Gondal News

12 September 2019 03:13 PM
વિરપુરની યુવતીને કાનમાં દુ:ખાવો ઉપાડતા બેભાન હાલતમાં મોત

વિરપુરની યુવતીને કાનમાં દુ:ખાવો ઉપાડતા બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.12વિરપુરની યુવતીને કાનમાં રસીના કારણે દુ:ખાવો થતાં સિવિલ હોસ્પિટલે દવા લઇ ઘરે જતી વેળાએ બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અ...

12 September 2019 03:04 PM
ગોંડલ પંથકમાં સર્પે દંશ મારતા બાળકીનું
મોત: ગુસ્સે ભરાયેલા પિતાએ સાપને પતાવી દીધો

ગોંડલ પંથકમાં સર્પે દંશ મારતા બાળકીનું મોત: ગુસ્સે ભરાયેલા પિતાએ સાપને પતાવી દીધો

રાજકોટ તા.12ગોંડલના ખડવંથલી ગામે બાળકી વાડીએ સુતી હતી ત્યારે કાન પર સાપે દંશ મારતા ઝેરી અસર થતા તેનું સારવારમાં મોત નીપજયુ હતું. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા બાળકીના પિતાએ સાપને પતાવી દીધો હતો. આ બનાવ અંગે...

12 September 2019 03:01 PM
સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં ગોંડલ પ્રથમ સ્થાન

સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં ગોંડલ પ્રથમ સ્થાન

ગોંડલ તા.12ગુજરાત અબઁન લાઇવલીહુડ મિશન ગાંધીનગર નાં સંચાલન હેઠળ શહેરી વિસ્તાર નાં લોકો માટે નગરપાલિકા ની એન.યુ.એલ.એમ.યોજના નાં કુલ પાંચ ઘટકો દ્વારા છેવાડાં નાં વિસ્તારોમાં થઇ રહેલી કામગીરી સૌરાષ્ટ્રભર ...

12 September 2019 02:31 PM
ગોંડલમાં શ્રીમદ ભાગવત કથાનું સમાપન : હજારો ભાવિકો વિભોર બન્યા

ગોંડલમાં શ્રીમદ ભાગવત કથાનું સમાપન : હજારો ભાવિકો વિભોર બન્યા

ગોંડલ તા.12સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલતી ...

11 September 2019 03:08 PM
આજના સ્ટ્રેસના સમયમાં આઘ્યાત્મિક ચેતના માટે ભાગવત કથા શ્રેષ્ઠ : મુખ્યમંત્રી

આજના સ્ટ્રેસના સમયમાં આઘ્યાત્મિક ચેતના માટે ભાગવત કથા શ્રેષ્ઠ : મુખ્યમંત્રી

રાજકોટ તા.11મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ ખાતે યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલને 1પ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલના આધુનિકરણ માટે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વ્ય...

11 September 2019 02:52 PM
ગોંડલમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા  સરસ્વતી સત્કાર સમારોહ યોજાયો

ગોંડલમાં શ્રીમાળી સોની સમાજ દ્વારા સરસ્વતી સત્કાર સમારોહ યોજાયો

ગોંડલ, તા. 11શ્રીમાળી સોની સમાજ અને વલ્લભ યુવક મંડળ ગોંડલ દ્વારા બાળકોને તેમની વર્ષ દરમ્યાન અભ્યાસમાં કરેલી મહેનચતને બિરદાવવા માટે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તે શ્રેષ્ઠતા મેળવનાર...

11 September 2019 02:47 PM
ગોંડલનું વોરા કોટડા ગામ 1પ દિ’થી સંપર્ક વિહોણુ

ગોંડલનું વોરા કોટડા ગામ 1પ દિ’થી સંપર્ક વિહોણુ

ગોંડલ, તા. 11ગોડલ તાલુકાનુ વોરા કોટડા ગામ દર ચોમાસા દરમિયાન શહેરથી વિખુટૂ પડી જતુ હોવા છતાં વષો જૂનો બેઠી ધાબી નો પ્રશ્ર્ન હલ થતો ન હોવાથી ગામ સંપર્ક વિહોણુ બની જતું હોય છે ત્યારે ગ્રામજનો માટે આ એકમા...

11 September 2019 12:35 PM
ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે

ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે

ગોંડલ તા.11સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસા...

10 September 2019 07:23 PM
જાતિવાદને બ્રાહ્મણોએ નહિ રાજકારણે ટકાવ્યો છે અને ગાળો બ્રાહ્મણોને પડે છે : પૂ. રમેશભાઇ ઓઝા

જાતિવાદને બ્રાહ્મણોએ નહિ રાજકારણે ટકાવ્યો છે અને ગાળો બ્રાહ્મણોને પડે છે : પૂ. રમેશભાઇ ઓઝા

રાજકોટ, તા. 10ગોંડલમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં ચાબખા મારતા પૂ. ભાઇશ્રીએ જણાવ્યું કે જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી. રાજકારણે ટકાવ્યો છે અને ગાળો બ્રાહ્મણોને પડે છે. આજે પણ જાત...

10 September 2019 02:39 PM
વ્યાસપીઠ સંવાદિતાની પીઠ છે વિવાદ કરી આપણે આપણું
છીછરાપણુ પ્રગટ કરી રહ્યા છીએ : પૂ. રમેશભાઇ ઓઝા

વ્યાસપીઠ સંવાદિતાની પીઠ છે વિવાદ કરી આપણે આપણું છીછરાપણુ પ્રગટ કરી રહ્યા છીએ : પૂ. રમેશભાઇ ઓઝા

ગોંડલ, તા. 10ગોંડલ રામજી મંદિરે ચાલી રહેલ અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ ના શષ્ટમ દીને પૂજ્ય ભાઇ શ્રી રમેશભાઇ ઓઝા એ શ્રોતાઓને કથાનું રસપાન કરાવવાની સાથે વ્યાસપીઠ નું મહત્વ સમજાવ્યું હતું અને વ્યાસપીઠને...

10 September 2019 02:20 PM
ગોંડલમાં કથા સ્થળે રાજવી પરિવારના કુમાર
જયોતિર્મયસિંહજીએ પૂ.ભાઇશ્રીના આશીર્વાદ મેળવ્યા

ગોંડલમાં કથા સ્થળે રાજવી પરિવારના કુમાર જયોતિર્મયસિંહજીએ પૂ.ભાઇશ્રીના આશીર્વાદ મેળવ્યા

ગોંડલ તા.10પૂજ્ય ભાઈશ્રી ના વ્યાસાસને ચાલતી ભાગવત કથાના છઠ્ઠા દિવસે આજે ગોંડલના ભગવતસિંહજી રાજવી પરિવારના કુમાર શ્રી જ્યોતિર્મય શ્રી હાજર રહ્યા હતા. તેઓની સાથે હાસ્ય કલાકાર સાયરામ દવે તેમના પિતાશ્રી વ...

10 September 2019 01:27 PM
ગોંડલમાં રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

ગોંડલમાં રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

ગોંડલ, તા. 10શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગોંડલ શહેર તાલુકા 11 મા સરસ્વતી સન્માન સમારોહ આગામી તારીખ 15 રવિવાર બપોરે 3:00 દશનામ ગોસ્વામી સમાજ ની વાડી ગોંડલ ખાતે યોજાનાર છે, આ તકે જયેશભાઇ ઉપાધ્યાય બોલબાલા ચેર...

10 September 2019 01:10 PM
ગોંડલમાં ઉબડ ખાબડ રસ્તા અને ઢોરના ત્રાસ મુદ્દે રજુઆત

ગોંડલમાં ઉબડ ખાબડ રસ્તા અને ઢોરના ત્રાસ મુદ્દે રજુઆત

ગોંડલ, તા. 10ગોંડલ શહેરના ઊબડખાબડ રોડ રસ્તા અને ઢોરના ત્રાસ અંગે કોંગ્રેસ પ્રવક્તા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ.રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાવેશભાઈ ભાષાએ પાલિકાના ચીફ ઓફિસર એચ કે પટેલ, પા...

09 September 2019 02:47 PM
સત્યની રાહ પર ચાલવા પ્રજાજનોને પેરામીલીટરી ફોર્સના જવાનોનો સંદેશો

સત્યની રાહ પર ચાલવા પ્રજાજનોને પેરામીલીટરી ફોર્સના જવાનોનો સંદેશો

ગોંડલ તા.9ગોંડલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર થી દિલ્હી સાઇકલ પર જઈ રહેલ પેરા મિલિટરી ફોર્સના જવાનો નું ગોંડલમાં સ્વાગત કરાયું હતું.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જ...

09 September 2019 02:46 PM
ગોંડલના અક્ષર મંદિર ખાતે યુવા સંમેલન યોજાયું

ગોંડલના અક્ષર મંદિર ખાતે યુવા સંમેલન યોજાયું

ગોંડલ તા.9ગોંડલમાં પ્રસિદ્ધ તીર્થસ્થાન અક્ષર મંદિર ખાતે વિરાટ યુવા સંમેલન યોજાયું હતું. જેનો છ હજારથી પણ વધુ યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો. ધ સીક્રેટ ઓફ સકસેસ વિષય પર બીએપીએસના સંત અપૂર્વમુનિદાસ સ્વામ...

Advertisement
<
Advertisement