ટોકિયો, તા.24આજકાલ લોકો વધારે સુંદર અને પ્રભાવશાળી દેખાવા માટે પ્લાસ્ટીક સર્જરી દ્વારા ફેસ લિફ્ટિંગ કરાવવા મોટી રકમ ખર્ચે છે, પરંતુ જાપાનના યા-મેન કંપનીએ બનાવેલા મેડિલિફટ સિલિકોન માસ્ક પ્લાસ્ટીક સર્જર...
બૈજીંગ, તા.24ચીનના જિયાંગસુ રાજ્યમાં આવેલા નાનટોંગ ફોરેસ્ટ સફારી પાર્કમાં 6 નવેમ્બરે સિંહના સફેદ ચાર બચ્ચાં જુમ્યા હતાં, જે ટૂંક સમયમાં હવે જાહેર જનતા સમક્ષ લાવવામાં આવશે.સિંહબાળ સ્વસ્થ છે અને રોજના લ...
દેશમાં કોરોના સંક્રમણ ઓછુ થઇ રહ્યું છે પરંતુ હજુ દેશના લોકો આ વાઈરસથી ભયભીત તો છે જ. કોરોના વેકિસન આવી રહી છે અને તે લેવામાં પણ હજુ લોકોને ડર લાગે છે. કારણ કે વેકિસન લીધા પછી શું સ્થિતિ હશે તેની કોઇ ગ...
વિશ્વમા્ં આઈડીયાબાજની કમી નથી. હાલમાં જ કોરોના સંક્રમણને કારણે લોકોના હોલીડે પ્રવાસને બ્રેક લાગી ગઇ છે પરંતુ તે વચ્ચે હવે તમે વિદેશ ન જઇ શકો તો પણ વિદેશી હવાની મોજ માણી શકશો. બ્રિટનમાં હવે 500 મીલીની ...
વિશ્ર્વમાં કોરોનાના કારણે આ વર્ષે ક્રિસમસની રજામાં પણ કેટલા લોકો પ્રવાસ કરશે તે પ્રશ્ર્ન છે. તે વચ્ચે સિંગાપોરમાં એક નવો એરપોર્ટ હોલીડે ક્ધસ્પેટ અમલમાં મુકયો છે. સીંગાપુરના ચાંગી એરપોર્ટની આસપાસના વિસ...
2020ના વર્ષનો છેલ્લો ફેસ્ટીવલ બારણે દસ્તક દઇ રહ્યો છે ત્યારે પણ વિશ્ર્વભરમાં કોરોનાનો પડછાયો હજીયે છવાયેલો છે. ક્રિસમસમાં પણ ઠેર ઠેર સોશ્યલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલ જળવાય અને લોકો માસ્ક પહેરીને ફરે એ મ...
ન્યુયોર્ક,તા. 22 :અમેરિકામાં અવારનવાર બરફવર્ષા થાય છે અને રસ્તાઓ પર બરફ છવાઈ જતાં ગાડીઓ પણ એમાં દટાઈ જાય છે. જોકે ગયા અઠવાડિયે ન્યુયોર્ક રાજ્યના આવેગો શહેરમાં અચાનક થયેલા બરફના વરસાદમાં રોડ પરથી પસાર ...
બેઝીંગ, તા.21ચીનના વાયવ્ય ભાગના ગુઇશુ પ્રાંતના વાનફેન્ગ તળાવની વચ્ચોવચ એક સરસમજાનો કિલ્લો દેખાય છે. હકીકતમાં એ ફોરસ્ટાર રિસોર્ટ છે. જિલોન્ગ ક્ધટ્રી કલબ અથવા જિલોન્ગબાઓ રિસોર્ટ 2011માં બંધાયો હતો. એ રિ...
મોસ્કો તા. 21 : રશિયાના મોટા ભાગમાં ઠંડીની સીઝનમાં કાતીલ ઠંડી પડે છે એ તો સૌ જાણે છે પણ અહીંના લોકો આ ઠંડી સાથે જીવતા શીખી ગયા છે. રશીયાના ઓમ્યાકોન નામના નાનકડા ગામના બાળકોની સહનશકિત નહીં પણ સક્ષમતા અ...
દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં પાણીના જળાશય પાસે પોતાના ઝુંડથી છુટી પડી ગયેલી સિંહણ ભેંસના ટોળા વચ્ચે ફસાઇ ગઇ હતી. પોતાનો જીવ બચાવવા અકારી થયેલી ભેંસોએ સિંહણને અડફેટે લઇને પગ અને શિંગડા વડે ખૂ...
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઽતૂફતશિંસળફતફિંફક્ષ નામે અકાઉન્ટમાં એક ભાવવિભોર કરનારો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એક મોટરકારની ઉપર બેઠેલા પંખી પાસે એક ભાઇ ખુબ જ હૃદયદ્રાવક સુરમાં ગીત ગાવા મ...
લાટિવયામાં આજકાલ ઓરિગામી હાઉસિસ ખૂબ પ્રચલિત છે. તંબુ લગાવવા કે ઉઠાવવામાં પણ કદાચ વધારે સમય લાગતો હશે, પરંતુ આ પ્લમ્બિંગ અને ઇલેકટ્રીકલ વાયરીંગ સહિત મળતા ફોલ્ડેબલ ઘરને ચોક્કસ સ્થાને ગોઠવવા અને ઉઠાવવાની...
બ્રાઝીલના ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અર્નેસ્ટો ગાર્લીયોટો એક નાનકડા પ્લેનમાં બેસીને પ્રવાસ કરી રહ્યા હતા અને પોતાના આઈફોન મારફત જમીન પરના દ્રશ્યોનું વીડિયો રેકોર્ડીંગ કરી રહ્યા હતા. અચાનક જ ભારે પવન...
નાનાં બાળકોને સ્માર્ટ ફોન આપો ત્યારે સાથે તમારા બેન્ક અકાઉન્ટ કે ક્રેડીટ કાર્ડની વિગતો ઓટો સેવ મોડમાં ન હોય એવુ ઘ્યાન રાખવું બહુ જરૂરી છે. અમેરીકાની જેસીકા નામની મહિલાએ તેના છ વર્ષના છોકરાને ગેમ રમવા ...
ઇન્ટરનેટ પર એક વિડીયો પોસ્ટ થયો છે જેણે લોકોના જીવ ઉંચા કરી દીધા છે. વાત જાણે એમ છે કે ટવીટર પર પોસ્ટ થયેલા એક વિડીયોમાં એક મોટા અજગરે એક યુવકના પગને ભરડામાં લીધો છે. યુવક અજગરની પકડ છોડાવવા મથી રહ્યો...