Botad News

21 February 2020 12:28 PM
બોટાદનો 2016ના મારામારીનો કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદ-દંડ

બોટાદનો 2016ના મારામારીનો કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદ-દંડ

બોટાદ,તા. 21બોટાદમાં મારામારીના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે. માહિતી મુજબ આ કામનાં આરોપી ચંદ્રેશભાઈ નંદલાલ કુદકીયા (રહે. બિારોટ શેરી) તા. 2-10-2016નાં રાત્રીનાં 21 કલાકે ફરિ...

20 February 2020 11:52 AM
બોટાદમાં આ.શ્રી પ્રદીપચંદ્રસૂરિજી મ. આદિનું ભવ્ય સામૈયુ : સોમવારે ધાર્મિક અનુષ્ઠાન

બોટાદમાં આ.શ્રી પ્રદીપચંદ્રસૂરિજી મ. આદિનું ભવ્ય સામૈયુ : સોમવારે ધાર્મિક અનુષ્ઠાન

બોટાદ,તા. 20બોટાદમાં તા. 19નાં બુધવારે સવારે પ.પૂ. યોગ દિવાકર આચાર્ય ભગવંત શ્રી વિજય આનંદધન સૂરિશ્ર્રજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પ.પૂ. શ્રી સુરીમંત્ર સમારાધક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદીપચંદ્ર સુરીશ્ર...

20 February 2020 10:45 AM
બોટાદમાં તા.24મીના સર્વ પ્રથમવાર માતૃ પિતૃ વંદના તથા બેસતા મહિનાનું મહા માંગલિક કાર્યક્રમ

બોટાદમાં તા.24મીના સર્વ પ્રથમવાર માતૃ પિતૃ વંદના તથા બેસતા મહિનાનું મહા માંગલિક કાર્યક્રમ

રાજકોટ તા.20 બોટાદમાં પ્રાય: સર્વપ્રથમ વાર તા.24મીના સોમવારે આનંદધામ ગ્રીન સીટી, પાળીયાદ રોડ ખાતે ભવ્યાતિભવ્ય માતૃ પિતૃ વંદના સાથે બેસતા મહિનાનું મહા માંગલિક પૂ.સૂરીમંત્ર આરાધક, તાત્વિક વાચના દાતા આ.ભ...

18 February 2020 09:14 AM
બોટાદના વો૨ાવાડ-માંકડ ચોક વિસ્તા૨માં ઉભ૨ાતી ગટ૨થી સ્થાનિક પ્રજાજનો હે૨ાન

બોટાદના વો૨ાવાડ-માંકડ ચોક વિસ્તા૨માં ઉભ૨ાતી ગટ૨થી સ્થાનિક પ્રજાજનો હે૨ાન

બોટાદ, તા. ૧૮બોટાદ શહે૨ના વો૨ાવાડ, માંકડ ચોક જુની નાતની વાડીના ખાંચામાં ૨હીશોની ફ૨ીયાદ છે કે છ-સાત દિવસે ગટ૨ ભ૨ાઈ જાય છે તેમની શે૨ીમાં જુની નાના પાઈપની ગટ૨ લાઈન હોવાથી આ પ્રશ્ન ઉભો થાય છે એના કા૨ણે અહ...

11 February 2020 01:07 PM
બોટાદ જિલ્લાના જાળીલા ગામે એક મહિનાના રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ

બોટાદ જિલ્લાના જાળીલા ગામે એક મહિનાના રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ પારાયણનો પ્રારંભ

જાળીલા તા.11રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ પારાયણ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે બગડનો મારગ રોડ પર શ્રી ખોડીયાર આશ્રમે તા.10/2/2020થી તા.9/3/2020થી એક મહિનો રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ માસ મારાયણ...

10 February 2020 11:24 AM
બોટાદના સાળંગપુર ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું : સન્માન કાર્યક્રમ

બોટાદના સાળંગપુર ખાતે ભરવાડ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું : સન્માન કાર્યક્રમ

બોટાદ તા.10બોટાદ જિલ્લામાં સાળંગપુર ગામે તા.5,6,7, એમ ત્રણ દિવસ સમસ્ત ભરવાડ સમાજ સાળંગપુર આયોજિત ટેનિસ દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલ હતું જેમાં 20 જીલ્લા ની ટિમો એ ભાગ લીધો હતો તા.7/2ના ...

08 February 2020 11:47 AM
આગાખાન પ્રીસ્કુલ બોટાદે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન મેળવ્યુ

આગાખાન પ્રીસ્કુલ બોટાદે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસાધનોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 7મું સ્થાન મેળવ્યુ

બાલ્યાવસ્થાના પ્રારંભે પ્રીસ્કુલના શરૂઆતમાં વર્ષોમાં કરવામાં આવેલ રોકાણનું જયારે બાળક શિક્ષણના એક સ્તરથી બીજા સ્તર તરફ આગળ વધે છે. ત્યારે અનેકગણુ વળતર મળે છે. હિઝ હાઈનેસ આગાખાન એજયુકેશન સર્વિસ, ઈન્ડિય...

05 February 2020 12:42 PM
બોટાદમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા કલેકટરને આવેદન

બોટાદમાં ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા કલેકટરને આવેદન

બોટાદ તા.5ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ હેઠળ અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી રજી.ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પીઠાવાલા ની આગેવાનીમાં ઓબીસી.એસ.સી એસટી વિરુદ્ધ જી.આર. ના ઠરાવ રદ કરવા મામલે ...

03 February 2020 01:30 PM
બોટાદ નજીક અળવ જૈન તીર્થની તા.7ના 111મી સાલગીરી ઉજવાશે

બોટાદ નજીક અળવ જૈન તીર્થની તા.7ના 111મી સાલગીરી ઉજવાશે

બોટાદ તા.3બોટાદથી નજીક આવેલ અળવ તીર્થ ખાતે શ્રી વાસુ પૂજય સ્વામીજી ભગવાનના જૈન દેરાસરની 111મી સાલગીરી ધર્મ આનંદ ઉલ્લાસ ધર્મમય વાતાવરણમાં આગામી તા.7ના ઉજવાશે. તા.7/2ના શુક્રવારે સવારે 7:30 કલાકે અઢાર અ...

03 February 2020 09:55 AM
ઊનાના લામધાર પ્રા.શાળાનું ગૌરવ

ઊનાના લામધાર પ્રા.શાળાનું ગૌરવ

વેરાવળ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના કલામહા કુંભમાં ઊનાના લામધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં છાત્રોએ કાઠીયાવાડી રાસ રજુ કરેલ જેમાં 6 થી 14 વર્ષનો સમગ્ર ગીરસોમનાથ...

30 January 2020 12:35 PM
બોટાદમાં પૂ. ૨ક્ષાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા : જૈન સમાજમાં શોક

બોટાદમાં પૂ. ૨ક્ષાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા : જૈન સમાજમાં શોક

બોટાદ, તા. ૩૦બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ અમિચંદજી મહા૨ાજના આજ્ઞાનુવર્તી પ.પૂ. સવિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા પ.પૂ.૨ક્ષાબાઈ મહાસતીજી તા. ૨૮ના સમાધિપૂર્વક કાળધર્મ પામતા બોટાદના સ્વસ્તિક સોસાયટીમાં આવેલ ઉપ...

29 January 2020 12:13 PM
ગઢડા તાલુકાની સુરકા પ્રા.શાળામાં પ્રજાસત્તાક પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી

ગઢડા તાલુકાની સુરકા પ્રા.શાળામાં પ્રજાસત્તાક પર્વની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી

બોટાદ, તા. 29ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળામાં 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો સુરેશભ...

27 January 2020 11:54 AM
સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો

બોટાદ તા.25ગુજરાત રાજ્યનાં નાગરિકોને સાયબર ક્રાઇમ સુરક્ષા સંબંધે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટનુ અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે તા.11/1ના રોજ મહાત્મા મંદીર, ગાંધીનગ...

22 January 2020 12:30 PM
બોટાદના જુનવદર ગામમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પોલીસ

બોટાદના જુનવદર ગામમાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી પોલીસ

બોટાદ તા.22ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.તથા અશોક કુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગરના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને ...

20 January 2020 02:19 PM
પત્રકારો સાથે ગેરવર્તન કરતાં એસપીને આવેદન અપાયું

પત્રકારો સાથે ગેરવર્તન કરતાં એસપીને આવેદન અપાયું

બોટાદ તા.20સાળંગપુર ખાતે સમુહ લગનોત્સવમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા પત્રકારો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતુ. બોટાદ હેડ કોન્સ્ટેબલના ગેરવર્તણુંક મુદે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી .બોટાદ પોલિસ સ્ટેશનના હ...

Advertisement
Advertisement