Rajkot News

09 December 2019 06:42 PM
ધો. 10 પરિક્ષાના ફોર્મ 18-12 સુધી લેઈટ ફી સાથે ભરી શકાશે

ધો. 10 પરિક્ષાના ફોર્મ 18-12 સુધી લેઈટ ફી સાથે ભરી શકાશે

ગુજ૨ાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગ૨ની અખબા૨ી યાદીમાં જણાવવાનુ કે, એસ.એસ.સી. (ધો૨ણ-૧૦)ના માર્ચ-૨૦૨૦ના પ૨ીક્ષાના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભ૨વાની શરૂઆત તા૨ીખ ૧૯/૧૦/૨૦૧૯ થી તા૨ીખ ૧૮/૧૧/૨૦૧૯ સુધી જાહે૨ ક...

09 December 2019 06:36 PM
જાણીતા કીર્તનકા૨-સ્વ૨કા૨ બિમલ શાહનો આજે જન્મદિન

જાણીતા કીર્તનકા૨-સ્વ૨કા૨ બિમલ શાહનો આજે જન્મદિન

૨ાજકોટ, તા. ૯જાણીતા કીર્તનકા૨, કલાકા૨, સ્વ૨કા૨ બિમલ શાહે આજે ૬૧માં વર્ષ્ામાં મંગલ પ્રવેશ ર્ક્યો છે તેમના જન્મદિવસે તમામ કલાકા૨ો તથા શુભેચ્છકોની શુભકામના મળેલ છે, તેમણે સંગીતક્ષેત્રના ૪પ વર્ષ્ા પુ૨ા ર્...

09 December 2019 06:36 PM
શીવાજીપરાની જુગાર ક્લબ પર પોલીસનો દરોડો : 11 જુગારી ઝડપાયા

શીવાજીપરાની જુગાર ક્લબ પર પોલીસનો દરોડો : 11 જુગારી ઝડપાયા

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાનાં શિવાજીપરામાં રહેતા ગફાર શામદારનાં ઘરે જુગાર ક્લબ ધમધમી રહી હોવાની બાતમી વિંછીયા પોલીસને મળતાં બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી રોન પોલીસનો જુગાર રમતાં વિજય વાલાણી (ઉ.27), વલ્...

09 December 2019 06:35 PM
ત૨ઘડીયા ચોકડી પાસે ગાયના મૃતદેહ સાથે બે બાઈક અથડાયા : ત્રણને ઈજા

ત૨ઘડીયા ચોકડી પાસે ગાયના મૃતદેહ સાથે બે બાઈક અથડાયા : ત્રણને ઈજા

૨ાજકોટ, તા. ૯ત૨ઘડીયા ચોકડી પાસે ૨સ્તા પ૨ પડેલા ગાયના મૃતદેહ સાથે ૨ાત્રીના સમયે બે બાઈક ચાલકો અથડાયા હતા. જેમાં ત્રણ જેટલા કોળી યુવકોને હાથે-પગે ઈજા થતા સા૨વા૨ અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.પ્રા...

09 December 2019 06:35 PM
સ્વ.દિગ્વિજયસિંહ રાણાની 8મી પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બાળકોને ભોજનનું વિતરણ

સ્વ.દિગ્વિજયસિંહ રાણાની 8મી પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બાળકોને ભોજનનું વિતરણ

રાજકોટ તા.9યુનિવર્સીટી રોડ ઉપર રહેતા જયરાજસિંહ રાણા અને યોગીરાજસિંહ રાણા (કંથારીયા)ના સ્વ.પિતા દિગ્વિજયસિંહ રાણાની 8મી પુણ્યતિથિ હોય તે નિમિતે રાણા પરિવાર દ્વારા આજે હિના ફાઉન્ડેશન સંચાલીત દિવ્યાંગ બા...

09 December 2019 06:34 PM
દિલ્હી આગ દુર્ઘટના અને કાલાવડ પાસે થયેલ અકસ્માતના હતભાગીઓને મોરારીબાપુ દ્વારા અઢી લાખની સહાય

દિલ્હી આગ દુર્ઘટના અને કાલાવડ પાસે થયેલ અકસ્માતના હતભાગીઓને મોરારીબાપુ દ્વારા અઢી લાખની સહાય

૨ાજકોટ, તા. ૯ગઈકાલે દિલ્હીમાં ખુબ જ ભયાનક અગ્નિકાંડ થયો હતો. અનેક મજુ૨ોઓએ અગ્નિકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના અંગે સૌ કોઈ સંવેદના બતાવી ૨હ્યા છે. આ ઘટનાની જાણ મો૨ા૨ીબાપુને થતા તેઓએ અઢી લાખની ...

09 December 2019 06:34 PM
કાલાવડ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી : એકને ઇજા

કાલાવડ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી : એકને ઇજા

રાજકોટ,તા. 9 કાલાવડ રોડ કર્ણાવતી પાર્ટી પ્લોટમાં કેટરર્સની મહીલાઓ વચ્ચે મારામારી થતાં એક મહીલાને ઇજા થઇ હતી. ઘવાયેલી મહીલાને અત્રેની સિવિલમાં ખસેડી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવા...

09 December 2019 06:33 PM
રાજકોટ : રૂખડીયાપ૨ામાં મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યુ

રાજકોટ : રૂખડીયાપ૨ામાં મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યુ

૨ાજકોટ, તા. ૯શહે૨ના રૂખડીયાપ૨ા વિસ્તા૨માં આજ૨ોજ બપો૨ના સમયે એક નવજાત બાળક પડયુ હોવાનું કોઈ સ્થાનિકના ધ્યાને આવતા તેમણે આ અંગે પોલીસને જાણ ક૨ી હતી. જેથી પ્ર.નગ૨ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી...

09 December 2019 06:32 PM
નરસિંહનગરમાં પટોળાના વેપારીના ઘમાં તસ્કરો ત્રાટક્યા : 71 હજારની મત્તાની ચોરી

નરસિંહનગરમાં પટોળાના વેપારીના ઘમાં તસ્કરો ત્રાટક્યા : 71 હજારની મત્તાની ચોરી

રાજકોટ,તા. 9 શહેરનાં આર.ટી.ઓ. કચેરી પાછળ નરસિંહનગરમાં રહેતો પટોળાનો વેપાર કરતો વણકર પરિવાર ધાર્મિકવિધિ અર્થે મુજીદળ ગામે ગયો હતો. ત્યારે પાછળતી તસ્કર ટોળકીએ ત્રાટકી મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીન...

09 December 2019 06:31 PM
કારખાનેદારને જમીન અપાવી દેવાના બહાને રૂા.22.50 કરોડની છેતરપીંડી કરનાર ચારેય શખ્સોની શોધખોળ

કારખાનેદારને જમીન અપાવી દેવાના બહાને રૂા.22.50 કરોડની છેતરપીંડી કરનાર ચારેય શખ્સોની શોધખોળ

રાજકોટ તા.9રાજકોટનાં પટેલ કારખાનેદારને બોગસ દસ્તાવેજોને આધારે ખેતીની જમીન વહેંચી સુરતના ચાર શખસોએ રૂા.22.50 કરોડની છેતરપીંડી કર્યાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હ...

09 December 2019 06:28 PM
રેલનગરમાં રહેતા નેપાળી વૃધ્ધનું ઘર પાસે બાઈક સ્લીપ થતા મોત

રેલનગરમાં રહેતા નેપાળી વૃધ્ધનું ઘર પાસે બાઈક સ્લીપ થતા મોત

રાજકોટ તા.9 શહેરના રેલનગરમાં રહેતા નેપાળી વૃધ્ધ પોતાનું મોટર સાયકલ લઈ ઘરે પરત ફરતા હતા. તે અરસામાં રોડ ઉપર બાઈક સ્લીપ થતા વૃધ્ધનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રેલનગર બાલાજી મંદિરની...

09 December 2019 06:27 PM
પરિણીતાને ત્રાસ આપવાના ગુનામાં સાસરીયા પક્ષના આગોતરા મંજૂર

પરિણીતાને ત્રાસ આપવાના ગુનામાં સાસરીયા પક્ષના આગોતરા મંજૂર

રાજકોટ તા.9શહેરમાં રંગોળી પાર્કમાં રહેતી પરિણીતાએ શારીરીક અને માનસીક ત્રાસ આપતા પતિ સહિતના ચાર સાસરીયાવાળા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાસરીયાઓએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં કોર્ટે મંજૂર કરતો હુકમ...

09 December 2019 06:26 PM
કુવાડવાની પેઢીને છેતર્યા બાદ અન્ય પેઢીને નિશાન બનાવે ત્યાંજ પોલીસે આરોપીને દબોચી લીધો

કુવાડવાની પેઢીને છેતર્યા બાદ અન્ય પેઢીને નિશાન બનાવે ત્યાંજ પોલીસે આરોપીને દબોચી લીધો

કુવાડવા જીઆઈડીસીમાં આવેલી પેઢી સાથે વાપીના શખ્સો રૂા. 3.41 લાખની છેતરપીંડી કરી હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. ફેસબુક પરથી પરીચય કેળવી ઉધારમાં અઢી ટન તલનો જથ્થો મંગાવ્યા બાદ તેની ચુક્વણી...

09 December 2019 06:21 PM
સાધુ વાસવાણી રોડ પર પટેલ પ્રૌઢાના ચાર તોલાની સોનાની માળા આંચકી જતી સમડી

સાધુ વાસવાણી રોડ પર પટેલ પ્રૌઢાના ચાર તોલાની સોનાની માળા આંચકી જતી સમડી

રાજકોટ તા 9શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાના પુત્રવધુ સાથે સ્કુટરમાં જઈ રહેલા પટેલ પ્રૌઢાના ગળામાંથી બાઇકમાં આવેલા જેકેટ પહેરેલા શખ્સે ચાર તોલાની સોનાની માળા આંચકી લીધી હતી.બનાવ અંગે જાણ કરાતા યુનિવર્...

09 December 2019 06:15 PM
આરટીઇ પ્રમાણપત્ર માટે એકની એક માહિતી વારંવાર મંગાતા શાળા સંચાલકોમાં દેકારો

આરટીઇ પ્રમાણપત્ર માટે એકની એક માહિતી વારંવાર મંગાતા શાળા સંચાલકોમાં દેકારો

રાજકોટ તા.9જૂન-2019માં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ આરટીઇ (રાઇટ ટુ એજયુકેશન) એકટ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપનારી ખાનગી શાળાઓને હવે બીજુ સત્ર શરૂ થયાને ખાસ્સો સમય વિતવા છતાં સરકાર દ્વારા વિદ્યાર્થ...

Advertisement
<
Advertisement