Keshubhai Patel News

03 November 2020 04:31 PM
સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુબાપાને શ્રધ્ધાંજલી

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુબાપાને શ્રધ્ધાંજલી

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અપાઇ હતી. સફાઇ કામદાર જાગૃતિ મંડળના પૂર્વ પ્રમુખ સ્વ. પુંજાભાઇ વાઘેલા જનસંઘના સક્રિય કાર્યકર્તા હતા. સ્વ. કેશુભાઇ તેમજ સ્વ. અરવિંદભાઇ મણિયાર સ...

03 November 2020 12:00 PM
ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ

ગોંડલમાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઇ

ગોંડલના જેલચોક પટેલવાડી ખાતે સાંસદ રમેશભાઇ ધડુક, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, માર્કેટ યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા સહીત નગરપાલિકાના સદસ્યો તથા પ્રબુધ્ધજનો દ્વ...

02 November 2020 11:42 AM
કાલાવડ તાલુકાના નિકાવા ગામે પૂર્વ
મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

કાલાવડ તાલુકાના નિકાવા ગામે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

(રાજુભાઈ રામોલીયા દ્વારા) નિકાવા,તા. 2કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ. ગુજરાત રાજ્યના તમામ વર્ગના લોકોને સાથે રાખ...

31 October 2020 06:52 PM
કેશુભાઇ પટેલને જૈન સમાજની શ્રદ્ધાંજલી

કેશુભાઇ પટેલને જૈન સમાજની શ્રદ્ધાંજલી

સમગ્ર ગુજરાત તથા ખાસ કરીને રાજકોટના વિકાસમાં જેને મુખ્યમંત્રી તરીકેની મહત્વની ભૂમિકા નિભાવી છે, એવા ભાજપના પાયાના પથ્થર અને સેવાભાવી સરળ વ્યકિતત્વ ધરાવતા કેશુભાઇ પટેલને સમગ્ર જૈન સમાજવતી ભાવાંજલી પાઠવ...

31 October 2020 06:48 PM
કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરતા આમ આદમી પાર્ટીના રાજભા-શિવલાલભાઇ

કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરતા આમ આદમી પાર્ટીના રાજભા-શિવલાલભાઇ

આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજભા ઝાલા અને ઉપપ્રમુખ શિવલાલભાઇ પટેલે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કેશુભાઇ પટેલના અવસાન બદલ શોકની લાગણી વ્યકત કરીને જણાવ્યું છે કે, કેશુભાઇ પટેલ એક સામાન્...

31 October 2020 10:47 AM
સોમનાથમાં કેશુભાઇ પટેલને શ્રઘ્ધાંજલી

સોમનાથમાં કેશુભાઇ પટેલને શ્રઘ્ધાંજલી

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ ના નીધન બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાંજલી પાઠવવા શોકાંજલી રાખેલ જેમાં સોમનાથ તેમજ આસપાસના અગ્રણીઓએ બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવેલ હતા જયારે સોમ...

30 October 2020 06:46 PM
સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી સાથે વિસવાદર, ભેંસાણ, સોમનાથ શોકમય બંધ

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી સાથે વિસવાદર, ભેંસાણ, સોમનાથ શોકમય બંધ

રાજકોટ, તા.30ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર ખરા નેતા સ્વ. કેશુભાઇ પટેલને ગામડાઓથી માંડી શહેરોની અનેક સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો અંજલી પાઠવી રહ્યા છે, આજે તેમના માનમાં તેમના મત વિસ્તારના ...

30 October 2020 03:39 PM
કેશુભાઇ પટેલના નિધનથી ગુજરાતે એક મુલ્યનિષ્ઠ સેવક ગુમાવ્યા: ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ

કેશુભાઇ પટેલના નિધનથી ગુજરાતે એક મુલ્યનિષ્ઠ સેવક ગુમાવ્યા: ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ

જામનગર તા.30: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા કોર્પોરેટર તરીકેની જાહેર કારકીર્દીથી લઇને ધારાસભ્ય, કેબીનેટમંત્રી, લોકસભાના સભ્ય, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી તરીકેની લાંબી રાજકીય કારકીર્દી દરમ્યાન ગ...

30 October 2020 03:38 PM
આપણે પીઢ રાજકારણી અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યા છે

આપણે પીઢ રાજકારણી અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યા છે

બેંગ્લોર, તા.30હાલ કર્ણાટકના રાજ્યપાલ તેમજ રાજકોટના લોકપ્રિય નેતા વજુભાઇ વાળાએ કેશુભાઇના નિધનના સમાચાર સાંભળીને શોક વ્યકત કર્યો હતો. તેમણે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે આપણે એક પીઢ રાજનેતા, કાર્યક...

30 October 2020 03:22 PM
વડાપ્રધાન દ્વારા કલાકાર બેલડી મહેશ-નરેશને શ્રધ્ધાંજલી અપાઈ મારે આવવામાં મોડુ થયું છે, કનોડિયા ફેમીલી સાથે મોદીનો સંવાદ

વડાપ્રધાન દ્વારા કલાકાર બેલડી મહેશ-નરેશને શ્રધ્ધાંજલી અપાઈ મારે આવવામાં મોડુ થયું છે, કનોડિયા ફેમીલી સાથે મોદીનો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તે સમયે તેઓએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઇને દિવંગત નેતાને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા સાથોસાથ ગાંધીનગરમાં તેઓ કનોડિયા ફેમ...

30 October 2020 02:56 PM
વાંકાનેર અને કેશુભાઇનો ગાઢ નાતો : મચ્છુ  ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી..!

વાંકાનેર અને કેશુભાઇનો ગાઢ નાતો : મચ્છુ ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ હતી..!

1978માં વાંકાનેર વિધાનસભાની ચૂંટણી કેશુભાઇ લડયા ત્યારે સ્વ.રસીકલાલ અનડકટ સાથે માત્ર રાજકીય નહીં પરંતુ આત્મીય અને પારિવારિક સંબંધો પણ હતા. વાંકાનેર પંથકમાં કેશુબાપાને મચ્છુ ડેમ ખાતે લોટ દળવાની ઘંટી પણ ...

30 October 2020 01:50 PM
ધોરાજી સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો જૂનો નાતો :
શ્રઘ્ધા સુમન અર્પણ કરતા માનવ સેવા યુવક મંડળના હોદેદારો

ધોરાજી સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો જૂનો નાતો : શ્રઘ્ધા સુમન અર્પણ કરતા માનવ સેવા યુવક મંડળના હોદેદારો

ધોરાજી તા.30ધોરાજીના માનવ સેવા યુવક મંડળના હોદેદારોએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રઘ્ધા સુમન અર્પણ કરી તેઓની સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલં...

30 October 2020 11:12 AM
દેસાઈ બન્યા સૌરાષ્ટ્રના રાજકારણના પટેલ

દેસાઈ બન્યા સૌરાષ્ટ્રના રાજકારણના પટેલ

જૂનાગઢ,તા. 30પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરુએ આજે જણાવ્યું હતું કે તેમના શાસનમાં ગુજરાતમાં તમામ ક્ષેત્રે વિકાસ થયો હતો તેમના નિધનથી ગુજરાતને એક માર્ગદર્શનન ખોટ પડી છે. જાહેર જીવનમાં સ્પષ્ટ વક્તા અને લાંબ...

30 October 2020 11:08 AM

ચોથી ચૂંટણી કેશુભાઇ જીપીપીમાંથી લડયા: ચેકડેમોના કામો યાદગાર

ચોથી ચૂંટણી કેશુભાઇ જીપીપીમાંથી લડયા: ચેકડેમોના કામો યાદગાર

જૂનાગઢ, તા.30પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને ચોથી વખત ચૂંટણી લડવા જીપીપી નામનો પક્ષ રચિને ધારાસભ્ય બન્યા હતા તેમનું ભણતર ધો.9 સુધીનું જ હતું પરંતુ તેમની આગવી કોઠાસુઝ મોટી હતી.ખેડૂતોનાપ્રશ્નો માટે હંમેશા ...

30 October 2020 11:04 AM

બાપા યાદ આવતા રહેશે : વિસાવદર, ભેંસાણ, સોમનાથ શોકમય બંધ

બાપા યાદ આવતા રહેશે : વિસાવદર, ભેંસાણ, સોમનાથ શોકમય બંધ

રાજકોટ તા.30પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખરા લોકનેતા સ્વ.કેશુભાઇ પટેલને ગામડાથી માંડી શહેરના લોકો, સામાજીક અને રાજકીય આગેવાનો અંજલી પાઠવી રહ્યા છે. આજે સદગતના માનમાં તેમના મત વિસ્તાર ભેંસાણ તથા વ...

Advertisement
Advertisement