Gondal News

25 June 2019 02:26 PM
ગોંડલમાં ભ્રષ્ટાચા૨ છાપ૨ે ચડી પોકા૨ે

ગોંડલમાં ભ્રષ્ટાચા૨ છાપ૨ે ચડી પોકા૨ે

ગોંડલ પાલિકા દ્વા૨ા ૨ાજયમાં સૌથી વધુ સીમેન્ટ ૨ોડ બનાવવામાં આવ્યાની ગુલબંગો ફુંક્વામાં આવી ૨હી છે ત્યા૨ે હજુ તો વ૨સાદ પડયો નથી ત્યાં શહે૨ના ઘણા ૨સ્તાઓ ઉપ૨ ભુવા પડી ગયા ત્યા૨ે ગંજીવાળા ઉપ૨ આજે ટ્રક ૨ોડમ...

25 June 2019 12:12 PM
ગોંડલ પંથકમાં પોણો ઈંચ વરસાદ: સેતુબંધ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ગોંડલ પંથકમાં પોણો ઈંચ વરસાદ: સેતુબંધ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ગોંડલ તા.25 ગોંડલ શહેર-તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચો રહ્યા બાદ સાંજના અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે પોણો ઈંચ વરસાદ વરસી જવા પામ્યો હતો.વરસાદના પગલે શહેરીજનોમાં હર્ષની લાગણી ...

24 June 2019 03:38 PM
કોટડાસાંગાણી પંથકમાં વરસાદી માહોલથી ગરમીમાં રાહત

કોટડાસાંગાણી પંથકમાં વરસાદી માહોલથી ગરમીમાં રાહત

કોટડાસાંગાણી તા.24કોટડાસાંગાણી પંથકમા પુરા દિવસના બફારાબાદ શનિવારે સાંજના સુમારે વાતાવરણમા અચાનક પલ્ટો આવ્યો હતો.અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો જેમા કોટડાસાંગાણી રામોદ રા...

24 June 2019 03:36 PM

ગોંડલ: 21મી જૂન વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ એશિયાટિક કોલેજ મહિલા કોલેજ તન્ના સ્કૂલ રાજપૂત સમાજની વાડી સહિત વિવિધ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ યોગમાં વિદ્યાર્થીઓ આચાર્યો વાલ...

24 June 2019 03:18 PM
થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ૨ક્તદાન કેમ્પ

થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ૨ક્તદાન કેમ્પ

શ્રી ભગવત મંડળ કો ઓપ૨ેટીવ ક્રેડીટ સોસાયટી લિમિટેડ ગોંડલ દ્વા૨ા તા. ૨૩ ૨વિવા૨ે થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ૨ક્તદાન કેમ્પ સવા૨ે ૮ થી બપો૨ે ૨ વાગ્યા દ૨મ્યાન ષ્ટિ હોસ્પિટલવાળી શે૨ી, કૈલાસ બાગ ખાતે ક૨ાયું...

24 June 2019 03:16 PM

ગોંડલમાં તંત્રના પાપે વધુ એક ગાય માતાનો ભોગ લેવાયો

ગોંડલ તા.24ગોંડલ શહેરમાં પીજીવીસીએલ તંત્ર કે પાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર ચોપડા પર જ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હોય તેવું વાતાવરણ ઉદભવવા પામ્યું છે બે દિવસ પહેલાં જ ભોજરાજપરા માં મોરા કુવા ...

22 June 2019 06:00 PM
તા.7 જુલાઇના ગોંડલ સંપ્રદાયના ગુરૂણી મૈયા પૂ.ઇંદુબાઇ
મ.ની સાતમી પુણ્યતિથિ : ગુણાંજલી...ભાવાંજલી....

તા.7 જુલાઇના ગોંડલ સંપ્રદાયના ગુરૂણી મૈયા પૂ.ઇંદુબાઇ મ.ની સાતમી પુણ્યતિથિ : ગુણાંજલી...ભાવાંજલી....

રાજકોટ તા.22ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિશ્ર્વમાં સુવિખ્યાત બનેલા તીથે સ્વરૂપા સાધ્વી રત્ના પૂ.ઈન્દુબાઈ મ.સ.ની તા.7/7ના 7 મી પૂણ્ય તિથી છે.શરદ પૂનમના પવિત્ર દિવસે તા.14/10/1932 ના કાલા...

22 June 2019 03:25 PM
કોટડાસાંગાણીમાં વિશ્ર્વ યોગ દિન ઉજવાયો

કોટડાસાંગાણીમાં વિશ્ર્વ યોગ દિન ઉજવાયો

કોટડા સાંગાણીની ઠાકોર મુળવાજી વીનયન કોલેજમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જયાં તાલુકા તંત્ર તેમજ સરકારી સ્ટાફે યોગા કર્યા હતા તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ પણ જોડાયા ત્યારે યોગ નિષ્ણાંતો દ્વારા વિવિધ પ...

22 June 2019 03:21 PM

ગોમટા જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી: બિપીન વાછાણીની પેનલનો દબદબો.

ગોંડલ તા.22રાજકોટ જિલ્લામાં અગ્રીમ સ્થાન ધરાવતી ગોમટા જુથ સેવા સહકારી મંડળીની યોજાયેલ ચુંટણી માં મંડળી નાં પ્રમુખ બિપીનભાઇ વાછાણી ની પેનલ નાં તમામ ઉમેદવારો નો વટભેર વિજય થવાં પામ્યો છે.તેમની પેનલ નાં ...

22 June 2019 03:15 PM

ગોંડલનાં યુવાનને ઉંબાળા ચોકડી પાસે શખ્સે મા૨ મા૨તા સા૨વા૨માં

૨ાજકોટ તા.૨૨ગોંડલનાં ઉંબાળા ચોકડી પાસે ૨હેતો જગદીશ ૨ામાભાઈ પ૨મા૨ (ઉ.વ.૨૨) સવા૨નાં સમયે ઉંબાળા ચોકડી પાસે હતો ત્યા૨ે નાથાભાઈએ માથામાં ધોકો મા૨તા અત્રેની સિવિલમાં ખસેડાયો હતો....

22 June 2019 03:12 PM

ગોંડલનાં ભોજપ૨ામાં જૂગા૨ દ૨ોડો : ૩ ઝડપાયા

૨ાજકોટ તા.૨૨ગોંડલનાં ભોજપ૨ા વિસ્તા૨માં બાપાસીતા૨ામ મઢુલી પાસે તાલુકા પોલીસે જૂગા૨ દ૨ોડો પાડી ત્રણ શખ્સોને ૨ોકડ રૂા.૨૯૭૮૦ નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.પકડાયેલા શખ્સોમાં જયદીપ લીલા પ્રેમજી વો૨ા, બોદુ ...

22 June 2019 02:56 PM

ગોંડલ નજીક દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

ગોંડલ, તા. રરગોંડલ તાલુકા પીએસઆઇ એ.વી.જાડેજા, પ્રકાશભાઈ પરમાર, કે.કે.ગઢવી, જે.વી.વાળા, પ્રદીપસિંહ જાડેજા સાહિતનાઓ ગોંડલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આધારે રિબડા ચોકડી પાસેથી માહિદ્રા ...

22 June 2019 12:08 PM
ગોંડલની આશાપુરા સોસાયટીમાં શ્ર્વાન નવજાત બાળકની લાશ ઢસડી આવ્યો

ગોંડલની આશાપુરા સોસાયટીમાં શ્ર્વાન નવજાત બાળકની લાશ ઢસડી આવ્યો

ગોંડલ તા.22ગોંડલ શહેરના હાર્દ સમા વિસ્તાર આશાપુરા સોસાયટીમાં સવારના સુમારે રખડતાં શ્વાન એક નવજાત બાળકના મૃતદેહને ઢસડી લાવતા રહીશોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા માન...

21 June 2019 03:46 PM
કોટડાસાંગાણીના માણેકવાડા ખૂન કેસમાં
નિર્દોષ યુવાનને જેલમુકત કરવા માંગ

કોટડાસાંગાણીના માણેકવાડા ખૂન કેસમાં નિર્દોષ યુવાનને જેલમુકત કરવા માંગ

(કલ્પેશ જાદવ) કોટડાસાંગાણી તા.21કોટડાસાંગાણીના માણેકવાડામા એક માસ પુર્વે થયેલ દલીત યુવાનની હત્યાના બનાવમા ખોટી રીતે સંડોવી દિધેલા યુવાનોને જેલ મુક્ત કરવામા આવે તેવી માંગ સાથે તાલુકા રાજપુત સમાજ દ્રારા...

21 June 2019 03:41 PM

ગોંડલ પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો

ગોંડલ તા.21ગોંડલ સીટી પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનો લોક દરબાર યોજાયો હતો, ડીવાયએસપી હરપાલસિંહ જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિત પોલીસ કાફલો હજાર રહ્યો હતો.લોક દરબારમાં શહેરની સામ...

Advertisement
<
Advertisement