Dhoraji News

02 February 2019 02:11 PM

ઉપલેટાની મોજનદીમાં બેઠા પુલનું નિમાૅણ કરાશે

(કે.અેમ. દોશી દ્રારા) ઉપલેટા તા. ર ઉપલેટા શહેરમાં અાવેલ મોજ નદીમા અેક ડેમ બનતા મોજ નદીમાં પાણી ભરાતા શ્રઘ્ધાળુઅો તથા ગામના લોકોઅે સામે કાંઠે જવુ હોય તો હાઈવે ઉપર થઈને જવુ પડે છે. ત્યારે ઉપલેટા નગરપાલી...

01 February 2019 02:40 PM
ઉપલેટાના અગ્રણી મિઠાઈ ઘર વાળા પિયુષભાઈનો પુત્ર સીએ ફાઈનલમાં ઉતીર્ણ

ઉપલેટાના અગ્રણી મિઠાઈ ઘર વાળા પિયુષભાઈનો પુત્ર સીએ ફાઈનલમાં ઉતીર્ણ

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા.1 શહેરની વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા અને વડચોક ગૌ શાળાના પ્રમુખ મીઠાઈઘર વાળા પિયુષભાઈ માકડીયાનો પુત્ર કિશન તાજેતરમાં સીએની ફાઈનલ પરીક્ષામાં ઉતીર્ણ થતા તે...

01 February 2019 02:33 PM
ધોરાજીમાં પરી અેરડાના જન્મ દિનની અાજે થનારી અનોખી ઉજવણી

ધોરાજીમાં પરી અેરડાના જન્મ દિનની અાજે થનારી અનોખી ઉજવણી

ધોરાજી, તા. ૧ ધોરાજી શહેરની સેવાભાવી સંસ્થા વિવેકાનંદ પરિવાર દ્વારા પરી ચિરાગભાઈ અેરડાના સાતમા જન્મદિનની ઉજવણી નિમિતે બેટી બચાવો ચચાૅ સભાનું અાયોજન કરેલ છે. અાજે તા. ૧ ફેબ્રુઅારીના રોજ પરીના જન્મદિનની...

01 February 2019 02:15 PM
સમાજને નવો રાહ ચિધતો જામકંડોરણાના કાનાવડાળા ગામનો વરસાણી પરિવાર

સમાજને નવો રાહ ચિધતો જામકંડોરણાના કાનાવડાળા ગામનો વરસાણી પરિવાર

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી દ્રારા) ધોરાજી તા. ૧ જામકંડોરણાના કાનાવડાળાના ખેડૂતે જૂની પરંપરા અને ખોટા ખચૅને તિલાંજલી અાપી પોતાના પુત્રના લગ્નની જાન શણગારેલા ગાડામાં જાેડી અને સાદગીથી લગ્ન કરેલ હતાં....

31 January 2019 03:56 PM

ગૌશાળામાં ઘુસેલા સિંહોઅે ૪ પશુનું મારણ કયુૅ : ખેડુતોરુગૌશાળા સંચાલકો ભયભીત

(દિલીપ તનવાણી) જેતપુર, તા. ૩૧ જેતપુર તાલુકાનાં રેશમડી ગાલોળ ગામની ગૌશાળામાં ત્રાટકેલા સિંહ પરિવારે ત્રણ વાછરડા અને ૧ બકરી અેમ ૪ પશુના મારણ કરતાં ગૌશાળા સંચાલકો અને પશુપાલકોમાં ભય ફેલાયો છે. ગામના સરપં...

31 January 2019 03:38 PM

જેતપુરના ભેડાપીપળીયા ગામની પરીણિતાને સાસરીયાઅોનો ત્રાસ

રાજકોટ, તા. ૩૧ જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામની પરીણિતાને ત્રાસ અાપી પતિ, સાસુ, સસરા, દિયરે પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી જાનથી મારી નાખવાની ધમકી અાપ્યાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મળતી વિગત...

31 January 2019 03:37 PM

સ્ટોન ક્રશરના સંચાલક પર 4 શખ્સોનો ફાયરીંગ બાદ તલવારથી હુમલો: સનસનાટી

(દિલીપ તનવાણી)જેતપુર તા.31જેતપુર તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચાલતા એક સ્ટોન ક્રશર સંચાલક પર અમરેલીના 4 શખ્સો ફાયરીંગ બાદ તલવારથી હુમલો કરતા ઇજાગ્રસ્તને જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે જુનાગઢ ખસે...

31 January 2019 03:07 PM

ધોરાજી પાસે વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૩૧ ધોરાજીના જૂનાગઢ રોડ પરથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડી પોલીસે રૂા. ૩૧૪૦૦ નો મુદામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કયોૅ છે. અા અંગે મળતી વિગતો મુજબ ધો...

31 January 2019 03:03 PM

ઉપલેટામાં યુવાનનો ગળેફાંસો ખાઈ અાપઘાત

(કૃષ્ણકાંત ચોટાઈ) ઉપલેટા તા. ૩૧ ઉપલેટાના ભવાની નગરમાં રહેતા યુવાને પે્રમસંબધના કારણે તેમના ઘરે ગળેફાંસો ખાઈને અાપઘાત કરી લીધેલ છે. અા અંગેની વિગતો અેવા પ્રકારની છે ભવાની નગરમાં રહેતો માતસીગ બટુકભાઈ ભો...

31 January 2019 03:02 PM
લોકસભાની ચૂંટણી સંદર્ભે ધોરાજીમાં ભા.જ.પ.ની બેઠક મળી

લોકસભાની ચૂંટણી સંદર્ભે ધોરાજીમાં ભા.જ.પ.ની બેઠક મળી

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.31લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ધોરાજી ખાતે જમનાવડ રોડ પર આવેલા સમાજ ખાતે ભા.જ.પ.ની બેઠક યોજાઇ હતી.જીલ્લા ભા.જ.પ. દ્વારા યોજાયેલ આ બેઠકમાં પુર્વમંત્રી આત્મારામ પર...

31 January 2019 02:57 PM

જીવનને સરળ બનાવવા માટે ગાંધીજીના સિઘ્ધાંતો જીવનમાં ઉતારવા જરૂરી: મણવર

(જગદીશ રાઠોડ દ્રારા) ઉપલેટા તા. ૩૧ ડુમિયાણી વ્રજ્રભુમી અાશ્રમના શૈક્ષણીક સંકુલમાં મહાત્મા ગાંધીજીના ૭૦ મા નિવાૅણ દિવસે ગાંધીજીને શ્રઘ્ધાંજલી અાપવા અેક પ્રાથૅના સભાનું અાયોજન કરવામાં અાવેલ હતું. અા શહિ...

31 January 2019 02:37 PM
ધોરાજીના પત્રકાર ભોલાભાઈ સોલંકીનું ભવ્ય સન્માન

ધોરાજીના પત્રકાર ભોલાભાઈ સોલંકીનું ભવ્ય સન્માન

સાવરકંુડલા વાંઝા જ્ઞાતી સમાજ દ્રારા યોજાયેલ સમુહલગ્નોત્સવમાં ખાસ અામંત્રીત ધોરાજીના પત્રકાર ભોલાભાઈ સોલંકીનંુ ભવ્ય સન્માન સાવરકુંડલા સમાજના પ્રમુખ કીતીૅભાઈ ભરખડા તથા ચદ્રકાન્તભાઈ ભરખડા કેતનભાઈ હીગુ, ક...

31 January 2019 02:26 PM

ધોરાજીના સમઢીયાળાની સીમમાંથી ૧.૯પ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

ધોરાજી, તા. ૩૧ ધોરાજીના સમઢીયાળા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી રૂા.૧.૯પ લાખનો મુદામાલ કબજે કરી અારોપીને દબોચી લેવા માટે પોલીસે તપાસના ચક્રોગતિમાન કયાૅ છે. અા અંગે મળતી વિગતો અનુસાર સમઢી...

31 January 2019 02:01 PM
ઉપલેટામાં ફિટવેલ હેલ્થકેર સેન્ટર દ્વારા વિનામુલ્યે થેરાપી

ઉપલેટામાં ફિટવેલ હેલ્થકેર સેન્ટર દ્વારા વિનામુલ્યે થેરાપી

ઉપલેટા: ઉપલેટામાં બલરાજ સહાની રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટ સામેના મકાનમા જુના રોગોની સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે ફિટવેલ હેલ્થકેર સેન્ટર દ્વારા વિવિધ પ્રકારના રોગો જેવા કે પગમા ખાલી ચડવી લોહીના ગઠા જામ...

31 January 2019 11:59 AM
હાય ૨ે ગ૨ીબી : પુત્રીના લગ્નમાં જમાડવાના પૈસા ન હોય પિતાએ
ગાયની ચો૨ી બાદ હત્યા ક૨ી બિ૨યાની બનાવી જાનૈયાઓને ખવડાવી

હાય ૨ે ગ૨ીબી : પુત્રીના લગ્નમાં જમાડવાના પૈસા ન હોય પિતાએ ગાયની ચો૨ી બાદ હત્યા ક૨ી બિ૨યાની બનાવી જાનૈયાઓને ખવડાવી

(સાગ૨ સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધો૨ાજી, તા. ૩૧પુત્રીના લગ્નમાં જાનને જમાડવાના પૈસા ન હોય લાચા૨ પિતાએ વાછ૨ડીની ચો૨ી ક૨ી હત્યા નિપજાવી જાનૈયાઓને બિ૨યાની ખવડાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પ...