણવડના શખ્સને સાત વર્ષની સજા

રાજકોટ,તા. 1આ કેસની ટૂંકી વિગત એવી છે કે ગોંડલમાં રહેતો સગીર બાળક તા. 22-3-18ના રોજ રાત્રે નવ વાગ્યાની આસપાસ કરિયાણાની દુકાને બિસ્કીટ લેવા માટે ગયેલ તે સમયે આરોપી દીલાવરખાન સુલતાનખાન પઠાણ (રહે. ભાણવડ)...

01 January 2020 01:44 PM
વિરપુર: ઉમરાળી નજીક ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

વિરપુર: ઉમરાળી નજીક ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

રાજકોટ,તા. 1ઉમરાળી ગામની સીમમાં પંચરનો ધંધાર્થી પોતાના સાગરીતો સાથે મળી ટેન્કર માલીકોની જાણ બહાર પેટ્રોલ-ડીઝલની ચોરી કરતો હોવાની બાતમી પેટ્રોલીંગમાં રહેલા આર.આર. સેલની ટીમને મળતા બાતમીવાળા સ્થળ પર દરો...

01 January 2020 01:32 PM
ગોંડલ: સડકપીપળીયા પાસે ખાનગી બસ અને બાઇક અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠતા ખાખ

ગોંડલ: સડકપીપળીયા પાસે ખાનગી બસ અને બાઇક અકસ્માત બાદ આગ ભભૂકી ઉઠતા ખાખ

ગોંડલ તા.1અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર સડક પીપળીયા બસ સ્ટેન્ડ પાસે ગોંડલ થી રાજકોટ તરફ જઇ રહેલી લક્ઝરી બસ જીજે 03 બીવાય 4004 અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠવા પામી...

Advertisement
Advertisement