Travel News

16 October 2019 11:58 AM
ગિર અભ્યારણમાં સાવજોનું ચોમાસુ વેકેશન પૂર્ણ: જંગલના પ્રવાસીઓ માટે દ્વાર ખૂલ્લા

ગિર અભ્યારણમાં સાવજોનું ચોમાસુ વેકેશન પૂર્ણ: જંગલના પ્રવાસીઓ માટે દ્વાર ખૂલ્લા

જુનાગઢ તા.16 15 જુનના ચોમાસુ વિધીવત બેસે બાદ તા.15 જુનથી ગિર અભ્યારણ્યમાં ચાર માસનું વેકેશન રાખવામાં આવે છે. કારણ કે વન્યપ્રાણીઓનો પ્રજનન કાળ શરૂ થતો હોય છે. જેથી તેને ખલેલ ન પહોંચે તેમજ ચોમાસામાં ખાબ...

15 October 2019 04:19 PM
વેકેશન ટુરમાં ધરખમ કાપ: ઓછા ખર્ચે દેશમાં અને વિદેશ જવાનો ટ્રેન્ડ

વેકેશન ટુરમાં ધરખમ કાપ: ઓછા ખર્ચે દેશમાં અને વિદેશ જવાનો ટ્રેન્ડ

રાજકોટ તા.15 દર વર્ષે દિવાળી વેકેશનમાં ખાસ કરીને રંગીલા રાજકોટીયનો દેશ-વિદેશનાં પર્યટન સ્થળોએ પહોંચી વેકેશનનો સહ પરિવાર, મિત્ર મંડળ સાથે આનંદ માણવામાં અગ્રેસર રહે છે. તો બીજી તરફ ટુર એન્ડ ટ્રાવેર્લ્સ ...

10 October 2019 01:41 PM
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ રૂટો માટે 130 વોલ્વો/એ.સી. બસો દોડશે

સૌરાષ્ટ્ર-ગુજરાતનાં વિવિધ રૂટો માટે 130 વોલ્વો/એ.સી. બસો દોડશે

રાજકોટ તા.10 દિપાવલીનાં તહેવારો હવે નજીક આવી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ જ ચાલુ વર્ષે રાજયમાં એસટીની બસોમાં ફુલ ટ્રાફિક વધશે અને બસ સ્ટેન્ડો ઉપર ભારે ધસારો રહેશે, ત્યારે એસ.ટી. તંત્ર દ્વારા તહેવારો...

08 October 2019 12:34 PM
10 ઓકટોબરથી સહેલાણીઓ માટે કાશ્મીરના દ્વાર ખુલશે

10 ઓકટોબરથી સહેલાણીઓ માટે કાશ્મીરના દ્વાર ખુલશે

શ્રીનગર તા.8જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવા ઉત્સુક પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ છે. જમ્મુ-કાશ્મીરમાં હાલત ઝડપથી સામાન્ય થઈ રહી છે ત્યારે રાજય પ્રશાસન સહેલાણીઓને ઘાટી છોડવા અને ત્યાં ન જવા સંબંધી એડવાઈઝરીને લગભ...

04 October 2019 06:47 PM
તાજમહેલના દર્શન હવે મોંઘા પડશે, ટિકિટના ભાવ વધશે

તાજમહેલના દર્શન હવે મોંઘા પડશે, ટિકિટના ભાવ વધશે

આગ્રા તા.4તાજમહલ સહિત શહેરના બધા જ સ્મારકોનું દર્શન પર્યટકોને માટે હવે મોંઘુ થઈ શકે છે. આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડની મળેલી બેઠકમાં સ્મારકોના દર્શન માટે લેવાનારા પથ કરમાં વધારાના પ્રસ્તાવને પાસ કરવ...

03 October 2019 01:51 PM
રેલવેના પાટા ઓળંગતા મુસાફરોને પકડવાની પણ આરપીએફ જવાનને છૂટ?

રેલવેના પાટા ઓળંગતા મુસાફરોને પકડવાની પણ આરપીએફ જવાનને છૂટ?

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.3સુરેન્દ્રનગર નવા જંકશનને મેજીસ્ટ્રેટ સ્ક્વોડની તપાસ પહેલા 3 કલાક અગાઉ મુસાફરો ને પકડી બેસાડી રખાતા ઉહાપોહ મચ્યો હતો તો દંડ વસુલી પહોંચ પણ અપાતી નથી આ વાત ને પુરવાર કરતી સુરેન્દ...

03 October 2019 12:01 PM
રાજકોટની વિમાનની સેવામાં મોટા કાપનો સીધો ફાયદો અમદાવાદ એરપોર્ટને મળ્યો

રાજકોટની વિમાનની સેવામાં મોટા કાપનો સીધો ફાયદો અમદાવાદ એરપોર્ટને મળ્યો

અમદાવાદ તા.3 રાજકોટથી મુંબઈની વિમાની સેવામાં ધરખમ કાપ મૂકાયો હતો તેનો સીધો લાભ અમદાવાદ એરપોર્ટને મળ્યો હોય તેમ સરકાર વલ્લભભાઈ પટેલ વિમાની મથકનો ટ્રાફીક વૃધ્ધિદર સૌથી વધુ હોવાનું જાહેર થયુ છે.એપ્રિલથી ...

01 October 2019 01:25 PM
એન્જીનિય૨ીંગ કાર્યને કા૨ણે ૧પ ઓકટોબ૨ સુધી બે ટ્રેનો આંશિકરૂપે ૨દ

એન્જીનિય૨ીંગ કાર્યને કા૨ણે ૧પ ઓકટોબ૨ સુધી બે ટ્રેનો આંશિકરૂપે ૨દ

૨ાજકોટ તા.૧૨ાજકોટ ૨ેલ મંડળના ખંડે૨ી-પડધ૨ી અને પડધ૨ી ચણોલ સેકશનમાં એન્જીનીય૨ીંગ કાર્યને કા૨ણે બ્લોક ક૨વામાં આવશે. જેથી આજથી તા.૧પ સુધી ૨ેલ મુસાફ૨ી ૩૨માં અસ૨ થશે.ગાડી નં.પ૯પ૦૩ વી૨મગામ-ઓખા, લોકલ આજથી તા....

30 September 2019 08:50 AM
ડુપ્લીકેટ વિઝા કૌભાંડ: 45 લાખમાં બનાવટી વિઝા બનાવી આપનાર એજન્ટની મુંબઇ CID ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ડુપ્લીકેટ વિઝા કૌભાંડ: 45 લાખમાં બનાવટી વિઝા બનાવી આપનાર એજન્ટની મુંબઇ CID ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ: મુંબઈ CID ક્રાઇમ બ્રાન્ચે નકલી રીતે વિઝા આપવાનું કૌભાંડના મુખ્ય એજેન્ટને મુંબઈમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ભારતીય પાસપોર્ટ 102, રોકડ 20660, 10 બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 નકલી ...

28 September 2019 05:25 PM
ઈમરાનખાનના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરર્જન્સી લેન્ડીંગ

ઈમરાનખાનના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરર્જન્સી લેન્ડીંગ

ન્યુયોર્ક તા.28પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનનો મુસીબત પીછો છોડવા ન માંગતી હોય તેમ પાકિસ્તાન પર ફરી રહેલા ઈમરાનખાનને લઈ જતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનું ન્યુયોર્કમાં ઈમર્જન્સી લેન્ડીંગ કરાયું હતુ...

28 September 2019 01:00 PM
ધારીના ઝર ગામ પાસે રેલવે ટ્રેકની સમાંતર પાણીનો પ્રવાહ : ટ્રેન અકસ્માતનો ભય

ધારીના ઝર ગામ પાસે રેલવે ટ્રેકની સમાંતર પાણીનો પ્રવાહ : ટ્રેન અકસ્માતનો ભય

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.28ધારી તાલુકાના ઝર ગામ નજીકથી ડુંગરો કોતરીને બનાવવામાં આવેલ રેલવે ટ્રકને અડીને ડેમના પાણીની શિરવાણી નીકળતી હોય અને દરરોજની ચારથી પાંચ પેસેન્જર ટ્રેઈન અમરેલીથી વેરાવળ, સોમનાથ,...

24 September 2019 05:49 PM
રાજકોટ-મુંબઈ વચ્ચે તા.27 ઓકટો.થી વિમાની સેવાનું બુકિંગ શરૂ

રાજકોટ-મુંબઈ વચ્ચે તા.27 ઓકટો.થી વિમાની સેવાનું બુકિંગ શરૂ

રાજકોટ તા.24 રાજકોટ મુંબઈ વચ્ચે વધુ એક વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આગામી તા.27 ઓકટોબરથી રાજકોટ મુંબઈ વચચે સ્પાઈસ જેટની ફલાઈટ શરૂ થવા જઈ રહી છે અને આ વિમાની સેવાન...

24 September 2019 12:49 PM
થોમસ કૂકની આખરી ફલાઈટ: સ્ટાફ માટે પેસેન્જરોએ ઝોળી છલકાવી

થોમસ કૂકની આખરી ફલાઈટ: સ્ટાફ માટે પેસેન્જરોએ ઝોળી છલકાવી

લંડન તા.24વતન તરફની આખરી મુસાફરીમાં થોમસ કૂકના માયાળુ મુસાફરોને મુશ્કલીમાં મુકાયેલા ઓનલાઈન સ્ટાફ માટે 50000 પાઉન્ડ ભેગા કર્યા હતા.બ્રિટીશ લોકોએ કેશથી ભરેલી બે કેરી બેગ આપતાં સ્ટાફ ગળગળો થઈ ગયો હતો.ટોમ...

13 September 2019 12:52 PM
આર્થિક મંદી: નૂર ભાડા પર 15 ટકાનો સરચાર્જ રદ કરતુ રેલવે

આર્થિક મંદી: નૂર ભાડા પર 15 ટકાનો સરચાર્જ રદ કરતુ રેલવે

નવી દિલ્હી તા.13આર્થિક મંદી તથા વ્યાપાર ઉદ્યોગના ઘટેલા વ્યવહારોને ધ્યાને રાખીને રેલ્વે દ્વારા વ્યસ્ત સીઝનનો નુરભાડા પરનો 15 ટકાનો સરચાર્જ પાછો ઠેલાયો છે. ઉપરાંત રેકની સંખ્યામાં પણ વધારો કરવાનું જાહેર ...

13 September 2019 09:15 AM
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે, જેનું ભાડું સાંભળીને તમારી પણ આખો ચોકી જશે

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે, જેનું ભાડું સાંભળીને તમારી પણ આખો ચોકી જશે

અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ભાડું લગભગ રૂ.3000ની આસપાસ રહેશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)ના એક અધિકારીએ ગુરૂવારે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે,...

Advertisement
<
Advertisement