Botad News

02 August 2019 03:26 PM

બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા શ્રાવણ માસમાં કતલખાના બંધ રખાવવા તંત્રમાં ઉગ્ર રજૂઆત

બોટાદ તા.2હિન્દુ ધર્મીઓનો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂ થઇ રહ્યો હોય તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભકિતભાવથી પૂન્યદાન મંત્ર માળા ધૂપ દીપ કરી ધાર્મિકતાથી ઉજવતા હોય તો આ હિન્દુ ધર્મીઓની લાગણી ન દુભાય તે મ...

01 August 2019 12:37 PM
બોટાદ પંથકમાં વિદેશી દારૂના લાખોના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

બોટાદ પંથકમાં વિદેશી દારૂના લાખોના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

બોટાદ તા.1 બોટાદ જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન બોટાદ ટાઉન પો.સ્ટે.માં બોટલ નંગ 3237 જેની કીં. રૂા.10,09,306 તથા પાળીયાદ 7150 જેની કીં. રૂા.21,53,575 તથા બરવાળા પો.સ્ટે.માં બોટલ નંગ 38046 જેની કીં. ર...

31 July 2019 02:45 PM
જુગાર રમતાં આઠ શકુનીઓ ઝડપાયા

જુગાર રમતાં આઠ શકુનીઓ ઝડપાયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.31બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જીલ્લામાંથી પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે મુજબ એલ.સી.બી. બોટાદના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ...

31 July 2019 01:43 PM
બોટાદના તુરખા રોડ પર કારમાં આગ ભભુકતા ચાલક ભડથુ થયો: લોકોના ટોળેટોળા ઉમટયા

બોટાદના તુરખા રોડ પર કારમાં આગ ભભુકતા ચાલક ભડથુ થયો: લોકોના ટોળેટોળા ઉમટયા

બોટાદ તા.31 બોટાદના તુરખા રોડ પર આજે બપોરના અરસા દરમ્યાન મારૂતી કારમાં એકાએક આગ ભભુકી ઉઠતા ચાલક કારની બહાર ન નીકળી શકતા તેનું આગમાં બુંજાઈ જઈ મૃત્યુ નિપજવા પામ્યું હતું. દરમિયાન ફાયર સ્ટાફે દોડી જઈ આગ...

31 July 2019 11:46 AM
બોટાદ-રાણપુરમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર; ચાર ઈંચ વરસાદ

બોટાદ-રાણપુરમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર; ચાર ઈંચ વરસાદ

બોટાદ તા.31 બોટાદ જિલ્લામાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડતા ઉતાવળી નદીમાં પુર આવ્યું હતું. રાણપુર-પાળીયાદ- ગઢડા- બરવાળામાં ધોધમાર બેથી ચાર ઈચ વરસાદ પડયો હતો. બોટાદ જિલ્લામાં વાદળીયા વાતાવરણમાં છેલ્લા 24 કલાક ...

30 July 2019 05:40 PM
બોટાદ જિલ્લામાં ધોધમા૨ ૪ ઈંચ: ઉતાવળી નદીમાં પુ૨

બોટાદ જિલ્લામાં ધોધમા૨ ૪ ઈંચ: ઉતાવળી નદીમાં પુ૨

બોટાદ તા.૩૦બોટાદ જિલ્લામાં વાદળીયા વાતાવ૨ણમાં છેલ્લા ૨૪ કલાક દ૨મિયાન ૨ થી ૪ ઈંચ વ૨સાદ વ૨સતા ધ૨તીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.બોટાદ જિલ્લામાં ચોમાસુ ૠતુનો માહોલ જામતા જિલ્લામાં ધોધમા૨ વ૨સાદ...

26 July 2019 03:13 PM
બોટાદ જીલ્લામાંથી ઢીંક્વાળી પ્રાથમિક શાળાનું પ્રતિનિધિત્વ: મુદા ઓ ૨જુ ર્ક્યા

બોટાદ જીલ્લામાંથી ઢીંક્વાળી પ્રાથમિક શાળાનું પ્રતિનિધિત્વ: મુદા ઓ ૨જુ ર્ક્યા

બોટાદ તા.૨૬તાજેત૨માં જી.સી.ઈ.આ૨.ટી. ગાંધીનગ૨ આઘોજિત સ્ટેટ લેવલ ઈકો કલબ શાળા પ્રવૃતિ વર્કશોપ ત્રણ દિવસ માટે સાસણગી૨ ખાતે યોજાઈ ગયો. જેમાં બોટાદ જિલ્લામાંથી શ્રી ઢીંક્વાળી પ્રાથમિક શાળાએ જિલ્લાનું પ્રતિ...

26 July 2019 03:06 PM

બોટાદ સર્વોચ્ચ ક્રેડીટ કો.ઓપ. ની 25મી ધાર્મિક સાધારણ સભા મળી

બોટાદ તા.26સર્વોદય ક્રેડીટ કો-ઓપ સોસાયટી લી. બોટાદની ગત તા.21ના રોજ 25મી વાર્ષિક સાધારણ સભા વિનોદરાય વાડીલાલ રોજેસરાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ.દીપ પ્રાગટય વિનોદરાય વાડીલાલ રોજેસરા ચેરમેન તથા વાઈસ ચેરપર...

25 July 2019 03:00 PM
આ૨.જે.એચ. હાઈસ્કુલમાં પ્રમાણપત્ર વિત૨ણ કાર્યક્રમ યોજાયો

આ૨.જે.એચ. હાઈસ્કુલમાં પ્રમાણપત્ર વિત૨ણ કાર્યક્રમ યોજાયો

બોટાદ તા.૨પબોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં આવેલ આ૨.જે.એચ. હાઈસ્કુલમા એસ.પી.સી. અંતર્ગત આ૨.જે. એચ. હાઈસ્કુલ અને ઢસા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાજેત૨મા યોજાયેલ પ્રમાણપત્ર વિત૨ણ કાર્યક્રમમ...

25 July 2019 02:34 PM
સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે મજીદભાઈ સોલંકીની વરણી

સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે મજીદભાઈ સોલંકીની વરણી

બોટાદ તા.25 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતિ મોર્ચા દ્વારા સંગઠન પર્વ 2019ના ઝોન ઈન્ચાર્જ તથા સહ ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ઝોન ઈન્ચાર્જ તરીકે મજીદભાઈ સોલંકી (સા...

25 July 2019 02:33 PM
બોટાદ પંથકમાં મેઘ૨ાજાની મહે૨

બોટાદ પંથકમાં મેઘ૨ાજાની મહે૨

બોટાદ તા.૨પબોટાદમાં ગઈકાલે સવા૨થી અસહય ગ૨મી અને ઉકળાટ બાદ બપો૨ે ૨ વાગ્યે વ૨સાદ શરૂ થયો હતો. સાંજના ૪ વાગ્યા સુધીમાં બોટાદમાં ૧પ મીલી મીટ૨ વ૨સાદ પડયો હતો. જયા૨ે ૨ાણપુ૨માં ૨૪ મીલીમીટ૨ વ૨સાદ પડયો છે અને ...

25 July 2019 02:32 PM
સાંગણપુ૨ ગામે વીજળી પડતાં બે ભેંસ તથા બે પાડીના મોત

સાંગણપુ૨ ગામે વીજળી પડતાં બે ભેંસ તથા બે પાડીના મોત

બોટાદ તા.૨પ૨ાણપુ૨ અને તાલુકામા બપો૨ે ૨.૩૦ આસપાસ ભયંક૨ વીજળીના લીસોટા તથા વાદળોના ભયાનક ગડગડાટ વચ્ચે સાંબેલાધા૨ે ૪૦ મીનીટમાં ૧ ઈંચ વ૨સાદ પડતા લોકોમાં આનંદનું મોજુ ફ૨ી વળેલ છે. ડ૨ાવી દે તેવા વીજળીના લીસ...

25 July 2019 01:57 PM
રાણપુરની મારૂતીનંદન ક્રેડીટ સોસા.માં શોર્ટસર્કિટના લીધે આગ લાગતા 7 લાખનું નુકશાન : બધી વસ્તુ ખાલી

રાણપુરની મારૂતીનંદન ક્રેડીટ સોસા.માં શોર્ટસર્કિટના લીધે આગ લાગતા 7 લાખનું નુકશાન : બધી વસ્તુ ખાલી

બોટાદ તા.25બોટાદ જીલ્લાના રાણપુરમાં મેઈનબજાર માં આવેલ વાડીલાલ કોંમ્પલેક્ષ માં પહેલા માળે આવેલી મારૂતિનંદન ક્રેડીટ સોસાયટી બેન્ક માં સોર્ટ સર્કીટ ના કારણે વહેલી સવારે આગ લાગી હતી.આગ લાગવા ને કારણે મારૂ...

25 July 2019 01:53 PM
આણંદમાં સત્સંગ સભા યોજાઇ : હરિભકતો ઉમટયા

આણંદમાં સત્સંગ સભા યોજાઇ : હરિભકતો ઉમટયા

બોટાદ તા.25વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સરદાર પટેલ બેન્કવેટ હોલમાં કુંડળધામ દ્વારા સત્સંગ સભા યોજાઈ."સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આણંદ ખા...

22 July 2019 05:11 PM
બોટાદ પાલિકા દ્વા૨ા જાહે૨માં કચ૨ો નાખતા ઈસમોને દંડ ફટકા૨વામાં આવ્યો : ત્રણ વેપા૨ીઓ ઝડપાયા

બોટાદ પાલિકા દ્વા૨ા જાહે૨માં કચ૨ો નાખતા ઈસમોને દંડ ફટકા૨વામાં આવ્યો : ત્રણ વેપા૨ીઓ ઝડપાયા

કેન્દ્ર સ૨કા૨ દ્વા૨ા સમગ્ર ભા૨તભ૨માં સ્વચ્છ ભા૨ત મિશન-અંતર્ગત અભિયાન ચાલી ૨હયું છે. જેનો મૂળ આશય શહે૨ો સ્વચ્છ, સુંદ૨ અને સ્વચ્છ બને તે છે. સ્વચ્છ ભા૨ત મિશન અંતર્ગત દ૨ વર્ષો સ૨કા૨ દ્વા૨ા સ્વચ્છતા સર્વે...

Advertisement
<
Advertisement