મુંબઈ : હોલીવુડની કિલ બિલની હિન્દી ૨ીમેકમાં શાહરૂખ ખાન જોવા મળશે એવી ચર્ચા ચાલી ૨હી છે, એવી શક્યતા છે કે આ વર્ષ્ાની શરૂઆતમાં જ આ ફિલ્મનાં ૨ાઈટસ પ્રોડયુસ૨ નિખીલ વિેદીએ ખ૨ીદી લીધા છે. તે હવે આ ફિલ્મ પ૨ ...
નવી દિલ્હી તા.28દંતકથા સમાન સ્વર કિન્નરી લતા મંગેશકરના આજે 90માં જન્મ દિવસે મહાન બેટસમેન સચિન તેંડુલકરે એક વિડીયો મેસેજ કરીને શુભકામના પાઠવી હતી.સચિને આ વિડીયો ટવીટર પર શેર કરીને લખ્યું- લતા મંગેશકર દ...
વિ૨ાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ગઈ કાલે વ૨લીમાં યોજાયેલી એક સ્પોટર્સ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકોને સન્માન આપવા માટે આ ઈવેન્ટનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં તેઓ બન...
મુંબઈ: ટાઈગ૨ શ્રોફે તેની વો૨ના એક શ્ય માટે ઈટલીમાં લગભગ ૧૦૦ ઘ૨ પ૨ કૂદાકૂદ ક૨ી હતી. એક શ્યમાં ટાઈગ૨ે પાર્કઅવર્સ ક૨વાનું હતું. પાર્કઅવર્સ એટલે કે એક ઘ૨થી પ૨થી બીજા ઘ૨ પ૨ કૂદકા મા૨ીને જેવું એ. સાઉથ ઈટલીમ...
મુંબઈ: બોલીવુડ જગત અને દેશનું ગૌરવ ગણાતા વિશ્વ વિખ્યાત ગાયિકા તેમજ સ્વરકિન્નરી લતા મંગેશકરનો આજે 90 વર્ષના થયા છે. આ તકે તેમને જન્મદિવસની શુભેચ્છા આપવાનું કેમ ભૂલાય. ગાયકી ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા દ...
મુંબઈ તા.27‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શોના ફેન્સ માટે ગૂડ ન્યુઝ છે, નવરાત્રિમાં દયાબેનની એન્ટ્રી થઈ રહી છે.લોકપ્રિય કોમેડી શો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મહત્વના પાત...
મુંબઈ: સલમાનખાનની ‘રાધે’ 2020 ની ઈદ પર રિલીઝ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. સલમાન હાલમાં દબંગ 3 નું શુટીંગ કરી રહ્યો છે તેની 2020 ની ઈદ પર સંજય લીલા ભણશાલી સાથેની ‘ઈન્સાહલ્લાહ’ રિ...
નવી દિલ્હી :સાઉથ સિનેમા (South Film)ના સુપરસ્ટાર અને જાણીતા કોમેડિયન વેણુ માધવ (Venu Madhav)નું આકસ્મિક નિધન થયું છે. અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમનું મોત થયું છે. વેણુ માધવના પરિવારના લોકોએ આ વાતન...
મુંબઈ: એક શોટમાં જ ટાઈગર શ્રોફની એકશન એન્ટ્રીથી વોરના એકશન ડિરેકટર સીયંગ ઓહ પ્રભાવીત થયા હતા.એને લઈને ટાઈગરનાં કામની પણ પ્રસંસા કરતાં સીયંગ ઓહે કહ્યું હતું કે સિંગલ શોટમાં કોઈ સીકવન્સને પુરૂ કરવા માટે...
મુંબઈ: વોરનાં એકશન ડિરેકટર સિયંગ ઓહે જણાવ્યું હતું કે આ ફિલ્મનાં દિલધડક એકશન સીકવન્સ માટે ઋત્વિક રોશને પોતાની સલામતીને બાજુએ મુકી હતી. ‘વોર’ હિન્દી, તમિલ અને તેલુગુમાં બીજી ઓકટોબરે રીલીઝ થ...
રાજકોટ: પહેલી વાર, ઈરોઝ અને સંજયલીલા ભણશાલીનાં ધનિષ્ઠ સંબંધ છે. ઈરોઝને ભણશાલીનું કામ અત્યંત ગમે છે. એ પણ જગ જાહેર છે. બન્નેએ સાથે ‘ગોલીયો કી રાસલીલા-રામલીલા’ અને બાજીરાવ મસ્તાની બનાવી પણ ખ...
મુંબઈ: ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની પસંદગી થતા આમજનથી માંડીને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા બીગ બી પર અભિનંદન વર્ષા થઈ રહી છે.દેશના કેન્દ્રીય ગૃહમંત્રી ...
મુંબઈ: ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બાગી 3’ની સ્ટારકાસ્ટમાં અંકિતા લોખંડેવાલા સામેલ થઇ છે. આ ફિલ્મમાં અગાઉથી જ શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ સામેલ હતાં. ટેલિવિઝનથી ફિલ્મોમાં આવનારી અંકિતા છેલ...
નવી દિલ્હીઃ બોલિવૂડના બાદશાહ અને ભારત સહિત વિશ્વનાં અનેક લોકોનાં લોકલાડિલાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ ...
મુંબઈ: વો૨નાં ડિ૨ેકટ૨ સિદ્ઘાર્થ આનંદે જણાવ્યુ હતુ કે હૃતિક ૨ોશન અને ટાઈગ૨ શ્રોફ આ ફિલ્મનાં પ્રમોશન વખતે એક સાથે એક સ્ટેજ પ૨ જોવા નહીં મળશે. આ ફિલ્મમાં બન્ને એકશન સ્ટાર્સનાં દિલધડક શ્યો છે. ફિલ્મને લઈન...