Botad News

07 April 2020 01:45 PM
બોટાદમાં મેડીકલ સ્ટોર ખુલ્લા

બોટાદમાં મેડીકલ સ્ટોર ખુલ્લા

બોટાદ શહેરનાં કષ્ટભજન મેડીકલ સ્ટોર આજે માસનું મફત વિતરણ કરવામાં આવેલ. જેમાં જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધેલ જે સમાજને રાહ ચીંધે છે....

07 April 2020 12:31 PM
બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી

બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી

હાલ કોરોના વાઇરસ સારાય વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે અગત્યના કારણોસર બહાર નીકળવું નહી તેમજ જિલ્લા વહિવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું તેમજ જાહેર સ્થળો શાકભાજી રેકડીઓ ઉભી રહેતી હોય ત્યાં ટોળુ થ...

04 April 2020 01:52 PM
મર્કન્ટાઈલ બેન્ક દ્વારા રાહત નિધિમાં દાન

મર્કન્ટાઈલ બેન્ક દ્વારા રાહત નિધિમાં દાન

શ્રી બોટાદ મર્કન્ટાઈલ કો.ઓ. બેન્ક લી.ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ વડોદરીયા દ્વારા વર્તમાન કોરોના વાયરસની મહામારીને લઈ જે લોકડાઉનની સ્થિતિ છે. તેને પહોંચી વળવા જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાને રૂા.1,25,000નો ચે...

04 April 2020 01:51 PM
સહાય-રાહત કિટનું વિતરણ

સહાય-રાહત કિટનું વિતરણ

બોટાદ જિલ્લામાં પણ લોકહાઉન કારણે કોઈ પરીવાર ભૂખ્યો ન રહે તે માટે થઈને ગઢડા રોડ પર આવેલા ગુરૂકુળમાં રોજ બપોરના 200 માણસોની રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. તથા આજુબાજુના ગામડાઓમાં પહોચાડવા માટે થઈને 200 ...

02 April 2020 02:09 PM
બોટાદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરાવતું તંત્ર; જાહેરનામા ભંગના 111 બનાવો જાહેર

બોટાદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી કરાવતું તંત્ર; જાહેરનામા ભંગના 111 બનાવો જાહેર

બોટાદ, તા. 2બોટાદ જિલ્લામાંથી આજ દિન સુધી 11 વ્યકિતઓ શંકાસ્પદ જણાતા કોરોનાના રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવેલ હતા. જે પૈકી 10ના રીપોર્ટ નેગેટીવ આવેલ છે તેમજ...

28 March 2020 11:15 AM
બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી વચ્ચે જરૂરિયાતવાળા લોકોને સહાય અપાઈ

બોટાદમાં લોકડાઉનની કડક અમલવારી વચ્ચે જરૂરિયાતવાળા લોકોને સહાય અપાઈ

બોટાદ,તા. 28 શહેરનાં દરેક વિસ્તારમાં દવાનો છંટકાવ માટે નીકળેલા કર્મચારીની આજની સલામ. શહેરના કષ્ટભંજન મેડીકલ સ્ટોર દ્વારા મફત માસ્કનું વિતરણ કરવામાં આવેલ.બોટાદ શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગમાં સન્નાટ...

26 March 2020 11:27 AM
બોટાદ શહેર-જિલ્લામાં લોકડાઉનને જડબેસલાક પ્રતિસાદ; તમામ દુકાનો બંધ; રસ્તાઓ સુમસામ

બોટાદ શહેર-જિલ્લામાં લોકડાઉનને જડબેસલાક પ્રતિસાદ; તમામ દુકાનો બંધ; રસ્તાઓ સુમસામ

બોટાદ,તા. 26 : વડાપ્રધાને 21 દિવસના લોકડાઉનના પહેલા દિવસે બોટાદ શહેર અને જિલ્લો સખત બંધ રહેલ છે. બોટાદના બંધને પગલે બે દિવસ વીજળી પણ અવરજવર કરી રહી છે. વીજળીના ધાંધીયા બોટાદમાં ચાલુ થઇ ગયાં છે.બોટાદ શ...

24 March 2020 02:26 PM
બોટાદ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધિરાણની પાકતી તારીખમાં નભામણી આપી મુદતમાં વધારો કરવા માંગ

બોટાદ જિલ્લાના ખેડૂતોને કેસીસી ધિરાણની પાકતી તારીખમાં નભામણી આપી મુદતમાં વધારો કરવા માંગ

બોટાદ તા.24હાલ સમગ્ર વિશ્ર્વ અને ભારતમાં કોરોના વાયરસ નિષ્ણાંતોના મુલ્યાંકન મુજબ 25 એપ્રિલ 2020 સુધી દેશમાં હાહાકાર મચાવી શકે તેવી ગંભીર સ્થિતિમાંથી બધા સાવચેતીના ભાગરૂપે લોકડાઉનની સ્થિતિમાં છે.હાલ આપ...

16 March 2020 12:58 PM
બોટાદમાં પ્રા. શિક્ષક મહાસંઘની બેઠક યોજાઈ

બોટાદમાં પ્રા. શિક્ષક મહાસંઘની બેઠક યોજાઈ

બોટાદ,તા. 16તા. 14નાં શનિવિારે નાલાદં ક્ધયા વિદ્યાલય-બોટાદ મુકામે પ્રાથમિક શિક્ષક મહાસંઘ બોટાદ જિલ્લાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘનાં સંગઠન મંત્રી ભાવિનભાઈ ભ...

13 March 2020 12:31 PM
અમદાવાદ તથા રાજકોટ મહાનગરપાલીકાની તા.22ના આરોગ્ય વિભાગની વર્ગ-3 ની સીધી ભરતીની પરીક્ષા

અમદાવાદ તથા રાજકોટ મહાનગરપાલીકાની તા.22ના આરોગ્ય વિભાગની વર્ગ-3 ની સીધી ભરતીની પરીક્ષા

બોટાદ, તા. 13અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આરોગ્ય વિભાગ હસ્તકની વર્ગ-3 હેઠળ આવતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ વર્કર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટે બેરોજગાર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે...

12 March 2020 02:31 PM
બોટાદના ગૌરક્ષકો, કરણીસેના, સૂર્યસેના, કાઠી ક્ષત્રિય સેના દ્વારા ડી.જી. વણજારાનું તલવાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન

બોટાદના ગૌરક્ષકો, કરણીસેના, સૂર્યસેના, કાઠી ક્ષત્રિય સેના દ્વારા ડી.જી. વણજારાનું તલવાર અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન

રાજકોટ તા.12 ગુજરાતને આંતકવાદ મુકત બનાવનાર દેશપ્રેમી, રાષ્ટ્રપ્રેમી જાબાઝ પોલીસ અધિકારી ડી.જી.વણજારાનો જાહેર સન્માન સમારંભ અમદાવાદમાં શહિર વિર પાંડે હોલ ખાતે યોજવામાં આવેલ તેમાં ગુજરાતભરના સંતો મહંતો,...

07 March 2020 10:58 AM
બોટાદમાં કાઠી ક્ષત્રિય સેના દ્વારા શિવાજી મહારાજની 390 મી જન્મજયંતી ઉજવાઈ: વિવિધ સંગઠનો જોડાયા

બોટાદમાં કાઠી ક્ષત્રિય સેના દ્વારા શિવાજી મહારાજની 390 મી જન્મજયંતી ઉજવાઈ: વિવિધ સંગઠનો જોડાયા

બોટાદ, તા. 7ભારતના સપુત છત્રપતી શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ ભારતભરમાં રંગેચંગે ઉજવાય છે કારણ કે છત્રપતી શિવાજી મહારાજે ભારતમાં રાજપુતાઈ અને હિન્દુત્વને જીવંત રાખ્યુ છે. આપણા કવિવરો અને ઝવેરચંદ મેઘા...

07 March 2020 10:46 AM
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે વરણી: અભિનંદન વર્ષા

બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે વરણી: અભિનંદન વર્ષા

બોટાદ તા.7 બોટાદમાં ઈન્ટરનેશનલ જૈન પેગમં ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહ પ્રશાંતભાઈ જૈન દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને ગૈરક્ષા શાખાના ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે નીમણુક કરવામાં આવેલ જેથી ગ...

06 March 2020 01:11 PM
રવિવારે અમદાવાદમાં પોલીસ અધિકારી ડી.જી.વણઝારાનો સન્માન સમારોહ : બોટાદની કરણી સેના અભિવાદન કરશે

રવિવારે અમદાવાદમાં પોલીસ અધિકારી ડી.જી.વણઝારાનો સન્માન સમારોહ : બોટાદની કરણી સેના અભિવાદન કરશે

બોટાદ તા.6ગુજરાત ને આંતકવાદ મુક્ત બનાવ નાર દેશ પ્રમી જાબાઝ પૂર્વ આઇપીએસ પોલીસ અધિકારી ડી,જી,વણજારાનો જાહેર સન્માન સમારંભ સામાજિક ધાર્મિક સંસ્થા અને દેશ પ્રમી નાગરિકો દ્વારા તા.8ને રવિવારે બપોરે 2,30 ક...

04 March 2020 01:08 PM
"કાકા તમારી ગાડીમાં પંચર પડયું છે" કહીને કારમાંથી રૂા.9 લાખ સેરવી ગઠીયા ફરાર

"કાકા તમારી ગાડીમાં પંચર પડયું છે" કહીને કારમાંથી રૂા.9 લાખ સેરવી ગઠીયા ફરાર

બોટાદ તા.4 ધોલેરા તાલુકાના મુંડી ગામના રહિશ બોટાદ બેન્કમાં ગોલ્ડ લોનના નાણા ભરવા માટે આવ્યા હતા. પરંતુ બેન્કની કનેકટીવીટી ખોરવાતા નાણાં ન ભરી શકાતા પોતાની કારમાં રોકડ લઈ જઈ રહ્યા હતા તે વેળાએ પાળિયાદ ...

Advertisement
Advertisement