Gondal News

21 June 2019 03:39 PM
ગોંડલમાં ઇન્ડિપેડેન્ટ ડીશ કનેકશન બંધ થતાં
ઉપભોકતાઓ છેતરાયા : કરોડો રૂપિયા ડૂબ્યા

ગોંડલમાં ઇન્ડિપેડેન્ટ ડીશ કનેકશન બંધ થતાં ઉપભોકતાઓ છેતરાયા : કરોડો રૂપિયા ડૂબ્યા

ગોંડલ તા.21ગોંડલ નગરપાલિકાના સદસ્ય અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે ગોંડલ શહેર તાલુકામાં ઇન્ડિપેંડેટ ડિશ કનેક્શન આશરે 4000 જેવા કનેક્શન કંપની દ્વારા એજન્ટો નીમી આપવામાં આવ્યા હતા, જેના માટે આ કંપની એ રૂ...

21 June 2019 03:20 PM

ગોંડલનાં વેક૨ી ગામે પિતા-પુત્ર પ૨ યુવતી સહિત ૩ નો તલવા૨થી હુમલો

૨ાજકોટ તા.૨૧ગોંડલ તાલુકાનાં વેક૨ી ગામે ઘ૨ પાસેથી નીકળવા જેવી નજીવી બાબતે પિતા-પુત્ર ઉપ૨ તે જ ગામનાં પિતા-પુત્ર અને પુત્રીએ મળી તલવા૨ વડે હુમલો ર્ક્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફ૨ીયાદ નોંધાવાઈ છે.આ બાબતે...

21 June 2019 03:11 PM

21 June 2019 02:58 PM

ગોંડલ લાલાબાપા મંદિ૨ ધામ આયોજીત જગન્નાથપુ૨ીમાં ભાગવત સપ્તાહનું આયોજન

ગોંડલ, તા. ૨૧મોચી જ્ઞાતિ સંત શ્રી લાલાબાપા મંદિ૨ ધામ-ગોંડલ આયોજીત મહંતશ્રી પ૨ષ્ાોતમદાસજીનાં વડપણ હેઠળ આગામી ૨૨ નવેમ્બ૨થી ૩ ડિસેમ્બ૨ સુધી શ્રી જગન્નાથપુ૨ી(ઓ૨ીસ્સા)માં સર્વે ભક્તજનોના પિતૃઓનાં મોક્ષ્ાાર...

21 June 2019 02:45 PM

ગોંડલ લાલાબાપા મંદિ૨ ધામ આયોજીત જગન્નાથપુ૨ીમાં ભાગવત સપ્તાહનું આયોજન

ગોંડલ, તા. ૨૧મોચી જ્ઞાતિ સંત શ્રી લાલાબાપા મંદિ૨ ધામ-ગોંડલ આયોજીત મહંતશ્રી પ૨ષ્ાોતમદાસજીનાં વડપણ હેઠળ આગામી ૨૨ નવેમ્બ૨થી ૩ ડિસેમ્બ૨ સુધી શ્રી જગન્નાથપુ૨ી(ઓ૨ીસ્સા)માં સર્વે ભક્તજનોના પિતૃઓનાં મોક્ષાર્થ...

21 June 2019 02:40 PM

ગોંડલના વિવિધ સમાચાર

‘કર ભલા તો હો ભલા’ તંત્ર દ્વારા કરવાનું કામ યુવાનો દ્વારા કરાયુંતાજેતર માં ગોંડલ અને મોવિયા વચ્ચે નો મોવિયા રોડ પર આવર નવાર અકાસ્માતો સર્જાય રહ્યા છે જેમાં અનેક યુવાનોના ભોગ પણ લેવાયા છે ત...

21 June 2019 02:39 PM

ગોંડલના ભોજપરામાં પટેલની કાર ઉઠાવી જતાં વ્યાજખોરો : પોલીસમાં અરજી

(રવિ રામાણી) ગોંડલ, તા. ર1ગોંડલ શહેરના ભોજરાજપરામાં રહેતા પટેલ પરિવાર ને વ્યાજખોરોનો કડવો અનુભવ થઇ રહ્યો છે વ્યાજે લીધેલા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ટેરેનો ગાડીની ઉઠાંત...

21 June 2019 11:32 AM
વ્યાજખોરનાં ત્રાસથી ગોંડલના પટેલ યુવાને થોરડી ગામે ફીનાઈલ ગટગટાવ્યું

વ્યાજખોરનાં ત્રાસથી ગોંડલના પટેલ યુવાને થોરડી ગામે ફીનાઈલ ગટગટાવ્યું

રાજકોટ તા.21 ગોંડલનાં મુંગાવાવડીમાં રહેતા પટેલ યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી લોધીકાના થોરડી ગામે ફીનાઈલ પી જતા તેને સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ધંધામાં મંદીને કારણે રાજકોટમા...

Advertisement
<
Advertisement