Gondal News

03 March 2020 01:07 PM
ગોંડલ પાસે ફંડના બહાને ઉઘરાણા કરતી પાંચ હિન્દી ભાષી યુવતીઓની અટકાયત

ગોંડલ પાસે ફંડના બહાને ઉઘરાણા કરતી પાંચ હિન્દી ભાષી યુવતીઓની અટકાયત

ગોંડલ તા.3કોટડાસાંગાણીના પીપલાણા નજીક દસ જેટલી હિન્દી ભાષી યુવતીઓ વાહન ચાલકોને ઉભા રાખી તેમની પાસે ફંડના બહાને ગેરકાયદે રૂપિયા પડાવતા વાહન ચાલકોનો રોષ ભભુકી ઉઠ્યો હોવાની બાબતે ગોંડલ વિસ્તાર મા આવી કોઇ...

02 March 2020 07:51 PM
સુકા મરચાના હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ માં 25000 ભારી મરચાની આવક થઈ

સુકા મરચાના હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ માં 25000 ભારી મરચાની આવક થઈ

સુકા મરચાના હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ માં 25000 ભારી મરચાની આવક થઈ...

02 March 2020 12:45 PM
ગોંડલમાં મકાન મુદે વૃધ્ધ પ૨ તેના બહેન સહિત ત્રણનો લાકડી વડે હુમલો

ગોંડલમાં મકાન મુદે વૃધ્ધ પ૨ તેના બહેન સહિત ત્રણનો લાકડી વડે હુમલો

૨ાજકોટ તા.૨ગોંડલ ભગવતપ૨ા શે૨ી નં.૨પ/૧૮માં ૨હેતા મોચીકામ ક૨તા બાબુ જેઠાભાઈ જાદવ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગઈકાલે માંડવી ચોક, વે૨ી દ૨વાજા પાસે મોચીકામ ક૨તા હતા. તે અ૨સામાં વૃધ્ધની બહેન હંસા મંગન સોંદ૨વા, શ્ય...

29 February 2020 05:45 PM
ગોંડલમાં દેવાળા ગામ પાસે ટ્રકની ઠોકરે યુવકનું મોત

ગોંડલમાં દેવાળા ગામ પાસે ટ્રકની ઠોકરે યુવકનું મોત

રાજકોટ તા.29ગોંડલના સુલતાનપુર ગામે રહેતો ખેતીકામ કરતો ભુમીત ભીમજીભાઈ કાછડીયા (ઉ.વ.36) નામનો પટેલ યુવાન ગત તા.25ના રોજ સાંજના સમયે પોતાની વાડીએથી ઘરે બાઈકમાં પરત ફરતો હતો. તે અરસામાં દેવાળા ગામથી સુલતા...

28 February 2020 12:16 PM
ગોંડલ-મોવીયા રોડ પર અજાણ્યા વાહને ઉડાવતા બાઇક ચાલકનું મોત

ગોંડલ-મોવીયા રોડ પર અજાણ્યા વાહને ઉડાવતા બાઇક ચાલકનું મોત

ગોંડલ તા.28અકસ્માત માટે કુખ્યાત ગોંડલ -મોવિયા રોડ પર બાઈક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મોવિયાના આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ- મોવિય...

27 February 2020 02:05 PM
ગોંડલના યુવાને દ્વારા વાસાવડ આશ્રમની  દિકરીઓ માટે વન પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો

ગોંડલના યુવાને દ્વારા વાસાવડ આશ્રમની દિકરીઓ માટે વન પરિભ્રમણ કાર્યક્રમ યોજાયો

ગોંડલ તા.27ગોંડલ તાલુકાના વાસાવડ ગામે દેવપ્રિયા ચેરી.ટ્રસ્ટ આશ્રમ ખાતે નિ:સહાય અને ગરીબ પરિવાર ની 70 જેટલી દિકરીઓનો આશ્રમ આવેલ છે.જ્યાં માતાપિતા ની છત્રછાયા ગુમાવી ચૂકેલ ગરીબ પરિવારની દીકરીઓને સમાજમાં...

27 February 2020 02:01 PM
ગોંડલના દેરડી કુંભાજીની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ

ગોંડલના દેરડી કુંભાજીની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ

ગોંડલ તા.27ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામની સગીરાને ગામના જ શખ્સે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી ...

27 February 2020 12:25 PM
ગોંડલમાં પ્રેમસબંધનો ખાર રાખી યુવતીના
પરિવારે યુવકને છરી-તલવારનાં ઘા ઝીંકયા

ગોંડલમાં પ્રેમસબંધનો ખાર રાખી યુવતીના પરિવારે યુવકને છરી-તલવારનાં ઘા ઝીંકયા

રાજકોટ તા.27 ગોંડલના ભગવતપરામાં રહેતા કોળી યુવાનને પ્રેમસબંધનો ખાર રાખી તેના પાડોશીમાં રહેતી યુવતીના ભાઈ સહિત પરિવારે સમાધાનના બહાને બોલાવી તલવાર અને છરીના ઘા ઝીંકી દેતા તેને ઘવાયેલી હાલતમાં અત્રેની સ...

26 February 2020 12:47 PM
ગોંડલમાં કાલે સોરઠીયા ગુર્જર સુતાર જ્ઞાતિવાડી દ્વારા સમુહલગ્ન યોજાશે

ગોંડલમાં કાલે સોરઠીયા ગુર્જર સુતાર જ્ઞાતિવાડી દ્વારા સમુહલગ્ન યોજાશે

ગોંડલ તા.26ગોંડલ ખાતે સોરઠીયા ગુજઁર સુતાર જ્ઞાતિ વાડી દ્વારા તા.27 ગુરુવાર નાં આશાપુરા ગાર્ડન કોમ્યુનિટી હોલ ખાતે દ્વિતીય સમુહ લગ્ન નું આયોજન કરાયું છે.જેમાં રાજ્યમંત્રી જયેશભાઈ રાદડીયા,સાંસદ રમેશભાઈ ...

26 February 2020 10:48 AM
ગોંડલની ગોંડલી નદીમાંથી રાજકોટની મહિલાની લાશ મળી

ગોંડલની ગોંડલી નદીમાંથી રાજકોટની મહિલાની લાશ મળી

ગોંડલ તા.26ગોંડલ શહેરનાં બાલાશ્રમ પાછળનાં ભાગે આવેલ ગોંડલી નદીમાંથી આશરે 45 વષઁની વય ધરાવતી મહીલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે સરકારી હોસ્પિટલે પીએમ.માટે ખસેડ્યો હતો. આ બનાવમાં તપાસનીશ પોલીસ જમાદાર રાજેન...

25 February 2020 10:14 AM
ગોંડલમાં એસ.સી. એસ.ટી. ઓબીસી એકતા મંચ દ્વારા રેલી યોજાઈ

ગોંડલમાં એસ.સી. એસ.ટી. ઓબીસી એકતા મંચ દ્વારા રેલી યોજાઈ

ગોંડલ,તા. 25ગોંડલ ખાતે સરકારની અન્યાયકારી નીતિ સામે એસસી, એસટી ઓબીસી એકતા મંચ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપીને રોષ વ્યક્ત કરાયો હતો. રેલીને સમર્થન કરતા મેઘવાડ સમાજ ય...

25 February 2020 10:11 AM
ગોંડલના વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નગરસેવકને આગેવાનોએ શોધી કાઢયા

ગોંડલના વ્યાજના વિષચક્રમાં ફસાયેલા નગરસેવકને આગેવાનોએ શોધી કાઢયા

ગોંડલ તા.25ગોંડલ નગરપાલિકાના સદસ્યોની જાણે માઠી દશા બેઠી હોય તેમ તાજેતરમાં શ્રમિક યુવાનની હત્યા માં બે સદસ્યો જેલ હવાલે થયાની સાહિ હજુ સુકાઈ નથી ત્યાં જ બહોળો મિત્ર વર્ગ ધરાવતા પાલિકાના એક સદસ્ય વ્યાજ...

24 February 2020 03:33 PM
ગોંડલમાં બાલાશ્રમ પાસેની  નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી

ગોંડલમાં બાલાશ્રમ પાસેની નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી

ગોંડલ તા.24બાલાશ્રમ પાછળનાં ભાગે આવેલ નદીમાંથી 4પ વર્ષની વય ધરાવતી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસે સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડયો હતો. મહિલા પાસેથી રાજકોટ-ગોંડલની બસની ટીકીટ મળી આવી છે. અજાણી...

24 February 2020 02:53 PM
ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાયો

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા ગાયત્રી યજ્ઞ યોજાયો

ગોંડલ : ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈ પણ શુભકાર્યની શરૂઆત મંત્રોચાર અને પૂજા અર્ચનાથી થતી હોય છે. તેવી જ રીતે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ તનાવ મુક્ત...

22 February 2020 03:08 PM
ગોંડલમાં રામજી મંદિરના મહંત પૂ. હરિચરણદાસજી મ.નું સ્વાસ્થ્ય તંદુરસ્ત : આજે ટાંકા ખોલાયા

ગોંડલમાં રામજી મંદિરના મહંત પૂ. હરિચરણદાસજી મ.નું સ્વાસ્થ્ય તંદુરસ્ત : આજે ટાંકા ખોલાયા

રાજકોટ,તા. 22થોડા દિવસો પૂર્વે અયોધ્યામાં બાથરુમમાં જતાં રામજી મંદિરના મહંત, મહામંડલેશ્ર્વર પૂ. હરિચરણદાસજી બાપુને અનુયાયીઓ દ્વારા રાજકોટ લવાયા હતા અને વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ. હરિચરણદાસજી બાપુના થાપા...

Advertisement
Advertisement