Dhoraji News

17 June 2019 11:40 AM

ધોરાજી પાસે બાઇક અકસ્માતમાં ઘવાયેલા બાળકનું સારવાર દરમિયાન મોત

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)ધોરાજી તા.17 ધોરાજી નજીક બાઇક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના જેતપુર રોડ પર ચાર સવારી બાઇકના અકસ્મા...

15 June 2019 03:16 PM
ઉપલેટામાં વીજશોર્ટ લાગતા વેપા૨ી પુત્રનું મોત

ઉપલેટામાં વીજશોર્ટ લાગતા વેપા૨ી પુત્રનું મોત

(કૃષ્ણકાંત ચોટાઈ ા૨ા) ઉપલેટા તા.૧પઉપલેટાના ધો૨ાજી દ૨વાજા પાસે આવેલ ૨ામ નગ૨મા પાનની કેબીન ખોલવા જતા ઈલેકટ્રીક્સ શોર્ટ લાગતા વેપા૨ી પુત્રનુ મોત થયાનો બનાવ બનેલ છે. આ બનાવની વિગતો એવા પ્રકા૨ની છે કે ધો૨ા...

15 June 2019 03:12 PM

જેતપુરના ખિરસરા ગામેથી સગીરાનું અપહરણ

(દિલિપ તનવાણી) જેતપુર તા.15 જેતપુર તાલુકાના ખિરસરા ગામની એક સગીરાનું તે જ ગામનો એક શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ખિરસરા ગામે રહેત...

15 June 2019 03:10 PM

જામજોધપુરના સતાપર ગામે જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.15 જામજોધપુરના સતાપર ગામે રહેણાંકના મકાન ઉપર દરોડો પાડી જૂગાર રમતા ચાર શખ્સોને પકડી પાડી રૂા.21600ની રોકડ કબ્જે કરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે જામજોધપુરના...

15 June 2019 03:08 PM
ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયાનો પુત્ર સિધ્ધાર્થ ઉચ્ચ અભ્યાસ અર્થે ન્યુઝીલેન્ડ જશે

ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયાનો પુત્ર સિધ્ધાર્થ ઉચ્ચ અભ્યાસ અર્થે ન્યુઝીલેન્ડ જશે

ધોરાજી તા.15 ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરીયાનો પુત્ર સિધ્ધાર્થ બાબરીયા ઉચ્ચ અભ્યાસ અર્થે ન્યુઝીલેન્ડ જનાર છે. સિધ્ધાર્થ બાબરીયાને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. ધોરાજીના સેવાભાવી અને પ્રેસ રીપોર્...

15 June 2019 03:07 PM
ધોરાજી પંથકમાં બે દિ’માં બે ઈંચ વરસાદ: ખેડુતો દ્વારા વાવણીનો શુભારંભ

ધોરાજી પંથકમાં બે દિ’માં બે ઈંચ વરસાદ: ખેડુતો દ્વારા વાવણીનો શુભારંભ

ધોરાજી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસમાં બે ઈંચ વરસાદ પડી જતા ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે અને વાવણીની કામગીરી શરૂ કરી દીધી છે. ભીમ અગીયારસના દિવસે મેઘરાજાએ મન મૂકીને વરસી પડી મૂહુર્ત સાચવ...

15 June 2019 03:05 PM
વાવણી કરી પરત ફરી રહેલા પિતા-પુત્રના ગાડાને ઠોકરે ચડાવતા બંને બળદના મોત

વાવણી કરી પરત ફરી રહેલા પિતા-પુત્રના ગાડાને ઠોકરે ચડાવતા બંને બળદના મોત

રાજકોટ તા.15 જેતપુર તાલુકાના જેતલસર ગામે ગઈકાલે વાવણી કરીને પરત ફરી રહેલા એક દેવીપૂજક પિતા-પૂત્રના બળદ ગાડાને જુનાગઢ રોડ પર, ટ્રકે હડફેટે લેતા બન્ને બળદના ઘટના સ્થળે જ મોત થયા હતા. જયારે ઈજાગ્રસ્ત પિત...

15 June 2019 02:58 PM

આગ્રા ખાતે પુ.યોગીરાજ ઠાકુરનાથજી વરસી ઉજવાશે

(દિલીપ તનવાણી) જેતપુર તા.15પુ.સિઘ્ધ યોગીરાજગુરૂજી ઠાકુરનાથજીની પરમી વરસી (પુષ્યતિથિ) દર વર્ષની જેમ આ વર્ષે પણ આગ્રા (યુ.પી.) ખાતે સોમનાથ ધામમાં ઉજવવામાં આવશે. તા.20/6/2019 થી તા.22/6/2019 સુધી ત્રણ દિ...

15 June 2019 02:57 PM
ઉપલેટામાં મકાન ધ૨ાશાયી : કોઈ જાનહાની નહીં

ઉપલેટામાં મકાન ધ૨ાશાયી : કોઈ જાનહાની નહીં

ઉપલેટા : ઉપલેટાના વાડલા ૨ોડ ઉપ૨ વાવાઝોડાની અસ૨થી મોડી૨ાત્રે મકાન ધ૨ાશયી થયેલ હતું. આ મકાનમાં ૨ાત્રે લોકો સુઈ ૨હ્યા હતા. સદનસીબે લોકોનો અભૂત બચાવ થયો હતો. કોઈપણ જાતની જાનહાની થયેલ નથી અને મકાન સંપૂર્ણ ...

15 June 2019 02:38 PM
જામકંડોરણા તાલુકાના કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી ક્ષેત્રની સાધારણસભાના સ્થળનું નિરીક્ષણ કરતા મંત્રી રાદડીયા

જામકંડોરણા તાલુકાના કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી ક્ષેત્રની સાધારણસભાના સ્થળનું નિરીક્ષણ કરતા મંત્રી રાદડીયા

જામકંડોરણા તાલુકા ની કુમાર છાત્રાલયમાં મળનારી રાજકોટ જીલ્લા ની સહકારી ક્ષેત્ર ની સાધારણ સભા નું સ્થળ નિરીક્ષણ કરતાં કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડિયા તથા બાજુમાં રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રી ગોવિંદ ભાઈ...

15 June 2019 02:36 PM
ધોરાજીમાં વાવાઝોડાના પ્રકોપથી તોતીંગ વૃક્ષ-વીજપોલ ધરાશાયી

ધોરાજીમાં વાવાઝોડાના પ્રકોપથી તોતીંગ વૃક્ષ-વીજપોલ ધરાશાયી

ધોરાજીમાં વાયુ વાવાઝોડાનાં પ્રકોપની અસરથી જોરદાર પવન ફૂંકાતા નાના-મોટા ઝાડને અસર થયેલ હતી. જેમાં સ્ટેશન રોડ પર પુળયા સાથે મોટુ અને જુનુ વાવાઝોડાનું મોડી રાત્રે અચાનક ધરાશાયી થતાં મુખ્ય રસ્તો બંધ થયો હ...

15 June 2019 11:40 AM
ઉપલેટામાં વરસાદ વચ્ચે દિવાલ પડતા 15 ઘેટાના મોત

ઉપલેટામાં વરસાદ વચ્ચે દિવાલ પડતા 15 ઘેટાના મોત

ઉપલેટા તા.15 ઉપલેટામાં સાધુ સમાજની જગ્યાની દિવાલ વરસાદના કારણે તૂટી પડતા 15 ઘેંટાના મોત નીપજેલ હતા. આ ઘટનામાં ઘેટાઓને તબીબી સારવાર આપવામાં આવી હતી.આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ઉપલેટાના પ્રગટેશ...

14 June 2019 03:45 PM
ખોડલધામ  સમિતિ-કાલાવડ દ્વા૨ા અસ૨ગ્રસ્તોને ફુડ પેકેટ મોકલાયા

ખોડલધામ સમિતિ-કાલાવડ દ્વા૨ા અસ૨ગ્રસ્તોને ફુડ પેકેટ મોકલાયા

(૨ાજુભાઈ ૨ામોલીયા ા૨ા) કાલાવડ તા.૧૪તાજેત૨માં જ ભા૨તીય હવામાન વિભાગ દ્વા૨ા સાયકલોનિક સ્ટ્રોમ વાયુ ઈસ્ટ સેન્ટ્રલ અ૨ેબિયન સમુ પ૨ ગુજ૨ાત કોસ્ટ માટે ચક્રવાત ચેતવણી અંગેની આગાહી ક૨વામા આવેલ છે તે સંદર્ભે વા...

14 June 2019 03:32 PM
ધોરાજીના સ્ટેશન રોડ પર દુકાનમાં આગ : ચાર લાખનું નુકશાન

ધોરાજીના સ્ટેશન રોડ પર દુકાનમાં આગ : ચાર લાખનું નુકશાન

ધોરાજીનાં સ્ટેશન રોડ પર આવેલ સુપમ ગ્રાફીકસની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિંટનાં કારણે આગ...

14 June 2019 03:31 PM
ધોરાજી નજીક બાઇક ડીવાઇડર સાથે અથડાતા 4ને ગંભીર ઇજા

ધોરાજી નજીક બાઇક ડીવાઇડર સાથે અથડાતા 4ને ગંભીર ઇજા

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી)ધોરાજી તા.14ધોરાજી પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા 4ને ગંભીર ઇજાઓ થઇ હતી.ધોરાજીના જેતપુર રોડ પર 4 સવારી બાઇક ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતા ચાર વ્યકિતને ઇજા થવા પામ હતી. જેમાં ...

Advertisement
<
Advertisement