Off-beat News

27 January 2021 09:59 AM
આજની આભાસી દુનિયામાં માણસનો રિઅલ સાથી રોબોટ બનશે

આજની આભાસી દુનિયામાં માણસનો રિઅલ સાથી રોબોટ બનશે

નવી દિલ્હી તા.27 આજે કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અર્થાત સામાજીક દુરી વધી ગઈ છે.લોકો એકબીજાથી નજીક આવતા ડરે છે આમેય તો આજની ડીઝીટલ-વર્ચ્યુઅલ દુનિયામાં માણસનો માણસ સાથે સંપર્ક દુર થયો છે ત્યારે રોબ...

26 January 2021 11:51 AM
અકસ્માતમાં ઇજાથી બાઇક સવારને બચાવશે એરબેગવાળું જીન્સ

અકસ્માતમાં ઇજાથી બાઇક સવારને બચાવશે એરબેગવાળું જીન્સ

લંડન : બાઇકસવાર માટે સુરક્ષાત્મક ઇકિવપમેન્ટસ તૈયાર કરતા એક ડીઝાઇનરે તાજેતરમાં અકસ્માત સમયે પગમાં થતી ઇજા સાથે રક્ષણ આપતું એરબેગથી સજજ જીન્સ રજુ કર્યુ હતુ. સ્વીડનમાં હાર્લી ડેવીડસન સાથે ભાગીદારી કરી ત્...

25 January 2021 05:10 PM
માત્ર વધતી ઉંમર અલ્ઝાઇમર અને ડિમેન્શિયાનું કારણ નથી : નવુ સંશોધન

માત્ર વધતી ઉંમર અલ્ઝાઇમર અને ડિમેન્શિયાનું કારણ નથી : નવુ સંશોધન

ન્યુયોર્ક તા. 25 : અલ્ઝાઇમર (સ્મૃતિભ્રંશ) અને ડિમેન્શિયાના રોગ માટે માત્ર વૃદ્ધાવસ્થા જ જવાબદાર નથી. આ બીમારીને વૃદ્ધાવસ્થાની સાથે જોડવામાં આવે છે. પરંતુ તાજેતરમાં થયેલા સંશોધન મુજબ આ બંને બીમારી વૃદ્...

25 January 2021 05:03 PM
સદીના અંત સુધીમાં 70 કરોડ લોકોને ત્રણ ગણો વધુ દુષ્કાળનો માર પડશે

સદીના અંત સુધીમાં 70 કરોડ લોકોને ત્રણ ગણો વધુ દુષ્કાળનો માર પડશે

મિશિગન તા. 25 : માણસ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણનો કચ્ચરઘાણ વાળી રહયો છે. ત્યારે આવનારી પેઢીને તેના ભયાનક પરીણામો ભોગવવા પડશે. ગ્લોબલ વોર્મીંગના કારણે આ સદીના અંત સુધીમાં લગભગ 700 મીલીયન (70 કરોડ) લો...

25 January 2021 04:49 PM
જીહા, ખુશી પૈસાથી ખરીદી શકાય છે!
અમેરિકામાં થયેલા સંશોધનમાં ખુલાસો

જીહા, ખુશી પૈસાથી ખરીદી શકાય છે! અમેરિકામાં થયેલા સંશોધનમાં ખુલાસો

વોશીંગ્ટન તા.25 પૈસો ખુદા તો નથી પણ ખુદાથી કમ પણ નથી. સામે પક્ષે કેટલાંક લોકો એમ પણ કહેતા હોય છે કે ખુશીઓ પૈસાથી ખરીદી નથી શકાતી પણ અમેરિકામાં થયેલા એક સંશોધનમાં એવી વિગતો બહાર આવી છે કે જયારે લોકો પા...

22 January 2021 11:48 AM
સંગીતના તાલે માણસની જેમ હવે રોબોટ પણ નાચ્યા : લોકો આશ્ચર્યચકિત

સંગીતના તાલે માણસની જેમ હવે રોબોટ પણ નાચ્યા : લોકો આશ્ચર્યચકિત

નવી દિલ્હી, તા. 22માણસની જેમ મ્યુઝીકની ધુન પર નૃત્ય કરતો ડાન્સીંગ રોબોટ આજકાલ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે આ રોબોટને નૃત્યુ શીખવનાર કોઇ નૃત્યુગુરૂ (કોરીયોગ્રાફર) નહી પણ એન્જીનીયરો ...

22 January 2021 10:17 AM
આ કાંગારૂભાઇ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બોડી-બિલ્ડર જેવા લાગે છે

આ કાંગારૂભાઇ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બોડી-બિલ્ડર જેવા લાગે છે

કાંગારૂ એક એવું પ્રાણી છે જેની લાત તમને ધોળે દીવસે તારા દેખાડી શકે છે. સોશ્યલ મીડીયા પર કાંગારુની લડાઇના ઘણા વીડીયો અપલોડ થતા રહે છે. પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયામાં એક વ્યકિતએ કાંગારુનો ફોટો પાડયો છે. આ કાંગ...

21 January 2021 10:32 AM
ડોનાલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

ડોનાલ્ડ ટ્રમ્પ બેબી બલૂન બ્લિમ્પ લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામશે

અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બાળક તરીકે દર્શાવતુ એક નારંગી રંગનું બલુન લંડનના એક મ્યુઝીયમમાં મુકવામાં આવ્યું છે. હિલિયમથી ભરેલા આ બ્લિમ્પની ખરીદી માટે ક્રાઉડફન્ડિંગ દ્વારા ભંડોળ ઉભુ કરવામાં આ...

21 January 2021 10:31 AM
ઉંટ વૈદુ આને કહેવાય: લોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કરી દીધા

ઉંટ વૈદુ આને કહેવાય: લોહીમાં મશરૂમ ઇન્જેક્ટ કરી દીધા

જર્નલ ઓફ એકેડેમી ઓફકન્ધલ્ટેશન-લાયેઝાં સાઇકિયાટ્રીમાં એક રસપ્રદ લેખ પ્રકાશિત થયો છે. બાઇપોલાર સાઇકોલોજિકલ ડિસીઝડિપ્રેશન ધરાવતા એક ભાઇએ (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.) દવાઓ લેવાનું બંધ કર્યું છે. એ ભાઇ ...

21 January 2021 10:24 AM
શંકાની હદ : પાળેલો શ્વાન નકલ કરતો હોવાની શંકાથી ખાતરી કરવા 30000 ખર્ચી નાખ્યા

શંકાની હદ : પાળેલો શ્વાન નકલ કરતો હોવાની શંકાથી ખાતરી કરવા 30000 ખર્ચી નાખ્યા

લંડન : શંકાશીલ દિમાગ ધરાવતા માણસો ઘણાં અનિચ્છનીય તથા અનપેક્ષીત કામ કરતાં હોય છે. સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક પર ચર્ચાનો વિષય બનેલા એક 12 સેક્ધડના વિડીયોમાં પાળેલા કુતરાને લંગડાતા ચાલતો બતાવવામાં આવ્...

20 January 2021 11:00 AM
કંકોતરીમાં ક્યુઆર કોડ છાપ્યો

કંકોતરીમાં ક્યુઆર કોડ છાપ્યો

કોરોનાના રોગચાળાના માહોલમાં અનેક અવનવી ઘટનાઓ જોવા, જાણવા અને સાંભળવા મળે છે. જેમ અન્ય પ્રાંતોમાં મર્યાદિત સંખ્યામાં મહેમાનોની હાજરી વચ્ચે લગ્ન જેવા સમારંભો શરૂ થયા છે એ રીતે તામિલનાડુમાં પણ શરૂઆત થઇ છ...

20 January 2021 10:30 AM
68 વર્ષના યુવાન પુટીને માઈનસ 20 ડીગ્રીમાં બર્ફીલા પાણીમાં ડુબકી લગાવી

68 વર્ષના યુવાન પુટીને માઈનસ 20 ડીગ્રીમાં બર્ફીલા પાણીમાં ડુબકી લગાવી

મોસ્કો તા.20રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન 68 વર્ષની વયે પણ તેમની તંદુરસ્તી જાળવવામાં નંબર વન છે. એક એથ્લેટ તરીકે પુટીનની અનેક રસપ્રદ પ્રવૃતિઓ જાહેરમાં આવી છે. ગઈકાલે જ તેઓએ માઈનસ 20 ડીગ્રી બર્ફીલા પા...

19 January 2021 10:34 AM
વિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી

વિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી

વિજ્ઞાનીઓએ પશ્ર્ચિમ આફ્રિકાના ગીની સ્થિત નિમ્બા માઉન્ટેનન્સમાંથી ચમકદાર નારંગી રંગનાં ચામાચીડીયાની નવી પ્રજાતિ શોધી કાઢી છે. વિજ્ઞાનીઓએ પશ્ચિમ આફ્રિકાના ગિની સ્થિત નિમ્બ માઉન્ટેન્સમાંથી ચમકદાર નારંગી ...

18 January 2021 05:36 PM
‘થ્રી ઈડિયટ’ ફિલ્મના રેન્ચોની જેમ લેબ ટેકનિશયને ચાલુ ટ્રેનમાં ડિલીવરી કરાવી

‘થ્રી ઈડિયટ’ ફિલ્મના રેન્ચોની જેમ લેબ ટેકનિશયને ચાલુ ટ્રેનમાં ડિલીવરી કરાવી

નવી દિલ્હી તા.18આપે ‘થ્રી ઈડીયટ’ ફિલ્મ તો જોઈ હશે, જેમાં આમીરખાન યાની રેન્ચો ભારે વરસાદમાં લાઈટ ચાલી ગયા બાદ પોતાના સાહસથી કરીના કપુરની બહેનનું પાત્ર ભજવતી મોનાસિંહની પ્રસૂતી કરાવી હતી, આવ...

18 January 2021 10:00 AM
બ્રાઝિલના વેકસ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં

બ્રાઝિલના વેકસ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં

બ્રાઝિલિયન શિલ્પકાર અર્લીન્ડો અર્માકોલોના વિચિત્ર મ્યુઝિયમમાં વિશ્વ ના નેતાઓ  હોલીવુડના ટોચના કલાકારો તેમજ  વિશ્વ ની મહાન હસ્તીઓના વેકસના તદન ખરાબ ગણાય એવા શિલ્પ છે.અર્લીન્ડો અર્માકોલોએ...

Advertisement
Advertisement