Gondal News

06 April 2020 01:33 PM
જસદણના કડુકા ગામે ખેડુતનાં બંધ મકાનનાં તાળા તુટયા : દાગીના સહિત રૂા.1.79 લાખની ચો૨ી

જસદણના કડુકા ગામે ખેડુતનાં બંધ મકાનનાં તાળા તુટયા : દાગીના સહિત રૂા.1.79 લાખની ચો૨ી

જસદણનાં કડુકા ગામે ૨હેતો ખેડુત પરિવા૨ મકાન બંધ ક૨ી વાડીએ ગયા બાદ તેમનાં બંધ મકાનને તસ્ક૨ોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.79 લાખની તસ્ક૨ી ક૨તાં ભાડલા પોલીસ મથકનાં ફ૨ીયાદ નોંધવામાં આવી હતી....

06 April 2020 01:26 PM
ગોંડલમાં લોકડાઉન વચ્ચે વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

ગોંડલમાં લોકડાઉન વચ્ચે વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

કોરોનાના કહેર અને લોકડાઉનના સમયમાં લોકોને રાસન પાણી મહામહેનતે મળતું હોય છે ત્યારે ગોંડલના ભગવતપરામાં રહેતો વિશાલ બાબુભાઈ બાબરીયા (ઉમર વર્ષ 25 )ને વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય સીટી પોલીસના જમાદાર વિ...

06 April 2020 01:23 PM
ગોંડલમાં ત્રણ બહેનના એકના એક ભાઇનો ગળેફાંસો ખાઇને આપઘાત

ગોંડલમાં ત્રણ બહેનના એકના એક ભાઇનો ગળેફાંસો ખાઇને આપઘાત

ગોંડલ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી સામે આવેલ ખાડિયા ઝોન માં રહેતા રાજુભાઇ રઘુભાઈ પાલવે ઉ.વ.30 કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કારી લેતા સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.હોસ્પિટલ ચોક...

06 April 2020 01:22 PM
ગોંડલમાં આગેવાનો દ્વારા  નર્મદાનીરના વધામણા

ગોંડલમાં આગેવાનો દ્વારા નર્મદાનીરના વધામણા

ગોંડલ શહેરમાં ઉનાળા દરમ્યાન પાણીની તંગી ન સર્જાય તે માટે ધારાસભ્ય દ્વારા આગોતરા આયોજન રૂપે રાજ્ય સરકારને નર્મદાના નીરની કરવામાં આવેલ રજુઆતના પગલે ગોંડલ પંથકમાં નર્મદાના નીર પહોંચતા આગેવાનો દ્વારા વધામ...

04 April 2020 06:21 PM
ગોંડલ રોડ પર મહમદી બાગ પાસે ટેન્કર રાખવા મામલે યુવકને પાડોશીએ ધોકાવ્યો

ગોંડલ રોડ પર મહમદી બાગ પાસે ટેન્કર રાખવા મામલે યુવકને પાડોશીએ ધોકાવ્યો

ગોંડલ રોડ પર મહમદીબાગમાં રહેતા ઇરફાન ઇકબાલભાઈ કુરેશી (ઉ.34) નામનો યુવાન આજે સવારનાં સમયે પોરબંદરથી ડીઝલનું ટેન્કર ખાલી કરીને ટેન્કર પાર્ક કરી ઘરે આવ્યો ત્યારે પાડોશી બાઉદીન અને તેમના ત્રણ દીકરા ફેઝલ, ...

04 April 2020 01:58 PM
ગોંડલમાં સગીરાની પજવણી કરતા ઢગાની ધરપકડ : જેલ હવાલે કરાયો

ગોંડલમાં સગીરાની પજવણી કરતા ઢગાની ધરપકડ : જેલ હવાલે કરાયો

ગોંડલમાં એસઆરપી સામે આવેલ રોયલપાર્ક-1માં રહેતો નયન રામજીભાઈ ટાંક નામનો પરણીત એક સંતાન નો બાપ (ઢગો) પોતાના પાડોશી ની સગીર પુત્રીને અવાર નવાર ઈશારા કરી બદ ઇરાદે એકાંત માં બોલાવતો હતો.જે બાબતે તેને સમજાવ...

04 April 2020 01:43 PM
ગોંડલના વેરી તળાવ પાસેની કેનાલમાં પાણી ચોરી કરનારાઓની તોડફોડ

ગોંડલના વેરી તળાવ પાસેની કેનાલમાં પાણી ચોરી કરનારાઓની તોડફોડ

ઉનાળાના દિવસો શરૂ થયા છે ત્યાં જ પાણી ચોરી કરનારાઓ મેદાનમાં ઉતર્યા હોય તેમ ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ પાસેની કેનાલમાં તોડફોડ કરી પાણી ચોરી કરવાનું કારસ્તાન વોટર વર્કસ શાખાના ધ્યાને આવતા પોલી...

03 April 2020 10:59 AM
ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા કોરોના રાહત કાર્ય માટે 20 લાખની રાશનકીટનું વિતરણ શરૂ

ગોંડલ માર્કેટીંગ યાર્ડ દ્વારા કોરોના રાહત કાર્ય માટે 20 લાખની રાશનકીટનું વિતરણ શરૂ

ગોંડલ તા.3કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર બંધ થવાથી રોજનું રોજ કમાઈ ખાનારા શ્રમિક ગરીબ પરિવારની હાલત કફોડી બની છે આવા કપરા સમયમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂપિયા 20 લાખની પાંચ હજાર નંગ રાશન કી...

02 April 2020 02:16 PM
ગોંડલ પાલિકામાં ખોટી અફવાના પગલે વેપારીઓનું ટોળુ ઉમટયું

ગોંડલ પાલિકામાં ખોટી અફવાના પગલે વેપારીઓનું ટોળુ ઉમટયું

ગોંડલ તા.2ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે શહેરમાં લારી ગલ્લા કે રેકડી દ્વારા વેપાર કરતાં નાના વેપારીઓને રૂપિયા 220 ની સહાય આપવામાં આવી રહી હોવાની અફવા વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં લોકોના ટોળા પાલિકા કચેરીએ...

02 April 2020 02:15 PM
અમેરીકાના ન્યુયોર્કની સ્થિતિ બદતર, કોરોના પોઝીટીવવાળા જેટલા દર્દી સાજા થાય તેનાથી વધુ હોસ્પિટલોમાં દાખલ થાય છે : ડો.કોરડીયા

અમેરીકાના ન્યુયોર્કની સ્થિતિ બદતર, કોરોના પોઝીટીવવાળા જેટલા દર્દી સાજા થાય તેનાથી વધુ હોસ્પિટલોમાં દાખલ થાય છે : ડો.કોરડીયા

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.2ગોંડલના ભોજરાજપરાની ગલીઓમાં બાળપણ વિતાવી એમબીબીએસની ડિગ્રી સુરેન્દ્રનગરમાં અને એમડી ની ડિગ્રી યુએસએમાં મેળવી હાલ ન્યુયોર્કમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ફેનીલ કોટડીયા મો...

02 April 2020 12:02 PM
વીરપુર વિસ્તારમાં માદરે વતન જતા પ્રરપ્રાંતિય શ્રમિકોને પરત મોકલાયા

વીરપુર વિસ્તારમાં માદરે વતન જતા પ્રરપ્રાંતિય શ્રમિકોને પરત મોકલાયા

(મનીષ ચાંદ્રાણી) વીરપુર તા.2કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે ત્યારે જેતપુર તાલુકા વહીવટી તંત્ર રાત - દિવસ ફરજ નિભાવી રહ્યું છે.જેતપુર તાલુકા પંચાયતના તલાટી સહીતના કર...

01 April 2020 02:04 PM
ગોંડલમાં આવન-જાવન માટે પોલીસ તંત્ર દ્વારા માત્ર બે જ રસ્તા ખુલ્લા રખાયા

ગોંડલમાં આવન-જાવન માટે પોલીસ તંત્ર દ્વારા માત્ર બે જ રસ્તા ખુલ્લા રખાયા

ગોંડલ તા.1ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે ગત તારીખ 24થી લોકડાઉન શરૂ થયું ત્યારથી અનેકવાર વાહનચાલકોને બિનજરૂરી રીતે રસ્તા ઉપર ના નીકળવા પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં પણ ઘણા...

01 April 2020 12:03 PM
ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખને માર મારી પોલીસે મૃતદેહનો મલાજો નહી જાળવતા ભભૂકી ઉઠેલો રોષ

ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખને માર મારી પોલીસે મૃતદેહનો મલાજો નહી જાળવતા ભભૂકી ઉઠેલો રોષ

ગોંડલ તા.1કોરોનાનાં કહેર વચ્ચે પરપ્રાંતિય મજુર નાં મૃતદેહ ને એમ્બ્યુલન્સમાં લઇ મઘ્યપ્રદેશ તેનાં વતન માં મુકવાં જઇ રહેલાં સમાજ સેવક અને માનવ સેવા ટ્રસ્ટ નાં પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ ને રાજકોટ નજીક કિ...

31 March 2020 10:29 AM
હરિદ્વારથી આવેલા 14 યાત્રાળુઓના વ્હારે ગોંડલના અધિકારીઓ દોડી આવ્યા

હરિદ્વારથી આવેલા 14 યાત્રાળુઓના વ્હારે ગોંડલના અધિકારીઓ દોડી આવ્યા

ગોંડલ તા.31કોરોનાવાયરસ ને લીધે લોકડાઉન માં ફસાયેલા કેટલાક નાગરિકોને સહી સલામત સ્થળે પહોંચાડવા માટે રવિવાર સાંજે ટેલિફોનિક મેસેજ મળતાની સાથે જ તાલુકા મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી, પીએસઆ...

30 March 2020 05:33 PM
પૂ. હ૨ીચ૨ણદાસજી બાપુએ ગુરૂની પ્રતિમાને તિલક ક૨ી જન્મદિવસ ઉજવ્યો

પૂ. હ૨ીચ૨ણદાસજી બાપુએ ગુરૂની પ્રતિમાને તિલક ક૨ી જન્મદિવસ ઉજવ્યો

ગોંડલ ૨ામજી મંદિ૨ના મહંત અને પૂ. ૨ણછોડદાસ બાપુના શિષ્ય પૂ. હરીચ૨ણદાસજી બાપુએ આજે તેમના ૯૯ વર્ષના પ્રવેશ દિને વહેલી સવા૨ે પાંચ કલાકે ગુરૂ પૂ. ૨ણછોડદાસ બાપુની પ્રતિમાની તિલક વિધિ પૂજન અર્ચન ર્ક્યુ હતું....

Advertisement
Advertisement