Off-beat News

15 December 2020 10:54 AM
આ વર્ષે ક્રિસમસના ડેકોરેશનમાં હેલોવીનનાં હાડપિંજરનો ઉપયોગ!

આ વર્ષે ક્રિસમસના ડેકોરેશનમાં હેલોવીનનાં હાડપિંજરનો ઉપયોગ!

ડિસેમ્બર મહિનો આવે એટલે પશ્ર્ચિમના દેશોમાં ક્રિસમસની તૈયારી શરુ થઈ જ જાય. એક વાત તો બધા જ સ્વીકારશે કે તહેવાર કોઈપણ હોય, મોટાભાગે લોકો આગલા વર્ષની ડેકોરેશનની વસ્તુઓને જરા જુદી રીતે વાપરીને રીયુઝ કરતા ...

14 December 2020 10:42 AM
કાશ્મીરની હાઉસબોટ્સને ભુલાવે એવી તરતી વસાહત છે એમ્સ્ટરડેમના એઇમર તળાવમાં

કાશ્મીરની હાઉસબોટ્સને ભુલાવે એવી તરતી વસાહત છે એમ્સ્ટરડેમના એઇમર તળાવમાં

એમ્સ્ટરડેમના એઇમર તળાવમાં અનોખો માહોલ છે. એ તળાવામાં પાણી પર તરતાં ઘર છે. કાશ્મીરની હાઉસબોટસની સરખામણીમાં વધારે સારા ઘર છે. ડચ ભાષામાં ‘વોટરબર્ટ’ એટલે કે ‘જળનિવાસ’ નામે ઓળખાતા ...

14 December 2020 10:39 AM
રોકાયા વિના એક હજાર માઇલ દોડશે સોલાર કાર

રોકાયા વિના એક હજાર માઇલ દોડશે સોલાર કાર

કેલિફોર્નયા, તા.14આજે પેટ્રોલ-ડીઝલના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે પરંતુ ભવિષ્યમાં આપને કદાચ પેટ્રોલ-ડિઝલનો ખર્ચ નહીં કરવો પડે! કેલિફોર્નીયા સ્થિત કંપની અપટેરાએ તાજેતરમાં જ નવી સોલાર (સૌર ઉર્જા)થી ...

14 December 2020 10:39 AM
આ છે વિશ્વનું સૌથી એકલું અટૂલું ઘર

આ છે વિશ્વનું સૌથી એકલું અટૂલું ઘર

ભૌગોલિક રીતે અતિશય ઠંડા પ્રદેશોમાં ગણાતા આઇસલેન્ડના વેસ્ટમેન્યાર દ્વીપસમૂહમાં એલિરે નામનો ટાપુ છે. એ ટાપુ પર મોટા ક્ષેત્રમાં સાવ એકલું અટૂલું ઘર છે. એ ઘરની તસ્વીરો સોશ્યલ મીડીયા પર વાઇરલ થઇ છે. ઘાસના ...

14 December 2020 10:36 AM
તારક મહેતાની જેમ ગુચીએ પણ લોન્ચ કર્યા ઉલટા ચશ્મા

તારક મહેતાની જેમ ગુચીએ પણ લોન્ચ કર્યા ઉલટા ચશ્મા

ફેશનની દુનિયામાં નીતનવીન ઉમેરાઓ થતા જ રહે છે. જો કે ઘણી ફેશન એવી હોય છે કે તમે આમ કેમ એવો પ્રશ્ર્ન કર્યા વિના રહી જ ન શકો. હાલમાં જ આઇવેઅર ફેશન બ્રેન્ડ ગુચીએ નવા ગ્લાસિસ લોન્ચ કર્યા છે. ફેશનની દુનિયામ...

14 December 2020 10:35 AM
2000 વર્ષ જૂના સિક્કા મળ્યા

2000 વર્ષ જૂના સિક્કા મળ્યા

મોહમ્મદાબાદ: ગોના તહસીલમાં શનિવારે જમીનનું ખોદકામ કરતી વખતે ગ્રામજનોને કુલ 128 પ્રાચીન સિક્કા અને મૂર્તિઓ તેમજ વાસણોના અવશેષ મળી આવ્યા હતા. નિષ્ણાંતોએ આ સિક્કા 1500થી 2000 વર્ષ જુના હોવાનું જણાવ્યું હ...

14 December 2020 10:29 AM
એરપોર્ટ પર ગુમ થઇ ગયેલું અઢી કરોડ રૂપિયાનું પેઇન્ટિંગ કચરાપેટીમાંથી મળ્યું

એરપોર્ટ પર ગુમ થઇ ગયેલું અઢી કરોડ રૂપિયાનું પેઇન્ટિંગ કચરાપેટીમાંથી મળ્યું

ગઇ 27 નવેમ્બરે જર્મનીના ડસલડોર્થથી ઇઝરાયેલના તેલ અવીવ જવા માટે ફલાઇટ બોર્ડ કરવા પહોંચેલા બિઝનેશમેન ચેક ઇન પોઇન્ટ પર એક વસ્તુ ભૂલી ગયા હતા. એ વસ્તુ એટલે ફ્રાન્સના પેઇન્ટર ઇવ્સ ટેન્ગે રચેલું ચિત્ર હતું....

11 December 2020 03:59 PM
આઇફોન ચાર્જ પર મૂકી યુવતી ન્હાવા ગઈ, બાથટબમાં મોબાઈલ પડી જતા મોત થયું

આઇફોન ચાર્જ પર મૂકી યુવતી ન્હાવા ગઈ, બાથટબમાં મોબાઈલ પડી જતા મોત થયું

મોસ્કો, તા.11જો તમે પણ તમારો ફોન બાથરૂમમાં લઈ જતા હોય તો સાવધાન રહેજો. તમારી આ આદત જીવલેણ બની શકે છે. રશિયાના અરખંગેલ્સ્ક શહેરનો એક કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ ઓલેસ્યા સેમેનોવા નામની 24 વર્ષીય યુવતી...

10 December 2020 11:34 AM
પતંગે 12 વર્ષના તરૂણને ઉડાડયો: અંતે 30 ફૂટ ઉંચેથી પડતા ઘાયલ

પતંગે 12 વર્ષના તરૂણને ઉડાડયો: અંતે 30 ફૂટ ઉંચેથી પડતા ઘાયલ

જાકાર્તા, તા.10પતંગની મોસમ આવી રહી છે ત્યારે ઇન્ડોનેશિયાના લામ્પુન્ગમાં એક શોકિંગ ઘટના ઘટી હતી જેણે ઘડીભર માટે હાજર સૌ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.વાત એમ છે કે અહીંના એક ખુલ્લા ગ્રાઉન્ડમાં જાયન્...

09 December 2020 11:53 AM
પોર્સેલિનના આ સ્નીકર્સ ઓકશનમાં 7.35 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યા

પોર્સેલિનના આ સ્નીકર્સ ઓકશનમાં 7.35 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યા

જર્મન ફૂટવેઅર બ્રેન્ડ અદિદાસે હાઇએન્ડ પોર્સેલિન કંપની મેઇસન સાથે મળીને એકદમ હટકે સ્નીકર્સ બનાવ્યા છે. અદિદાસે પહેરી શકાય એવા સ્નીકર્સની બદલે અલ્ટિમેટ આર્ટનું સ્વરૂપ જોઇ શકાય એવા સ્નીકર્સ બનાવવાની કોશિ...

09 December 2020 11:52 AM
‘થ્રી-ડી પ્રિન્ટર્સ’ની મદદથી 12 હજાર પીપીઇ કીટ બનાવી

‘થ્રી-ડી પ્રિન્ટર્સ’ની મદદથી 12 હજાર પીપીઇ કીટ બનાવી

ન્યુ જર્સીના: મેડિસન સ્થિત મેડ્સિન જૂનિયર સ્કૂલમાં ટેકનોલોજી, એન્જીનીયરીંગ એન્ડ ડિઝાઇનીંગના ટીચર તરીકે નોકરી કરતા જેસન એર્ડ્રિચે કોરોના રોગચાળાના માહોલમાં સર્વત્ર પ્રશંસાપાત્ર કામ કર્યું છે.લોકડાઉનમાં...

08 December 2020 03:28 PM
200 રૂપિયાના ભાડાપટ્ટે લીધેલી જમીને રાતોરાત લખપતિ કરી દીધો આ ખેડૂતને

200 રૂપિયાના ભાડાપટ્ટે લીધેલી જમીને રાતોરાત લખપતિ કરી દીધો આ ખેડૂતને

ભોપાલ તા.8કહેવત છે કે ભાગ્યશાળીને ભૂત રળે. આ કહેવત મધ્યપ્રદેશના લખન યાદવ નામના ખેડૂત માટે અક્ષરશ: સાચી પડી છે. તેણે હજી ગયા મહીને જ 200 રૂપિયાના ભાડાપટ્ટે લીધેલા ખેતરમાંથી એવડો મોટો હીરો મળ્યો કે તેનુ...

08 December 2020 03:20 PM
તમને કેટલું ડિપ્રેશન છે ? આંખોની કીકી કહી દેશે

તમને કેટલું ડિપ્રેશન છે ? આંખોની કીકી કહી દેશે

બર્લિન, તા.8ખુશી હોય કે દુ:ખ હોય, દરેક ક્ષણમાં આપણી આંખની કીકી થોડી ફેલાઈ જરૂર જાય છે. આંખોની કીકીની આ પ્રતિક્રિયા ડિપ્રેશનના રોગીઓમાં થોડી અલગ પ્રકારની હોય છે. એક અભ્યાસ દ્વારા અભ્યાસુઓએ હાલમાં એવો અ...

08 December 2020 11:33 AM
પતંગો સાથે ઉડશે કોરોનાથી રક્ષણના સંદેશા

પતંગો સાથે ઉડશે કોરોનાથી રક્ષણના સંદેશા

દિવાળીનો તહેવાર પણ કોરોનાના કારણે ભય વચ્ચે પસાર થયા બાદ હવે મકરસંક્રાતિની તૈયારી ધંધાર્થીઓ કરવા લાગ્યા છે. જથ્થાબંધ બજારોમાં સ્ટોક દેખાવા લાગ્યો છે. તો પતંગ ઉત્સવ પ્રિય ગુજરાતમાં સંક્રાંતિની ઉજવણી વખત...

07 December 2020 05:52 PM
વરરાજા ઘોડા પર કે મોટરમાં નહીં, કોવિડ બોકસમાં બેસી પરણવા જાય છે!

વરરાજા ઘોડા પર કે મોટરમાં નહીં, કોવિડ બોકસમાં બેસી પરણવા જાય છે!

આઝમગઢ તા.7કોરોનાનો એટલો તો ખોફ છે કે લગ્ન પ્રસંગોમાં સરકારે લોકોની હાજરી પર નિયંત્રણ લાદયા છે તેમાં હવે વરરાજા પણ ઘોડા પર કે લકઝરી ગાડીમાં બેસવાને બદલે કોવિડ બોકસમાં બેસવાનું પસંદ કરે છે. કયાંક કાચના ...

Advertisement
Advertisement