Travel News

20 February 2020 09:53 AM
પબ્લિક ટ્રાન્સપૉર્ટેશનના વિશ્વમાં આવેલા ધરખમ બદલાવો!

પબ્લિક ટ્રાન્સપૉર્ટેશનના વિશ્વમાં આવેલા ધરખમ બદલાવો!

૬૯ અબજ ડોલર કરતા વધુની વેલ્યુએશન ધરાવતી ઉબર કંપનીએ ભૂતકાળમાં ઘણી પછડાટો ખાધી છે, અને હજુ પણ ખાઈ રહી છે. આમ છતાં પોતાના ગ્રાહકોમાં એમણે ઉભો કરેલો વિશ્વાસ જ તેમની મૂડી છે, એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ...

19 February 2020 10:51 AM
કોરાના વાઈરસનો  ફાયદો ઉઠાવો: માત્ર 13,000માં બેંગકોકની રિટર્ન ટિકીટ

કોરાના વાઈરસનો ફાયદો ઉઠાવો: માત્ર 13,000માં બેંગકોકની રિટર્ન ટિકીટ

મુંબઈ તા.19કોરોના વાઈરસના કારણે દક્ષિણપુર્વ એશિયાના દેશોમાં જવાનું મોટાભાગના લોકોએ માંડી વાળતા સિંગાપુર અને કુઆલાલમ્પુર જેવા સ્થળોના છેલ્લી મીનીટના વિમાનભાડા એટલી હદે ઘટી ગયા છે કે તમે આગામી અને એ પછી...

17 February 2020 11:34 AM
'નમસ્તે ટ્રમ્પ'! નવી નકકો૨ ૨૨૦૦ બસ-વિવેકી સ્ટાફ ફાળવવા એસ.ટી.ને આદેશ

'નમસ્તે ટ્રમ્પ'! નવી નકકો૨ ૨૨૦૦ બસ-વિવેકી સ્ટાફ ફાળવવા એસ.ટી.ને આદેશ

તા. ૨૩મીએ બસો બે દિવસ માટે ફાળવી દેવાશે : ૨ાજકોટ સહિત ૨ાજયનાં ૧૪ ડિવીઝનોમાંથી બસો લેવાશે : દ૨ેક વિભાગ ખાતે ૨ાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ કાર્ય૨ત ૨હેશે : તા. ૨૩-૨૪ દ૨મ્યાન ૩ હજા૨ જેટલા રૂટો અને ૨ હજા૨ જે...

15 February 2020 12:08 PM
વાઈરસ અટકાવવા ચીનમાં 50 કરોડ લોકોની અવરજવર પર પ્રતિબંધ

વાઈરસ અટકાવવા ચીનમાં 50 કરોડ લોકોની અવરજવર પર પ્રતિબંધ

બૈજિંગ તા.15કોરોના વાઈરસ ફેલાતો અટકાવવા ચીનમાં હાલમાં 50 કરોડ લોકોની અવરજવર પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે. આ સંખ્યા અમેરિકાની વસતી કરતાં વધુ છે, અને વિશ્ર્વની વસતીના 6.5% જેટલી છે.શુક્રવારે ચીનમાં 48 ...

12 February 2020 11:02 AM
તેજસ એકસપ્રેસમાં સામાન લઈ જવા વિમાન જેવી ફોર્મ્યુલા: વધુ લગેજ માટે ચાર્જ

તેજસ એકસપ્રેસમાં સામાન લઈ જવા વિમાન જેવી ફોર્મ્યુલા: વધુ લગેજ માટે ચાર્જ

મુંબઈ તા.12મુંબઈ-અમદાવાદ તેજસ એકસપ્રેસ ટ્રેનનું સંચાલન કરી રહેલી ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ લગેજના નિયમોનો સખ્તાઈથી પાલન કરાવવા નિર્ણય લીધો છે.નિયમ મુજબ એકઝીકયુટીવ ચેર...

10 February 2020 11:47 AM
શૈક્ષણિક કેલેન્ડર બદલાતા પ્રવાસ બુકીંગો રદ થવા લાગ્યા

શૈક્ષણિક કેલેન્ડર બદલાતા પ્રવાસ બુકીંગો રદ થવા લાગ્યા

અમદાવાદ તા.10ગુજરાતનુ નવુ શૈક્ષણિક કેલેન્ડર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ)ના ધોરણે કરવાનું જાહેર થતા જ વિદ્યાર્થી-વાલીઓના પ્રવાસ કાર્યક્રમો વેરવિખેર થવાની હાલત સર્જાઈ છે અને પરિણામે અનેક પ્રવાસ બુકીંગ રદ થવ...

08 February 2020 11:37 AM
લાઈટ, કેમેરા, એકશન ! ગુજરાતમાં ફીલ્મ-ટીવી આધારિત પ્રવાસન વિકસાવાશે

લાઈટ, કેમેરા, એકશન ! ગુજરાતમાં ફીલ્મ-ટીવી આધારિત પ્રવાસન વિકસાવાશે

ગાંધીનગર, તા. 7ફિલ્મ, ટીવી સીરીયલ, વેબસીરીઝ, વિજ્ઞાપન, ડોકયુમેન્ટરી વગેરે મારફત પ્રવાસન વધારવા માટે ગુજરાત સરકારે ફિલ્મ તથા વીડીયો શુટીંગને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિ ઘડવાની દિશામાં ચક્રો ગતિમાન કર...

03 February 2020 04:30 PM
કોરાના વાયરસના ખૌફથી ચીનના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો: ટુરીસ્ટ સીટી મકાઉ ભેંકાર

કોરાના વાયરસના ખૌફથી ચીનના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો: ટુરીસ્ટ સીટી મકાઉ ભેંકાર

મકાઉ તા.3ચીનમાં કોરોના વાઈરસે ફેલાયેલા આતંકથી ચીનના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. ટુરીસ્ટોથી ધમધમતા ચીનના પ્રદેશો મકાઉ, હોંગકોંગ, દુબઈ, વુહાન વગેરે જાણે ભેંકાર બની ગયા છે. ટુરીસ્ટોથી ઉભરાતા મકાઉ...

31 January 2020 03:51 PM
ચીનમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાવવા રાજય સરકારે બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર રાખ્યા

ચીનમાં ફસાયેલા 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાવવા રાજય સરકારે બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર રાખ્યા

ચીનમાં કોરોના વાયરસના કારણે હાલ જે અફડાતફડીની સ્થિતિ છે તેમાં દેશ-વિદેશના લોકોની સાથે ચીનમાં અભ્યાસ કરતા તથા વ્યાપાર ધંધા માટે ગયેલા 200 જેટલા ગુજરાતીઓ ફસાઇ ગયા છે અને તેમને પરત લાવવા માટે રાજય સરકારે...

31 January 2020 10:34 AM
ક્રૂઝ શિપમાં પણ કોરોના વાઈરસનો કેસ જોવા મળતાં 7,000 મુસાફરો ફસાયા

ક્રૂઝ શિપમાં પણ કોરોના વાઈરસનો કેસ જોવા મળતાં 7,000 મુસાફરો ફસાયા

રોમ,તા. 31 : કોરોના વાઈરસની આશંકા જન્માવતા લક્ષણ એક મુસાફરમાં જણાતા કાર્નિવલ કોર્પની માલિકીના 7,000 મુસાફરો સાથેના ક્રુઝ જહાજને ઇટાલીના અંદરથી આગળ જતાં રોકવામાં આવ્યું હતું.1,000 ક્રૂ અને 6,000 મુસાફર...

29 January 2020 09:31 AM
સુરત એરપોર્ટના નવા કાર્ગો ટર્મિનલનું આજે સાંસદ સી.આર.પાટીલ ના હસ્તે  લોકાર્પણ થશે

સુરત એરપોર્ટના નવા કાર્ગો ટર્મિનલનું આજે સાંસદ સી.આર.પાટીલ ના હસ્તે લોકાર્પણ થશે

સુરત: શહેરમાં એરપોર્ટના નવા કાર્ગો ટર્મિનલનું આજે લોકાર્પણ થશે. વિશ્વની જાણીતી ઈ-કોમર્સ કંપની દ્વારા આ ટર્મિનલ બનાવવામાં આચ્યું છે. જે કુલ 3 લાખ સ્કવેર ફૂટ એરિયામાં 3 વેરહાઉસ બનાવાયું છે. જેના માટે ટે...

27 January 2020 04:47 PM
એર ઈન્ડિયાના વેચાણ સામે સ્વામી કોર્ટમાં જશે

એર ઈન્ડિયાના વેચાણ સામે સ્વામી કોર્ટમાં જશે

નવી દિલ્હી તા.27ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એર ઈન્ડિયાના વેચાણનો વિરોધ કર્યો છે. મોદી સરકારે આજે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે પ્રારંભીક જાણકારીવાળું મેમોરેન્ડમ (એકસપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ) જારી કર...

27 January 2020 11:12 AM
શિક્ષણ મંત્રાલયમાં ટ્રાવેલ કૌભાંડ: રૂા.1.2 કરોડના હાથે લખાયેલા ટેક્ષ બિલ રજુ કરી નાણા મેળવાયા

શિક્ષણ મંત્રાલયમાં ટ્રાવેલ કૌભાંડ: રૂા.1.2 કરોડના હાથે લખાયેલા ટેક્ષ બિલ રજુ કરી નાણા મેળવાયા

નવી દિલ્હી: સરકારમાં ખર્ચામાં કેવા આંધળા બિલ મુકાય છે અને તે મંજુર થાય છે તેના એક જબરો ઘટસ્ફોટ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં જ થયો છે અને હવે આ સમગ્ર મામલો વડાપ્રધાન સુધી મહત્વના પીએમઓ પણ આ ...

22 January 2020 03:22 PM
ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

રાજકોટ તા.22એસટી નિગમના ભૂજ વિભાગ દ્વારા ભૂજ-પાલીતાણા-તળેટી રૂટની બસને હાલ ભૂજથી સાંજના 16:4પ વાગ્યે ઉપાડવામાં આવે છે. જેનાથી મુસાફરોને પાલીતાણા તથા તળેટીમાં વહેલી સવારના 3:30 વાગ્યે ઉતારે છે. જેનાથી ...

20 January 2020 10:42 AM
વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

વિદેશથી આવતા ભારતીય પ્રવાસીઓ દારુની એક જ બોટલ અને 100થી ઓછી સિગરેટ ખરીદી શકશે

નવી દિલ્હી તા.20વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે વિદેશપ્રવાસેથી પાછા ફરતા મુસાફરોને એરપોર્ટની ડયુટી ફી દુકાનમાંથી આલ્કોહોલની બોટલ અને સિગારેટના પેકની સંખ્યા મર્યાદીત કરવા દરખાસ્ત કરી છે. મંત્રાલયે ડયુટી ચુ...

Advertisement
Advertisement