Gondal News

14 September 2019 04:28 PM

ગોંડલના રામોદ પાસે યુટીલીટીમાં કતલખાને લઇ જવાતા ત્રણ બળદનો બચાવ

ગોંડલ તા.14રામોદ પાસે ગૌ સેવકોએ ત્રણ બળદને કતલખાને લઇ જતાં વાહનને અટકાવી પશુઓના જીવ બચાવ્યા હતા. ગોંડલ ગોમંડળ ગોરક્ષા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ પરડવા અને બાબરાના ગજેન્દ્રભાઈ શેખવાને મળેલ બાતમી...

14 September 2019 04:13 PM
કોટડાસાંગાણીના રામોદથી કતલખાને લઇ જવાતા ત્રણ ગૌવંશને બચાવી લેતા જીવદયા પ્રેમીઓ

કોટડાસાંગાણીના રામોદથી કતલખાને લઇ જવાતા ત્રણ ગૌવંશને બચાવી લેતા જીવદયા પ્રેમીઓ

કોટડાસાંગાણી તા.14કોટડાસાંગાણીના રામોદ નજીક ગૌસેવકોએ ફીલ્મી ઢબે પીછો કરી કતલખાને લઈ જવાતા 3 ગૌ વંશને બચાવી લીધા હતા.તાલુકાના રામોદ ગામે દેવી પુજકના ઝુપડાએથી વાહનમા ભરીને ત્રણ ગૌ વંશને કતલખાને લઈ જતુ બ...

14 September 2019 04:12 PM
કોટડાસાંગાણીના પોલીસ જમાદારનો દારૂના કેસમાં નિર્દોષ છુટકારો

કોટડાસાંગાણીના પોલીસ જમાદારનો દારૂના કેસમાં નિર્દોષ છુટકારો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.14કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં વષે 2010માં ફરજ બજાવતાં જમાદાર ખીમજીભાઈ પેથાભાઈ સરવૈયા પોતાના ફરજ દરમ્યાન દારૂ વેચતા અને બનાવતા તત્વો ને ડામી દેવા માટે કાયદા નુ ભાન કરાવવા ...

14 September 2019 03:56 PM
ગોંડલના સુલતાનપુરમાં ગણેશ મહોત્સવની ઉજવણી બાદ વિસર્જન

ગોંડલના સુલતાનપુરમાં ગણેશ મહોત્સવની ઉજવણી બાદ વિસર્જન

ગોંડલ તા.14ગોંડલના સુલતાનપુરમા શ્રી ગણેશ યુવક મંડળ 34વર્ષ થી ગણેશ મહોત્સવ નું આયોજન કરાઈ છે તેમજ બાલકૃષ્ણ યુવક મંડળ સરકારી દવાખાના પાસે નાના બાળકો દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરાઈ છે, આ દસ દિવસ દરમ્યાન...

14 September 2019 03:54 PM
ગોંડલમાં ગણપતિ વિસર્જનવેળાએ ઓમ ગ્રુપની સેવા

ગોંડલમાં ગણપતિ વિસર્જનવેળાએ ઓમ ગ્રુપની સેવા

ગોંડલની ધમઁપ્રેમી જનતાએ ગણપતિ ગજાનન મહારાજને વીદાય આપી હતી. આ પ્રસંગે ૐ ગ્રુપ વોરાકોટડા રોડ, ગોલ્ડ ડીલક્ષ પાન કોલ્ડ્રીંક્સ પરથી ગોંડલનાં દરેક મંડળ તથા જુદા ગ્રુપ નાં લગભગ 9000 થી પણ વધુ લોકો ને શરબત ત...

14 September 2019 03:53 PM

ગોંડલમાં કાલે ખાંટ રાજપૂત સમાજે કેળવણી મંડળ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ

ગોંડલ તા.14ગોંડલ ખાતે સમસ્ત ખાંટ રાજપૂત સમાજ કેળવણી મંડળ દ્વારા તારીખ 15 રવિવાર સવારે 10:00 કલાકે મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલ ગોંડલ ખાતે વિદ્યાર્થી સત્કાર અવસર 2019 નું આયોજન કરવામાં આવેલ છે. આ તકે ...

14 September 2019 01:09 PM
ગોંડલના ચ૨ખડી ગામે મંદિ૨ેથી લાઈટ લેવા બાબતે ધોકા-પાઈપ વડે બઘડાટી

ગોંડલના ચ૨ખડી ગામે મંદિ૨ેથી લાઈટ લેવા બાબતે ધોકા-પાઈપ વડે બઘડાટી

૨ાજકોટ તા.૧૪ગોંડલ તાલુકાના ચ૨ખડી ગામે મંદિ૨ેથી લાઈટ કનેકશન લેવા બાબતે બે દેવિપૂજક પિ૨વા૨ વચ્ચે બઘડાટી બોલી હતી. જેમા બેને ઈજા પહોંચી હતી. પોલીસે સામસામી ફ૨ીયાદના આધા૨ે સાત સામે ગુનો નોંધવી તપાસ હાથ ધ૨...

13 September 2019 02:15 PM
નવકા૨ મંત્રમાંથી ચોર્યાસી લાખ મંત્રોની ઉત્પતિ થઈ છે : ચૌદ પુ૨વનો સા૨

નવકા૨ મંત્રમાંથી ચોર્યાસી લાખ મંત્રોની ઉત્પતિ થઈ છે : ચૌદ પુ૨વનો સા૨

૨ાજકોટ, તા. ૧૩ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ઼સા.ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પા૨સમુનિ મ઼ સાહેબે નવકા૨ મહિમાનો મહિમા વિષ્ાય પ૨ પ્રવચન ફ૨માવતા જણાવેલ કે નવકા૨ મંત્રના ૨ચયિતા કોઈ...

13 September 2019 12:51 PM
ગોંડલના ચોરડી ગામે બે કાર વચ્ચે અકસ્માત: ચારને હાથે પગે ઈજા

ગોંડલના ચોરડી ગામે બે કાર વચ્ચે અકસ્માત: ચારને હાથે પગે ઈજા

રાજકોટ તા.13 સરધારમાં રહેતા ખેતીકામ કરતા જેન્તી લવજીભાઈ વસોયા (ઉ.50) નામના પટેલ પ્રૌઢ પોતાના અલ્લેપ બાબુ વસોયા,હરેશ વસોયા, જેન્તી ખુંટ એમ ચાર જણા સાથે પોતાની ઈકકો ગાડી જીજે 03 કેપી 4970 નંબરમાં બેસી ગ...

13 September 2019 12:43 PM
સગર્ભા પત્નીને માર મારનાર સુરતના સાસરીયા પક્ષ વિરૂધ્દ ગોંડલમાં ફરિયાદ

સગર્ભા પત્નીને માર મારનાર સુરતના સાસરીયા પક્ષ વિરૂધ્દ ગોંડલમાં ફરિયાદ

રાજકોટ તા.13 ગોંડલમાં તાલુકા પંચાયત પાછળ માવતરે રહેતી પરણિતાએ સુરતમાં રહેતા સાસરીયા પક્ષ વિરૂધ્ધ શારિરીક માનસીક ત્રાસ આપ્યા અંગેની મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા...

13 September 2019 12:13 PM
કોટડાસાંગાણી પો.સ્ટે.માં 2010માં બીટ જમાદાર ઉપર દારૂ પીવાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નિર્દોષ જાહેર

કોટડાસાંગાણી પો.સ્ટે.માં 2010માં બીટ જમાદાર ઉપર દારૂ પીવાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નિર્દોષ જાહેર

કોટડાસાંગાણી તા.13ગોડલ કોટડા સાગાણી પોલીસ સ્ટેશનમાં વષે 2010માં ફરજ બજાવતાં જમાદાર ખીમજીભાઈ પેથાભાઈ સરવૈયા પોતાના ફરજ દરમ્યાન દારૂ વેચતા અને બનાવતા તત્વો ને ડામી દેવા માટે કાયદા નુ ભાન કરાવવા કડક હાથે...

13 September 2019 12:01 PM
અગલે બરસ તું જલદી આ : ગોંડલમાં ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય

અગલે બરસ તું જલદી આ : ગોંડલમાં ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય

(જીતેન્દ્ર આચાર્ય)ગોંડલ તા.13શહેર નાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ સ્થાપન બાદ અને ગણપતિ ઉત્સવ ની ધામધુમ પુર્વક ઉજવણી બાદ ’અગલે બરસ તું જલ્દી આ ’ ની વિનંતી સાથે વિસર્જન કરાયું હતું.શહેરભરમાં ઠેર...

13 September 2019 11:50 AM
વીરપુરમાં વિઘ્નહર્તા દેવનું વિસર્જન

વીરપુરમાં વિઘ્નહર્તા દેવનું વિસર્જન

(મનીષ ચાંદ્રાણી) વીરપુર તા.13સમગ્ર દેશમાં ગૌરીનંદન ગણેશજી ની આરાધના કરી ગણેશ ઉત્સવ ઉજવાયો,નાના મોટા સૌ કોઇ વિઘ્નહર્તાદેવની ભક્તિમાં લીન થયા ત્યારે વીરપુર જલારામધામમાં આવેલ જલારામ સોસાયટી માં " રઘુવંશી...

12 September 2019 08:26 PM
વિરપુરની યુવતીને કાનમાં દુ:ખાવો ઉપાડતા બેભાન હાલતમાં મોત

વિરપુરની યુવતીને કાનમાં દુ:ખાવો ઉપાડતા બેભાન હાલતમાં મોત

રાજકોટ તા.12વિરપુરની યુવતીને કાનમાં રસીના કારણે દુ:ખાવો થતાં સિવિલ હોસ્પિટલે દવા લઇ ઘરે જતી વેળાએ બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃતજાહેર કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો અ...

12 September 2019 03:28 PM
વીરપુરના પત્રકાર મિત્રોએ મીનળવાવ
ચોક કા રાજાની આરતીનો લાભ લીધો

વીરપુરના પત્રકાર મિત્રોએ મીનળવાવ ચોક કા રાજાની આરતીનો લાભ લીધો

વીરપુર તા.12વીરપુર પત્રકાર મીડિયા સંઘના પત્રકાર મિત્રો તેમજ મોજીલા મિત્રો ગ્રુપના મિત્રો દ્વારા "મીનળવાવ ચોક કા રાજા" ની મહાઆરતી ઉતારવામાં આવી. ત્યારે જલારામધામ વીરપુરમાં આવેલ મીનળવાવ ચોકમાં નાના-નાના...

Advertisement
<
Advertisement