Off-beat News

04 February 2021 05:47 PM
બિલાડીના શરીરમાં રહેલુ પરજીવી અનેક બિમારી ફેલાવી શકે છે

બિલાડીના શરીરમાં રહેલુ પરજીવી અનેક બિમારી ફેલાવી શકે છે

નવી દિલ્હી તા.4 ઘણા લોકો બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોય છે આમ તો બિલાડીથી માણસને કોઈ નુકશાન તો નથી થતુ પણ તાજેતરમાં થયેલા એક સંશોધન મુજબ બિલાડીથી ફેલાતો એક પરજીવી માણસોમાં અનેક બીમારી ફેલાવે છે. આથી વૈ...

04 February 2021 03:20 PM
આંગળીના વેઢા પર આવી જાય એવો દુનિયાનો સૌથી નાનો કાચિંડો

આંગળીના વેઢા પર આવી જાય એવો દુનિયાનો સૌથી નાનો કાચિંડો

મુંબઇ : ઇકોસિસ્ટમને બેલેન્સિંગ કરવામાં શીકારી અને શીકાર એમ બંને રીતે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનો ફાળો અત્યંત મહત્વનો હોય છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ અનેક કદ અને આકારનાં હોય છે જેમાંનાં કેટલાંક તો પાળી શકા...

04 February 2021 10:24 AM
અજીબ કિસ્સો : કોમામાં રહેલો યુવક કોરોનાથી અજાણ છતાં તેના રીપોર્ટ સતત પોઝીટીવ

અજીબ કિસ્સો : કોમામાં રહેલો યુવક કોરોનાથી અજાણ છતાં તેના રીપોર્ટ સતત પોઝીટીવ

લંડન : આખી દુનીયા કોરોનાના કહેરની અસરમાંથી હજી બહાર નથી આવ્યુ ત્યારે બ્રિટનના સ્ટેફોર્ડશર રાજયના બર્ટન ટાઉનમાં 19 વર્ષના જોસેફ ફલાવિલને કોરોના કઇ બલા છે એની ખબર જ નથી. વાત એમ છે કે ભાઇનો 11 મહિના પહેલ...

03 February 2021 10:50 AM
ચેન્નઇમાં સ્કૂબા ડાઇવર્સનું અન્ડર વોટર વેડિંગ

ચેન્નઇમાં સ્કૂબા ડાઇવર્સનું અન્ડર વોટર વેડિંગ

ચેન્નઇ : ચેન્નઇમાં અનોખી ઘટના બની હતી. બે સોફટવેર એન્જીનીયર્સ વી. ચિન્નાદુરાઇ અને એસ. શ્ર્વેતાએ દરીયામાં 60 મીટર ઉંડે લગ્ન કર્યા હતા. મુરતીયો વી. ચિન્નાદુરાઇ લાઇસન્સ સ્કુબા ડાઇવર છે પરંતુ તેની ફીયાન્સ...

02 February 2021 11:39 AM
બાળકની નિંદર સહિત દરેક હલચલ પર નજર રાખશે સ્માર્ટ પારણું!

બાળકની નિંદર સહિત દરેક હલચલ પર નજર રાખશે સ્માર્ટ પારણું!

વોશિંગ્ટન તા.2એક જમાનામાં ઝુલતું ઘોડિયું પારણું નવજાત શિશુને ઝટપટ નીંદર લાવી દેતું હતું, બદલાતા જમાના પ્રમાણે હવે ઘોડિયા-પારણાની જગ્યાએ સ્માર્ટ પારણુ આવ્યુ છે. આજે બીઝી માતા-પિતાને એ ચિંતા સતાવતી હોય ...

01 February 2021 12:38 PM
માત્ર 1.90 લાખમાં
ઇલેકટ્રીક મીની પીક અપ ટ્રક

માત્ર 1.90 લાખમાં ઇલેકટ્રીક મીની પીક અપ ટ્રક

બીજીંગ : તમે સૌથી સસ્તી ઇલેકટ્રીક મીની પીક અપ ટ્રક ખરીદવા ઇચ્છતા હો તો એ ચાઇનીઝ માર્કેટ પ્લેસ અલીબાબા પર ઉપલબ્ધ છે. એની કિંમત ર600 ડોલર (અંદાજે 1.90 લાખ રૂપિયા) છે. 1ર ઇંચ વ્યાસ ધરાવતા પૈડા પર દોડતી આ...

01 February 2021 12:36 PM
વિશ્વના સૌથી ઉંચા ડોગની આઠ વર્ષે વિદાય

વિશ્વના સૌથી ઉંચા ડોગની આઠ વર્ષે વિદાય

2016માં સૌથી ઉંચા ડોગી તરીકેનું ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન પામનાર ફ્રેડીનું નીધન થયુ છે. ઉભો રહે ત્યારે ફ્રેડીની ઉંચાઇ લગભગ ત્રણ ફીટ ચાર ઇંચ થતી હતી. પાછળના પગે ઉભો રહે ત્યારે ફ્રેડીની ઉંચાઇ 7 ફીટ...

30 January 2021 05:07 PM
ઘર છિનવાઈ જવાના ડરે મહિલાએ માતાની લાશને 10 વર્ષ ફ્રિઝરમાં સાચવી!

ઘર છિનવાઈ જવાના ડરે મહિલાએ માતાની લાશને 10 વર્ષ ફ્રિઝરમાં સાચવી!

ટોકયો (જાપાન) તા.30 આશરો છિનવાઈ ન જાય તે માટે જાપાનની એક મહિલાએ તેની માની લાશને દસ દસ વર્ષ સુધી પોતાના એપાર્ટમેન્ટમાં ફ્રિઝરમાં છુપાવીને રાખી હતી.પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ આ મહિલાએ આમ એટલા માટે કર્...

30 January 2021 02:33 PM
શું કોરોનાથી પુરૂષોની પિતા બનવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે!

શું કોરોનાથી પુરૂષોની પિતા બનવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે!

નવી દિલ્હી તા.30 કોરોના મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે પુરૂષની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરી શકે છે.અધ્યયન મુજબ કોરોના સંક્રમણ શુક્રાણુની ગુણવતાને નુકશાન પહોંચાડી શકે છે. મહામારીથી શુક્રાણુઓ...

30 January 2021 11:19 AM
મધમાખીના ઝુંડને હાથમાં લઇને જઇ રહેલા  યુવકનો કૌતુક જમાવી રહેલો વિડીયો

મધમાખીના ઝુંડને હાથમાં લઇને જઇ રહેલા યુવકનો કૌતુક જમાવી રહેલો વિડીયો

લંડન : મધમાખીઓના ઝુંડને હાથમાં અને મધમાખીઓની રાણીને મુઠ્ઠીમાં રાખીને જઇ રહેલા બિકીપરનો વિડીયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કૌતુક જમાવી રહ્યો છે. વિડીયોમાં એક યુવાન બિન્દાસ ચાલી રહ્યો છે અને તેના હાથ ફર...

29 January 2021 11:23 AM
બરફીલી ઠંડી માણવાનુ પરફેકટ સ્થળ

બરફીલી ઠંડી માણવાનુ પરફેકટ સ્થળ

કોરોનાકાળમાં સદંતર ઠપ્પ થઈ ગયેલુ પ્રવાસન ક્ષેત્ર ધીમે-ધીમે શરૂ થવા લાગ્યુ છે. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં શિયાળાની જમાવટ છે. સહેલાણીઓ આવવા લાગ્યા જ છે. કાશ્મીરના ગુલમર્ગમાં ચારેકોર તરફ વચ્ચે સઈદ...

29 January 2021 10:39 AM
16 વર્ષની ટીનેજરે ત્રણ વર્ષમાં 100 કોસ્મેટીક સર્જરી કરાવી

16 વર્ષની ટીનેજરે ત્રણ વર્ષમાં 100 કોસ્મેટીક સર્જરી કરાવી

માઇક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ સીના વીબો પર ત્રણ લાખ કરતાં વધુ ફોલોઅર્સ ધરાવતી 16 વર્ષની ચીની પ્રભાવક છોકરી ઝોઉ ચુનાએ પ્લાસ્ટીક સર્જરી દ્વારા તેની ઓાલનઇ કરીઅર બનાવી છે. એક અત્યંત સામાન્ય દેખાતી છોકરીમાંથ...

29 January 2021 10:38 AM
કલાકારની કમાલ : પ્લાસ્ટિક રેપર્સમાંથી બનાવ્યો ડ્રેસ

કલાકારની કમાલ : પ્લાસ્ટિક રેપર્સમાંથી બનાવ્યો ડ્રેસ

અલીબાગનો વિજયાનંદ જે રીતે નાળીયેરીના નકામા ભાગમાંથી સુંદર કલાકૃતિઓ રચે છે એ જ રીતે બિનજરૂરી વસ્તુઓ કે કચરામાંથી કલાકૃતિઓ રચનારા ટેલન્ટેડ વ્યકિત  વિશ્વના ખૂણે-ખૂણે જોવા મળે છે અને લોકો તેમને આશ્ચર...

28 January 2021 12:34 PM
અનોખો  વિરોધ

અનોખો વિરોધ

વિકાસના નામે પર્યાવરણનો વિરોધ સમગ્ર વિશ્ર્વમાં થાય છે. લંડનના હ્યુસ્ટન સ્ટેશન નજીક એચએસ2 નામક હાઈ સ્પીડ રેલવે લાઈનનો વિરોધ કરવા માટે પર્યાવરણવાદીએ ઝાડ પર ઘરો બનાવીને એમાં રહેવા જતા રહ્યા હતા. આ રેલવે ...

27 January 2021 06:19 PM
બ્લેક એલિયન જેવા ભયાનક દેખાવા યુવાને નાક અને હોઠ કપાવી નાખ્યા!

બ્લેક એલિયન જેવા ભયાનક દેખાવા યુવાને નાક અને હોઠ કપાવી નાખ્યા!

સ્કોટલેન્ડ તા.26બીજાથી અલગ દેખાવા માટે માણસ જાત જાતના તરકટ કરતો હોય છે. ફ્રાન્સના એક વ્યક્તિ પર બ્લેક એલિયન જેવા દેખાવાનું ભૂત સવાર થયું હતું, જેના કારણે તેણે શરીરમાં ખાસ ઓપરેશન કરાવતા તે ભૂત જેવો એલિ...

Advertisement
Advertisement