Rajkot News

17 August 2019 05:06 PM
રાજકોટ-ગોંડલ હાઈવે પર પાંચ કીમીનો ટ્રાફીક જામ

રાજકોટ-ગોંડલ હાઈવે પર પાંચ કીમીનો ટ્રાફીક જામ

ટ્રાફીકથી સતત ધમધમતા ગોંડલ ચોકડીના રાજકોટ-ગોંડલ હાઈવે પર આજે સવારે લાંબો લચક ટ્રાફીક જામ સર્જાયો હતો. માલધારી ફાટક પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પરિણામે વાહનો આગળ ધપી શકે તેવી હાલત ન હતી. ગણતરીની મ...

17 August 2019 05:05 PM
રૂડાનો 6 મહિના પહેલા જ બનેલ સેક્ધડ રિંગરોડ ભાંગી પડયો; કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

રૂડાનો 6 મહિના પહેલા જ બનેલ સેક્ધડ રિંગરોડ ભાંગી પડયો; કોન્ટ્રાકટરને નોટિસ અપાશે

રાજકોટ તા.17 રાજકોટ અર્બન ડેવ. ઓથોરિટીએ તૈયાર કરેલ ઘંટેશ્ર્વરથી ગોંડલ રોડ સુધીના સેક્ધડ રિંગ રોડના માત્ર 6 મહિનામાં જ ભુકકા નિકળી જતા ચેરમેન બંછાનિધિ પાની ઉકળી ઉઠયા છે. ભંગાર બની ચુકેલા સેક્ધડ રિંગરોડ...

17 August 2019 04:59 PM
ખેતરોમાં નુકશાન પહોંચાડતા ભૂંડ અને રોઝડાઓનો ત્રાસ દૂર કરવા ભારતીય કિસાન સંઘ કલેકટરને આવેદન પાઠવશે

ખેતરોમાં નુકશાન પહોંચાડતા ભૂંડ અને રોઝડાઓનો ત્રાસ દૂર કરવા ભારતીય કિસાન સંઘ કલેકટરને આવેદન પાઠવશે

રાજકોટ તા.17ખેતરોમાં દિવસેને દિવસે ભૂંડ અને રોઝડાઓનો ત્રાસ વધતો રહ્યો છે. એટલુ જ નહી પરંતુ તાજેતરમાં જામકંડોરણા બોરીયા ગામના યુવાન પર ભૂંડે હુમલો કરતા ખેડુત યુવકનું મોત નિપજયું હતું. ત્યારે ખેતીવાડીમા...

17 August 2019 04:58 PM
પ્રોફે. ટેકસમાં વ્યાજ માફી નિષ્ફળ: વધુ 6396 નોટીસ

પ્રોફે. ટેકસમાં વ્યાજ માફી નિષ્ફળ: વધુ 6396 નોટીસ

રાજકોટ તા.17 મ્યુનિ. કોર્પોરેશનની વ્યવસાય વેરામાં વ્યાજ માફીની યોજનાનો અત્યાર સુધીમાં માત્ર 2059 વેપારીઓએ જ લાભ લીધો છે. તો નોંધાયેલા વધુ 6386 સહિત 11,586 આસામીને નોટીસ આપવામાં આવ્યાનું ટેકસ અધિકારી ઘ...

17 August 2019 04:55 PM
હોસ્પિ. ચોકમાં બ્રીજનું મુહૂર્ત આવતું જ નથી: ચોથી વખત ટેન્ડર!

હોસ્પિ. ચોકમાં બ્રીજનું મુહૂર્ત આવતું જ નથી: ચોથી વખત ટેન્ડર!

રાજકોટ તા.17 રાજકોટ શહેરની ગંભીર ટ્રાફીક સમસ્યા ઉકેલવા વધુને વધુ બ્રીજ બનાવવાનો એક મહત્વનો રસ્તો છે તેવું રાજય સરકારે સ્વીકાર્યુ છે અને મુખ્યમંત્રીએ ગીચ ચોકમાં ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવાની મંજૂરીઓ ...

17 August 2019 04:53 PM
મનપાની આબરૂ કેટલી? ગાયનેક-પીડીયાટ્રીશન અને વર્કર પણ ન મળ્યા!

મનપાની આબરૂ કેટલી? ગાયનેક-પીડીયાટ્રીશન અને વર્કર પણ ન મળ્યા!

રાજકોટ તા.17 રાજકોટ મહાપાલિકામાં અતિ આવશ્યક સેવા પૂરી પાડતી આરોગ્ય શાખાની કામગીરી અને કામ કરતા સ્ટાફને કેટલો સંતોષ અને અસંતોષ હશે, કોર્પો.ની સરકારી નોકરી કરવામાં કેટલા ઉચ્ચ અભ્યાસુ લોકોને પણ રસ પડતો હ...

17 August 2019 04:51 PM
માર્કેટયાર્ડમાં 22મીથી મીની વેકેશન: અનાજ વિભાગ 27મી સુધી બંધ રહેશે

માર્કેટયાર્ડમાં 22મીથી મીની વેકેશન: અનાજ વિભાગ 27મી સુધી બંધ રહેશે

રાજકોટ તા.17આગામી સપ્તાહમાં જન્માષ્ટમીના તહેવારો હોવાથી રાજકોટ માર્કેટયાર્ડમાં હરરાજી સહીતના કામકાજ તા.22થી27 ઓગષ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટયાર્ડની યાદીમાં જણાવાયા પ્રમાણે જન્...

17 August 2019 04:49 PM
લે બોલ; મનપાએ પણ ગટરના પાણી રોડ પર છોડયા!

લે બોલ; મનપાએ પણ ગટરના પાણી રોડ પર છોડયા!

શહેરમાં ચાલુ ચોમાસામાં પડેલા ધોધમાર વરસાદ બાદ હજુ રસ્તા પર સેલરના વરસાદી પાણી અને ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનો અંત આવતો નથી. કોર્પો.એ લોકોને થોડી રાહત આપવા સેલરમાંથી પાણી છોડાતુ બંધ કરવા બે દિવસ ઈલે. ...

17 August 2019 04:47 PM
સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી અભ્યાસક્રમમાં UGCના નિયમનો ઉલાળીયો!

સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી અભ્યાસક્રમમાં UGCના નિયમનો ઉલાળીયો!

રાજકોટ તા.17 ‘એ’ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડીના અભ્યાસક્રમમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી)ના નિયમનો છેલ્લા બે વર્ષથી ઉલાળીયો થઈ રહ્યો હોય આ વિષય ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વ...

17 August 2019 04:43 PM
નિર્મલા રોડ ઉપર પણ ગટરના ગંદા પાણી ફરી વળ્યા

નિર્મલા રોડ ઉપર પણ ગટરના ગંદા પાણી ફરી વળ્યા

રાજકોટ શહેરના લગભગ તમામ વોર્ડના અનેક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભૂગર્ભ ગટરમાંથી છલકાઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક રાજમાર્ગ પર સવારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ પર મહાવીર સોસાયટ...

17 August 2019 04:41 PM
મનપા કચેરીમાં ‘ગતિ નિયંત્રણ મીરર’ મૂકાયો!

મનપા કચેરીમાં ‘ગતિ નિયંત્રણ મીરર’ મૂકાયો!

મ્યુનિ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી (ઢેબર રોડ)ના પ્રાંગણમાંથી અવરજવર કરતા વાહનો વચ્ચે કયારેક પણ અકસ્માત ન થાય તેની વધુ તકેદારીના ભાગરૂપે પ્રવેશદ્વાર અંદરથી ડાબી તરફના વળાંક સામે એક મોટો ‘મીર...

17 August 2019 04:39 PM
અટલ સરોવર સહિતના ત્રણે તળાવ ભરાઈ ગયા: ‘ચેતવણી’ના બોર્ડ મૂકવા આદેશ

અટલ સરોવર સહિતના ત્રણે તળાવ ભરાઈ ગયા: ‘ચેતવણી’ના બોર્ડ મૂકવા આદેશ

રાજકોટ તા.17 મ્યુનિ. કોર્પોરેશને રૈયા સ્માર્ટ સીટીમાં નિર્માણ કરેલા અટલ સરોવર અને લેક-1 તથા લેક-2 ભારે વરસાદ બાદ પૂરેપૂરા ભરાઈ ગયા છે. આથી આ અંતરીયાળ જગ્યામાં કોઈ દુર્ઘટના ન થાય તે માટે તુરંત આસપાસ ચે...

17 August 2019 03:05 PM
ગ્રામ્ય પોલીસનો જુગાર દરોડો : પતા રમતા
37 જુગારી ઝડપાયા : એક જુગારી ફરાર

ગ્રામ્ય પોલીસનો જુગાર દરોડો : પતા રમતા 37 જુગારી ઝડપાયા : એક જુગારી ફરાર

રાજકોટ તા.17રાજકોટ જિલ્લાના ઉપલેટા, ગોંડલ, જેતપુર, પડધરીમાં જુગાર ખેલાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 37 જુગારીની ધરપકડ કરી રૂા.80,840ની રોકડ કબ્જે કરી હતી. દરોડા દરમ્યાન એક દરો...

17 August 2019 02:54 PM
આજી-૧માં ૭૦, ભાદ૨-૧માં ૪૮ ટકા, ન્યા૨ી-૧-૨
અને લાલપ૨ીમાં ફુલ પાણીનો જથ્થો સંગ્રહ થઈ ગયો

આજી-૧માં ૭૦, ભાદ૨-૧માં ૪૮ ટકા, ન્યા૨ી-૧-૨ અને લાલપ૨ીમાં ફુલ પાણીનો જથ્થો સંગ્રહ થઈ ગયો

૨ાજકોટ, તા. ૧૭૨ાજકોટ શહે૨ની પીવાનાં પાણીની સમસ્યા મહદ અંશે હલ થઈ જવા પામી છે. વ૨સાદી પાણી ઉપ૨ાંત સૌની યોજનાનાં ની૨નાં કા૨ણે આજી-૧, ભાદ૨-૧ અને ન્યા૨ી-૧-૨ તથા લાલપ૨ીમાં પુ૨તો જળજથ્થો સંગ્રહ થઈ ગયો છે. આ...

17 August 2019 12:44 PM
રાજકોટમાં રેલનગર પાસે સંતોષીનગરમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત:આઘાતમાં નાની બહેને બાલ્કનીમાંથી કૂદકો લગાવ્યો

રાજકોટમાં રેલનગર પાસે સંતોષીનગરમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત:આઘાતમાં નાની બહેને બાલ્કનીમાંથી કૂદકો લગાવ્યો

રાજકોટ, તા 17રાજકોટમાં રેલનગર પાસેમાં સંતોષીનગર પાસે આવેલા અવધ રેસિડેન્સીમાં રહેતી વાલ્મિકી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મોટી બહેને ફાંસો ખાતા નાની બહેને આઘાતમાં બાલ્કનીથી કૂદકો લ...

Advertisement
<
Advertisement