Gondal News

03 September 2019 05:07 PM
ગોંડલના ધારેશ્ર્વર મહાદેવ મંદિરે પટાંગણમાં પાથરવામાં આવેલ સી.સી.ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરાયું

ગોંડલના ધારેશ્ર્વર મહાદેવ મંદિરે પટાંગણમાં પાથરવામાં આવેલ સી.સી.ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરાયું

ગોંડલ શહેર થી પાંચ કિમિ દૂર પ્રાકૃતિક સૌંદર્ય ની વચ્ચે આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ.11 લાખના ખર્ચે સી.સી ગ્રાઉન્ડ કરી આપવામાં આવ્યા હોય જેનું લોકાર્પણ પૂર્વ ધા...

03 September 2019 03:55 PM
ગોંડલમાં રહેણાંકના મકાનના તાળા 
તોડી 2.69 લાખની માલમતાની ચોરી

ગોંડલમાં રહેણાંકના મકાનના તાળા તોડી 2.69 લાખની માલમતાની ચોરી

ગોંડલ તા.3ગોંડલના ભોજરાજપરામાં રહેણાંકના મકાનમાં ત્રાટકી કોઇ તસ્કરો 2.69 લાખની માલમતા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે ...

03 September 2019 03:05 PM
ગોંડલના ભોજપ૨ા મંદિ૨ પાસે બે 
બાઈક વચ્ચે અકસ્માત : બેને ઈજા

ગોંડલના ભોજપ૨ા મંદિ૨ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : બેને ઈજા

૨ાજકોટ, તા. ૩ગોંડલના જામવાડી જીઆઈડીસીમાં ખાડીયા વિસ્તા૨માં ૨હેતા મજુ૨ી કામ ક૨તા પંકજ શાંતિભાઈ કાઠી (ઉ.વ.૨૦) નામનો યુવાન ગત તા. ૩૧ના ૨ોજ પોતાના મિત્ર ૨વિ વિઠલ ચાવડા સાથે ગોંડલ મેડીકલ સ્ટો૨ે પોતાનું જીજ...

02 September 2019 03:12 PM
ગોકુળીયુ ગોંડલ ગણેશમય બન્યું

ગોકુળીયુ ગોંડલ ગણેશમય બન્યું

ગોંડલ તા.2ગોંડલ શહેરમાં સૌથી પૌરાણિક મનાતા એસઆરપી ગૃપ ખાતેના ગણેશ ઉત્સવમાં આ વખતે 54 માં વર્ષે પણ માટીના ગણપતિ બિરાજમાન કરાયા છે, દસ દિવસ ચાલનારા આ ઉત્સવમાં એસઆરપી ગ્રુપના તમામ અધિકારીઓ-કર્મચારીઓ નાતજ...

02 September 2019 03:02 PM
વીરપુર-મંડલીકપુરના વિચરતી-વિમુકત જાતીના 375 પરિવારોને મકાન બાંધકામ માટે ચેક વિતરણ

વીરપુર-મંડલીકપુરના વિચરતી-વિમુકત જાતીના 375 પરિવારોને મકાન બાંધકામ માટે ચેક વિતરણ

(મનીષ ચાંદ્રાણી)વિરપુર તા.2ગત તા.31 ઓગસ્ટ ના રોજ વિચરતી અને વિમુક્ત જનજાતિ મુક્તિ દિન તરીકે નો જીલ્લા કક્ષા નો કાર્યક્રમ રાજકોટ ખાતે સમાજ કલ્યાણ(વિકસતી જાતી)ખાતા ની કચેરી દ્વારા યોજવામાં આવેલ હતો. વિચ...

02 September 2019 01:17 PM
ગોંડલમાં જુની નોટોનું કલેકશન

ગોંડલમાં જુની નોટોનું કલેકશન

આપણી ઈન્ડિયાની ચલણી નોટ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ગોડલ માં જુનુ કલેકશન અને દેશ વિદેશ ની ચલણી નોટોનો સંગ્રહ કરતાં એડ.દેવાશુ શેઠ પાસે ઈન્ડોનેશિયા ની રૂપિયા 20.000/હ...

31 August 2019 05:26 PM
ગોંડલમાં સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન

ગોંડલમાં સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન

ગોંડલ : પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે જન્મથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને તેમજ સગર્ભા મહિલાઓને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના 600 ...

31 August 2019 05:25 PM
શ્રી સુરેશ્ર્વર મહાદેવ મંદિરે પટાંગણમાં પાથરવામાં આવેલ પેવર બ્લોક

શ્રી સુરેશ્ર્વર મહાદેવ મંદિરે પટાંગણમાં પાથરવામાં આવેલ પેવર બ્લોક

ગોંડલ શહેર થી પાંચ કિમિ દૂર પ્રાકૃતિક સૌંદર્ય ની વચ્ચે આવેલ શ્રી સુરેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગોંડલ નગરપાલિકા દ્વારા રૂ 12.50 લાખના ખર્ચે પેવર બ્લોક ફિટ કરી આપવામાં આવ્યા હોય જેનું લોકાર્પણ પૂર...

31 August 2019 05:24 PM

ગોંડલમાં જુની નોટોનું કલેકશન

આપણી ઈન્ડિયાની ચલણી નોટ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ગોડલ માં જુનુ કલેકશન અને દેશ વિદેશ ની ચલણી નોટોનો સંગ્રહ કરતાં એડ.દેવાશુ શેઠ પાસે ઈન્ડોનેશિયા ની રૂપિયા 20.000/હ...

31 August 2019 05:18 PM
લગ્નના બીજા જ મહિને રીસામણે આવેલી યુવતી અને પ્રેમીનો ગળેફાંસો ખાઇ આપઘાત

લગ્નના બીજા જ મહિને રીસામણે આવેલી યુવતી અને પ્રેમીનો ગળેફાંસો ખાઇ આપઘાત

કોટડાસાંગાણી તા.31કોટડાસાંગાણીના પાંચતલાવડા ગામે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ ગતરાત્રીના આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.તાલુકાના પાંચતલાવડા ગામે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબં...

31 August 2019 05:08 PM
ગોંડલમાં પૂર્વ પત્નીને ફડાકા ઝીંકતો શખ્સ

ગોંડલમાં પૂર્વ પત્નીને ફડાકા ઝીંકતો શખ્સ

ગોંડલ તા.31મૂળ ગોંડલ તાલુકાના પાટીદાર ગામના વતની અને હાલ કપુરીયા ચોકમાં દરબાર વાળી પાસે રહેતા યુવાન અજય જયંતીભાઈ મકવાણા (ઉંમર વર્ષ 23) ના પત્ની ક્રિષ્નાબેન ને ગોંડલ કૈલાશ પાર્ક સોસાયટીમાં રહેતો રાજ ઉર...

31 August 2019 04:55 PM
ગોંડલના વોરાકોટડામાં મેળામાં જુગારનો પાટલો ચલાવતા બે શખ્સો ઝડપાયા

ગોંડલના વોરાકોટડામાં મેળામાં જુગારનો પાટલો ચલાવતા બે શખ્સો ઝડપાયા

ગોંડલ તા.31ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે અમાસના મેળામાં જુગારનો પાટલો ચલાવતા બે જુગારીઓને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ ગ્રામ્ય એલસીબીના પો.ઈન્સ. એમ.એન.રાણા, પીએસઆઈ એચ.એ.જાડે...

31 August 2019 04:52 PM
ભારતની ચેસ્ટોબોલની ટીમમાં ગોંડલના છ ખેલાડીઓની પસંદગી

ભારતની ચેસ્ટોબોલની ટીમમાં ગોંડલના છ ખેલાડીઓની પસંદગી

તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા ચેસ્ટો બોલ સ્પર્ધાનું ગોંડલના રીબડા મુકામે આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કર્ણાટક સામે ફાઈનલમાં ઝળહળતો વિજય હાંસલ કર્યો હતો. ગુજરાતની આ ચે...

30 August 2019 07:37 PM
ગોંડલના કપુરીયાપરામાં મહિલાને તેના પૂર્વ પતિએ બે ફડાકા ઝીંકી દીધા

ગોંડલના કપુરીયાપરામાં મહિલાને તેના પૂર્વ પતિએ બે ફડાકા ઝીંકી દીધા

રાજકોટ તા.30ગોંડલના કપુરીયાપરામાં રહેતા દલિત દંપતિને ‘તમે મારા પુત્રની તબીયત બગાડી નાખી છે, મને મારો પુત્ર આપી દેજે’ કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી દલિત મહિલાને તેના પૂર્વ બ્રાહ્મણ પતિએ બે ફ...

30 August 2019 02:39 PM
તું મને પૈસા આપ કહી દલિત યુવક પ૨
ખાટકી શખ્સે નેફામાંથી ધા૨ીયુ કાઢી હુમલો ર્ક્યો

તું મને પૈસા આપ કહી દલિત યુવક પ૨ ખાટકી શખ્સે નેફામાંથી ધા૨ીયુ કાઢી હુમલો ર્ક્યો

૨ાજકોટ, તા. ૩૦ગોંડલના ભગવતીપ૨ા શે૨ી ૨૯માં ૨હેતા મજુ૨ી કામ ક૨તા બે દલિત યુવકો ૨ાત્રીના ઘ૨ે પ૨ત ફ૨ી ૨હયા હતા. જયાં ચોકમાં બેસેલા પણ ખાટકી શખ્સોએ તુ મને પૈસા આપ કહી ગાળાગાળી ર્ક્યા બાદ ઝઘડો ર્ક્યો હતો. જ...

Advertisement
<
Advertisement