Rajkot News

14 August 2019 06:47 PM
નામચીન ઈભલા આણી ટોળકીના સાગરીતને
કેશરેહિંદ પુલ પરથી ઝડપી લેતી પોલીસ

નામચીન ઈભલા આણી ટોળકીના સાગરીતને કેશરેહિંદ પુલ પરથી ઝડપી લેતી પોલીસ

રાજકોટ તા.14 શહેરના ભગવતીપરા કૈશરેહિંદ પુલ પાસે નામચીન ઈભલા ગેંગનો સાગરીત ઉભો હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે દરોડો પાડી હબીબ ઉર્ફે અબ્બાસ કુરેશીને દબોચી લીધો હતો. આરોપી એક વર્ષથી મારામારીના ગુન...

14 August 2019 06:44 PM
મેલેરીયા વર્કરની ભરતી
મજૂર કાયદાના ભંગ જેવી!

મેલેરીયા વર્કરની ભરતી મજૂર કાયદાના ભંગ જેવી!

રાજકોટ તા.14 મનપાની આરોગ્ય શાખામાં કામ પર રહેલા સ્વયંસેવકોની હડતાલ વચ્ચે નવી ભરતીની શરૂ થયેલી કાર્યવાહીની મજૂર કાયદાના ભંગ જેવી હોવાનું હડતાલ પર રહેલા કામદારોએ જણાવ્યું છે. કમિશ્ર્નરને નોટીસ આપી જણાવ્...

14 August 2019 06:43 PM
પછાત વિસ્તારોમાં મોબાઇલ દવાખાના ઉતારાયા

પછાત વિસ્તારોમાં મોબાઇલ દવાખાના ઉતારાયા

રાજકોટ તા.14મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય ચેરમેન જયમીનભાઈ ઠાકર સયુંકત યાદીમાં જણાવે છે કે, તાજેતરમાંજ શહેરમાં મેઘરાજાની કૃપા થઇ છે અને જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. અધિક...

14 August 2019 06:41 PM
150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે
કારચાલકને છરીની અણીએ લુંટી લીધો

150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે કારચાલકને છરીની અણીએ લુંટી લીધો

રાજકોટ તા.14 શહેરમાં દોઢસો ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક આગળ સમી સાંજના રીક્ષા આડી રાખી કારને અટકાવ્યા બાદ કારચાલકને છરી બતાવી તેમની પાસેથી દોઢ તોલાના સોનાના ચેઈનની લુંટ ચલાવવામાં આવી હતી.રીક્ષામાં બેઠેલ...

14 August 2019 06:36 PM
બામણબોર નજીક પ્રકૃતિની ગોદમાં બીરાજતા બિલેશ્ર્વર મહાદેવ

બામણબોર નજીક પ્રકૃતિની ગોદમાં બીરાજતા બિલેશ્ર્વર મહાદેવ

બામણબોર તા.14રાજકોટ જિલ્લાના બામણબોર ગામે વર્ષો પુરાણ બિલેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઋષિમુનિઓ તપોભૂમિ પાવન ધરતી એવી બિલેશ્ર્વર મહાદેવ અહીં વર્ષો પુરાણા બીલીના ઝાડ આવેલા છે. લોક વાયકા મુજબ આ બિલ...

14 August 2019 06:31 PM
પોલીસ હેડ કવાર્ટરમાં નવા માળે તીનપતી રમતા ત્રણ મહિલા સહિત આઠ જુગારી ઝડપાયા

પોલીસ હેડ કવાર્ટરમાં નવા માળે તીનપતી રમતા ત્રણ મહિલા સહિત આઠ જુગારી ઝડપાયા

રાજકોટ તા.14શહેરના પોલીસ હેડ કવાર્ટર હાઇરાઇઝ બિલ્ડીંગના નવમાં માળે કવાર્ટર નં.903માં શ્રાવણીયો જુગાર ખેલાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી 3 મહિલા સહિત પાંચ જુગારીની ધરપકડ કરી રૂા...

14 August 2019 06:29 PM
અંકુર સોસાયટીમાં રહેતી પરિણીતાને દહેજ બાબતે જુનાગઢ સ્થિત સાસરીયાઓનો ત્રાસ

અંકુર સોસાયટીમાં રહેતી પરિણીતાને દહેજ બાબતે જુનાગઢ સ્થિત સાસરીયાઓનો ત્રાસ

રાજકોટ તા.14 શહેરના દેવપરા રોડ પર અંકુર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ જુનાગઢ સ્થિત પતિ સહિતના સાસરીયાઓ સામે દહેજ બાબતે શારીરીક માનસીક ત્રશસ આપી કાઢી મુકયા અંગેની ફરીયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગ...

14 August 2019 06:27 PM
પ્રજાની ‘રક્ષા’ કરતી પોલીસના કાંડે બહેનોએ બાંધ્યુ ‘રક્ષાકવચ’

પ્રજાની ‘રક્ષા’ કરતી પોલીસના કાંડે બહેનોએ બાંધ્યુ ‘રક્ષાકવચ’

રાજકોટ તા.14 ભાઈ-બહેનનાં પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. ભાઈના હાથે રાખડી બાંધી બહેનો પોતાની રક્ષા કરવાનું ભાઈ પાસે વચન લેતી હોય છે. આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉચ્ચ પોલીસ અધિકાર...

14 August 2019 06:17 PM
૨ામુ ફ૨ી અન્ડ૨વર્લ્ડના શ૨ણે

૨ામુ ફ૨ી અન્ડ૨વર્લ્ડના શ૨ણે

૨ાજકોટ : કંપની, સત્યા, ડી જેવી અન્ડ૨વર્લ્ડની અનેક સક્સેસફુલ ફિલ્મો આપી ચુકેલા ડિ૨ેકટ૨ ૨ામગોપાલ વાર્મ હવે વેબ-સિ૨ીઝ ત૨ફ વળ્યા છે. ૨ામગોપાલ વર્મા યુટયુબ પ્રિમીયમ માટે મુંબઈના અન્ડવર્લ્ડ માટે વેબ-સિ૨ીઝ બ...

14 August 2019 05:54 PM
લોધીકા સરકારી કચેરીમાં અપુરતા સ્ટાફથી અરજદારો પરેશાન : ઘટતુ મહેકમ ફાળવવા માંગ

લોધીકા સરકારી કચેરીમાં અપુરતા સ્ટાફથી અરજદારો પરેશાન : ઘટતુ મહેકમ ફાળવવા માંગ

લોધીકામાં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં અપુરતા સ્ટાફથી લોકોની કામગીરી સમયસર ન થવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.આ અંગે પીપરડીના પૂર્વ સરપંચ સવજુભા જાડેજા, ગોબરભાઇ રાક (અભેપર), લાલજીભાઇ ભૂ...

14 August 2019 05:52 PM
નિકાવાની કાર્તિક-ગીરા વિદ્યાલયમાં વૃક્ષારોપણ; જતન કરવાના શપથ લીધા

નિકાવાની કાર્તિક-ગીરા વિદ્યાલયમાં વૃક્ષારોપણ; જતન કરવાના શપથ લીધા

(રાજુભાઈ રામોલીયા)નિકાવા તા.14 કાર્તિક વિદ્યાલય નિકાવા મુકામે એક બાળ એક ઝાડ કાર્યક્રમનું આયોજન સવારે 9-30 કલાકે ટ્રસ્ટી ભરતભાઈ જી. નાકરાણી, ઋષિકેશભાઈ, આચાર્ય તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં કરવ...

14 August 2019 05:49 PM
રાજકોટની ચૌધરી હાઈસ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ; સલામી જીલતા અ.ઉ.ખ.

રાજકોટની ચૌધરી હાઈસ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ; સલામી જીલતા અ.ઉ.ખ.

રાજકોટ શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આવતીકાલે ચૌધરી હાઈસ્કુલમાં થનાર છે. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જસદણમાં થનાર છે. ચૌધરી હાઈસ્કૂલમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉવજણી પૂર્વે રિહર્સલ ...

14 August 2019 05:46 PM
રેશનિંગ દુકાનોમાં પણ નસ્ત્રમંદીસ્ત્ર; નસ્ત્રપગારસ્ત્ર ચાલુ કરવા સરકારને રજુઆત!

રેશનિંગ દુકાનોમાં પણ નસ્ત્રમંદીસ્ત્ર; નસ્ત્રપગારસ્ત્ર ચાલુ કરવા સરકારને રજુઆત!

રાજકોટ તા.14 રાજકોટ સહિત રાજયની 22000થી વધુ રેશનિંગ દુકાનોને પણ સરકારી મંદીનો સામનો કરવો પડતો હોય મળતા કમિશનથી માત્ર દુકાનના લાઈટ-પાણીના ખર્ચાઓ નિકળે છે. સરકારે બીપીએલ, એપીએલ સહિતના લાભાર્થીઓના રાશન-ક...

14 August 2019 05:21 PM
કાલે સીટી અને બીઆરટીએસ  બસમાં બહેનોને ફ્રી મુસાફરી

કાલે સીટી અને બીઆરટીએસ બસમાં બહેનોને ફ્રી મુસાફરી

રાજકોટ તા.14આવતીકાલે રક્ષાબંધન પર્વ પર સીટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો બહેનોને વિનામુલ્યે લાભ મળશે તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટે.ચેૃરમેન ઉદયભાઇ કાનગડ અને કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે....

14 August 2019 05:14 PM
જેતપુરમાં દેરડી રોડ પર પ્રૌઢને છરીની અણીએ લુંટ ચલાવનાર ગેંગ ઝડપાઈ

જેતપુરમાં દેરડી રોડ પર પ્રૌઢને છરીની અણીએ લુંટ ચલાવનાર ગેંગ ઝડપાઈ

જેતપુર શહેરના દેરડી રોડ પર બીમાર પુત્રની સારવાર માટે સોનાનું ઘરેણુ ગીરવે મુકવા જતા પ્રૌઢને ચાકુ બતાવીને મહીલા સહિત ચાર શખ્સોએ લુંટી લીધા હતા. આ ગુનામાં સામેલ ચારેય શખ્સોને સીસીટીવી ફૂટેજના આધારે ગેંગન...

Advertisement
<
Advertisement