Technology News

26 March 2020 01:50 PM
આ ડીજે ભાઈએ ઈન્સ્ટાગ્રામ લાઈવ દ્વા૨ા દસ લાખ લોકોની પાર્ટી હોસ્ટ ક૨ી

આ ડીજે ભાઈએ ઈન્સ્ટાગ્રામ લાઈવ દ્વા૨ા દસ લાખ લોકોની પાર્ટી હોસ્ટ ક૨ી

જેમને સોશ્યલાઈઝીંગ અને પાર્ટી વિના એક દિવસ પણ ચાલતું નથી એવા લોકોને ઘ૨માં લોક થઈને બેસી ૨હેવાનું કેટલી મોટી સજા લાગતી હશે ? જોકે એને માટે પણ અમેરિકન સેલિબ્રિટી ડીજે ડી-નાઈસે મજાનો ઉકેલ પુ૨ો પાડયો હતો....

23 March 2020 02:14 PM
જનતા કફર્યુની સાંજે વોટસએપમાં ગરબડી: મેસેજ સેન્ડ- રિસીવ બંધ થયા

જનતા કફર્યુની સાંજે વોટસએપમાં ગરબડી: મેસેજ સેન્ડ- રિસીવ બંધ થયા

નવી દિલ્હી તા.23ગઈકાલે 22 માર્ચે સાંજે 5.15 વાગ્યાથી વોટસએપમાં કેટલાક યુઝર્સનો મેસેજ સેન્ડ રિસીવ ન થતો હોવાની ફરિયાદ ઉઠી હતી, રસપ્રદ બાબત એ હતી કે આ ગરબડનો અનુભવ માત્ર ભારતમાં કેટલાક યુઝર્સને થયો હતો....

21 March 2020 12:54 PM
કોરોના ટેસ્ટિંગની નવી ટેકનોલોજી

કોરોના ટેસ્ટિંગની નવી ટેકનોલોજી

કોરોના વાઈરસના સંસર્ગ અને બીમારી સંબંધી તપાસ માટે દુનિયાના વિવિધ દેશોએ સંશોધન કરીને ટેકનોલોજી વિકસાવી છે. ઇઝરાયલની રાજધાની તેલ અવિવના હયાર્કોન પાર્કના પોતાના વાહનમાં આવતા લોકો દરવાજે તેમના મોબાઈલ ફોનમ...

21 March 2020 12:22 PM
ઈન્ટરનેટ પર દબાણ ઘટાડવા નેટફલીકસ, યુ-ટયુબે રિઝોલ્યુશન ઓછું કર્યું

ઈન્ટરનેટ પર દબાણ ઘટાડવા નેટફલીકસ, યુ-ટયુબે રિઝોલ્યુશન ઓછું કર્યું

લંડન તા.21ઈન્ટરનેટ પરનું દબાણ હળવુ કરવા મેટફિલકસ અને યુટયુબ ડિફોલ્ટ ઈમેજ કવોલીટી ઘટાડશે.કોરોના વાયરસના ડરથી ઘરમાં પુરાયેલા કરોડો લોકો સમય પસાર કરવા ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. ઈયુના ડિજ...

20 March 2020 01:04 PM
સોશ્યલ મીડીયા યુનિવર્સિટીમાં કોરોનાના ઉપચાર: મગજને તાળું દઈ બધું સાચુ માની લેવાની જરૂર નથી

સોશ્યલ મીડીયા યુનિવર્સિટીમાં કોરોનાના ઉપચાર: મગજને તાળું દઈ બધું સાચુ માની લેવાની જરૂર નથી

નવી દિલ્હી: ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને અટકાવવા વિજ્ઞાનીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડીયામાં પુરવાર ન થયેલા ઈલાજ-ઉપચાર ફરી રહ્યા છે. હાથ ધોવાની અને હાઈજીનની હુની માર્ગદર્શિતા ...

12 March 2020 11:13 AM
મોબાઈલ પર ઉધરસનું ખોં ખોં સાંભળી થાકી ગયા છો ? કોલરટયુન કાઢી શકાય છે

મોબાઈલ પર ઉધરસનું ખોં ખોં સાંભળી થાકી ગયા છો ? કોલરટયુન કાઢી શકાય છે

નવી દિલ્હી,તા. 12 ભારત સરકારે તમામ ટેલિફોન ઓપરેટરોને 30 સેકંડની ઓડિયો ક્લીપ ડિફોલ્ટ કોલર ટ્યુન તરીકે સેટ કરવા આદેશ આપ્યો હતો. કોલર ટયુનનો હેતુ કોરોના વાઈરસ વિષે જાગૃતિ ફેલાવાનો અને યુનેસ્કોને સાવચેતીન...

09 March 2020 10:41 AM
2021માં ટુરીસ્ટોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવા સ્પેસએકસ, એકસીઓમ વચ્ચે કરાર

2021માં ટુરીસ્ટોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવા સ્પેસએકસ, એકસીઓમ વચ્ચે કરાર

ડલ્લાસ: અંતરિક્ષપ્રેમીઓ માટે ગુડ ન્યુઝ છે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) જવાનું પ્રથમ પૂર્ણ ખાનગી કિશન આવતા વર્ષે આકાર લઈ રહ્યું છે. આ મિશન માટે નાસા, સ્પેસએકસ અને ટેકસાસની એક કંપ્ની હાથ મિલાવી રહી...

07 March 2020 10:33 AM
આ લોખંડના સ્ટારને વેચવામાં આવે તો પૃથ્વી પરના દરેક માણસને મળે રૂા. 9000 કરોડ !

આ લોખંડના સ્ટારને વેચવામાં આવે તો પૃથ્વી પરના દરેક માણસને મળે રૂા. 9000 કરોડ !

વોશિંગ્ટન,તા. 7લોખંડ આજે માણસના જીવનના એક ભાગ બની ગયું છે. જીવન જરુરિયાતની અનેક વસ્તુઓમાં લોખંડનો ઉપયોગ થાય છે. આટલું જ નહીં ભંગાર લોખંડની પણ કિંમત ઉપજતી હોય છે ત્યારે અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ ...

06 March 2020 10:29 AM
ટ્વિટર પર નવું ફીચર આવી રહ્યું છે, જેમાં 24 કલાકમાં ટવીટ ગાયબ થઈ જશે

ટ્વિટર પર નવું ફીચર આવી રહ્યું છે, જેમાં 24 કલાકમાં ટવીટ ગાયબ થઈ જશે

નવી દિલ્હી તા.6ટ્વિટર તરફથી એક નવા ફીચરનો ટેસ્ટ થઈ રહ્યો છે, જેની મદદથી 24 કલાકમાં ટવીટસ ગાયબ થઈ જશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝના ઓપ્શનની જેમ જ 24 કલાકમાં ઓટોમેટીક ટવીટ ડીલીટ થઈ જશે.હાલમાં આ ફીચ...

05 March 2020 05:51 PM
વિડીયો ગેમિંગના શોખીનો માટે અલ્ટીમેટ ગેમિંગ બેડ

વિડીયો ગેમિંગના શોખીનો માટે અલ્ટીમેટ ગેમિંગ બેડ

કોઈ આળસુ ટીનેજર્સ પથા૨ીમાંથી ઉભા થયા વગ૨ વિડીયો ગેમીંગ માણવા ઈચ્છતા હોય તો તેમને માટે અલ્ટીમેટ ગેમિંગ બેડ જપાનની ફર્નિચ૨ કંપની બાહુતેએ બનાવ્યો છે. બાહુતે કંપનીએ 600 ડોલ૨ (અંદાજે 43,900 રૂપિયા)થી 1100 ...

05 March 2020 04:47 PM
કોરોના વાઈરસ સામે આપણે જંગ હારી ચુકયા છે: વૈજ્ઞાનિક

કોરોના વાઈરસ સામે આપણે જંગ હારી ચુકયા છે: વૈજ્ઞાનિક

નવી દિલ્હી તા.5વિશ્વમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે બ્રિટનના એક વિજ્ઞાનીએ ચેતવણી આપી છે કે આપણે આ જંગ હારી ચૂકયા છે. ચીન પછી બીજા દેશોમાં આ બીમારી ઝડપથી આગળ વધી રહી છે. ભારત સહિત 80 દેશોમાં આ ...

02 March 2020 11:29 AM
ફેસબુક મેસેન્જરમાં મોટા ફેરફાર કરી રહ્યું છે, અનેક ટેબ હટાવાશે

ફેસબુક મેસેન્જરમાં મોટા ફેરફાર કરી રહ્યું છે, અનેક ટેબ હટાવાશે

નવીદિલ્હી,તા. 2 : ફેસબુકનું લોકપ્રિય મેસેન્જર એપની ડિઝાઈન બદલાઈ જશે, તેમાંથી અનેક ટેબ પણ હટાવવામાં આવશે.ફેસબુક મેસેન્જર પોપ્યુલર ચેટીંગ પ્લેટફોર્મમાં 7 એક છે અને કંપની તેને ફરીથી ડિઝાઇન કરી રહી છે. મો...

02 March 2020 11:27 AM
વિમાનમાં વાઈફાઈના ઉપયોગની છૂટ: સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

વિમાનમાં વાઈફાઈના ઉપયોગની છૂટ: સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

નવી દિલ્હી તા.2વિમાનની મુસાફરીમાં વાઈફાઈ હવે વાસ્તવિકતા બની છે. સરકારે ઘરેલુ ફલાઈટ માટે ઉપયોગના નિયમો જાહેર કર્યા છે. એ મુજબ, પાઈપલાઈન કમાન્ડની મંજુરી લેવી પડશે અને ગેઝેટનો ઉપયોગ ફલાઈટ મોડમાં થવો જોઈએ...

02 March 2020 11:20 AM
મોબાઇલ સેવામાં ધાંધિયા : જબરો ઉહાપોહ: માર્ગો-ટ્રેનો ગીચ વિસ્તારોમાં ‘ટેસ્ટીંગ’ શરૂ કરાયા

મોબાઇલ સેવામાં ધાંધિયા : જબરો ઉહાપોહ: માર્ગો-ટ્રેનો ગીચ વિસ્તારોમાં ‘ટેસ્ટીંગ’ શરૂ કરાયા

નવી દિલ્હી,તા. 2ટેલિકોમ કંપનીઓ પાસેથી કરોડો રુપિયાની નાણાંકીય વસુલાતનો વિવાદ ચાલી રહ્યો છે અને કેટલાંક વખતથી ટેલિકોમ સોદાઓ કંગાળ બની હોવાનો ઉહાપોહ છે ત્યારે ટેલિકોમ નિયમનસાર ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્મ...

29 February 2020 12:47 PM
હવે જેફ બેઝોસ અને નારાયણ મૂર્તિ ઓનલાઈન ફૂડ બજારમાં ઝંપલાવશે

હવે જેફ બેઝોસ અને નારાયણ મૂર્તિ ઓનલાઈન ફૂડ બજારમાં ઝંપલાવશે

નવીદિલ્હી: દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી બજાર સસ્તી થઈ શકે છે. કારણ કે વિશ્ર્વની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોનના જેફ બેઝોસ અને ઈન્ફોસિસના એનઆર નારાયણમૂર્તિ સંયુકતપણે ઓનલાઈન ફુડ ડિલીવરી માર્કેટમાં આવતા મહિન...

Advertisement
Advertisement