Entertainment News

25 November 2019 11:31 AM
હમશક્લ: રાનૂ મંડલ જેવી જ દેખાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ...

હમશક્લ: રાનૂ મંડલ જેવી જ દેખાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ...

મુંબઇ: ઇન્ટરનેટ સેન્શેસન બની ચુકેલી રાનૂ મંડલની કહાની તો સૌ કોઇ જાણે છે. એક રેલવે સ્ટેશનનાં ખુણામાં બેસીને ગીત ગાનારી રાનૂ આજે સ્ટાર બની ગઇ છે. આ બધુ જ શક્ય બન્યું છે સોશિયલ મીડિયાનાં કારણે. હવે આ સોશ...

25 November 2019 11:16 AM
કપિલ ચડયો અડફેટે: અર્ચનાની ઇજજત કર ભાઇ

કપિલ ચડયો અડફેટે: અર્ચનાની ઇજજત કર ભાઇ

મુંબઇ: આજકાલ કપિલ શર્મા નવેસરથી સફળતાના રસ્તે છે, પણ આ વખતની સફળતા તેણે બહુ ભાર સાથે સહન કરવી પડે એવી અવસ્થા છે.બન્યું એવું કે શનિવારે કપિલ શર્માના શો ધી કપિલ શર્મા શોના યુનિટના એક મેમ્બરનો બર્થડે હતો...

25 November 2019 11:12 AM
મિથિલા, કરણ અને ગર્લ્સ ગોટ ટેલેન્ટ

મિથિલા, કરણ અને ગર્લ્સ ગોટ ટેલેન્ટ

રાજકોટ: મિથિલા પાલકર આજે ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટારડમ ભોગવી રહી છે અને એમાં કોઇ મીનમેખ નથી, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે મિથિલાએ પોતાની કરીઅરની શરૂઆત યુટયુબથી કરી હતી.મજાની વાત એ છે કે જયાંથી કરીઅર શરૂ...

25 November 2019 10:53 AM
તા૨ક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવ૨ીનું પાત્ર ભજવતી મોનિકાએ શોને કહ્યું અલવિદા

તા૨ક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવ૨ીનું પાત્ર ભજવતી મોનિકાએ શોને કહ્યું અલવિદા

મુંબઈ : તા૨ક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાવ૨ીની ભૂમિકામાં જોવા મળતી મોનિકા ભદો૨ીયાએ પણ આ શોને બાય બાય કહી દીધું છે. તે છેલ્લા ૬ વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી. પોતાને મળતા પે સ્કેલથી તે ખુશ નહોતી. એથી તેણ...

25 November 2019 10:49 AM
દિલ્હી કોર્ટે ચંદા કોચ૨ની બાયોપિક પ૨ સ્ટે મુક્યો

દિલ્હી કોર્ટે ચંદા કોચ૨ની બાયોપિક પ૨ સ્ટે મુક્યો

મુંબઈ : દિલ્હી કોર્ટે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપર્વ સીઈઓ ચંદા કોચ૨ના જીવન પ૨ બનેલી ફિલ્મ પ૨ સ્ટે લગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પ૨ ૨ોક લગાવવા માટે અપીલ ક૨ી હતી. કોચ૨ના જણાવ્યા મુજબ આ ફિલ્મ તેમને ...

25 November 2019 10:47 AM
ઈન્ટ૨નેશનલ એમી અવોર્ડસમાં ૨ાધિકા આપ્ટેને મળ્યો નોમિનેશનલ મેડલ

ઈન્ટ૨નેશનલ એમી અવોર્ડસમાં ૨ાધિકા આપ્ટેને મળ્યો નોમિનેશનલ મેડલ

નવી દિલ્હી : ઈન્ટ૨નેશનલ એમી એવોર્ડસમાં ૨ાધિકા આપ્ટેને ૨૦૧૯ નોમિનેશન મેડલથી સન્માનિત ક૨વામાં આવી છે. તેને બેસ્ટ પર્ફોર્મન્સ માટે આ નોમિનેશન મળ્યું છે. આ એર્વો સે૨ેમની આજે ન્યુયોર્કમાં આયોજિત થવાની છે. ...

25 November 2019 10:41 AM
ફિલ્મના સંગીત પ૨ અંતિમ નિર્ણય સલમાન લે છે : સાજિદ અલી ખાન

ફિલ્મના સંગીત પ૨ અંતિમ નિર્ણય સલમાન લે છે : સાજિદ અલી ખાન

મુંબઈ : સંગીતકા૨ સાજિદ અલી ખાનનું કહેવું છે કે, ફિલ્મમાં સંગીત પ૨ અંતિમ નિર્ણય સલમાન ખાન લે છે. સંગીતકા૨ જોડી સાજિદ-વાજિદે દબંગ-૩માં મ્યુઝીક આપ્યું છે. સલમાનની પ્રશંસા ક૨તાં સાજિદ ખલી ખાને કહયં હતું ક...

23 November 2019 05:51 PM
ટિક ટિક અવાજ આવે છે, ટાઈમ બોમ્બ તો કોઈએ લગાવ્યો નથી ને?!

ટિક ટિક અવાજ આવે છે, ટાઈમ બોમ્બ તો કોઈએ લગાવ્યો નથી ને?!

મુંબઈ તા.23 મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાવાના કારણે બોલીવુડ પણ ખળભળી ઉઠયું છે. મહારાષ્ટ્રમાં નાટ્યાત્મક રીતે ફડનવીસે મુખ્યમંત્રી પદના શપથ એનસીપી નેતા અજીત પવારના ટેકાથી લેતા ફિલ્મ મેકર અશોક પંડિ...

23 November 2019 03:08 PM
ફરહાન બન્યો બોક્સર, "તુફાન” બનીને ચમકશે

ફરહાન બન્યો બોક્સર, "તુફાન” બનીને ચમકશે

એક્સેલ એન્ટરટેનમેન્ટની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘તૂફાન’ વર્ષ 2020ની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં છે જે એક બોક્સરનું પાત્ર ભજવી રહ્યો ...

23 November 2019 03:06 PM
કાર્તિક આર્યને પેરન્ટસ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

કાર્તિક આર્યને પેરન્ટસ સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

મુંબઇ : કાર્તિક આર્યને ગઇકાલે પોતાનો બર્થ-ડે પેરન્ટસ સાથે સેલિબ્રેટ કર્યો હતો. તેના પેરન્ટસે ઘણીબધી કેક અને બલૂન્સથી ડેકોરેશન કર્યુ હતું. આ બધામાં કાર્તિક માટે સૌથી મોટી સરપ્રાઇઝ એ રહી કે બલૂન્સ પર તે...

23 November 2019 11:08 AM
પાગલપંતી : મગજ વગરની માથાપચ્ચી!

પાગલપંતી : મગજ વગરની માથાપચ્ચી!

પાગલપંતી જોઈને આવ્યા બાદથી જ મન પર ટાઢુંબોર પાણી રેડીને એને કાબૂમાં રાખવાની કોશિશ થઈ રહી છે. અનીઝ બઝમીની ફિલ્મમાં જોકે મગજ ઘેર મૂકીને જ જવાનું, એવો વણલખ્યો નિયમ આપણે બનાવી નાંખ્યો છે. પાગલપંતીનો એક વા...

23 November 2019 12:04 AM
કોલકત્તા : પિંક બોલ ટેસ્ટ મેચ જોવા પિંક ડ્રેસમાં પહોંચી આ ગ્લેમરસ સાંસદ

કોલકત્તા : પિંક બોલ ટેસ્ટ મેચ જોવા પિંક ડ્રેસમાં પહોંચી આ ગ્લેમરસ સાંસદ

કોલકત્તા | ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાત્તામાં રમાઈ રહેલી ઐતિહાસિક ડે-નાઈટ મેચ જોવા માટે લોકસભા સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં પોતાના પતિ નિખિલ જૈન સાથે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે પહોંચી હતી.પિંક બોલ...

22 November 2019 06:47 PM
અક્ષયકુમારના નામે નોંધાઈ શકે છે ઐતિહાસિક રેકોર્ડ

અક્ષયકુમારના નામે નોંધાઈ શકે છે ઐતિહાસિક રેકોર્ડ

મુંબઈ તા.22આ વર્ષની જેમ આગામી વર્ષે પણ અક્ષયકુમારની ઘણી ફિલ્મો લાઈનમાં છે. આગામી વર્ષે અક્ષયની ફિલ્મો બોકસ ઓફિસ પર સલમાનખાન અને આમીરખાનની ફિલ્મો સામે ટકરાશે. આ વર્ષે એક પછી એક તેની ફિલ્મોએ બોકસ ઓફિસ પ...

22 November 2019 06:47 PM
#Metoo: સોના મહાપાત્રાના આરોપો બાદ ‘ઈન્ડિયન આઈડલ 11’ માંથી અનુ મલિક બહાર!

#Metoo: સોના મહાપાત્રાના આરોપો બાદ ‘ઈન્ડિયન આઈડલ 11’ માંથી અનુ મલિક બહાર!

મુંબઈ તા.22મ્યુઝીક કમ્પોઝર અનુ મલિક સેકશુઅલ હેરાસમેન્ટના આરોપોને કારણે આખરે ‘ઈન્ડિયન આઈડલ 11’માંથી બહાર થઈ ગયો છે. વધતા વિવાદોને જોતા અનુ મલિકે શો છોડવાનો નિર્ણય લીધો છે. શોમાં અનુને જજ બન...

22 November 2019 03:48 PM
ફિલ્મ બઝારમાં ચર્ચામાં રહી કોમેડી એકશન ફિલ્મ 'મોદીજી કી બેટી'

ફિલ્મ બઝારમાં ચર્ચામાં રહી કોમેડી એકશન ફિલ્મ 'મોદીજી કી બેટી'

ગોવા તા.22પીએમ મોદીના જીવન પર એક ફિલ્મ કેટલાક દિવસ પહેલા બની હતી જે ખાસ ચાલી નહોતી પણ હાલમાં ફિલ્મ બઝારમાં કોમેડી એકશન ફિલ્મ 'મોદીજી કી બેટી' ચર્ચામાં રહી છે. જોકે આ ફિલ્મનો વિષય શું છે તે હજુ બહાર નથ...

Advertisement
<
Advertisement