Dhoraji News

05 April 2019 01:39 PM
ધોરાજી ખાતે પટેલ વિધામંદિર પ્રાથમિક શાળાના તેજસ્વી છાત્રોનું અભિવાદન

ધોરાજી ખાતે પટેલ વિધામંદિર પ્રાથમિક શાળાના તેજસ્વી છાત્રોનું અભિવાદન

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. પ ધોરાજી ખાતે પટેલ વિધા મંદિર પ્રાથમિક શાળાના તેજસ્વી વિધાથીૅઅોનો સન્માન સમારંભ યોજવામાં અાવેલ હતો. જેમાં વષૅ દરમિયાન બેસ્ટ દેખાવ કરનારા વિધાથીૅઅોને શીલ્ડ, પ્...

04 April 2019 01:52 PM
દાહોદના સોની સમાજની યુવતીને
ધોરાજીનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયો

દાહોદના સોની સમાજની યુવતીને ધોરાજીનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયો

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)ધોરાજી તા.4દાહોદના સોની હિન્દુ સમાજની યુવતીને ધોરાજીનો મુસ્લિમ યુવાન ભગાડી જતા આ બાબતે ધોરાજીના ડે.કલેકટરને આવેદનપત્ર સુપ્રતકરી રજૂઆત કરવામાં આવી હતી. દાહોદના સોની સમાજના વ...

04 April 2019 01:49 PM
ઉપલેટામાં જૈન જાગૃતી સેન્ટર દ્વારા  શ્રમજીવી વિસ્તારમાં ઠંડી છાશનું વિતરણ

ઉપલેટામાં જૈન જાગૃતી સેન્ટર દ્વારા શ્રમજીવી વિસ્તારમાં ઠંડી છાશનું વિતરણ

(કે.અેમ. દોશી દ્વારા) ઉપલેટા તા.૪ ઉપલેટા શહેરમાં વષોૅથી અનેક સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા જૈન જાગૃતી સેન્ટર દ્વારા શ્રમજીવી વિસ્તારમા ઉનાળાના ધોમધખતા તાપમા ૧પ૦ જેટલા પરિવારોને છાસનંુ વિતરણ કરવામા અાવ્ય...

04 April 2019 01:47 PM

ધોરાજીમાં તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તા.૧૦ના નેત્રનીદાન કેમ્પનું અાયોજન

(સાગર સોલંકી/ ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.૪ ધોરાજી ખાતે ભકત તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અાગામી તા.૧૦/૪ને બુધવારે ભકત તેજાબાપાની જગ્યા ખાતે નેત્રનિદાન અને સારવાર કેમ્પનંુ અાયોજન કરવામાં અાવેલ છે. ...

04 April 2019 01:44 PM
પારડીમાં માસીયાઈ ભાઈ સાથેની માથાકુટમાં વચ્ચે 
પડેલા યુવાનનો ચાર શખ્સોએ પગ ભાંગી નાખ્યો

પારડીમાં માસીયાઈ ભાઈ સાથેની માથાકુટમાં વચ્ચે પડેલા યુવાનનો ચાર શખ્સોએ પગ ભાંગી નાખ્યો

રાજકોટ તા.4 ધોરાજીનો યુવાન પારડી ગામે હતો ત્યો ચાર શખ્સોએ ધોકા ફટકારી પગ ભાંગી નાખ્યો હતો. ઘવાયેલા યુવાનને ગંભીર હાલતમાં અત્રેની સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે શાપર પોલીસે સિવિલ પહોંચી યુવાનનું નિવેદન ન...

04 April 2019 01:42 PM

જામકંડોરણાની પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની સુવિધા બંધ

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)ધોરાજી તા.4જામકંડોરણા તાલુકા સહીત આજુબાજુ ના ગામડાઓ મા થી આવતા આધારકાર્ડ ના અરજદારો ને પોસ્ટ ઓફિસ મા આધારકાર્ડની કામગીરી બંધ હાલત મા હોવા થી પ્રજાજનોને ધરમના ધક્કા, થઈ રહ્ય...

04 April 2019 01:36 PM
ઢાંકમાં મેગા નેત્રયજ્ઞમાં ૧રપ લાભાથીૅ

ઢાંકમાં મેગા નેત્રયજ્ઞમાં ૧રપ લાભાથીૅ

(ભુપતગિરી ગોસ્વામી દ્રારા) ઢાંક તા. ૪ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે અાવેલ પંચાયત ચોકમાં ડાર્. જયેન્દ્રસિંહના વાળાના દવાખાનામાં રણછોડદાસજીબાપુ હોસ્પિટલના સહયોગથી અાંખનો નિદાન કેમ્પ યોજાયો હતો. અા કેમ્પમાં ...

03 April 2019 02:18 PM
જેતપુરમાં કિંગ બીયર શોપના નામે
નશાકારક દવાનું વેંચાણ કરતા બે ઝડપાયા

જેતપુરમાં કિંગ બીયર શોપના નામે નશાકારક દવાનું વેંચાણ કરતા બે ઝડપાયા

રાજકોટ તા.3જેતપુર શહેરમાં નશાકારક દવા વેંચાતી હોવાની બાતમી પરથી ગઇકાલે રૂરલ એસઓજીએ ત્રાટકી બે શખ્સોને નશાકારક દવાની 91બોટલ સાથે ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં જેતપુર શ...

03 April 2019 02:13 PM

જેતપુરમાં શાળા સંચાલકની જામીન અરજી ફગાવતી સેશન્સ કોટ

જેતપુર/ધોરાજી તા.૩ જેતપુર શહેરમાં સગીર છાત્રા સાથે છેડતીનાં મામલે ગુનો નોંધાયા બાદ જેલહવાલે થયેલા શાળા સંચાલકે ગઈકાલે કરેલી જામીન અરજીને સરકારી વકીલ કાતિૅકભાઈ પારેખની દલીલોને ગ્રાહય રાખી અેડિશનલ સેશન્...

03 April 2019 01:55 PM

ધોરાજીના પીપરીયા ગામના હુમલાના બનાવમાં આરોપીને પાંચ વર્ષની સજા

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)ધોરાજી તા.3ધોરાજી તાલુકાના પીપરીયા ગામના જીતેન્દ્ર ઉર્ફે હિતેશ નથુભાઈ ચૌહાણ ને ભારતીય દંડ સંહિતા કલમ 307 323 અને 506 2 ના ગુનામાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ હેમંતકુમાર ...

03 April 2019 01:48 PM

તાલાળા ચૂંટણી પર સ્ટે ને અાવકારતા નારણભાઈ અાહિર

(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા. ૩ જિલ્લાના અાહીર અગ્રણી અને છેલ્લા ત્રીસ વષૅથી સતત ગઢાળાના સરપંચ તરીકે ચુંટાતા નારણભાઈ અાહીરે જણાવેલ છે કે વતૅમાન ભાજપ સરકારે તાલાળા સ્વ. જશુભાઈ બારડના મત વિસ્તારમાં જીતી ન શ...

03 April 2019 01:41 PM
ધોરાજી પ્લાસ્ટીક એસો.ના કારોબારી સદસ્યોની મુલાકાત લેતા મટીરીયલ રિસાયકલીંગ એસો.ના હોદેદાર

ધોરાજી પ્લાસ્ટીક એસો.ના કારોબારી સદસ્યોની મુલાકાત લેતા મટીરીયલ રિસાયકલીંગ એસો.ના હોદેદાર

ધોરાજી ખાતે મટીરીયલ રિસાયકલીંગ એસોસીએશન ઓફ ઇન્ડિયાના હોદેદારો સમીરભાઇ જોશી ઇન્ડિયન પ્લાસ્ટીક ઇન્સ્ટિટયુટ પુના (બોમ્બે) અતુલભાઇ કનુગાએ ધોરાજી પ્લાસ્ટીક એસોસીએશનના હોદેદારો તથા કારોબારી સભ્યોની મુલાકાત ...

03 April 2019 01:36 PM

ધોરાજી નજીક કુતરૂ અાડુ ઉતરતા બાઈક સ્લીપ થયુ: પરિણીતાનું સારવારમાં મોત

રાજકોટ તા. ૩ ધોરાજીનાં મોટી મારડમાં રહેતા કોળી દંપતી બાઈક લઈ ચોકી સોરઠમાં ભત્રીજાનું સગપણ નક્કી કરવા જતા હતા ત્યારે જમનાવડ નજીક કુતરું અાડંુ éતરતાં બાઈક સ્લિપ થતાં બંો ઘવાયા હતાં તેમને હોસ્પિટલ...

03 April 2019 01:21 PM

સંસદની ચૂંટણી સમયે પોરબંદર મત વિસ્તારના ઉપલેટા ધોરાજી સહીત અાજુ બાજુના ૧૦૦૦થી વધુ ગામના લોકોનો રેલ્વે પ્રશ્ર્ને ભારે રોષ

(જગદી રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૩ બરાબર સંસદની ચૂંટણી સમયે પોરબંદર મત વિસ્તારના ઉપલેટા, ધોરાજી, કંડોરણા શહેર સહીતના અાજુબાજુના તાલુકાના ૧૦૦૦થી વધુ નાના મોટા ગામોના લોકોને રેલ્વે પ્રશ્ર્ને અન્યાયથી ભારે ...

03 April 2019 01:13 PM

ભૂતવડની સરસ્વતી વિધાપીઠમાં શુક્રવારે દીક્ષાંત સમારોહ યોજાશે

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૩ વિધાભારતીય ગુજરાત પ્રદેશ સલગ્ન સ્વ. રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિક્ષણ મહાવિધાલય (બી.અેડ.અેમ.અેડ. કોલેજ) તથા સરસ્વતી અઘ્યાપન મંદિર, ભૂતવડ દ...