Off-beat News

07 December 2020 10:14 AM
ઈલેકટ્રીક વ્હીલચેરને 107 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવી વિશ્વવિક્રમ

ઈલેકટ્રીક વ્હીલચેરને 107 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવી વિશ્વવિક્રમ

લંડન તા.7બ્રિટનના રહેવાસી જેસન લિવરબ્રિજને સાતેક વર્ષોથી મોટર ન્યુરોન ડિસીઝ થયો છે. તેની હલનચલનની ક્ષમતા ફકત પાંચ ટકા છે. તેણે ત્રણેક વર્ષ પહેલાં એન્જીનીયર ગ્રેહામ સાઈકસ, ઈલેકટ્રીક વેહીકલ સ્પેશ્યલિસ્ટ...

07 December 2020 10:12 AM
‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’માં મૂળા ઉગાડતા મહિલા અવકાશયાત્રી

‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’માં મૂળા ઉગાડતા મહિલા અવકાશયાત્રી

ન્યુયોર્ક તા.7અમેરિકાના નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન (નાસા)ની અવકાશયાત્રી કેટ રુબિન્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં અનોખો પ્રયોગ કર્યો છે. એ મહિલા અવકાશયાત્રીએ આઈએસએસ એડવાન્સડ પ્લાન્ટ હેબીટ...

05 December 2020 06:41 PM
ભારે કરી! કોરોના સંક્રમણના ડરથી પતિએ ‘સોશ્યલ ડીસ્ટન્સ’ રાખતા પત્ની ભાગી ગઈ!

ભારે કરી! કોરોના સંક્રમણના ડરથી પતિએ ‘સોશ્યલ ડીસ્ટન્સ’ રાખતા પત્ની ભાગી ગઈ!

ભોપાલ તા.5કોરોનાએ લોકોને અનેક રીતે મુશ્કેલીમાં મુકી દીધા છે પણ ભોપાલમાં કોરોનાએ એક નવદંપતીને છુટા પાડી દીધા છે! એટલું જ નહીં, પત્નીએ પતિની ‘મર્દાનગી’ સામે શંકા કરીને તલાક માંગ્યા છે, જયારે...

05 December 2020 12:53 PM
વિશ્વવિક્રમી ‘નગીના’નું નિર્માણ

વિશ્વવિક્રમી ‘નગીના’નું નિર્માણ

મેરઠ તા.5લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મેરઠના એક જવેલરે વિશ્વવિક્રમી વીંટી બનાવી છે. 25 વષર્અ જૂના જવેલરે આ અનોખો નગીનો બનાવીને ગીનેસ વર્લ્ડ રેકોર્ડસમાં પોતાનુંનામ નોંધાવી દીધું છે.આ મેરિગોલ્ડ ડ...

05 December 2020 10:45 AM
ઇન્ફેકશનના કારણે બાળકોના પૂરા શરીર પર વાળ ઉગી ગયા!

ઇન્ફેકશનના કારણે બાળકોના પૂરા શરીર પર વાળ ઉગી ગયા!

સ્પેનના 20 બાળકોના શરીર પર અચાનક જ વેરવુલ્ફ સિન્ડ્રોમના ચિહનો જોવા મળ્યા હતા. અચાનક જ આ બાળકોના હાથ, પગ, પીઠ તેમજ છાતી પર મળી લગભગ આખા શરીરે વાળ ઉગવા માંડયા હતા. આમ થવાનું કારણ તપાસતા અજીબ હકીકત બહાર ...

04 December 2020 01:39 PM
જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બેંગલોરનું નામ મળ્યું

જમીન ખોદીને દરમાં રહેતા દેડકાની ખાસ પ્રજાતિને બેંગલોરનું નામ મળ્યું

બેંગલોર,તા. 4કર્ણાટકના દખ્ખણના મેદાન પ્રદેશમાં જમીન અને પાણી બંને જગ્યાએ વસતા દ્વિચર પશુ-પક્ષી, જીવ-જંતુઓનું ડોક્યુમેન્ટેશન કરતા જીવશાસ્ત્રીઓને દેડકાની નવી પ્રજાતિ મળી છે. એ જાતિના દેડકા જમીનમાં દર ખો...

04 December 2020 01:28 PM
સાત વર્ષની છોકરીએ ફૂડ એપ પર ઓર્ડર કર્યો, ટેક્નિકલ એરરને કારણે એક સાથે 42 પાર્સલ-ડિલિવરીમેન પહોંચ્યા

સાત વર્ષની છોકરીએ ફૂડ એપ પર ઓર્ડર કર્યો, ટેક્નિકલ એરરને કારણે એક સાથે 42 પાર્સલ-ડિલિવરીમેન પહોંચ્યા

ઇન્ટરનેટના ગોટાળાઓ તો લગભગ બધાએ અનુભવ્યા જ હશે. કોઇ ઓર્ડર મુકતા હોઇએ એ વખતે ઇન્ટરનેટ પર ટ્રાફિક જેમ થાય અને ડિસકનેક્ટ થઇ જાય ત્યારે ઓર્ડર ગયો છે કે નહીં એની ખબર નથી પડતી. ફિલિપીન્સમાં 7 વર્ષની એક છોકર...

04 December 2020 01:25 PM
ગામવાળાઓએ તરછોડી દીધો હોવાથી આ યુવક આફ્રિકાના જંગલમાં રિયલ લાઇફ મોગલી જેવું જ જીવન જીવે છે

ગામવાળાઓએ તરછોડી દીધો હોવાથી આ યુવક આફ્રિકાના જંગલમાં રિયલ લાઇફ મોગલી જેવું જ જીવન જીવે છે

સાઉથ આફ્રિકાના રવાન્ડામાં ઝાંઝિમન એલી નામનો 21 વર્ષનો યુવક તેના વિચિત્ર દેખાવને કારણે ગામલોકોની ધૃણાનો ભોગ બન્યો છે અને એ જ કારણસર ગામલોકો તેને ખુબ તંગ કરે છે. બધાથી અલગ દેખાતો હોવાને લીધે ગામમાંથી કા...

Advertisement
Advertisement