Off-beat News

09 January 2021 11:32 AM
એક મોટા બબલમાં 783 નાના બબલ અને બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ

એક મોટા બબલમાં 783 નાના બબલ અને બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ

ચાંગ યુ તે નામની આ વ્યકિત સાબુના ફીણના બબલ બનાવવાની કળામાં માહેર છે. તેણે બે મીનીટમાં એક મોટા પરપોટાની અંદર નાના-નાના 783 પરપોટા એટલે કે બબલ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં સાબુના મોટા કદના પરપોટામાં...

09 January 2021 11:29 AM
કોરોનાથી બચવા આ ભાઇએ આખી ફલાઇટ જ બુક કરાવી

કોરોનાથી બચવા આ ભાઇએ આખી ફલાઇટ જ બુક કરાવી

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ડોકટરોએ જાતજાતની સુચના આપી છે જે મુજબ માસ્ક પહેરવો બે વ્યકિત વચ્ચે 6 ફીટનું અંતર જાળવવું અને સમયાંતરે હાથ ધોતા રહેવુ જે સરકારે ફરજીયાત બનાવ્યુ છે. જોકે આનાથી આગળ વધી...

08 January 2021 05:05 PM
એક સાથે બે દુલ્હન સાથે લગ્ન

એક સાથે બે દુલ્હન સાથે લગ્ન

પ્રેમમાં તમામ મંજુર છે અને તે બિહારના બસ્ટર જિલ્લામાં રહેતા ટિકરાલોહાંગના રહેવાસીને લગ્નમાં પણ લોટરી લાગી ગઇ હોય તેવી સ્થિતિ બની હોય, એક જ લગ્ન મંડપ હેઠળ તેને એક જ સાથે ધામધુમથી બે પ્રેમીકા સાથે લગ્ન ...

07 January 2021 02:29 PM
હવે આપના પરસેવાથી વીજળી પેદા થશે! સ્માર્ટ ઘડિયાળ ચાર્જ થશે!

હવે આપના પરસેવાથી વીજળી પેદા થશે! સ્માર્ટ ઘડિયાળ ચાર્જ થશે!

સિંગાપોર, તા.6પરસેવો પાડીને માણસ કમાણી કરી શકે છે હવે પરસેવાથી સીધી વીજળી ઉત્પન્ન થશે! અલબત્ત, તેની શરુઆત સ્માર્ટ ઘડિયાલથી થઇ છે. વૈજ્ઞાનિકોએ એક નવું પડ વિકસાવ્યું છે જે માણસના પરસેવાને શોષીનેવીજળી ઉત...

07 January 2021 12:15 PM
યુવા ભારતમાં ઝડપથી વધી રહી છે વરિષ્ઠ નાગરીકોની વસ્તી

યુવા ભારતમાં ઝડપથી વધી રહી છે વરિષ્ઠ નાગરીકોની વસ્તી

નવી દિલ્હી તા.7 ભારતમાં વરિષ્ઠ નાગરીકોની વસતીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક અભ્યાસ અનુસાર 60 વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ 12.8 ટકા હોવાનું અનુમાન છે. કેરલમાં સૌથી વધુ 19.6 ટકા, હિમાચલમાં 16.5 ટ...

07 January 2021 11:27 AM
ભૂરા રંગના એનર્જી ડ્રિન્કમાં બનાવેલા પાસ્તાને ખાય કોણ ? માત્ર જોવાય

ભૂરા રંગના એનર્જી ડ્રિન્કમાં બનાવેલા પાસ્તાને ખાય કોણ ? માત્ર જોવાય

વિચિત્ર વાનગીઓની વાત આવે તો ઇન્ટરનેટ પર એકથી એક ચડીયાતી દિમાગ હટાવી દે એવી વાનગીઓ આવતી હોય છે. હવે એમાં એક નવી વિચીત્ર વાનગીનો ઉમેરો થયો છે. એનર્જી ડ્રીન્કમાં પાસ્તા.ઇન્ટરનેટ પર અમેરીકન જાદુગર જસ્ટિન ...

07 January 2021 11:00 AM
435 કિલોના આ પાકિસ્તાની હલ્કે કેમ 300 છોકરીઓને લગ્ન માટે ના પાડી ?

435 કિલોના આ પાકિસ્તાની હલ્કે કેમ 300 છોકરીઓને લગ્ન માટે ના પાડી ?

ઇસ્લામાબાદ તા. 7 : ખાનબાબા નામે ઓળખાતા પાકિસ્તાનના અર્બાબ ખીઝર હયાતનું વજન 435 કિલોગ્રામ છે જે તેના ભોજનમાં રોજની 10000 કેલેરી લે છે. ખાનબાબા એક હાથે કાર ખેંચી શકે છે અને ટ્રેકટર રોકી શકે છે. આથી પાકિ...

06 January 2021 10:15 AM
કોરોનાનાં રમકડાં કોણે રમતા રાખ્યાં રે...

કોરોનાનાં રમકડાં કોણે રમતા રાખ્યાં રે...

કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ઠેર-ઠેર કોરોનાની જ વાતો છે. વૈજ્ઞાનિકો આ નવા રોગની રસી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે એક રમકડાં બનાવતી કંપનીએ કોવિડ-19 વાઇરસનાં રમકડાં બનાવ્યા છે જેની કિંમત અંદા...

05 January 2021 01:00 PM
બ્રિટનમાં કોસ્મેટિક સર્જરી કરાવનારા વધ્યા: થેન્કસ ટુ લોકડાઉન !

બ્રિટનમાં કોસ્મેટિક સર્જરી કરાવનારા વધ્યા: થેન્કસ ટુ લોકડાઉન !

લંડન તા. પબ્રિટનમાં કોસ્મેટીક સર્જરી કરાવનારાઓની સંખ્યામાં અચાનક વધારો થઇ ગયો છે. અહીં લોકો ફાંદ ઘટાડવાથી માંડીને કમરને ખરો આકાર આપવા માટે લોકો સર્જરીનો સહારો લઇ રહયા છે અને કોઇને તેની ખબર પણ નથી પડી ...

05 January 2021 11:38 AM
હવે અંધારામાં આથડવું નહીં પડે! લાઈટ વાળા જૂતા આવે છે!

હવે અંધારામાં આથડવું નહીં પડે! લાઈટ વાળા જૂતા આવે છે!

લંડન તા.5રાત્રે અંધારામાં ચાલતી વખતે એક ડર હોય છે કે પગમાં કયાંક કોઈ ઠોકર ન લાગે કે કયાંય ભટકાઈ ન જવાય પણ હવે આ ટેન્શન સ્માર્ટ જૂતા દૂર કરી દેશે. જીહા, નોટિંધમ ટ્રેન્ટ યુનિવર્સિટીના વિશેષજ્ઞોએ એવા જૂત...

05 January 2021 10:51 AM
પાંચ વર્ષની આરન્યાએ ગલ્લાના પૈસામાંથી નર્સીંગ હોમના રહેવાસીઓના દિલ જીત્યા

પાંચ વર્ષની આરન્યાએ ગલ્લાના પૈસામાંથી નર્સીંગ હોમના રહેવાસીઓના દિલ જીત્યા

ન્યુયોર્ક તા.5ન્યુયોર્કની પાંચ વર્ષની એક છોકરી આરન્યાએ તેના વિન્ટર વેકેશનનો સમય સ્થાનિક નર્સિંગ હોમના રહેવાસીઓ માટે કાર્ડ બનાવીને પસાર કર્યો હતો. આ દરમ્યાન તેણે નર્સિંગ હોમના રહેવાસીઓ માટે ડેકોરેશનનો ...

05 January 2021 10:12 AM
જલંધરના ખેડૂતે ટ્રકમાં બનાવ્યું ઘર

જલંધરના ખેડૂતે ટ્રકમાં બનાવ્યું ઘર

નવી દિલ્હી તા. 5 : હાલમાં ન્યુ દિલ્હીમાં સિંધુ બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડુતો વિરોધ પ્રદર્શન માટે કેટલાય દિવસથી ધામા નાખીને બેઠા છે. કોઇક પોતાના ટ્રેકટરમાં સુઇ જાય છે તો કેટલાક કામચલાઉ તંબુ તાણીને...

04 January 2021 11:21 AM
પ્રાણીઓની સાથે તબેલામાં જ સૂઈ જાય છે બ્રિટનના હરણપ્રેમી ભાઈ

પ્રાણીઓની સાથે તબેલામાં જ સૂઈ જાય છે બ્રિટનના હરણપ્રેમી ભાઈ

લંડન તા.4બ્રિટનના વેલ્સ દેશના સ્વાન્સી પ્રાંતમાં રોબ મોર્ગન નામના એક અનોખા રેન્ડિમપ્રેમી રહે છે. એ જ રેન્ડિયર જે ક્રિસમસમાં સેન્ટાનો રથ ચલાવે છે. શીત પ્રદેશમાં થતું આ હરણ જેવું પ્રાણી બ્રિટનના કેટલાક ...

04 January 2021 11:17 AM
બહેનને હાથના આકારની કુકીઝનું સપનું આવ્યું અને તેમણે એ બનાવી પણ નાખી

બહેનને હાથના આકારની કુકીઝનું સપનું આવ્યું અને તેમણે એ બનાવી પણ નાખી

ન્યુયોર્ક તા.4મોટાભાગે સપનું જોઈને ઉઠ્યા બાદ લોકો એ ભુલી જતા હોય છે, એમાં પણ જો ડરામણાં સપનાં હોય તો તો સવાલ જ નથી આવતો. અમેરિકાના મેડીસનમાં રહેતી એક ટવીટર-યુઝરે રાજાના હાથના આકારની એમએન્ડએમ કુકી જોઈ,...

04 January 2021 11:13 AM
વેરાન ટોઈલેટમાં આર્ટ ગેલેરી

વેરાન ટોઈલેટમાં આર્ટ ગેલેરી

ઉટી તા.4ઉટીમાં એક આર્ટ ગેલેરી છે. ગેલેરી વન ટુ. જેની તસ્વીરો અને વિડીયો આઈએએસ ઓફિસર સુપ્રિયા સાહુએ ટિવટર પર પોસ્ટ કરી છે.આ આર્ટ ગેલેરીમાં વિવિધ આર્ટિસ્ટોનાં એકઝીબીશન યોજાયા હતાં. જો કે ટિવટર પર પોસ્ટ ...

Advertisement
Advertisement